શું તમને પણ છે પૈસાની તંગી તો આ એક રૂપિયાના સિક્કાનો ચમત્કારી ઉપાય, રાતોરાત બનાવી દેશે કરોડપતિ….

0
240

મિત્રો આજના અમારા આ લેખમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો તમને જણાવી દઈએ કે આજે હું તમારા માટે આ લેખમાં એક ચમત્કારી રૂપિયાના સિક્કા વિશે જણાવવા જઈ રહ્યા છે જેના ઉપયોગથી તમારા જીવનમાં ધનની કમી ક્યારેય નહિ આવે.વ્યક્તિ પોતાના જીવન માં ધન કમાવવાની ઈચ્છા રાખે છે. પરંતુ બધા લોકો કામયાબ નથી બની શકતા. દરેક વ્યક્તિ વધુ માં વધુ પૈસા કમાવવા માંગે છે જેના માટે ઘણા લોકો માતા લક્ષ્મી ને અલગ અલગ રીતે ખુશ કરવા માટે પૂજા કરે છે, કેટલાક લોકો ખોટી રીતે પૂજા કરે છે, તો તેમને એનું ફળ નથી મળતું. જો તમે પણ પૈસા ની સમસ્યા ને દુર કરવા માંગો છો અને ધનવાન બનવા માંગો છો તો તમારે વધારે કઈ કરવાની જરૂર નથી.જો તમે પણ ધનવાન બનવા માંગો છો તો આજે અમે એક રૂપિયાના સિક્કા નો પ્રભાવશાળી ઉપાય બતાવીશું. જો તમે આ ઉપાય સાચા મન થી અને વિશ્વાસ સાથે અપનાવશો તો તેનાથી તમને ખુબજ લાભ પ્રાપ્ત થશે.તો ચાલો જાણો લઈએ આ ઉપાય વિશે.

મિત્રો તમને જણાવી દઈએ કે તમે આર્થિક સમસ્યાથી પરેશાન છો, તમારા ઘરની આર્થિક સ્થિતિ સારી નથી તો એક રૂપિયાના સિક્કા નો ઉપાય કરી શકો છો. એના માટે તમારે શુક્રવાર ના દિવસે સાંજે સ્નાન કર્યા બાદ મંદિરમાં પાણી ભરેલા કળશ ની સ્થાપના કરવી. અને તેના પર એક સ્વસ્તિક બનાવવો. ત્યાર બાદ આ કળશ માં એક રૂપિયાનો સિક્કો નાખવો. બીજા દિવસે આ પાણી માંથી રૂપિયાનો સિક્કો કાઢી તેને કોઈ પવિત્ર જળ અથવા પવિત્ર સ્થાન પર પ્રવાહિત કરી દેવો. આ ઉપાય કરવાથી આર્થિક સ્થિતિ માં સુધારો આવશે.

જોવામાં એક રૂપિયા નો સિક્કો ખુબ જ સામાન્ય હોય છે. આજકાલ તો ઘણી જગ્યા એ લોકો તેને લેતા પણ નથી. પરંતુ જ્યોતિષ શાસ્ત્ર માં આનું ખાસ મહત્વ છે. જાણકારો ની અનુસાર ઘર ની આર્થિક તંગી દુર કરવા માટે શુક્રવાર ની રાતે ભગવાન ની સામે એક ચોકી રાખો અને તેની ઉપર પાણી થી ભરેલો એક કળશ સ્થાપિત કરો. કળશ ઉપર કેસર થી સ્વસ્તિક બનાવો અને કળશ માં એક રૂપિયા નો સિક્કો રાખી દો. આવું તમે દરેક શુક્રવારે કરો. આનાથી ધન ની પ્રાપ્તિ થાય છે.૨. જો તમે ઇચ્છતા હો કે તમારા ઘર માં લક્ષ્મી નું આગમન થાય તો તમે પૂજા વાળી જગ્યા ઉપર તાંબા કે પીતળ નો એક કળશ રાખો. કળશ માં ચોખા અને દુર્વા ભરી દો. તેની સાથે જ તેમાં એક રૂપિયા નો સિક્કો પણ નાખી દો. દરરોજ આ કળશ ને ધૂપ આપો. આનાથી માં લક્ષ્મી પ્રસન્ન થશે.

જો તમે ધન કમાવાના માર્ગ માં આવતો અડચણો દુર કરવા ઈચ્છો છો તો દરરોજ રાત્રે પોતાના ઘરના દરવાજા સામે એક ચાર મુખ વાળો દીપક પ્રગટાવવો અને તેમાં એક રૂપિયાનો સિક્કો નાખવો. માન્યતા અનુસાર આ ઉપાય કરવાથી ઘરમાં ધનની કમી ક્યારેય નહિ આવે.શ્રીયંત્ર થી માતા લક્ષ્મી ને ખુશ કરવા માટે ચાંદી ના એક કળશ ઉપર એક પ્લેટ રાખો. જો આ પ્લેટ પણ ચાંદી ની હોય તો વધારે સારું રહેશે. આ પ્લેટ ઉપર એક સિક્કો રાખો. અને તેની ઉપર કંકુ નો ચાંદલો કરો. હવે તેની ઉપર ચોખા ના થોડાક દાણા નાખો. આનાથી માતા લક્ષ્મી ખુબ પ્રસન્ન થાય છે અને ઘર માં ધન ની વર્ષા થવા લાગે છે.૪. ગરીબી દુર કરવા માટે દરરોજ સાંજે મુખ્ય દ્વાર ના ખૂણા માં ઘી નો ચૌમુખી દીપક કરો. આ દીવા માં એક રૂપિયા નો સિક્કો પણ નાખો. આનાથી ઘર ની નકારાત્મકતા દુર થાય છે અને નવા અવસર મળે છે.

