શિયાળામાં અખરોટ ખાવાથી થાય છે આટલા બધા ફાયદા,જાણીને તમે પણ ચોંકી જશો,જાણી લો ફટાફટ…..

0
142

નમસ્તે મિત્રો અમારા આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે અને મિત્રો આજે અમેં તમને અગત્ય ની માહિતી જણાવા જઈ રહ્યા છે જે તમારા જીવન માં ઉપયોગી બનશે તો ચાલો જાણીએ.અખરોટના ઝાડ ખુબ જ શાનદાર અને સુગંધિત હોય છે, તેની બે જાતિઓ જોવા મળે છે. જંગલી અખરોટ ૧૦૦ થી ૨૦૦ ફૂટ જેટલા ઉચા, પોતાની જાતે ઉગે છે. તેના ફળની છાલ જાડી હોય છે.

ખેતરમાં ઉગાડેલા ૪૦ થી ૯૦ ફૂટ ઉચા હોય છે અને તેના ફળની છાલ પાતળી હોય છે. તેનાથી બંદુકો ના હાથા બનાવવામાં આવે છે. અખરોટ ખુબ જ શક્તિદાયક છે, હ્રદય ને કોમળ બનાવે છે હ્રદય અને મગજને પુષ્ટ કરીને ઉત્સાહી બનાવે છે, તેનાથી ભેજ થી થયેલ ઝરતી શરદી થી થયેલી ખાંસીમાં લાભદાયક છે. તે વાત,પિત, ટીબી, હ્રદય રોગ, લોહી દોષ વાત, લોહી અને બળતરા નો નાશ કરે છે.મિત્રો જેમ કે તમે જાણો છો તેમ હાલ ઠંડી પડવાનું શરૂ થઈ ગયું છે.

પરંતુ લગભગ લોકોને શિયાળામાં ગરમા ગરમ વસ્તુઓ ખાવી ખુબ ગમે છે. કહેવાય છે કે, શિયાળામાં ઘી ખુબ ખાવું જોઈએ. તેથી જ લોકો શિયાળામાં પાક, ખજુર પાક, ચીક્કી, સિંગપાક, અડદિયા જેવી વસ્તુઓ બનાવે છે. જો તમારે પણ શિયાળામાં પોતાનું સ્વાસ્થ્ય સારું રાખવું હોય તો શિયાળામાં અચૂક અખરોટનો આ ઉપાય અજમાવો જોઈએ.શિયાળા પોતાની તંદુરસ્તી જાળવવા માટે લોકો નવા નવા ઉપાયો અપનાવે છે અને જો તમે પણ શિયાળામાં પોતાની તંદુરસ્તી જાળવવા માંગો છો તો અખરોટ ખાવા એ તમારા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે.

અને આમ પણ અખરોટ ખાવાના એક નહિ પણ અનેક ફાયદાઓ છે. તેથી અમે તમને જણાવી દઈએ કે, શિયાળામાં અખરોટને કાચા ખાવા કરતા તેને પલાળીને ખાવાથી વધુ લાભ મળે છે. આમ પલાળેલ બદામની જેમ જ પલાળેલ અખરોટના ફાયદા છે. આમ પલાળેલ અખરોટથી અનેક બીમારીને દુર કરે છે.અખરોટ ને પાવર ફૂડ નું નામ આપવામાં આવ્યું છે. કેમ કે તે સ્ટેમિના વધારવામાં મદદ કરે છે.

તેને બ્રેન ફૂડ પણ કહેવામાં આવે છે. એક અમેરિકી સંસ્થાના રીચર્સ નું માનીએ તો વિટામીન ઈ, ઓમેગા ૩ ફેટી એસીડ, એન્ટીઓક્સીડેટ્સ નો સારો સ્ત્રોત હોવાથી તે રોજ ખાવાથી મગજ ને શક્તિ મળે છે. જાણીએ અખરોટ ખાવાથી ફાયદા.જો તમે ડાયાબિટીસ અને બ્લડ શુગરથી બચવા માંગો છો તો પલાળેલ અખરોટ ખાવા ખુબ જ ફાયદાકારક છે. આ સિવાય ઘણી શોધમાં એ વાત સામે આવી છે કે, જે લોકો દરરોજ 2 થી 3 ચમચી અખરોટનું સેવન કરે છે તેમનામાં ટાઈપ-2 ડાયાબિટીસ હોવાની સંભાવના ઓછી રહે છે.

અખરોટ બ્લડ શુગરના લેવલને કંટ્રોલ કરવામાં મદદ કરે છે. જેના કારણે ડાયાબિટીસ નો ખતરો ઓછો થઈ જાય છે.આ સિવાય અખરોટમાં ફાઈબરની માત્રા ભરપુર હોય છે. તે પાચન પ્રણાલીને સારી રાખે છે. પેટને બરાબર રાખવામાં, કબજિયાતથી બચવા માટે ફાઈબર યુક્ત ખોરાક ખાવો જોઈએ. આમ જો તમે અખરોટનું સેવન કરો છો તો તમારું પેટ પણ સારું રહેશે અને કબજિયાત પણ નહિ થાય.આ સિવાય અખરોટને હાડકાઓ માટે ખુબ ફાયદાકારક માનવામાં આવે છે.

