સિતુડા નું સેવન કરવું પણ થાય છે જબરદસ્ત ફાયદા,જાણી લો એક જ ક્લિક માં….

0
158

નમસ્તે મિત્રો અમારા આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે અને મિત્રો આજે અમે તમને અગત્યની માહિતી જણાવા જઈ રહ્યા છે જે તમારા જીવન માં ઉપયોગી બનશે તો ચાલો જાણીએ.શેતૂરમાં રહેલા ઘણા પોષક તત્વો હોવાને કારણે તે શરીરને અનેક રોગોથી બચાવે છે.હૃદયરોગના રોગોમાં વિશેષ ફાયદા પણ આપે છે.જાણો તેના ફાયદા,રક્ત પરિભ્રમણમાં સુધારો,તે ધમનીઓમાં લોહીના પ્રવાહને સરળ બનાવે છે.

સાથે સાથે ધમનીઓમાં લોહીના ગંઠાઈ જવાની પ્રક્રિયાને અટકાવે છે જે હૃદયને સ્વસ્થ રાખે છે.પેટની સમસ્યા, તે પાચક શક્તિને કબજિયાતથી બચાવે છે.શેતૂર અથવા તેનો રસ બંને લાભ આપે છે.તે યકૃત અને કિડની માટે પણ ઉપયોગી છે.વાળ માટે ફાયદાકારક, શેતૂરમાં હાજર વિટામિન એબાલોનની વૃદ્ધિ અને ચમક વધારે છે.વાળને પડતા અને અકાળે સફેદ થવાથી પણ બચાવે છે.આ સિવાય તે શરીરની પ્રતિરક્ષા પણ વધારે છે.

જમ્યા પછી તેને ખાશો નહીં.તેને મર્યાદિત માત્રામાં લો અને રાત્રે ખાવું નહીં.તે ખાતી વખતે વચ્ચે પાણી પીવાનું ટાળો.સેતુરમાં સમાયેલ છે આરોગ્યના અનમોલ ફાયદા,સેતુર અને સ્તુરનું સરબત બન્નેના ગુણ સરખા હોય છે. તે બળતરાને શાંત કરે છે, તરત દુર કરે છે અને કફનાશક હોય છે.તે શરીરમાં શુદ્ધ લોહી ઉત્પન્ન કરે છે, પેટની જીવાત દુર કરે છે.પાચનશક્તિ (ભોજન પચાવવાની શક્તિ) વધારે છે.જુકામ અને ગળાના રોગોમાં ફાયદાકારક છે. સેતુરનો વધુ ઉપયોગ સારો છે.સેતુર વિટામીન એ, કેલ્શિયમ, ફોસ્ફરસ અને પોટેશિયમ વહુ પ્રમાણમાં મળે છે.

જેમના શરીરમાં અમ્લ, આમવાત, સાંધાના દુ:ખાવા હોય તે લોકો માટે સેતુર ખાસ કરીને લાભદાયક છે.સેતુરનો ઔષધિઓમાં રંગ અને સુંગધ નાખવા માટે સેતુરના રસમાંથી બનાવેલ સરબત ઉપયોગમાં લેવામાં આવે છે.શરીરમાં કિડનીની નબળાઈ, થાક, લોહીની ઉણપ, અચાનક વાળ સફેદ થવા ઉપર સેતુરને દવા તરીકે ઉપયોગમાં લે છે.સેતુરથી પેશાબના રોગ અને કબજિયાત દુર થઇ જાય છે.સેતુરનો રસ પીવાથી આંખોની દ્રષ્ટિ વધે છે.તેનો રસ માથામાં લગાવવાથી વાળ ઘાટા થાય છે. અને સેતુર યુવાની જાળવી રાખે છે.

