સિગરેટ કરતા પણ વધારે ખતરનાક છે અગરબત્તી, એકવાર તેનાથી થતાં નુકસાન જાણી લેશો તો અચક પામી જશો….

0
613

આપણે હંમેશાં સાંભળ્યું છે કે સિગારેટ આપણા સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. જે લોકો સિગારેટનું સેવન કરે છે તેમને તમામ પ્રકારની શારીરિક સમસ્યાઓનો સામનો કરવો પડે છે. કારણ કે તેનાથી નીકળતો ધુમાડો સીધો આપણા ફેફસાંને અસર કરે છે.એટલા માટે સિગારેટ પીનારાઓને તેને પીવાથી રોકે છે. પરંતુ સિગરેટના ધૂમ્રપાન સિવાય, એક વસ્તુ છે જે આપણે આપણા જીવનમાં રોજ વાપરીએ છીએ. પરંતુ તેનાથી નીકળતો ધુમાડો સિગરેટના ધૂમ્રપાન કરતાં આપણા માટે વધુ જોખમી છે. હા અમે અગરબત્તીઓ વિશે વાત કરી રહ્યા છીએ. અગરબત્તીનો ધુમાડો આનુવંશિક સ્તરે આપણા કોષોમાં ગંભીર ફેરફારો લાવે છે.

ભારતીય સમજમાં દરેક ઘમાં અરગબત્તીનો ઉપયોગ પૂજા દરમિયાન કરવામાં આવે છે. પરંતુ શું તમે જાણો છો કે જે અગરબત્તીનો ઉપયોગ તમે ભગવાનને પ્રસન્ન કરવા માટે કરો છો એનો ધુમાડો સિગરેટના ધુમાડા કરતાં પણ વધારે ખતરનાક છે.આ ફેરફારો પણ કેન્સરનું મુખ્ય કારણ બની જાય છે. અગરબત્તીનો ધુમાડો ફેફસામાં એકઠો થાય છે અને ફેફસાના કેન્સરમાં ફેરવાય છે. અગરબત્તીઓનાં ધુમાડામાં રહેલું કેમિકલ તમારું ડીએનએ ને પણ બદલી શકે છે. અસ્થમા અને શ્વસન રોગો પણ આ ધૂમ્રપાનનું પરિણામ છે.

એવું એકપણ ઘર નહીં હોય જ્યાં સવાર અને સાંજની પૂજા કરતી વખતે અગરબત્તીનો ઉપયોગ ન થતો હોય. જો કે અગરબત્તીનો ઉપયોગ માત્ર પૂજામાં નહીં ઘરના વાતાવરણને સુગંધિત કરવા માટે પણ થાય છે. અગરબત્તીની સુગંધ વાતાવરણને શુદ્ધ અને પવિત્ર થાય છે. પરંતુ હવે ઘરમાં અગરબત્તી કરતાં પહેલાં થોડો વિચાર તમારા અને પરિવારના સ્વાસ્થ્ય માટે પણ કરજો. તાજેતરમાં થયેલા એક સર્વેમાં જાણવા મળ્યું છે કે અગરબત્તીનો ધુમાડો સિગારેટના ધુમાડા કરતાં વધારે ખતરનાક સાબિત થાય છે.

આ સંશોધન અનુસાર અગરબત્તીના ધુમાડાથી ડીએનએના સેલ્સને નુકસાન થાય છે. આ ઉપરાંત તેમાં જેનોટોક્સિક હોય છે જેના કારણે કેન્સર થવાની શક્યતા વધી જાય છે. અન્ય શબ્દોમાં કહીએ તો અગરબત્તીના ધુમાડાથી કેન્સર થવાની શક્યતા સિગારેટ કરતાં વધારે છે. આ સિવાય અન્ય એક સંશોધનમાં સ્પષ્ટ થયું છે કે અગરબત્તીની તીવ્ર સુગંધ સતત અને લાંબા સમય સુધી લેવાથી દમ થવાનું જોખમ પણ વધી જાય છે. આ ધુમાડાથી ફેફસાને પણ નુકસાન થઈ શકે છે.

ત્વચા અને આંખો :લાંબા સમય સુધી અગરબત્તીના ધુમાડામાં રહેવું ત્વચાની સમસ્યા અને આંખોમાં જલનનું કારણ પણ બને છે. અગરબત્તીના ધુમાડામાં રહેલા કેમિકલના સંપર્કને કારણે ત્વચા અને આંખોમાં જલન અને ખંજવાળ આવવા લાગે છે, જે આંખોને ખરાબ કરે છે.મગજ :અગરબત્તી ધૂમ્રપાનને કારણે મગજના કોષો પ્રભાવિત થાય છે, જે સ્થાનાંતરિત અને આધાશીશી જેવી સમસ્યાઓ પેદા કરી શકે છે.

