શરીરમા આયોડીનની અછતના કારણે દેખાઇ છે આ મોટી બિમારીના લક્ષણો,ઉપાય માટે કરો આ ખાસ વસ્તુનુ સેવન…

0
277

નમસ્તે મિત્રો અમારા આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે અને મિત્રો થાઇરોડ કેટલા ને થતો હોય છે અને થાઇરોઇડ બે પ્રકાર ના હોય છે સૂકો અને જાડો થાઇરોઇડ તેથી મિત્રો આજે અમે આ આર્ટિકલ માં તમારા માટે થાઇરોઇડ ને રોકવાના ઉપાય અને લક્ષણો લાવ્યા છે જે જાણીને તમારુ જીવન બચાવી શકો છો તો ચાલો મિત્રો જાણીએ.થાઈરોઈડને સાઈલેંટ કિલર માનવામાં આવે છે, કેમ કે તેના લક્ષણ વ્યક્તિને ધીમે ધીમે ખબર પડે છે અને જ્યારે બીમારીનું નિદાન થાય છે ત્યાં સુધીમાં મોડું થઇ ગયેલ હોય છે.

ઈમ્યુન સીસ્ટમમાં ગડબડથી તેની શરૂઆત થાય છે પણ વધુ પ્રમાણમાં સારવાર એંટી બોડી ટેસ્ટ નથી કરાવતા જેથી ઓટો ઈમ્યુનીટી જોવા મળે છે.આ ગ્રંથીનું યોગ્ય પદ્ધતિથી કામ ન કરી શકવાને કારણે ઘણી જાતની તકલીફો જેવી કે વજન વધવું તેની એક મુખ્ય સમસ્યા હોય છે.થાઈરોઈડ એક મહિલાઓ માટે ગંભીર બીમારી બનતી જાય છે. એક રીપોર્ટ મુજબ ભારતમાં દર ૧૦ મહિલાઓમાંથી 8 મહિલાઓની અંદર થાઈરોઈડ જોવા મળે છે. આજે અમે થાઈરોઈડના લક્ષણ અને તેનું મહર્ષિ ચરકે ચરક સંહિતામાં જે ઉપચાર જણાવેલ છે.

તે જણાવવા જઈ રહ્યા છીએ.ઘણા લોકોને લાગે છે કે તેઓ એક સરળ અને પૌષ્ટિક આહાર લે છે, તેમ છતાં તેમને થોડીક સ્વાસ્થ્ય સમસ્યા છે, પરંતુ આ પાછળનું કારણ તમારી કેટલીક ખાવાની ટેવ હોઈ શકે છે કારણ કે કેટલીકવાર આપણે વસ્તુઓનું સેવન કરીએ છીએ. કારણકે ઘણી વખત વસ્તુઓનું સેવન સંતુલિત પ્રમાણમાં કરી શકતા નથી. તેમાંથી એક આયોડિન તત્વ છે જે શરીર માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ તત્વને કારણે થાઇરોઇડ ફંક્શન નિયમિત હોય છે, જ્યારે જો આ તત્વ શરીરમાં ઘટાડો થાય છે.

તો માનસિક અને ઘણી શારીરિક સમસ્યાઓ શરૂ થાય છે. જેની ઉણપ કારણે દુનિયામાં પ્રતિ વર્ષે લાખો બાળકો શીખવામાં કમજોર ક્ષમતાની સાથે પેદા થાય છે. કારણકે તેમની માતાએ પ્રેગનેન્સી સમયે ભોજનમાં આયોડિનનું પૂરતું પ્રમાણ લેતા નહીં હોય.થાઈરોઈડના લક્ષણ,જો કોઈના ગળામાં સોજો આવી જાય છે. તેમાં સોઈના ઘુસવા જેવો દુ:ખાવો થાય છે. આ રોગમાં રોગીનું મોઢું ફિક્કું અને ગળું અને તાળવું સુકું રહે છે. ધબકારાની ગતી ધીમી થઇ જાય છે. સાંધામાં પાણી આવી જાય છે તેથી દુ:ખાવો થાય છે.

અને ચાલવામાં પણ તકલીફ થાય છે.આયોડિનની મદદથી, થાઇરોઇડ ગ્રંથિ,ગળાની નજીક જોવા મળે છે,વૃદ્ધિ માટે જરૂરી હોર્મોન્સ ઉત્પન્ન કરે છે, પરંતુ જ્યારે આ અભાવ હોય છે.જે થાઇરોઇડનું કારણ બની શકે છે. રોગપ્રતિકારક શક્તિ બગડી શકે છે.બાળકની ઉંચાઇ અને માનસિક વિકાસ રોકાઇ શકે છે. હૃદય સંબંધી રોગો થઈ શકે છે. ડિપ્રેશન વંધ્યત્વ અને કસુવાવડનું જોખમ જેવી સમસ્યાઓ આવી શકે છે.ચાલો અમે તમને જણાવીએ કે જો શરીરમાં આયોડિનની ઉણપ છે, તો પછી લક્ષણો કેવી રીતે દેખાશે.