સેતુર બે જાતના હોય છે પહેલું મોટા સેતુર અને નાનું સેતુર.ગુણ,સેતુર ભારે, સ્વાદિષ્ઠ, ઠંડા, પિત્ત અને વાત નાશક છે.તફાવત,સેતુર બે જાતના હોય છે પહેલું મોટું સેતુર અને બીજું નાનું સેતુર.રોગ માટે ઉપચાર,માંકડ,ખાટલા ઉપર સેતુરના પાંદડા પાથરી દેવાથી માંકડ ભાગી જાય છે. દુધવર્ધક,સેતુર રોજ ખાવાથી દૂધ પિવરાવનારી માતાઓનું દૂધ વધે છે. પ્રોટીન અને ગ્લીકોઝ સેતુરમાં સારા પ્રમાણમાં મળે છે. ફોડલા,સેતુરના પાંદડા ઉપર પાણી નાખીને, વાટીને, ગરમ કરીને ફોડ્કા ઉપર બાંધવાથી પાકેલા ફોડકા ફૂટી જાય છે અને ઘા પણ ભરાઈ જાય છે.

છાલા,છાલા અને ગલ ગ્રંથીશોધમાં સેતુરનું સરબત ૧ ચમચી ૧ કપ પાણીમાં ભેળવીને કોગળા કરવાથી લાભ થાય છે.પિત્તવિકાર,પિત્ત અને લોહી વિકાર દુર કરવા માટે ગરમીના સમયમાં બપોરે સેતુર ખાવા જોઈએ.ધાધર, ખરજવું,સેતુરના પાંદડા વાટીને લેપ કરવાથી લાભ થાય છે.પેશાબનો રંગ બદલાવો,પેશાબનો રંગ પીળો હોય તો સેતુરના રસમાં ખાંડ ભેળવીને પીવાથી રંગ ચોખ્ખો થઇ જાય છે.લુ, ગરમી,ગરમીમાં લુ થી બચવા માટે રોજ સેતુરનું સેવન કરવું જોઈએ. તેનાથી પેટ, કીડની અને પેશાબની બળતરા પણ દુર થઇ જાય છે.

આતરડાના ઘા અને લીવર રોગ પણ સારા થાય છે સાથે જ રોજ સેવન કરવાથી માથાને મજબુતી મળે છે.મૂત્રઘાત (પેશાબમાં ધાતુ આવવી),સેતુરના રસમાં કલમીશોરાને વાટીને નીચે લેપ કરવાથી પેશાબમાં ધાતુ આવવું બંધ થઇ જાય છે.કબજીયાત,સેતુરની છાલની રાબ બનાવીને ૫૦ થી લઈને ૧૦૦ મી.લિ. ના પ્રમાણમાં સવારે અને સાંજે સેવન કરવાથી પેટની અંદર રહેલ જીવાત દુર થઇ જાય છે. સેતુરની છાલની રાબ બનાવીને પીવાથી પેટ સાફ થઇ જાય છે.

મોઢામાં છાલા,૧ ચમચી સેતુરના રસને ૧ કપ પાણીમાં ભેળવીને કોગળા કરવાથી મોઢાના ચાંદા અને છાલા ઠીક થઇ જાય છે.અગ્નિમાંધતા (અપચો) હોવા ઉપર,સેતુરના ૬ કુણા પાંદડાને ચાવીને પાણી સાથે સેવન કરવાથી અપચો (ભોજન ન પચવું) ના રોગમાં લાભ થાય છે. સેતુરને પકાવીને સરબત બનાવી લો પછી તેમાં નાની પીપરનું ચૂર્ણ ભેળવીને પિવરાવવાથી લાભ થાય છે. પિત્ત જ્વર,પિત્ત તાવમાં સેતુરનો રસ કે તેનું સરબત પિવરાવવાથી તરસ, ગરમી અને ગભરાટ દુર થઇ જાય છે.

શીતજ્વર,પિત્તની બીમારીને દુર કરવા માટે ગરમીની ઋતુમાં બપોરે સેતુર ખાવાથી લાભ થાય છે.પેટની જીવાત માટે,સેતુરના ઝાડની છાલની રાબ બનાવીને પીવાથી પેટની જીવાત દુર થઇ જાય છે. ૧૦૦ ગ્રામ સેતુર ખાવાથી પેટની જીવાત દુર થઇ જાય છે.૨૦ ગ્રામ સેતુર અને ૨૦ ગ્રામ ખાટા દાડમની છાલને પાણીમાં ઉકાળીને પીવાથી પેટની જીવાત દુર થઇ જાય છે. સેતુરના ઝાડના મૂળને પાણીમાં ઉકાળીને સેવન કરવાથી આતરડાની જીવાત દુર થઇ જાય છે.

