શું તમને પણ રસ્તા પરથી પૈસા મળે છે, તો જાણો તે શુભ છે કે અશુભ

0
390

નમસ્કાર મિત્રો અમારા આ આર્ટિકલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે હંમેશા રસ્તા માં ચાલતા પડેલ સિક્કો અથવા પછી નોટ મળી જાય છે તો આપણને બહુ ખુશી થાય છે પરંતુ શું તમે જાણો છો કે જ્યોતિષ ના મુજબ તેમનું પણ મોટું મહત્વ હોય છે અને રસ્તા પર પડેલ પૈસા મળવાનું શુભ સંકેત માનવામાં આવે છે આ તમારા કામ ની સફળતા ને દર્શાવે છે આજે અમે તમને તે શુભ સંકેતો અને આ મળેલ રૂપિયા નો ઉપયોગ કેવી રીતે કરવામાં આવે તેની જાણકારી આપવા જઈ રહ્યા છીએ તો આવો જાણીએ તેના વિષે

શુ તમને કોઈ દિવસ રસ્તા માં પડેલા પૈસા મળ્યા છે બહુ બધા એવા લોકો હશે જેમને કોઈક વાર રસ્તા માં પડેલા પૈસા જરૂર મળ્યા હશે તમે જોયું હશે કે જ્યારે કોઈ ને પણ રસ્તા માંથી પડેલા પૈસા મળે છે તો એ પૈસા ને ગરીબ ને દાન કરી દે છે અથવા તો કોઈ મજૂર ને આપીદે છ બહુ ઓછા લોકો હશે જે આવી રીતે મળેલા પૈસા પોતાની પાસે રાખતા હોય પરંતુ શું તમે જાણો છો જમીન પર પડેલા પૈસા કશું અલગ જ વાત કહે છે.

સમય અને દિશા.સિક્કો અને નોટ મળવા પર તમારા મન માં શું વિચાર ચાલી રહ્યો છે આ વાત પણ મહત્વ રાખે છે જ્યારે તમને રસ્તા પર પડેલ પૈસા મળે તો તે સમયે સમય અને દિશા નું ધ્યાન જરૂર રાખો આ પ્રકારે રસ્તા પર ધનરાશી નું મળવાનું ઈશારો કરી રહ્યા હોય છે કે તમને કઈ દિશા માં આગળ વધવાની જરૂરત છે.

તમને જણાવી દિયે કે ઉર્જાઉં આ આદાન પ્રદાન આગળ પણ ચાલુ રહે છ જો તમે રસ્તા પર પડેલ પૈસા ઉઠાવો છો તો જે વ્યક્તિના તે પૈસા છે તેની ઉર્જા તમારામાં આવે છે સાથે સાથે તમે તે પૈસા જેને આપશો તેમાં પણ ચાલી જશે આ રીત આમનેમ આગળ ચાલ્યા રાખે છે પરંતુ જો તમને રસ્તા પર સિક્કો મળે તો શુભ માનવામાં આવે છે.

જીવન માં સફળતા.રસ્તા માં સિક્કા નું મળવાનું તેના તરફ પણ ઈશારો કરે છે કે તમે પોતાના જીવન માં સફળતા ઉન્નતી અને નવી ઉપલબ્ધી ની તરફ વધી રહ્યા છો.ભાગ્ય નું પ્રતિક.ફેંગશુઈ માં પૈસા ને ફક્ત લેવડદેવડ ના રૂપ માં જ નથી દેખવામાં આવતા પરંતુ તેને સારા ભાગ્ય નું પ્રતિક પણ માનવામાં આવે છે તેથી જે લોકો ને રસ્તા પર પડેલ પૈસા મળે છે તે બહુ જ લકી સમજવામાં આવે છે.