શરીરમાં નબળાઇ, વજન વધારવું,થાક લાગે છે, ઠંડી, સુકા ત્વચા અને વાળ ખરવા,હાર્ટ ધબકારા ધીમું થાય છે, મેમરી નબળી, સુકુ ગળું, માસિક અનિયમિતતા,ગર્ભાવસ્થા દરમિયાન સમસ્યાઓ,વધુ નિંદ્રા તેના સંકેતો છે.શરીરનું વજન ઝડપથી વધવા લાગે છે અને શરીરમાં સોજો આવવા લાગે છે. બીજાની સરખામણીમાં ઠંડી વધુ લાગવી, ગરદનમાં ગાંઠ અને ગરદન નીચેના ભાગમાં દુ:ખાવો થવો. બોલવામાં અને શ્વાસ લેવામાં દુ:ખાવો થવો. વાળનું ખરવું અને દુ:ખાવો થવો. ભૂખ વધી જવી અને કામ કરવામાં મન ન લાગવું.

ડીપ્રેશન અનુભવવું, વાત વાતમાં ભાવુક થઇ જવું અને કામમાં અરુચિ વગેરે.થાઈરોઈડનો ચોક્કસ ઈલાજ અને સાવચેતીઓ,મહર્ષિ ચરક મુજબ થાઈરોઈડનો રોગ વધુ દૂધ પીવા વાળા, સાબુત મગ, જુના ચોખા, જૌ, સફેદ ચણા, શેરડીનો રસ અને દૂધમાંથી બનેલ પદાર્થોનું સેવન કરવાથી થતો નથી. ખાટા ફળોનું સેવન ઓછામાં ઓછું કરી, ક્ચનારનો ઉપયોગ આ ગ્રંથીને સારી રીતે સક્રિય રાખે છે.આયોડિનની ઉણપનો ટેસ્ટ,યુરિન અથવા બ્લડ ટેસ્ટ દ્વારા આયોડિનની ઉણપ માલૂમ કરી શકાય છે.

તે આયોડિન પેચ ટેસ્ટ દ્વારા પણ મળી આવે છે.આયોડિનનો અભાવ આહાર,તમારા આહારમાં બટાકા, દૂધ, ઇંડા, દહીં, કેળા અને સ્ટ્રોબેરી સામેલ કરવાની ખાતરી કરો. આ સિવાય બદામ, ડેરી ઉત્પાદનોમાં પણ સમૃદ્ધ આયોડિન હોય છે. જો આહાર હજી પણ તેની ઉણપને પૂર્ણ કરવામાં સક્ષમ નથી, તો તમે ડોક્ટરની સલાહથી પૂરક લઈ શકો છો. મીઠું પણ તેની એક પદ્ધતિ છે, પરંતુ તે મીઠું આયોડાઇઝ્ડ હોવું જ જોઈએ.

તે ઉપરાંત બ્રાહ્મી, આંબળા, ગુગળ અને શિલાજીત પણ ખુબ ફાયદાકારક હોય છે. ૧૧ થી ૨૨ ગ્રામ જળકુમ્ભીની પેસ્ટ બનાવીને થાઈરોઈડ વાળી જગ્યા ઉપર ઘણો ફાયદો થાય છે. આ આયોડીનની ઉણપને પણ પૂરી પાડે છે. જળકુમ્ભીનો ઉપાય ખુબ અસરકારક છે.આંબળા ચૂર્ણ અને મધ,તમને લાગી રહ્યું હશે કે આંબળા ચૂર્ણ અને મધ એક સામાન્ય નામ છે, પણ તમને જણાવી આપું કે મેં અત્યાર સુધી જેટલા પણ થાઈરોઈડથી પીડિત રોગી હતા તેને આ ઉપાય જણાવેલ અને સો ટકા પરિણામ મળેલ છે. તેની અસર ૧૫ દિવસમાં તમને અહેસાસ થવા લાગશે.

