શું તમે ક્યારેય વિચાર્યું છે મહિલાઓને ગર્ભ રહ્યાં બાદ ક્યારે અને શા માટે થાય છે ઉલ્ટી……

0
398

નમસ્તે મિત્રો અમારા આ લેખમાં આપ સહુ હાર્દિક સ્વાગત છે, ગર્ભવતી થવું એ મહિલા માટે એક ખુશીની વતા છે. ગર્ભવતી મહિલાઓ ને અમુકવાર ઉલટી જેવી સમસ્યા થાય છે. તો આજે અમે તમને જણાવી કે કેટલા દિવસ પછી ગર્ભવતી મહિલાને ઉલટી ઓ થાય છે. સાયન્સ અનુસાર જ્યારે પણ કોઈ મહિલા ગર્ભવતી બને છે ત્યારે તેના શરીરની અંદર ઘણા બધા પરિવર્તન આવતા હોય છે. તમે જોયું હશે કે ઘણી બધી મહિલાઓ એ વાત જાણવા માટે ઉત્સુક હોય છે કે ગર્ભ રહેવાના કેટલા દિવસ પછી ઉલટી થાય છે. આજે આપણે એ વાત ઉપર જ ચર્ચા કરીશું કે ગર્ભ રહેવાના કેટલા દિવસ બાદ ઊલટી થાય છે.

આ ઉપરાંત આજે આપણે બીજી એવી ઘણી બાબતો પર ચર્ચા કરીશું જેવી કે મહિલાઓના શરીર પર કયા કયા ભાગ ઉપર ગરમ રહેવાના કારણે અસર પડે છે. જ્યારે કોઈ મહિલા ગર્ભધારણ કરે છે ત્યાર પછીના ચાર થી પાંચ દિવસની અંદર તેના શરીરમાં પ્રેગનેન્સી હોર્મોન્સ નું નિર્માણ થતું હોય છે. ત્યારબાદ મહિલાઓને ઊલટીની સમસ્યા થવા લાગતી હોય છે આ ઉપરાંત મહિલાઓના શરીરમાં અશક્તિનો અનુભવ પણ થવા લાગે છે.

તમને જાણવા દઈએ કે આ સમસ્યા દરેક મહિલાઓમાં જોવા મળતી નથી. તેનો આધાર મહિલાઓ ના શરીર ની રચના ઉપર આધાર રાખે છે. તમને જણાવી દઈએ કે ગર્ભ રહેવાના દસ દિવસ બાદ મહિલાના ગર્ભની અંદર ભુર્ણ નું ડેવલોપમેન્ટ થવા લાગે છે જેના કારણે શરીરમાં પાણીની ઉણપ ઉત્પન્ન થાય છે. જેના કારણે મહિલાઓને ઉલટી થવાની સમસ્યાનો સામનો કરવો પડતો હોય છે. ઘણી મહિલાઓ તો પોતાના શરીરને અસ્વસ્થ પણ મહેસૂસ કરે છે. થાક લાગવો, દોસ્તી ના હોય અને શરીરમાં તણાવ ઉત્પન્ન થવો જેવી ઘણી બધી સમસ્યાઓનો સામનો કરવો પડતો હોય છે. જેથી દરેક ગર્ભવતી મહિલાઓએ પાણીનું ભરપૂર સેવન કરવું ખૂબ જરૂરી છે.

ગર્ભ રહેવાના ચાર-પાંચ દિવસ બાદ જ ઊલટી થવા લાગે. ઘણી મહિલાઓની તાસીર એ પ્રકારની હોય છે કે જ્યારે ગર્ભ રહેવાના બે મહિના પૂરા થઈ ગયા હોય અને ગર્ભની અંદર ભુર્ણ પૂરી રીતે વિકસિત થઈ ગયું હોય ત્યાર પછી પણ ઉલટી થઇ શકે છે. ઊલટીની સમસ્યા ગર્ભવતી મહિલાના પેટમાં ઉત્પન્ન થતા કબજિયાત અને ગેસ ના કારણે હોય છે. તેથી દરેક ગર્ભવતી મહિલા એ ઊલટીની સમસ્યામાં ડોક્ટરની સલાહ જરૂર લેવી જોઈએ.

ગર્ભ રહેવાના ત્રણથી ચાર મહિના બાદ ગર્ભ ની અંદર રહેલું ભુર્ણ પૂર્ણ રૂપથી વિકસિત થઈને શિશુ નું રૂપ ધારણ કરે છે. આ દરમિયાન પણ અમુક મહિલાઓને ઊલટીની સમસ્યા થતી હોય છે. આ સમસ્યા કોઈ ચિંતા કરવા જેવી નથી આ એક સામાન્ય સમસ્યા માનવામાં આવે છે, પરંતુ ઘણી વખત વધારે પડતી ઉલ્ટી થવાના કારણે આ સમસ્યા એક ખતરનાક રૂપ ધારણ કરી શકે છે. તેથી જો કોઈ મહિલાઓને જરૂર કરતા વધારે પ્રમાણમાં ઊલટી થતી હોય તો તમારે તાત્કાલિક ડોક્ટરની સારવાર લેવી જરૂરી છે.