હ્રદયના ધબકારા,સેતુરનું સરબત બનાવીને પીવાથી હ્રદયના ઝડપી ધબકારા સામાન્ય થઇ જાય છે.હ્રદયની નબળાઈ,સેતુરનું સરબત પીવાથી હ્રદયની નબળાઈ દુર થાય છે.શરીરમાં બળતરા થવા ઉપર,સેતુરનું સરબત પીવાથી અને તે ખાવાથી શરીરની બળતરા દુર થઇ જાય છે. કફ,૫૦ થી ૧૦૦ મી.લિ. સેતુરની છાલની રાબ કે ૧૦ થી ૫૦ ગ્રામ સેતુરના ફળનો રસ સવાર સાંજ સેવન કરવાથી કફ ખાંસી દુર થઇ જાય છે.

કંઠમાળા માટે,સેતુરનું સરબત પીવાથી મોઢાનો તમામ સોજો અને ગંઠમાલાનો સોજો ગાળાની ગાંઠ નો સોજો દુર થઇ જાય છે. ગળાનો દુ:ખાવો,સેતુરનું સરબત પીવાથી ગળાની ખુશ્કી અને દુ:ખાવો ઠીક થઇ જાય છે.શરીરને શક્તિશાળી બનાવે,ગાયને લગભગ ૧ મી.લિ. સેતુરના પાંદડા સવાર સાંજ ખવરાવીને તે ગાયનું દૂધ પીવાથી શરીર શક્તિશાળી બને છે.ટાંસીલનું વધવું,૧ ચમચી સેતુરનું સરબતને ગરમ પાણીમાં નાખીને કોગળા કરવાથી ગળાની ટાંસીલ ઠીક થઇ જાય છે.

ગળાના રોગમાં,સેતુરનો રસ બનાવીને પીવાથી અવાજ ઠીક થઇ જાય છે, ગળું પણ સાફ થઇ જાય છે અને ગળાના ઘણા રોગ પણ ઠીક થઇ જાય છે. કંઠ-દાહ,સેતુરના ફળ ચૂસવાથી કે સેતુરનું સરબત બનાવીને પીવાથી કંઠ-દાહ (ગળામાં બળતરા) દુર થાય છે.શેતૂર ખાવાના કારણે શરીર ના ખરાબ લોહી દૂર થાઈ છે અને શુદ્ધ લોહી ઉત્પન્ન કરે છે, ઉપરાંત તે પાચનશક્તિ પણ વધારે છે. તેની અંદર વિટામીન-A, કેલ્શિયમ, ફોસ્ફરસ અને પોટેશિયમ વહુ પ્રમાણમાં મળે છે.જેના કારણે તે જુકામ અને ગળાના રોગોમાં ફાયદાકારક છે.

જે લોકો ને કિડનીની નબળાઈ હોય, થાક કલગ્તો હોય અને લોહીની ઉણપ હોય કે પછી અચાનક વાળ સફેદ થઈ જતાં હોય તેના માટે સેતુરને દવા તરીકે લઈ શકાઇ છે. તેનો બીજો ફાયદો પેશાબના રોગ અને કબજિયાત દુર કરવામાં થાઈ છે. અલબત તે આંખોની દ્રષ્ટિ પણ વધારે છે.જે લોકોને રાતે માંકડ નો પ્રોબ્લેમ હોય તેને ખાટલા ઉપર સેતુરના પાંદડા પાથરી દેવાથી માંકડ ભાગી જાય છે.જે લોકો ને ફોડલી થતી હોય તેને સેતુરના પાંદડા વાટીઅને ગરમ કરીને ફોડ્કા ઉપર બાંધવાથી પાકેલા ફોડકા ફૂટી જાય છે અને ઘા પણ ભરાઈ જાય છે. અને તેનો લેપ કરવાથી ધાધર અને ખરજવામાં પણ લાભ થાય છે.