તમે સવારે ઉઠતા જ ખાલી પેટ એક ચમચી મધ (કુદરતી મધ) માં ૫-૧૦ ગ્રામ આંબળા ચૂર્ણ ઉમેરીને આંગળીથી ચાટો. આ પ્રક્રિયા રાત્રી ભોજનના ૨ કલાક પછી કે સુતી વખતે ફરીથી કરો, પરિણામ તમારી સામે આવશે. ખુબ સરળ ઉપાય છે પણ ચોક્કસ અસરકારક છે જે મોટાપાને પણ કન્ટ્રોલ કરે છે. તમે તમારો અનુભવ ઔષધી સેવનના થોડા દીવસો પછી અમને જરૂર જણાવશો. અખરોટ પણ આ બીમારીના ઉપચારમાં મહત્વની ભૂમિકા ભજવે છે.

નારીયેલના તેલમાં મળી આવતા ફેટી એસીડથી ઘણો ફાયદો મળે છે. તે શરીરના અંગો અને મસ્તિકને ઘણો ફાયદો પહોચાડે છે. તેની સાથે જ આ હાઈપોતથેરાદીજ્મ નામના રોગને દુર કરે છે. જેના દ્વારા થાઈરોઈડ ફેલાય છે.આ વાતનું ધ્યાન રાખો,આલ્કોહોલનું સેવન,થાઈરોઈડની તકલીફ થાય તો આલ્કોહોલનું સેવન કરવાથી પણ મોટાપો વધી જાય છે. તે ઉપરાંત તેનાથી તમારું એલર્જી લેવલ ઓછું થઇ જાય છે, અને રાત્રે ઊંઘ ન આવવી, બેચેની અને ગભરામણ જેવી તકલીફો થઇ જાય છે.

સમય પ્રમાણે દવા લેવી, થાઈરોઈડની દવા નિયમિત અને યોગ્ય સમયે લેવાથી તમારું વજન વધતું નથી. ઘણા લોકો થાઈરોઈડની તકલીફને સામાન્ય સમજીને ઇગ્નોર કરી દે છે. તેમાં આપવામાં આવતી એંડરએક્ટીવ દવાઓથી વજન ઓછુ કરવામાં મદદ મળે છે. તેથી તેનું સેવન જરૂર કરો.હેલ્દી ભોજન,આ બીમારીને કારણે વધી રહેલ મોટાપો ઓછો કરવા માટે નિયમિત કસરત કરો. અઠવાડિયામાં ઓછામાં ઓછા પાંચ દિવસ ત્રીસ મિનીટ રોજ કસરત કે સ્વીમીંગ કરવાથી મોટાપો દુર થઇ જશે.

જ્યુસ પીવું, થાઈરોઈડમાં ચા નું વધુ સેવન કરવાથી મોટાપો વધી જાય છે. તેના બદલે તમે રોજ બીટ, અનાનસ અને સફરજન માંથી બનેલ જ્યુસ પી શકો છો. રોજ તે પીવાથી તમારો મોટાપો પણ ઓછો થઇ જશે અને તમને એલર્જી પણ મળશે.હાયપોથાઈરોયદિજ્મમાં ન ખાવ,સોયા પ્રોડક્ટ, તેમાં ફાઈટો એસ્ટ્રોજન હોય છે. તેનાથી હાયથાઈરોયડીજ્મની તકલીફ વધે છે.કોફી, તેમાં રહેલ કેફીનને કારણે થાય થાયરોક્સીન દવાનું અબ્જોર્બશન નથી થઇ શકતું.

ઓઈલી અને ચરબીવાળું ફૂડ,તેમાં રહેલ કેલેરીનું વધુ પ્રમાણ હાયઈપોથારોયડીજ્મને વધારે છે.ગળી વસ્તુઓ, તેનાથી શરીરમાં મેટાબોલીજ્મ ઉપર અસર પડે છે. હાયપોથાઈરોયડીજ્મની તકલીફ વધે છે.બ્રોકલી, તેનાથી સામાન્ય ફંક્શન માટે જરૂરી આયોડીન અબ્જોર્બશનની ક્ષમતા ઘટી જાય છે.સી ફૂડ,તેમાં આયોડીન હોય છે જે હાયપોથાઈરોયડીજ્મની તકલીફ વધારે છે.

રીફાઈંન્ડફૂડ, તેમાં બ્લડ શુગર અને હાર્મોનનું લેવલ બગડી શકે છે, તકલીફ વધી શકે છે.દૂધ અને ડેરીની બનાવટો ,આ બધાથી હાયપોથાઈરાયડીજ્મની તકલીફ વધે છે.રેડ મિટ,તેમા હાયપોથાઈરાયડીજ્મને કારણે થતા ઇન્ફલેમેશનની તકલીફ વધી શકે છે.આલ્કોહોલ,તેનાથી એનર્જી લેવલ ઓછું થાય છે અને હાયપોથાઈરોયડીજ્મની તકલીફ વધે છે.