શારીરિક સંબંધ બાંધી લીધાં બાદ ખાસ ધ્યાનમાં રાખી લેજો, આટલી બાબત નહીંતો બગડી જશે મજા.

0
1133

નમસ્તે મિત્રો અમારા આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે અને મિત્રો સંભોગ દરમિયાન તો દરેક પુરૂષોને માલૂમ હોય છે કે બેડ પર શુ કરવાનું હોય છે. પરંતુ તમને ખબર છે કે સંભોગ પછી શુ કરવું જોઇએ. સંભોગ પહેલા કે વચ્ચે જેટલું સંભોગ સેશન જરૂરી હોય છે તે જ રીતે સંભોગ પછી પુરૂષોએ કેટલીક વાતોનું ઘ્યાન રાખવાનું હોય છે. કેટલાક પુરૂષ હોય છે જેને ખબર હોતી નથી કે સંભોગ પછી શુ કરવાનું હોય. જેને લઇને કેટલીક સમસ્યાઓમાંથી પસાર થવું પડે છે. જેમાથી સંક્રમણ જેવી સમસ્યા કે એનર્જી ઓછી થાય છે.

જેથી આજે અમે તમને કેટલીક ટિપ્સ આપી રહ્યા ઠીએ જેનાથી પુરૂષ પોતાની સંભોગ લાઇફને રસપ્રદ બનાવી શકે છે અને કેટલાક સંક્રમણથી પણ બચી શકે છે.શારિરીક સંબંધો પછી સ્વાભાવિક રીતે પાર્ટનરને ગળે લાગવાનું મન કરે છે પરંતુ સૌથી જરૂરી બાબત છે કે સંભોગ પછી બન્ને પાર્ટનરે પોતાનું ક્લીનિંગ કરવું. મહિલાઓ ઇચ્છે તો ઇન્ટરકોર્સના 15 મિનિટની અંદર ટોઇલેટ કરી લે જેથી તેમની બ્લેડર પ્રાકૃતિક રીતે સાફ થઇ જાય અને કોઇ પણ પ્રકારના સંક્રમણ કે યૂટીઆઇનું જોખમ રહેતું નથી.

ત્યારબાદ મહિલાઓએ તેમના પ્રાઇવેટ પાર્ટને સાબુ કે વજાઇનલ વોશની મદદથી ચોખ્ખુ કરી લેવું જોઇએ. આ ક્રિયા પછી તમે ઇચ્છો તો શરીરને હાઇડ્રેટ રાખવા માટે એક ગ્લાસ પાણી કે નારિયેળ પાણી પી શકો છો.સંભોગ ને એન્જોય કરવું છે તો સ્વચ્છતા પર ધ્યાન આપવું ખૂબ જરૂરી છે. સ્વચ્છતાના અભાવને કારણે તમે કેટલાક સંક્રમણને નિમંત્રણ આપી શકો છો. કોન્ડોમ વગર સંભોગ કરવાથી ત્વચાને સુરક્ષિત રાખવા માટે પુરૂષોએ પોકાના લિંગને સાબુ અને પાણીથી ધોઇ લેવા જોઇએ. આમ ન કરવાથી સંક્રમણ અને અન્ય બીમારીઓ થઇ શકે છે.

પાર્ટનરની સ્વચ્છતા પ્રત્યે બેદરકારી રાખવાથી સંક્રમણ, સોજો અને ટ્યૂમરનું કારણ પણ બની શકે છે.શારિરીક સંબંધોમાં પહેલા ફોરપ્લે અને ઇન્ટિમેન્ટ થવું જેટલું જરૂરી છે તેટલું જ જરૂરી છે શારિરીક સંબંધો બાંધ્યા પછી પાર્ટનર સાથે તમારૂ વર્તન. જે તમારા સંબંધને વધારે ઊંડો અને મજબૂત બનાવે છે. આ વિષય પોસ્ટ સંભોગ એટલે કે શારિરીક સંબંધો બાંધ્યા પછીના સમય સાથે જોડાયેલ છે.જે દરમિયાન તમે તમારા પાર્ટનર સાથેના સંબંધોને વધારે મજબૂત બનાવી શકો છો.

