સૂર્યદેવનો આ ઉપાય કરવાથી આપોઆપ જ પ્રસન્ન થઈ જશે શનિદેવ,ધાર્યા દરેક કામ કરશે પૂર્ણ.

0
311

દરેક વ્યક્તિ વધુ સંપત્તિ મેળવવા માંગે છે પરંતુ ઇચ્છતા હોવા છતા પૈસાથી સંબંધિત સમસ્યાઓ તેના જીવનમાં થવા લાગે છે. લોકો વધુ અને વધુ પૈસા કમાવવા માટે દરેક શક્ય પ્રયાસ કરતા હોય છે. તેઓ રાત-દિવસ સખત મહેનત કરે છે, પરંતુ આટલી મહેનત કરવા છતાં પણ તેઓ પૈસા કમાવવામાં સફળ થઈ શકતા નથી. દરેક વ્યક્તિના જીવનમાં પૈસા ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. વગર પૈસા એ કઈ પણ શક્ય નથી થતું.

સમય સમય સાથે દરેક વ્યક્તિને પોતાની જીવન જરૂરિયાત ઉપરાંત બીજા ઘણાખરા સપના પુરા કરવા માટે સખત મહેનત કરતા હોય છે.જયારે ઘણીવાર કરેલી મહેનત સફળ થઇ જાય છે.પરંતુ આવું બધા સાથે થતું નથી.ઘણા એવા પણ લોકો છે જે તેમનું ભાગ્ય સાથ આપતું હોતું નથી.અંતે તે ઘણી કોશિશ કરવા છતાં જ્યારે પોતાને સફળતા નથી મળતી,તો આવી સ્થિતિમાં આવી વ્યક્તિ ખૂબ જ નિરાશ થઈ જાય છે.

દરેક મનુષ્ય ને ખુશહાલ જીવન ની ઈચ્છા રહેતી હોય છે. વ્યક્તિ પોતાના જીવન ને ખુશીઓ થી ભરપુર કરવા માટે રાત-દિવસ મહેનત કરે છે. જેથી તેમનું ઘર-પરિવાર ખુશ રહી શકે અને ઘર પરિવાર માં સુખ શાંતિ બની રહે. પરંતુ હમેશા વ્યક્તિ ના જીવન માં ખુશી બની રહે તે સંભવ નથી હોતું. જીવન માં સુખ અને શાંતિ બનાવી રાખવું ખુબ જ મુશ્કેલ માનવામાં આવે છે. સમય ની સાથે સાથે જીવન માં કેટલીય મુશ્કેલીઓ ઉત્પન્ન થાય છે.

જેના કારણે મનુષ્ય હમેશા હતાશ રહે છે. પરંતુ કેટલાક ઉપાય એવા છે જેને કરવાથી તમે તમારા જીવન ની બધી સમસ્યાઓ નું સમાધાન કરી શકો છો. અને તમે તમારું જીવન ખુશહાલી પૂર્વક વ્યતીત કરી શકો છો.પરંતુ ઘણા એવા પણ શાસ્ત્રો અનુશાર ઉપાયો છે જેનાથી તમે તમારું નબળું ભાગ્ય બદલી શકો છો.જેનાથી તમે પોતાની આર્થિક સ્થિતિ મજબુત કરી શકો છો.જયારે એવું કહેવાય છે કે રવિવાર સૂર્ય ભગવાનને સમર્પિત છે.આ દિવસે સૂર્ય ભગવાનની વિશેષ પૂજા કરવામાં આવે છે.શાસ્ત્રો અનુસાર સૂર્ય ભગવાનને સુખ,સમૃદ્ધિ અને આદરનું પરિબળ માનવામાં આવે છે.

તમે તમારા જીવનમાં સતત પ્રગતિ પ્રાપ્ત કરવા માંગો છો.તે ઉપરાંત પોતાની સંપત્તિમાં વધારો કરવા માંગો છો તો રવિવારે કેટલાક ઉપાયો કરવાથી દરેક સમસ્યા દુર થાય છે.એવું કહેવામાં આવે છે કે જો રવિવારે કેટલાક શાસ્ત્રીય ઉપાય કરવામાં આવે તો સૂર્ય ભગવાનની સાથે શનિદેવતાની કૃપા પણ પ્રાપ્ત થાય છે.તો જાણો રવિવારના કેટલાક ઉપાયો વિશે જેનાથી તમારા ઘરમાં પૈસાની તંગી નહીં થાય અને ઘણી સમસ્યાઓ હલ થશે…

