શિલ્પા શેટ્ટી એ મુંબઈ ખોલ્યું પોતાનું આલિશાન રેસ્ટોરન્ટ,કિંમત જાણીને આંખો પહોળી થઇ જશે,જુઓ તસવીરો….

0
534

નમસ્તે મિત્રો અમારા આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે અને મિત્રો આજે અમેં તમને રસપ્રદ માહિતી જણાવા જઈ રહ્યા છે જે તમારા જીવન માં ઉપયોગી બનશે તો ચાલો જાણીએ.શિલ્પા શેટ્ટીએ તાજેતરમાં સોશિયલ મીડિયામાં એક વિડીયો મુક્યો છે. અને પોતાના ફેન્સને દિલચસ્પ રાજ કહ્યું છે. શિલ્પા શેટ્ટી વિડીયોમાં જણાવે છે કે 50 દિવસની અંદર 1 કરોડ રૂપિયા બનાવી લીધા છે.

ફિલ્મોમાં અભિનય ઉપરાંત ઘણા બોલિવૂડ સ્ટાર્સ પણ તેમના ધંધાને કારણે સમાચારોમાં છે. એવા ઘણા સ્ટાર્સ છે જેમની પાસે રેસ્ટોરન્ટ અને હોટેલનો વ્યવસાય છે. શિલ્પા શેટ્ટી પણ તેમાંથી એક છે. શિલ્પા શેટ્ટીએ પોતાની નવી રેસ્ટોરન્ટ ખોલી છે. તેણે મુંબઈમાં પોતાની નવી રેસ્ટોરન્ટ ખોલી છે. ખુદ અભિનેત્રીએ આ માહિતી આપી છે.ફિલ્મો સિવાય શિલ્પા શેટ્ટી પણ સોશિયલ મીડિયા પર ખૂબ સક્રિય હોવાના કારણે સમાચારોમાં છે.

તે તેના ચાહકો માટે ખાસ ફોટા અને વીડિયો શેર કરતી રહે છે. તેણે સોશિયલ મીડિયા પર પોતાની નવી રેસ્ટોરન્ટની તસવીર શેર કરી છે. આ માટે ખુશી પણ વ્યક્ત કરી હતી. તસવીરમાં શિલ્પા શેટ્ટીની નવી રેસ્ટોરન્ટ એકદમ વૈભવી લાગી રહી છે.શિલ્પા શેટ્ટી માત્ર જાણીતી એક્ટ્રેસ જ નહીં પરંતુ સોશિયલ મીડિયામાં પણ ખુબ એક્ટીવ છે. શિલ્પા શેટ્ટીએ પોતાના ફેન્સને દિલચસ્પ રાજ કીધું છે.

શિલ્પા શેટ્ટીએ 50 દિવસની અંદર એક કરોડ બનાવી લીધા.શિલ્પા શેટ્ટીએ માત્ર બોલિવૂડની જાણીતી એક્ટ્રેસ છે. સાથે સાથે શિલ્પા સોશિયલ મીડિયામાં પણ ખુબ જ એક્ટીવ છે. શિલ્પા પોતાના ફોટોઝ અને વિડીયો ફેન્સ વચ્ચે શેર કર્તીઓ રહે છે. પરંતુ શિલ્પા શેટ્ટીએ પોતાનાં ફેન્સ સાથે એક દિલચસ્પ રાજની વાત કરી છે. શિલ્પા શેટ્ટીએ 50 દિવસમાં 1 કરોડ બનાવી લીધા અને તેને લઈને તેમની ખુશી વ્યક્ત કરી રહી છે.શિલ્પા શેટ્ટીએ મુંબઈના બાંદ્રામાં બાસ્ટેઇન ચેન રેસ્ટોરન્ટ ખોલી છે.

બાન્દ્રા વાળા બાસ્ટેઇન ચેન માં હંમેશાં બોલિવૂડ સ્ટાર્સ હેંગઆઉટ્સ પર જતા હોય છે.પતિ રાજકુંદ્રા સાથે શિલ્પા શેટ્ટી દ્વારા બસ્ટિયન રેસ્ટોરન્ટ ખોલવામાં આવી છે. તેઓએ આ રેસ્ટોરન્ટના મેનૂમાં અન્ય વાનગીઓ પણ ઉમેરી છે. આ વિશેષ પ્રસંગે તેમણે તેમના મિત્રો જેનીલિયા ડિસુઝા અને રિતેશ દેશમુખને પણ આમંત્રણ આપ્યું હતું.શિલ્પા શેટ્ટીએ અભિનેત્રી જેનેલિયા ડિસુઝા, રિતેશ દેશમુખ અને પતિ રાજકુંદ્રા સાથે ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર તસવીર શેર કરી છે. તસવીરમાં આ બધા સ્ટાર ઘણા સુંદર દેખાઈ રહ્યા છે.

તસવીરોમાં શિલ્પા શેટ્ટીની લક્ઝુરિયસ રેસ્ટોરન્ટ પણ ઘણી અદભૂત લાગે છે. શિલ્પા શેટ્ટીએ પોતાનો એક અન્ય ફોટો ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે.તેના બીજા ફોટોમાં શિલ્પા શેટ્ટી બ્લેક કલરના ડ્રેસમાં જોવા મળી હતી, જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી છે. આ તસવીર સાથે શિલ્પા શેટ્ટીએ તેના બાસ્ટેઇન ચેન રેસ્ટોરન્ટ વિશે માહિતી આપી હતી. તેણે પોતાની તસવીરની પોસ્ટમાં લખ્યું કે, તે તૈયાર છે.

