શિલ્પા શેટ્ટી એ કહ્યું કે સલમાન ખાન રાત્રે મારા ઘરે આવતા હતા અને પછી બેડ પર…જાણો આગળ….

0
232

મિત્રો આ લેખમાં હું આપણું સ્વાગત કરું છું તેમજ આજે હું તમારા માટે એક સાવ નવો લેખ લઈને આવ્યો છું અને જેમાં હું તમને એક નવી જ માહિતી આપવા જઈ રહ્યો છું અને તેમજ કહેવામા આવ્યું છે કે આ બોલીવુડની ગલીયોમાં કલાકારોની ચર્ચા હંમેશાથી રહેતી હોય છે અને તેમજ ભલે પછી વાત અત્યારની હોય કે પછી 90ના દશકની પણ તે અફેયરની ખબરો રોકાતી જ નથી હોતી અને તેની સાથે જ 90 ના દશકની સુપરસ્ટાર રહી ચુકેલી શિલ્પા શેટ્ટીનું નામ ઘણા દિગ્ગજ કલાકારો સાથે જોડાયું છે એવું જણાવવામાં આવ્યું છે અને તેમજ કોઈની સાથે એમણે પોતાના રિલેશનશીપને કબુલ કરી હતી અને તેમજ કોઈની સાથે ચૂપચાપ ડેટિંગ કરતી રહી હતી પણ તેની સાથે જ વર્ષો પછી હવે શિલ્પાએ રિલેશનશિપને લઈને મોટી વાત કહી છે તો ચાલો જાણીએ કે આ લેખમાં તમારા માટે શું ખાસ છે તો આવો જાણીએ.

ત્યારબાદ આગળ વાત કરવામાં આવે તો કહેવામા આવ્યું છે કે આ બોલીવુડની પ્રખ્યાત અદાકારા શિલ્પા શેટ્ટીએ લગ્નના 9 વર્ષો પછી જઈને સલમાન ખાન સાથે પોતાના સંબંધને લઈને ખુલાસો કર્યો છે અને તેમજ આ શિલ્પા શેટ્ટી અને સલમાન ખાનના રિલેશનશિપની ચર્ચા જોરોષોરોથી થઈ હતી અને ઘણીવાર તમે આવી વાત સાંભળી હશે પણ આ કંઈક અલગ જ છે અને તેમજ આ બંનેએ એકબીજાને લઈને હંમેશા ચુપ્પી જ રાખી હતી અને તેમજ તમને એ પણ જણાવી દઈએ કે આ બંનેનો પ્રેમ પરવાન શૂટિંગના સેટથી ચાલુ થયો હતો પણ ત્યારબાદ તે ક્યારેય બંનેએ આ વિષે ખુલીને વાત કરી નહિ પણ તેની સાથે જ હવે જણાવ્યું છે કે જ્યાં જઈને સલમાન ખાન સાથેના સંબંધને લઈને મોટું નિવેદન આપ્યું છે ત્યારબાદ આ શિલ્પા શેટ્ટીએ જુના દિવસોને યાદ કરતા સલમાનને લઈને મોટો ખુલાસો કર્યો છે એવી પણ વાત જણાવી છે.

અવારનવાર મારા ઘરે આવતા હતા સલમાન ખાન.

તેની સાથે જ જણાવવામાં આવ્યું છે કે આ શિલ્પા શેટ્ટીએ એક ઇન્ટરવ્યૂમાં કહ્યું કે સલમાન ખાન ઘણીવાર મારા ઘરે આવતા હતા અને તેમજ જ્યારે રાતે મારા ઘરે જ રોકાઈ જતા હતા અને આવા સમયમાં અને આ દરમિયાન એ પાપા સાથે જોરદાર મસ્તી પણ કરતા હતા અને જે ખૂબ જ મસ્તી કરતા જોવા મળ્યા છે અને જી હા આ શિલ્પા શેટ્ટીએ જણાવ્યું કે સલમાન ખાન એમના ઘરે ગમે ત્યારે આવી જતા હતા અને અમે બધા મળીને મસ્તી કરતા હતા તેવું પણ જણાવ્યું છે અને આ સલમાન ખાનનો અમારી સાથેનો સંબંધ એકદમ પરિવાર જેવો થઇ ગયો હતો કહેવામા આવ્યું છે કે તેના પાપાની સાથે સલમાન ડ્રિંક્સ પણ કરતા હતા અને એવામાં જ એ પાપાની સાથે ઘણા નજીક પણ હતા અને સાથે જ હરતા ફરતા હતા.

પાપાના ગયા પછી સલમાન ખાન ખુબ જ રોયાં હતા શિલ્પા શેટ્ટી.

ત્યારબાદ આગળ વાત કરવામાં આવે તો કહેવામા આવ્યું છે કે આ શિલ્પા શેટ્ટીએ જુના દિવસોને યાદ કરતા કહ્યું કે મને યાદ છે કે જયારે મારા પપ્પાનું મૃત્યુ થયું ત્યારે સલમાન ખાન મારા ઘરે આવ્યા હતા અને તેની સાથે જ એ જ ટેબલ પર જઈને બેસી ગયા જ્યાં તેઓ ડ્રિંક્સ કરતા હતા એવું પણ કહેવામા આવ્યું છે અને તેમજ આ શિલ્પા શેટ્ટીએ કહ્યું કે સલમાન ખાનને પપ્પાનો સાથ ખુબ જ યાદ આવી રહ્યો હતો તેની સાથે સાથે એવું પણ જણાવ્યું હતું કે એ બધું યાદ કરીને ખુબ જ રોઈ રહ્યા હતા તેમજ તમને એ પણ જણાવી દઈએ કે શિલ્પા શેટ્ટી અને સલમાન ખાનની વચ્ચે ઘણો ઊંડો સંબંધ હતો પણ ત્યારબાદ આ બંનેનો સંબંધ વધારે સમય ચાલ્યો નહિ અને તેમજ આ પછી બંને અલગ પણ થઇ ગયા હતા.

આ કારણે થયું હતું શિલ્પા શેટ્ટી અને સલમાન ખાનનું બ્રેકઅપ.

 

અંતે આ વિશે એવું પણ કહેવામાં આવ્યું છે કે આ શિલ્પા શેટ્ટી સલમાન ખાનને લઈને ઘણી સિરિયસ હતી અને તે તેના વિચારોમાં જ જોવા મળી આવતી હતી અને તેની સાથે જ એવામાં જયારે એમને એવું લાગ્યું કે એમના સંબંધનું કાંઈ થવાનું નથી તો ત્યારે તેમને જણાવ્યું હતું કે એમણે સલમાન ખાનને છોડીને રાજ કુન્દ્રા સાથે લગ્ન કરી લીધા છે અને તેની સાથે જ એવું પણ કહેવામાં આવ્યું છે કે આ શિલ્પા શેટ્ટી સલમાન ખાન સાથે પોતાના સંબંધને જાહેર નહતી કરતી અને તેની સાથે સાથે જણાવ્યું છે કે એને ખબર હતી કે એમના સંબંધનું કોઈ ભવિષ્ય નથી અને તેમજ હવે શિલ્પા શેટ્ટી રાજ કુન્દ્રા સાથે ખુબ જ હસી ખુશી જીવન વિતાવી રહી છે અને તેમજ તે તેની સાથે છે તેવું જણાવ્યું છે.