તે તમારા હાડકાઓ અને દાંતને મજબુત કરે છે. અખરોટમાં અલ્ફા લીનોલેનીક એસીડ હોય છે જે હાડકાઓને મજબુત કરવામાં મદદ કરે છે.વધતું વજન પણ આજની ખુબ મોટી સમસ્યા છે. આવા સમયે અખરોટ વજન ઓછું કરવામાં મદદ કરે છે. તે બોડીના મેટાબોલીજ્મને વધારે છે, અને તમારા શરીરમાંથી વધારાની ચરબીને ઓછી કરવામાં મદદ કરે છે. તેમાં ભરપુર માત્રામાં પ્રોટીન અને કેલોરી હોય છે જે વજનને નિયંત્રિત કરવામાં મદદ કરે છે.

ઊંઘ ન આવવાની તકલીફ થશે દુર,મેલાટોનીન નામના હાર્મોન આપણી ઊંઘ માટે ઉતરદાયી હોય છે અને આ મેલાટોનીન અખરોટ માં પણ મળી આવે છે. આવા માં જે લોકોને ઊંઘ નાવવાની તકલીફ છે, તેમને અખરોટના સેવનની સલાહ આપવામાં આવે છે.ડાયટીંગ કરવા વાળા માટે ફાયદાકારક,અખરોટમાં ફેટ અને કેલેરી ની ભરપુર માત્ર હોય છે એટલા માટે આ ડાયટીંગ કરવા વાળા માટે ખુબ જ ફાયદાકારક હોય છે.

શરીરને લાભ કરવા વાળા વસા ની જરૂરી પ્રમાણ સાથે અખરોટમાં જરૂરી ફાયબર અને પ્રોટીન પણ હોય છે, જે શરીરને એનર્જી અને તંદુરસ્તી આપે છે.એન્ટીઓક્સીડેંટ ગુણોથી ભરપુર,અખરોટ એન્ટીઓક્સીડેંટનો મોટો સ્ત્રોત છે. તેમાં ઓમેગા ૩ એસીડ પણ યોગ્ય પ્રમાણ માં મળી રહે છે જે શરીર ને થનાર નુકશાનને ઠીક કરે છે. આ શરીર માટે એક જરૂરી વસીય અમ્લ છે.હ્રદય ને રાખે છે સ્વસ્થ,અખરોટ હ્રદય ને રોગોથી બચાવે છે.

અખરોટ તને એમ જ વગર કોઈ સેચુંરેટેડ ફેટ વળી વસ્તુ ની સાથે ખાઓ. તે તમને હ્રદય ની બીમારીઓ થી બચાવવામાં મદદ કરે છે. તમારા હ્રદય ના રક્ષણ માટે અખરોટ ને તમારા રોજીંદા ભોજન માં ઉમેરો. હાઈ બીપી નું મુખ્ય કારણ છે ચિંતા. ચિંતા જ તમારા બ્લડ પ્રેશર ને વધારીને મુશ્કેલીઓ ઉભી કરે છે.કોલેસ્ટ્રોલ ઓછું કરે છે,અખરોટ માં ઓમેગા ૩ ની હાજરી થી શરીર માં કોલેસ્ટ્રોલ નું સ્તર ને ઓછું કરવામાં સહયોગ આપે છે.

તે સિવાય પિત્તાશય ને સારું રાખી તેને યોગ્ય રીતે કામ કરવામાં પણ મદદ કરે છે.પ્રમેહ વીર્ય વિકાર અખરોટ ની ગીરી ૫૦ ગ્રામ, ખજૂર ૪૦ ગ્રામ અને બીનોલે ની મીગી(કપાસ નું ખોળ) ૧૦ ગ્રામ એક સાથે વાટીને થોડા ઘી માં તળીને યોગ્ય પ્રમાણ માં મિશ્રી ભેળવીને રાખો, તેમાંથી ૨૫ ગ્રામ દરરોજ સેવન કરવાથી પ્રમેહ માં ફાયદો થાય છે.ધ્યાન રાખશો કે તેના સેવન સમયે દૂધ ન પીવું.વાત રોગ,અખરોટ ની ૧૦ થી ૨૦ ગ્રામ તાજી ગીરી ને વાટીને દુખાવા વળી જગ્યાએ લેપ કરો, ઈટ ને ગરમ કરીને તેની ઉપર પાણી છાંટી ને કપડું વીંટી ને તે જગ્યાએ શેક કરવાથી તરત જ દુઃખાવો મટી જાય છે.

