શુ મહિલાઓ ની વધતી ઉમર સાથે તેમની સંભોગની ઇચ્છા પણ વધે છે.?

0
656

નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારા આર્ટિકલ માં આજે અમે તમારા માટે લાવ્યા છે કઈ નવું જ મહિલાઓએ આ સર્વેમાં જણાવ્યું કે આ ઉંમરે તેમનું સેક્સ પ્રત્યેનું જોડાણ ઘણું વધી ગયું હતું.મહિલાઓની સેક્સ પાવર પુરુષોની તુલનામાં વધારે હોય છે કેટલાક કિસ્સાઓમાં સ્ત્રીઓ તેમની સેક્સની ઇચ્છા વિશે વાત કરતી નથી મહિલાઓ અને પુરુષોમાં અલગ અલગ સેક્સ પાવર હોય છે.

આમ તો મહિલાઓમાં સેક્સ માટેની ઇચ્છા હંમેશાં વધુ હોય છે.પરંતુ એક ઉંમર એવી હોય છે જ્યારે તે પુરુષો કરતા 8 ગણા વધારે બની જાય છે.લગ્ન માટેની ઉંમર સામાન્ય રીતે 18 થી 21 માનવામાં આવે છે.પરંતું સેક્સ માટે કઈ ઉંમર સૌથી વધારે સારી હોય છે તેના વિશે જાણવાની દરેકને ઈચ્છા હોય છે.અગાઉ કરાયેલા એક સર્વે અનુસાર પુરુષો માટે નવી ઉંમર વધારે સારી હોય છે તો પછી મહિલાઓ માટે મધ્ય ઉંમર વધુ સારું માનવામાં આવે છે.

એક સર્વે અનુસાર 35 થી 40 વર્ષની મહિલાઓમાં સેક્સ માટેની ઇચ્છા ખૂબ વધી જાય છે.આ સર્વે મુજબ મહિલાઓમાં બીજી જે સારી ઉંમર છે તે 28 ની આસપાસ ગણવામાં આવે છે.આ સર્વેમાં મહિલાઓના જણાવ્યા અનુસાર તેમની સેક્સ ઈચ્છા 35 થી 40 ની વચ્ચે ઘણી વધારે રહે છે.મહિલાઓએ આ સર્વેમાં જણાવ્યું હતું કે આ ઉંમરે સેક્સ પ્રત્યેનું તેમનું જોડાણ ઘણું વધી ગયું હતું.મહિલાઓ એમ પણ માનતી હતી કે આ ઉંમરે તે સેક્સને સારી રીતે આનંદ માણી શકશે.

આંકડાઓની વાત કરીએ તો 17 ટકા મહિલાઓનું માનવું હતું કે જ્યારે તેઓનું ઉંમર 35 થી 40 વચ્ચે હતી ત્યારે તેઓને સંભોગ માટે સૌથી વધુ આનંદ મળતો હતો.મહિલાઓએ એક અઠવાડિયામાં સેક્સ કરવાની સંખ્યા વિશે જણાવ્યું કે તે આ ઉંમરે 3 થી 4 વાર સેક્સ કરવામાં બેચેન રહેતી હતી.આ સર્વેમાં દરેક પાંચમી મહિલાએ કહેવું હતું કે અઠવાડિયામાં 4 થી 6 વાર સેક્સ માણવાનું મન થયું હતું.સર્વેમાં સામેલ મહિલાઓનું એમ પણ માનવું હતું કે આ તેમના માટે સેક્સ માણવાની સૌથી શ્રેષ્ઠ ઉંમર હતી કારણ કે તે પછી અમારી સેક્સ કરવાની ઇચ્છા ઓછી થઈ છે.જ

આપણે પહેલાની વાત કરીએ તો તે આ ઉંમર કરતા ઘણું ઓછું હતું.સર્વેમાં સમાવિષ્ટ તમામ મહિલાઓ તેમની સેક્સ લાઇફથી સંતુષ્ટ હતી.30 વર્ષીય મહિલાઓ જે સર્વેમાં સમાવિષ્ટ હતી તેમનું માનવું હતું કે જેમ જેમ તેની ઉંમર વધતી જાય છે તેમ તેમ તેમની સેક્સની ઈચ્છા પણ વધી રહી છે.સર્વે કરનારાઓએ શોધી કાઢ્યું છે કે તેમના સંશોધનમાં આ મહિલાઓના અન્ય તબક્કામાં સેક્સની ઇચ્છા કરતા 8 ગણા વધારે હતો.