રસ્તા પર મળેલ પૈસા નું શું કરવામાં આવે.હવે સૌથી મોટો સવાલ આ ઉઠે છે કે રસ્તા પર મળવા વાળા આ પૈસા નું શું કરવામાં આવે કેટલાક લોકો તેમને મંદિર માં ભગવાન ને ચઢાવી દે છે અથવા પછી પોતાના પર્સ માં રાખી લે છે તો અથવા પછી ઘણા લોકો પોતાના કોઈ રોકાયેલ કામ માં તેમનો ઉપયોગ કરી લે છે પરંતુ આ પૈસા નો ઉપયોગ તમને સમય અને જગ્યા ના હિસાબ થી કરવો જોઈએ તમે ઈચ્છો તો તેમને પોતાના પર્સ માં રાખી શકો છો પરંતુ ધ્યાન રાખો કે આ પૈસા ને ખર્ચ નથી કરવાના અને ના જ કોઈ ને દાન આપવાના છે રસ્તા માં પડેલ પૈસા દેખાઈ આવવાનું તો તેને પોતાના ગુડ-લક સમજો અને તેમને પોતાની પાસે રાખો.

કહેવામાં આવે છે કે રસ્તા પર સિક્કો મળવો નવી શરૂઆત તરફ ઈશારો કરે છે એટલે કે જો તમે કોઈ નવું કાર્ય કરવા માંગો છો અથવા તેને સફળ બનાવવા માંગો છો તો તમારા માટે આ શ્રેષ્ઠ સમય છે રસ્તા પર સિક્કા મળવા નો સંબંધ આરંભ અને પ્રગતિથી છે તમે તેને એક શુભ સંકેત માની શકો છો તેમજ નોટ મળવી અશુભ માનવામાં આવે છે.

જ્યાં રસ્તા પર મળેલ સિક્કો પ્રગતિ તરફ ઈશારો કરે છે તેમ રસ્તા પરથી મળેલ નોટ તમને આવનાર સમય માટે સાવધાન કરે છે જો તમને રસ્તા પરથી નોટ મળે તો સમજે લો કે તમારે તમારી પરિસ્થિતિઓને ગંભીરતાથી જોવાની જરૂર છે એનો મતલબ એવો છે કે જો તમે બેદરકારી કરી રહ્યા છો અને જો આવું ચાલતું રહ્યું તો તમારે ભારે નુકશાન ભોગવવું પડશે તેથી જ્યારે પણ તમને રસ્તા પરથી જ્યારે નોટ મળે તો રાજી થવાની જગ્યાએ સાવધાન થઇ જાવ અને પરિસ્થિતિઓને ગંભીરતાથી લેવાનું શરુ કરો.

આ સિક્કો એ ધાતુથી બનેલો હોય છે અને જે એક સિક્કો હજારો લાખો હાથોથી થઇને પસાર થાય છે. માટે એવુ માનવામા આવે છે કે જે વ્યક્તિ એ સિક્કાને હાથમા લે છે તેના શરીરની કેટલીક ઉર્જા એ સિક્કામા રહી જાય છે આ રીતે એક બીજાના હાથ થઇને આવતો સિક્કો એક શક્તિ પૂંજ બની જાય છે એવામા જો સિક્કો તમને મળે છે તો તે ઉર્જા અને શક્તિના પૂંજની જેમ હોય છે તેને પૂર્વજોના આશીર્વાદ તરીકે જોવામાં આવે છે.

જો તમે પણ લાંબા સમયતી કોઇ નવુ કામ શરૂ કરવાનુ પ્લાનિંગ કરી રહ્યા છો અને આ અંગે તમે વિચાર કરતા સમયે તમને કોઇ સિક્કો મળી જાય તો તમારે એ વાતનુ સૂચક હોય છે કે તમે જલદીથી કામ શરૂ કરી દેવુ જોઇએ માટે તમારા માટે આ શુભ હશે.

જો તમને સવાર સવારમા તમને પૈસા મળે તે શગુન રીતે મળે કે કોઇ કમાણીના ભાગ રીતે તમારે તે પૈસાને સાચવીને રાખવા જોઇએ અને તમારા પર્સ અને ગલ્લા કે તિજોરીમા તમારે રાખવા જોઇએ અને સવારના સમય મળેલા આ પૈસાને તમારે ગુડલક લઇને આવે છે.