ગાંઠો ઉપર તેની ગિરીને નિયમિત સેવન કરવાથી લોહી શુદ્ધ થવાથી ફાયદો થાય છે.સોજો,અખરોટનો ૧૦ થી ૪૦ મીલીલિટર તેલ ૨૫૦ મીલીલિટર ગૌમૂત્ર (ગાય નો પેશાબ) માં ભેળવીને પીવરાવવાથી દરેક પ્રકારનો સોજા માં લાભ થાય છે.વાત-જન્ય સોજામા તેની ૧૦ થી ૨૦ ગ્રામ અખરોટ ની ગીરી ને કાંજીમાં વાટીને લેપ કરવાથી લાભ થાય છે.વૃદ્ધો ના શરીરની નબળાઈ,૧૦ ગ્રામ અખરોટ ની ગીરી ને ૧૦ ગ્રામ જેઠીમધ ની સાથે રોજ સવારે ખવરાવવું જોઈએ.

ધાધર,સવારે સવારે દાતણ કર્યા વગર ૫ થી ૧૦ ગ્રામ અખરોટ ની ગીરી ને મોઢામાં ચાવીને લેપ કરવાથી થોડા જ દિવસોમાં ધાધર મટી જશે.નાસૂર,અખરોટની ૧૦ ગ્રામ ગિરીને યોગ્ય વાટીને મગફળી કે મીઠું તેલ સાથે લગાવીને લેપ કરો.ઘાવ,તેની છાલ થી ઊંડા ધા ને ધોવાથી લાભ થાય છે.નારં,ગંદા પાણી થી થતો રોગ,અખરોટ ની છાલ ને પાણી સાથે યોગ્ય રીતે વાટીને આગ ઉપર ગરમ કરીને નહરુઆ ના સોજા ઉપર લેપ કરવાથી તથા તેની ઉપર પાટો બાંધીને ખુબ શેક આપવાથી નારં ૧૦-૧૫ દિવસમાં ઓગળીને નીકળી જાય છે.

અફીણ ના ઝેર ઉપર,અખરોટ ની ગીરી ૨૦ થી ૩૦ ગ્રામ જેટલી ખાવાથી અફીણ નું ઝેર અને ઘા ના વિકાર શાંત થઇ જાય છે.કબજિયાત,અખરોટ ના છોતરા ને ઉકાળીને પીવાથી કબજિયાત માં રાહત મળે છે.દસ્ત માટે, અખરોટ ને વાટીને પાણી સાથે ભેળવીને નાભી ઉપર લેપ કરવાથી પેટમાં મરડો અને દસ્ત બંધ થઇ જાય છે. અખરોટના છોતરા ને પાણી સાથે વાટીને પેટની નાભી ઉપર લગાવવાથી પેટમાં થનારી મરોડ ની સાથે આવવા વાળી દસ્ત તરત બંધ થઇ જાય છે.

ખૂની બવાસીર અર્શ,અખરોટ ના છોતરા ની ભસ્મ રાખ બનાવીને તેમાં ૩૬ ગ્રામ ગળો સાથે ભેળવીને રોજ સવાર સાંજ ખાવાથી ખૂની બવાસીર રક્તાર્ષ નાશ પામે છે.નબળાઈ ,અખરોટ પોષ્ટિક હોય છે. તેના સેવન થી નબળાઈ દુર થાય છે.લકવા પક્ષધાત,ફાલીસ-ફેસિયલ, પેરાલીસીસ રોજ સવારે અખરોટ નું તેલ નાકના છિદ્રોમાં નાખવાથી લકવા માં સારું થઇ જાય છે.નષ્ટાર્તવ બંધ માસિક ધર્મ, અખરોટ ના છોતરા, મૂળા ના બી,ગાજરના બી, વાયડીંગ, અમલતાસ,કેલવાર નાં પલ્પ બધાને ૬-૬ ગ્રામ પ્રમાણે ગોળ સાથે મેળવી દો, જયારે તે ૫૦૦ મીલીલીટર ની માત્રામાં રહેશે તો તેને ઉતારીને ચાળી લે છે.

તેને સવાર સાંજ લગભગ ૫૦ ગ્રામના પ્રમાણ માં માસિક સ્ત્રાવ થવાના ૧ અઠવાડિયા પહેલા પીવરાવવાથી બંધ થયેલ માસિક ધર્મ ખુલી જાય છે.દર્દ અને સોજામાં, કોઈ પણ કારણે કે ઘા ના કારણે આવેલો સોજા ઉપર અખરોટ ના ઝાડ ની છાલ વાટીને લેપ કરવાથી સોજો ઓછો થાય છે.પેટમાં જીવડા પડે ત્યારે(કરમિયા),અખરોટ ને ગરમ દૂધ સાથે સેવન સરીને બાળકના પેટમાં રહેલા જીવડા મરી જાય છે તથા પેટના દુખાવામાં આરામ મળે છે.