જણાવી દઈએ કે શિલ્પા શેટ્ટી મુંબઇમાં બાસ્ટેઇન ચેન ની કો-ઓનર છે.ત્યારબાદ ચાલો મિત્રો જાણીએ અન્ય માહિતી.શિલ્પા શેટ્ટી કોરોના વચ્ચે પરિવારની સાથે સારો સમય પસાર કરી રહી છે. આ પહેલા તેણે પોતાની પુત્રી સાથે જોડાયેલી પોસ્ટ શેર કરી હતી. હવે તેણે પોતાના પુત્ર વિઆનના શાળાના પ્રોજેક્ટની માહિતી ફેન્સ સાથે શેર કરી છે. તેની ખાસ વાત છે કે તેના પુત્રએ આ પ્રોજેક્ટ એક્ટર સોનૂ સૂદને ડેડિકેટ કર્યો છે.

સાચા હીરોને ડેડિકેટ કર્યો પ્રોજેક્ટ,શિલ્પા શેટ્ટીએ પોસ્ટ કરી છે, વિઆનનો સ્કૂલ પ્રોજેક્ટ જે એક સાચા હીરો સોનૂ સૂદને ડેડિકેટેડ છે. બાળકોની આસપાસ કંઈ થાય છે તેના પર ખુબ ધ્યાન રાખે છે. વિઆનના હાલના સ્કૂલ પ્રોજેક્ટને જોઈને આ વાત પાક્કી થઈ ગઈ. પ્રોજેક્ટનો ટોપિક હતો, તે લોકો જે કંઈ પરિવર્તન લાવ્યા. પાછલા મહિનામાં જે થયું તે જોઈ રહ્યો હતો અને પ્રશંસા કરી રહ્યો હતો કે મારા મિત્ર સોનૂ સૂદે કઈ રીતે નિસ્વાર્થ ભાવે જરૂરીયાત લોકોની મદદ કરી રહ્યો છે.

શિલ્પાને પુત્ર વિઆન પર છે ગર્વ,જે સમયે લોકો ડરીને ઘરોમાં હતા ત્યારે તેણે પોતાની ફીલિંગ્સ પહેલા બીજાના દુખને જોયું. તેણે પ્રવાસી મજૂરોની જે રીતે સેવા કરી તે વિઆનના મનમાં વસી ગયું. તેથી તેણે પોતાના એનિમેટેડ વીડિયો પર કામ કર્યું જેનો કોન્સેપ્ટ, ડબિંગ, એડિટિંગ, રાઇટિંગ બધુ તેણે કર્યું છે, પોતાના હીરોની પ્રશંસામાં. મને તમારા બધા સાથે શેર કરીને ખુશી થઈ રહી છે. આ એક પ્રાઉડ મમી મોમેન્ટ છે યાદ રહે કે તે માત્ર 8 વર્ષનો છે સોનૂ આ તમારા માટે.

બોલીવુડ અભિનેત્રી શિલ્પા શેટ્ટી ગત થોડા દિવસોથી સતત ચર્ચામાં રહી છે. પોતાના લુકના લીધે મોટાભાગે ચર્ચામાં રહેનાર અભિનેત્રી તાજેતરમાં જ એક પુત્રીની માતા બની છે. તો બીજી તરફ તેમના પતિ રાજ કુંદ્વા લાઇમલાઇટથી દૂર રહેવાનું પસંદ કરે છે. શિલ્પાના ફિલ્મોમાં કામ કરવા છતાં રાજ કુંદ્વાએ ક્યારેય ફિલ્મ ઇંડસ્ટ્રીમાં આવવાની પોતાની ઇચ્છા વ્યક્ત કરી નથી, પરંતુ સોશિયલ મીડિયા પર તે ખૂબ સક્રિય રહે છે.

વાયરસ થઇ રહ્યો છે વીડિયો,સોશિયલ મીડિયા પર રાજ કુંદ્વાની સક્રિયતાનો જ કમાલ છે તે ફિલ્મોમાં કરતા નથી અને તેમના ટિકટોક પર 1 મિલિયન ફોલોઅર્સ થઇ ગયા છે. રાજ કુંદ્વાના એક મિલિયન ફોલોઅર્સ થતાં ઘણા સેલિબ્રિટી ચોંકી ગયા છે. રાજ કુંદ્વા પણ તેનાથી ખુશ છે અને તેમણે એક વીડિયો શેર કર્યો છે. રાજ કુંદ્વા ગીત ન હમ અમિતાભ, ન દિલિપ કુમાર, ન કોઇ હિરો કે બચ્ચે પર નાચતા જોવા મળે છે. આ દરમિયાન શિલ્પા શેટ્ટી પણ ત્યાં પહોંચી જાય છે અને રાજને એક થપ્પડ લગાવે છે.

ત્યારબાદ શિલ્પા કહે છે ઔકાતમાં રહો, મેરે પતિ હો. રાજ કુંદ્વાએ વીડિયો શેર કરતાં લખ્યું, ઇસ પ્યાર કે લિયે તમામ લોકોનો આભાર. ટિક ટોક પર 3 મહિનામાં એક મિલિયન ફોલોઅર્સ કેવી રીતે? અ મજાક છે શિલ્પા તમને જણાવી દઇએ કે 15 ફેબ્રુઆરીથી 2020ના રોજ શિલ્પા અને રાજની પુત્રીનો જન્મ થયો હતો અને 21 ફેબ્રુઆરીના રોજ તેમણે બાળકીના આવવાની ખુશી આપી હતી. શિલ્પાએ ઇંસ્ટાગ્રામ પર પુત્રીના હાથનો ફોટો શેર કરતાં જણાવ્યું હતું કે તેનું નામ સમીશા રાખવામાં આવી છે. હવે શિલ્પાની પુત્રી 1 મહિનાની થઇ ગઇ છે.