ઘરમાં પૈસાની તંગી દુર કરવા માટે મંદિરમાં કળશ સ્થાપના કરી તેમાં ધરો અને ચોખા નાખવા, ત્યાર બાદ કળશ ની દરરોજ પૂજા કરવી જો તમે આ ઉપાય દરરોજ નિયમિત કરો છો તો તેનાથી માતા લક્ષ્મી પ્રસન થશે, અને તેમની કૃપા થી ધન સાથે જોડાયેલ દરેક સમસ્યા દુર થઇ જશે.

નોકરી કે વ્યાપાર માં સફળતા મેળવવા માટે શુક્રવારે માતા લક્ષ્મી ની પૂજા કરો. પૂજા કરતી વખતે સિંહાસન પર એક રૂપિયા નો સિક્કો રાખી દો. હવે માં લક્ષ્મી નો કોઈ પણ મંત્ર ૧૧ કે ૨૧ વાર બોલી ને આરતી કરો. આવું દર શુક્રવારે કરવા માટે ધન ની પ્રાપ્તિ થાય છે.૬. એ વાત નું ધ્યાન રાખો કે દિવસ ની શરૂઆત માં ક્યારેય પણ એક રૂપિયા ના સિક્કા ને સૌથી પહેલા ખર્ચ ના કરવો. આવું કરવાથી આખા દિવસ માં ધન નો વ્યય થાય છે. ધન ની બચત કરવા માટે હમેશા એક રૂપિયા નો સિક્કો બરાબર ખર્ચવો. એક રૂપિયાના સિક્કાને જમણા ખિસ્સા માં રાખવો.

જો તમારું ભાગ્ય તમારો સાથ ના આપી રહ્યું હોય તો ખિસ્સા માં મોરપીંછ ની સાથે એક રૂપિયા નો સિક્કો પણ રાખો. આનાથી કિસ્મત તમારો સાથ આપશે. આનાથી સફળતા મળવાની સાથે જ ધનલાભ પણ થશે.૮. જો તમે ઈચ્છતા હો કે તમારી તિજોરી હમેશા પૈસા થી ભરેલી રહે તો એક લાલ અને પીળા કપડા માં એક રૂપિયા નો સિક્કા ની સાથે થોડાક ચોખા નાખી ને બાંધી દો. અને આને તિજોરી માં રાખો દો. આનાથી માતા લક્ષ્મી નો વાસ બની રહે છે.

વ્યાપાર માં સફળતા મેળવવા માટે તિજોરી માં એક રૂપિયા ના સિક્કા જરૂર રાખો. આનાથી વ્યાપાર માં વૃદ્ધી થાય છે. નજર અને અન્ય પ્રકાર ના દોષો થી બચવા માટે ઘર કે દુકાન ના મુખ્ય દરવાજા ઉપર એક રૂપિયા નો સિક્કો લાલ કે કાળા કપડા માં બાંધી ને લટકાવી દો.જો તમે પણ ધનવાન બનવા માંગો છો તો આજે અમે એક રૂપિયાના સિક્કા નો પ્રભાવશાળી ઉપાય બતાવીશું. જો તમે આ ઉપાય સાચા મન થી અને વિશ્વાસ સાથે અપનાવશો તો તેનાથી તમને ખુબજ લાભ પ્રાપ્ત થશે. આ ઉપાય કરવાથી દેવી લક્ષ્મીજી ની કૃપા તમારા પર બની રહેશે.

જો તમારા ઘરમાં પરિવારમાંથી કોઈને કોઈ હંમેશા બીમાર રહેતું હોય અથવા કોઈ સભ્યને નજર લાગી જતી હોય તો એક રૂપિયાના સિક્કાનો ઉપાય કારગર નીવડે છે.જો તમે લાંબા સમયથી કોઈ રોગથી પરેશાન છો, તો તમારે સૂતી વખતે માથાની સાઈડ એક વાટકીમાં સિંધવ તથા એક રૂપિયાનો સિક્કો નાખીને સૂઈ જવું. તરત જ તમામ રોગમાંથી છૂટકારો મળશે.રાત્રે સૂતા સમયે એક રૂપિયાનો સિક્કો ઓશીકા નીચે રાખીને સૂઈ જાવ, સવારે ઉઠતા જ આ રૂપિયો સ્મશાનમાં મોકલી આપો. આ ઉપાય પણ ફાયદાકારક રહેશે.

ઘરમાં કોઈ નાના બાળકને નજર લાગી ગઈ હોય તો તે રડવાનું શરૂ કરી દે છે અને રડવાનું બંધ જ કરતું નથી. આ સાથે જ દૂધ પણ પીતું નથી. એક રૂપિયાનાં લીલા મરચા ખરીદીને લાવો અને નજર ઉતારો. જો આમાંથી એક પણ ઉપાયથી ફાયદો થતો નથી તો એક રૂપિયાનો સિક્કો તથા નાડાછડીને સાથે રાખીને પથારી પાસે રાખો. સવારે આને શિવજીને ચઢાવ.