ભગવાન સૂર્ય નારાયણ કે જેને આપણી હિન્દુ સંસ્કૃતિમાં દેવતાના રૂપમાં પૂજવામાં આવે છે. સવારે પ્રાતઃકાળ સૂર્યનમસ્કાર કરવાથી આપણું તેજ વધે છે અને સમગ્ર જીવન સૂર્યની જેમ પ્રકાશિત થઈ ઊઠે છે. આપણે સૂર્યદેવને જળ ચડાવીને તેમને નમન કરીએ છીએ. સૂર્ય આપણને પ્રકાશ, ઉર્જા તેમજ તાજગી પ્રદાન કરે છે. પૃથ્વીના નાનામાં નાના કણથી લઈને દરેક જીવ માટે જીવન પ્રદાન કરવાનું કામ સૂર્ય કરે છે. અને એટલા માટે જ કહેવાય છે કે સૂર્યદેવનું ઋણ માણસ ક્યારેય ચૂકવી નથી શકતા. સૂર્ય દેવ વગર આ દુનિયાની કલ્પના પણ ન થઇ શકે.

આ સ્તોત્ર એવો છે કે તેનું એકવાર પણ સૂર્યના સાનિધ્યમાં જપ કરવામાં આવે તો તમે તમારા માનસિક, વાચિક, શારીરિક અને કર્મજનિત કરેલ બધા જ પાપોને નષ્ટ કરી શકો છો. આથી પૂર્ણ શ્રદ્ધાથી અને શુદ્ધ ભાવથી ભગવાન સૂર્યદેવના આ સ્તોત્રનું સ્તવન (બોલાવો) કરવું જોઈએ.શાસ્ત્રો અનુસાર એવું કહેવામાં આવે છે કે રવિવારે સૂર્ય વ્રત કરવાથી વ્યક્તિની નોકરીના ક્ષેત્રમાં ઉચ્ચ સ્થાન પ્રાપ્ત થાય છે.તે ઉપરાંત માન અને સન્માન મેળવવા માટે રવિવારના દિવસે ઉપવાસ કરવા.આ ઉપાય કરવાથી તમને આંખ અને ત્વચાના રોગોથી મુક્તિ મળે છે.જયારે પોતાના પદમાં વધારો થયા છે.

સામાન્ય રીતે દરેક વ્યક્તિ પૈસા મેળવવા માંગે છે પરંતુ મોટાભાગના લોકો તેમાં સફળ થતા નથી.જો તમે પૈસા પ્રાપ્ત કરવા માંગો છો તો રવિવારે રાત્રે તમારા પલંગની બાજુએ દૂધથી ભરેલા ગ્લાસ સાથે રાત્રે સૂઈ જાઓ.પરંતુ ધ્યાન રાખો કે દૂધનો ગ્લાસ એવી રીતે રાખો કે તે ઢોળાઈ ન જાય.આ પછી બીજે દિવસે સવારે એટલે કે સોમવારે ઉઠીને સ્નાન કર્યા પછી ગ્લાસમાં ભરાયેલા દૂધને બાવળના ઝાડની મૂળમાં ચડાવો.આ સરળ ઉપાય તમારે 7 અથવા 11 રવિવાર સુધીમાં કરવો પડશે.જો તમે આ ઉપાય કાયદેસર રીતે કરો છો તો તે તમારી સંપત્તિમાં વધારો કરશે.

શાસ્ત્રો અનુસાર જો રવિવારે કાળા કુતરાને અને કાળી ગાયને રોટલી તે ઉપરાંત કાળા પક્ષીઓને અનાજ નાખવું.આ ઉપાય કરવાથી જીવનમાં અનેક સમસ્યાઓનો હલ થાય છે.આ સરળ ઉપાય તમારા જીવનમાં પરિવર્તન લાવી શકે છે.જો તમે રવિવારે તેલથી બનેલી ખાદ્ય વસ્તુઓ ગરીબ લોકોને ખવડાવો છો,તો શનિદેવની કૃપા હંમેશા તમારા પર રહે છે.આ સિવાય જો તમે તમારા જીવનના ખરાબ પ્રભાવને દૂર કરવા માંગો છો તો આ દિવસે અરદની દાળ,કાળા કપડા,કાળા તલ,કાળા ચણા જેવી કાળી ચીજોનું દાન કરો. આનાથી શનિદેવ ખુશ થાય છે અને તેમની કૃપાથી તમારા જીવનની સમસ્યાઓનો અંત લાવે છે.