સ્ત્રી ને ઉતેજના વધાર વા માટે એટલું કરો દરેક દંપતિ બેડરૂમમાં પસાર થતી ‘એ’ ખાસ પળોને સારી રીતે અને વધુમાં વધુ આનંદ સાથે વિતાવવા માંગે છે. સેક્સની ઈચ્છા માત્ર પુરૂષોને જ વધારે થતી હોય છે તેવું નથી. મહિલાઓ પણ આ સમય માટે આતુર હોય છે. જો કે તેઓ દરેક ઈચ્છા વ્યક્ત કરતી નથી. ખાસ કરીને જ્યારે નવા લગ્ન થયા હોય ત્યારે તેઓ પોતાની ઈચ્છા કહેવાનું ટાળતી હોય છે. પરંતુ આજે તમે જાણી લો કે મહિલાઓએ સમયે કઈ કઈ રીતે વધારે ઉત્તેજીત થાય છે અને વધારે આનંદ માણે છે

કિસ પ્રેમની લાગણી વ્યક્ત કરવાનું સૌથી ઉત્તમ માધ્યમ છે. દરેક યુવતી ઈચ્છતી હોય છે કે તેનો પાર્ટનર સેક્સ દરમિયાન તેના શરીરનાં બધા જ અંગો ઉપર કિસ કરે. કોઈ પણ એવી જગ્યા ન હોય જ્યાં તેને ચુંબનનો અહેસાસ ન થયો હોય. રોમાન્સની શરૂઆત કિસથી થાય છે અને ધીમે-ધીમે સેક્સ તરફ આગળ વધે છે, જો તમે તમારા પાર્ટનરને સેક્સ પ્રત્યે વધુ આર્કિષત કરવા માંગતા હોય તો તેમના શરીરનાં બધા જ અંગો ઉપર કિસ કરો.
કરો.

મહિલાઓને ઉત્તેજનાથી ભરેલી વ્યક્તિ સારી લાગે છે જે પ્રેમ કરતી વખતે તેને તૂટીને પ્રેમ કરે. દાંતથી બટકાં ભરવા, લવ બાઈટ્સ સારું લાગે છે, પરંતુ ધ્યાન રાખો કે કોઈ પણ વસ્તુનો અતિરેક સારો નથી હોતો પાર્ટનરને લઈ બાઈટ્સ કરતી વખતે એટલું ધ્યાન રાખવું કે બાઈટ એટલા જોરથી ન થઈ જાય કે તેમાં પ્રેમની લાગણીનો અહેસાસ થવાની જગ્યાએ દર્દનો અહેસાસ થવા લાગે.

જયારે પુરૂષો તેમની પાર્ટનર સાથે બેડ પર નોટી ટોકસ કરતા હોય ત્યારે તેમને તો સારું લાગતું જ હોય છે, પરંતુ મહિલાઓ પણ તેનો ભરપૂર આનંદ લેતી હોય છે. અને આ નોટી ટોક્સ તેમને નજીક આવવામાં અને પ્રેમની લાગણીઓ વ્યક્ત કરવામાં મદદરૂપ થાય છે. સેક્સ માટે મહિલાઓને ઉત્તેજિત કરવા માટે નોટી ટોક્સ પણ ઉત્તમ માધ્યમ છે.

એક સમય હતો જ્યારે મહિલાઓ સેક્સ વિશે વાત કરતા પણ ડરતી હતી, પરંતુ હવે તે બિન્દાસપણે સેક્સ વિશે વાતો કરે છે. તેમજ સેકસમાં તેમને કેવી રીતે પરમસુખની પ્રાપ્તિ થાય છે તે વિશે ખુલ્લા મને પાર્ટનર સાથે વાત પણ કરતી હોય છે. ઓરલ સેક્સ અથવા માઉથ સેક્સ પહેલાં માત્ર પુરૂષોને જ પસંદ હતું, પરંતુ હવે મહિલાઓ પણ તેનો એટલો જ આનંદ માણતી હોય છે. આજની આધુનિક મહિલાઓને માઉથ સેક્સ કરવું પણ પસંદ હોય છે અને કરાવવું પણ પસંદ હોય છે.

રિસ્પેક્ટ એક એવી વસ્તુ છે જે મહિલાઓ કાયમ મેળવવા ઈચ્છતી હોય છે. પછી તે બેડરૂમમાં સમાગમ દરમિયાન પતિ સાથે જ કેમ ન હોય, જ્યારે તમે તેમની સાથે સમાગમ કરી રહ્યા હોવ ત્યારે પણ એ વાતનું ધ્યાન રાખો કે કોઈપણ એવા અપશબ્દોનો ઉપયોગ ન થાય જેનાથી તેમની લાગણીઓ દુભાય અને તેમને તમારી સાથે સેક્સ કરવાથી પણ નફરત થઈ જાય.