ક્લીનિંગ પછી સૌથી જરૂરી બાબત છે કડલિંગ એટલે કે પાર્ટનરને ગળે લાગવું. યાદ રાખવા જેવી બાબત છે કે પાર્ટનર સાથે લાગણીઓથી બંધાવું અને તેમને એ વાતનો અહેસાસ કરાવો કે તે આપણા માટે કેટલા ખાસ અને મહત્વના છે. પોસ્ટ સેક્સ પાર્ટનરને ગળે લાગવું ખૂબ જ જરૂરી છે.સંભોગ કર્યા પછી શરીરમાં લોહીનો પ્રવાહ ઝડપથી વધી શકે છે. એવામાં પાણી શરીરનમાંથી ઝેરી પદાર્થને બહાર નીકાળવામાં મદદ કરે છે જેથી લિંગ માટે લોહી અને ઓક્સિજન એક સારા પ્રમાણમાં રાખવા માટે પૂરતા પ્રમાણમાં પાણી પીવું જોઇએ.

લવ મેકિંગ પછી સ્કીન ઓન સ્કીન કોન્ટેક્ટ પાર્ટનર સાથે બોન્ડિંગ મજબૂત કરવાનો સૌથી સારો ઉપાય છે. તમે કેટલી પણ ઉંઘમાં કેમ ન હોવ પરંતુ પોસ્ટ સેક્સ પાર્ટનરને થોડા સમય માટે પણ ગળે લગાડવું ન ભુલતા. જો તમને લાગતું હોય કે ફાસ્ટ લાઇફ સ્ટાઇલમાં પાર્ટનર સાથે વાતચીતનો સમય નથી મળતો તો તેના માટે પોસ્ટ સંભોગ નો સમય સૌથી અનુકૂળ સમય માનવામાં આવે છે.

આ સમયમાં તમે પાર્ટનર સાથે શારિરીક સંબંધોથી લગતી સમસ્યાઓ કે પછી કોઇ પણ હલકા-ફુલકા વિષય પર વાતચીત કરી શકો છો. તમે પાર્ટનરના મનપસંદ વિષય પર પણ વાતચીત કરી શકો છો અથવા બન્નેના રસપ્રદ વિષય પર સામાન્ય ચર્ચા કરી શકો છો.સંભોગ કર્યા પછી શરીરમાંથી વૈસોપ્રેસિન નામના હોર્મોન રિલીઝ થાય છે. જે લોહીની વાહિકાઓને મજબૂત કરવાની સાથે સાથે શરરીના સમસ્થાપનમાં એક મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.

આ હોર્મોનને સીધા મગજમાં રિલીઝ થઇને શરીરને આરામ કરવાનો નિર્દેશ આપે છે. જે સંભોગ પછી શરીરને ફરીથી જીવંત કરે છે.સંભોગ પછી એકબીજાની નજીક સૂઇ જવું. આમ કરવાથી તમારી પત્ની કે ગર્લફ્રેન્ડને સારુ લાગશે અને તે સિવાય તમે ફરીથી સંભોગ ને એન્જોય કરી શકો છો.એક સાથે સ્નાન કરવાથી રોમાન્સ ઉત્પન્ન થાય છે.શોવરમાં તમારી પીઠ, ખભા અને ગરદન સ્ક્રબ કરવા માટે કહો. તમે એકબીજાને આવું કરી શકો છો.

જેનાથી બન્નેને સારો અનુભવ થશે.ત્યારબાદ મિત્રો જાણો સંભોગ બાદ સ્ત્રી પુરૂષનાં શરીરમાં જોવા મળે છે આવા ફેરફાર, જાણી ને તમે પણ ચોંકી જશો.પ્રથમ વખત સંભોગ કરવાનો અનુભવ બધાનો જુદો જુદો છે. જ્યારે કેટલાક લોકો માટે તેમની વર્જિનિટી ગુમાવવી એ મોટી વાત છે અન્ય લોકો માટે તે મોટી વાત નથી અને તેમનો સાથી વર્જિનિટી છે કે નહીં તેની તેમને કોઈ ફર્ક નથી પડતો.