હૃદય :સ્વસ્થ શરીર માટે સ્વસ્થ હૃદય પણ ખૂબ મહત્વનું છે. આવી સ્થિતિમાં, જ્યારે અગરબત્તીઓનો ધુમાડો શ્વાસ સાથે રોજ શરીરમાં જાય છે, ત્યારે હૃદયની કોષો સંકોચવા લાગે છે, જેનાથી હાર્ટ એટેકનું જોખમ વધી જાય છેઅગરબત્તી બનાવવા માટે કાર્બનમોનોઓક્સાઇડનો ઉપયોગ કરવામાં આવે છે. કાર્બનમોનોઓક્સાઇડ આપણાં ફેફસાને નુકસાન પહોંચાડવાનું કામ કરે છે. અગરબત્તીના ધુમાડા શ્વાસ લેવામાં પરેશાની ઇ શકે છે. જો તમારે વધારે સમય સુધી અગરબત્તીના ધુમાડાના સંપર્કમાં રહો છો કો શ્વાસી જોડાયેલી તકલીફોનો સામનો કરવો પડે છે. અગરબત્તીમાં રહેલા નાઇટ્રોજન અને સલ્ફર ડાઇઓક્સાઇડ ગેસ, અસ્મા અને સીઓપીડી જેવી બીમારીઓ લાવી શકે છે.

અગરબત્તીના ધુમાડા મગજના સેલ્સને ખૂબ જ નુક્સાન પહોંચે છે. જેના કારણે માઇગ્રેન અને માથાના દુખાવો જેવી સમસ્યાઓ વાની સંભાવના છે.આજના સમયમાં મનુષ્ય વિવિધ પ્રકારના રોગોથી પીડિત છે. કેટલાક રોગો એટલા ખતરનાક હોય છે કે તેના બચવાની સંભાવના ખૂબ ઓછી હોય છે. આમાંનો એક રોગ કેન્સર છે. તમને જણાવી દઈએ કે કેન્સર એક ખૂબ જીવલેણ રોગ છે. કેન્સર ઘણા પ્રકારનાં હોય છે અને લગભગ તમામ કેન્સર જીવલેણ હોય છે. કેન્સરને લીધે વ્યક્તિ અંદરથી ખૂબ જ નબળો બની જાય છે. કેટલાક કેન્સરમાં, વ્યક્તિ પીડાદાયક મૃત્યુ ભોગવે છે.

તમે પહેલેથી જ જાણો છો કે અગરબત્તી નો ધૂપ કરવાથી ભગવાન પ્રસન્ન થાય છે. આવી માન્યતા સદીઓથી ચાલે છે. અગરબત્તી આધ્યાત્મિકતાનું પ્રતીક માનવામાં આવે છે. આ જ કારણ છે કે લોકો વાતાવરણને શુદ્ધ અને સુગંધિત બનાવવા માટે મંદિરોમાં અથવા તેમના ઘરે અગરબત્તી કરે છે. તેમાંથી નીકળતો ધુમાડો ખૂબ જ આકર્ષક અને સારો લાગે છે. પરંતુ તમને જાણીને આશ્ચર્ય થશે કે આ ધુમાડો સિગરેટના ધૂમ્રપાન કરતાં વધુ નુકસાનકારક છે.

હા, ભલે તમને સાંભળીને વિશ્વાસ ન થાય પરંતુ તે સાચું છે. ચાઇનીઝ સંશોધન મુજબ, જ્યારે અગરબત્તી સળગાવવામાં આવે છે, ત્યારે તેના ધુમાડાની સાથે બારીક કણો બહાર આવે છે. જે આજુબાજુની હવામાં ભળી જાય છે. આ ઝેરી કણો શ્વાસ દ્વારા શરીરની અંદર પહોંચીને ખૂબ નુકસાન પહોંચાડે છે. સંશોધન દ્વારા સાબિત થયું છે કે કોઈપણ સુગંધિત અગરબત્તીમાં ત્રણ પ્રકારના ઝેરી તત્વો જોવા મળે છે, જે કેન્સર થવાનું જોખમ વધારે છે. આ ઝેરી તત્વો બૂટોજેનિક, જીનોટોક્સિન, સાયટોટોક્સિન છે.

આ કારણોસર અગરબત્તી માંથી નીકળતો ઝેરી ધુમાડો શરીરમાં જનીનોના સ્વરૂપમાં ફેરફાર કરે છે. જે કેન્સર અને ફેફસાના રોગનો પ્રથમ તબક્કો છે. જ્યારે આપણે ધૂપ શ્વાસ વડે લઈએ છીએ, ત્યારે તે આપણા ફેફસાં સુધી પહોંચે છે અને ફેફસામાં બળતરા, ઉત્તેજના અને પ્રતિક્રિયા પેદા કરે છે. તેથી, અગરબત્તી સળગાવતા પહેલા તમારે સો વાર વિચારવું જોઈએ. અગરબત્તી એ સુગંધિત સિગારેટ જેવી છે.તે તમારા આખા પરિવારને જોખમમાં મૂકવાનું કામ કરે છે. તેથી હવેથી ભગવાનની ઉપાસનામાં ફક્ત દીવાનો ઉપયોગ કરો. અગરબત્તી સળગાવીને તમે તમારા પોતાના અને પરિવારના જીવનના દુશ્મન બની શકો છો.નોંધ: આ લેખમાં આપેલી માહિતી સંશોધન પર આધારિત છે. અમે દાવો કરતા નથી કે આ સંપૂર્ણપણે સાચા અને સચોટ છે, તેમને અજમાવવા અને અપનાવતા પહેલાં, કૃપા કરીને સંબંધિત ક્ષેત્રના નિષ્ણાતની સલાહ લો.