આ ઉપરાંત અન્ય સંકેતો પણ છે.ગર્ભવતી ના લક્ષણ ગર્ભધારણ ના એક દિવસ પછી પણ જોવા મળી શકે છે અથવા 1-2 મહિના પછી પણ લક્ષણ જોવા મળે છે. જયારે કોઈ મહિલા ગર્ભવતી થાય છે, ત્યારે મહિલા ની અંદર એના શરીર અને સ્વાસ્થ્યના હિસાબે એના ગર્ભવતી હોવાનું લક્ષણ દેખાવા લાગે છેએક સ્વસ્થ મહિલા ને દર મહીને માસિક આવે છે. ગર્ભ ધારણ કરવાનો સૌથી પહેલું લક્ષણ એ જ હોય છે કે ગર્ભ ધારણ પછી કોઈ પણ મહિલાનું રજસ્વલાપણું બંધ થઇ જાય છે. એની સાથે જ ઘણા બીજા લક્ષણો જોવા મળે છે. ડોક્ટર મહિલા નું પેટ અને યોનિ ની તપાસ કરે છે અને કિડનીની ઉચાઇ જોવે છે. આ બધી તપાસ કરીને સંકેત મળે છે કે મહિલા ગર્ભવતી થઇ છે કે નહિ. આજે અમે તમને અમુક એવા જ લક્ષણ વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જે લક્ષણ દ્વારા મહિલાને ખબર પડી જશે કે તે ગર્ભવતી છે કે નહિ. તો ચાલો જાણી લઈએ એના લક્ષણ વિશે.

શોધથી પણ સ્પષ્ટ થઈ ચુક્યું છે કે બે મહિલાઓને સગર્ભાવસ્થા દરમિયાન એક સરખા લક્ષણ ક્યારેય નથી અનુભવાતાં. દરેક મહિલાનાં લક્ષણો અને પ્રસવ પીડા જુદા-જુદા હોય છે. પરંતુ કેટલાક સામાન્ય લક્ષણો જોવામાં આવ્યા છે કે દરેક મહિલામાં પ્રથમ અઠવાડિયા દરમિયાન સરખા જ હોય છે; જેમ કે ગૅસ બનવી, હૉર્મોન્સમાં ફેરફાર થવા, કબજિયાત, સ્તનોમાં તાણ, થાક અને મૂડ સ્વિંગ વગેરે.

ગર્ભ ધારણ કર્યાનાં 6થી 12 દિવસ બાદ માસિક ધર્મમાંથી થોડુંક ઓછું રક્ત નિકળે છે. ઘણી વાર મહિલાઓ તેને લઈને ભ્રમિત થઈ જાય છે કે તેમને પીરિયડ્સ થઈ ચુક્યા છે. તેવામાં તેમને ખ્યાલ જ નથી રહેતું કે તેઓ માતા બનવાનાં છે. પ્રથમ અઠવાડિયામાં સગર્ભા મહિલાનાં મોઢાનો સ્વાદ ખૂબ કડવો અને કસદાર જેવું બની જાય છે. તેને કોઈ પણ ભોજન સામગ્રીમાં સ્વાદ જ નથી લાગતો. માત્ર ખાટી વસ્તુઓનો સ્વાદ જ સમજાય છે.

વૈજ્ઞાનિકોનું માનવું છે કે પ્રથમ અઠવાડિયામાં સગર્ભા મહિલાને સૌથી વધુ સપનાં આવે છે. તેને ખૂબ અટપટા સપનાં આવે છે. એવામાં તેનાં શરીરને વધુ આરામની જરૂર પડે છે. સગર્ભાવસ્થાનાં પ્રાથમિક તબક્કામાં મહિલાનાં ચહેરા પર આંખોની નીચે ડાર્ક સર્કલ થઈ જાય છે, કારણ કે આ દરમિયાન શરીરમાં ખૂબ પરિવર્તનો થાય છે અને સૂર્યનો પ્રકાશ પણ ત્વચા સહન નથી કરી શખતી. તેનું કારણ છે ત્વચાની સંવેદનશીલતમાં વધારો.

આ સમયગાળામાં શરીરમાં રક્ત બનવામાં વધારો થાય છે કે જેથી બાળક સુધી તમામ પોષક તત્વો પહોંચી શકે. એવામાં થાક લાગવો સ્વાભાવિક છે. જ્યારે મહિલા સગર્ભા થાય છે, તો તેનાં શરીરમાંથી વધુ પ્રમાણમાં પેશાબ નિકળે છે, કારણ કે કિડની બમણું કામ કરે છે. આ અવસ્થામાં કોરિયોનિક ગોનાડોટ્રોપિન નામનું હૉર્મોન શરીરમાં બને છે કે જે પેલ્વિક ભાગમાં રક્ત પ્રવાહ વધારે છે. તેથી મહિલાઓને દર બીજા મિનિટે પેશાબ લાગે છે.

સગર્ભાવસ્થાનાં પ્રથમ સપ્તાહમાં માથાનો દુઃખાવો થાય છે. શરીરમાં રક્તનો પ્રવાહ વધી જવાથી આવી સમસ્યા થાય છે. સાથે જ શરીરમાં અન્ય પરિવર્તનો સહન કરવા પણ મહિલાઓ માટે મુશ્કેલ થઈ પડે છે. શરીરમાં હૉર્મોન્સ વધતા મૂડ ઉખડેલું રહે છે. ક્યારેક બહુ સારૂ અને ક્યારેક બહુ ખરાબ લાગે છે. એવામાં મહિલાએ પરિવારનો સહારો લેવો જરૂરી હોય છે. એનું પીરીયડ મિસ થવું, માથા માં દુખાવો થવો, સવાર માં સમસ્યા, એસીડીટી, એસીડ રીફ્લેક્સ અને અચાનક થકાવટ મહેસુસ થવી વગેરે લક્ષણ ગર્ભવસ્થા માં જોવા મળે છે.