ઘણીવાર વ્યક્તિ તેની નોકરી અથવા ધંધા વિશે ખૂબ ચિંતિત હોય છે.જો તમારા ધંધામાં કોઈ સમસ્યા ઉભી થઇ રહી છે અથવા નોકરીના ક્ષેત્રમાં તમને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે,તો તમારે પીપળાના ઝાડની નીચે રવિવારે સાંજના સમયે દીવો પ્રગટાવવો જોઈએ.આ ઉપાય કરવાથી તમારા વ્યવસાયમાં વધારો થશે.અને તે તમામ નોકરી સાથે સંબંધિત મુશ્કેલીઓ દુર કરે છે.તે ઉપરાંત આ ઉપાય કરવાથી ધન,સંપત્તિમાં પણ વધારો થવા લાગે છે.

જો તમે રવિવારે સવારે કોઈ મહત્વ પૂર્ણ કાર્ય થી ઘરે થી નીકળતા હોય તો તે પહેલા ગાય ને રોટલી ખવડાવવી. જો સંભવ હોય તો તમે રવિ વાર ના દિવસે ગાય ની પૂજા પણ કરો. તેનાથી તમારા બધા કર્યો સફળ થશે.રવિવાર ના દિવસે જો તમે એક પત્ર માં જળ લઈને તેમાં કુમ કુમ નાખી ને બરગદ ના વ્રુક્ષ પર અર્પિત કરો છો. તો તેનાથી તમારા જીવન ની કેટલીય સમસ્યા દૂર થાય છે. એના સિવાય રવિવાર ના દિવસે તમે ઘરે થી નીકળતા પહેલા તમારા કપાળ પર ચંદન નું તિલક લગાવો.

જો તમે રવિવાર ના દિવસે માછલીઓ ને લોટની ગોળીઓ બનાવી ને ખવડાવો છો. તો તેનાથી તમને તમારા જીવન માં શુભ પરિણામ મળે છે. તેના સિવાય તમે રવિવાર ના દિવસે કીડીઓ ને ખાંડ અને લોટ ભેળવી ને ખવડાવો, તેનાથી જીવન ની દરેક સમસ્યા થી છુટકારો મળે છે.જો તમે ઈચ્છો છો કે તમારા જીવન માં હમેશા ખુશી અને સમૃદ્ધી બની રહે તો તમે રવિવાર ના દિવસે શુદ્ધ કસ્તુરી ને ચમકતા પીળા કપડા માં નાખી ને તમારી તિજોરી માં રાખી દો. જો તમે આ ઉપાય ને તમારા સાચા મનથી કરો છો તો તેનાથી તમારા જીવન માં ચાલી રહેલી તમામ મુશ્કેલીઓ દૂર રહે છે અને તમારું જીવન ખુશહાલ બને છે.

જેમ કે તમે લોકો જાણો છો કે રવિવાર નો દિવસ સૂર્ય દેવતા ને સમર્પિત છે. જો તમે આ દિવસે વ્રત રાખો છો તો તેનાથી સૂર્ય દેવતા ની કૃપા દ્રષ્ટી તમારા પર હંમેશા બની રહેશે. જો તમે રવિવાર નું વ્રત રાખો છો તો એક સમય નું ભોજન નમક વગરનું કરવું જોઈએ.માન્યતા અનુસાર વ્યક્તિના જીવનમાં પરેશાનીઓ આવે છે તો વ્યક્તિના જીવનમાં આ પરેશાનીઓ નું સમાધાન છુપાયેલું હોય છે, વ્યક્તિ જો કોશિશ કરે તો દરેક ખરાબ પરિસ્થિતિ ને દૂર કરી શકો છો, પરંતુ જાણકારી ના અભાવ માં વ્યક્તિ આ બધી બાબતો નથી જાણતી. આ ઉપાયો ને કરવાથી તમારા જીવનની ઘણી બધી પરેશાનીઓ નું સમાધાન થશે અને સૂર્ય દેવતાના આશીર્વાદ થી તમે તમારૂ જીવન ખુશીથી પસાર કરી શકશો.