પરંતુ શું તમે જાણો છો કે પહેલી વાર સંભોગ કર્યા પછી તમારા શરીરમાં કેવા પ્રકારનું પરિવર્તન આવે છે.જરૂરી નથી કે બ્લીડીંગ હોવું જોઇએ.મોટાભાગના લોકોનો આ ખ્યાલ છે કે પ્રથમ વખત સંભોગ કરતી વખતે સ્ત્રી પાર્ટનરને બ્લીડીંગ જરૂરી નથી. કારણ કે આ સાબિતી છે કે તમારી સાથી વર્જિનિટી છે. આ બાબતો કહેવામાં આવે છે કારણ કે જ્યારે પ્રથમ વખત સંભોગ દરમિયાન હાયમન તૂટી જાય છે.

ત્યારે લોહી નીકળી આવી શકે છે. પરંતુ આ હાઇમેન ફક્ત સંભોગ ને કારણે તૂટી ગયો છે તેવું નથી. કેટલીકવાર સાયકલ ચલાવતા, તરતા કે કોઈ ભારે કામ કરતી વખતે પણ હાઇમેન તૂટી જાય છે. તેથી પ્રથમ વખત સંભોગ દરમિયાન લોહી નીકાળવું જરૂરી નથી.વજાઈનામાં થવા વાળો બદલાવ.મોટાભાગની છોકરીઓ અને સ્ત્રીઓમાં એવી માન્યતા છે કે સંભોગ કર્યા પછી યોનિની ઈલાસ્ટિસિટી બદલાઈ જાય છે.

અને વધુ સંભોગ કર્યા પછી યોનિ નબળી થઈ જાય છે. પરંતુ એવું નથી. હા કારણ કે તમે આ નવી એક્ટિવિટી શરીરમાં ઉમેર્યા છે, તેથી વજાઈનાને પેનિટ્રેસનાં આદતમાં થોડો સમય લાગે છે અને તે સમયની સાથે સાથે સારી રીતે સુધારો આવી જાય છે. સંભોગ સાથે યોનિની લુબ્રિકેસનાં પદ્ધતિ પણ બદલાવ થાય છે.બ્રેસ્ટ માં થતા ફેરફારો.પ્રથમ વખત સંભોગ કર્યા પછી સ્તનમાં સોજો આવી શકે છે.

આ એટલા માટે છે કારણ કે જ્યારે તમે સંભોગ દરમિયાન ઉત્તેજના અનુભવો છો ત્યારે સ્તનમાં લોહીનો પ્રવાહ વધે છે જેના કારણે સ્તનની પેશીઓ સુજન વધે છે. આ એક અસ્થાયી ફેરફાર છે.નિપલ્સમાં થાય છે ફેરફારો.સેક્સુઅલ અરાઉજલ યોની સંભોગ દરિમયાન ઉત્તેજનાથી સ્તન તેમજ સ્તનના નિપલ્સમાં પણ લોહીનો પ્રવાહ વધે છે, જેનાથી તમારા સ્તનના નિપલ્સ સામાન્ય કરતાં વધુ સેસિટીવી મેહસુંસ થાય છે.

જો કે, સ્તનની જેમ સ્તનના નિપલ્સ પણ આ ફેરફાર અસ્થાઈ ફેરફાર થાય છે જે ઉત્તેજના સમાપ્ત થયા પછી તે પાછું નોર્મલ સ્થિતિમાં આવી જાય છે.પેનિસમાં ખંજવાળ આવી શકે છે.પ્રથમ વખત વજાઈના સંભોગ કર્યા પછી, ઘણા પુરુષો પેનિસમાં ખંજવાળ અથવા બળતરા અનુભવી શકે છે. આ કારણ યોનિમાં ના સાથે સાથે સાથે પેનિસમાં ઘર્ષણને કારણે છે.જો કે લુબ્રિકેશન કરીને આ સમસ્યાને સુધારી શકાય છે.