શારીરિક સંબંધ બાંધવા માટે એકદમ પરફેક્ટ છે શિયાળાનો સમય જાણો તેની પાછળનું કારણ.

0
745

નમસ્કાર મિત્રો આજના આ લેખમા તમારુ સ્વાગત છે અને આજ્ના આ લેખમા આજે આપણે વાત કરીશુ કે શા માટે શારિરિક સબંધ માટે શિયાળાને જ કેમ શ્રેષ્ઠ માનવામા આવે છે તો મિત્રો શિયાળાની ઠંડી અને લાંબી રાતોમાં બાજુમાં જો કોઇ હુંફ આપવા વાળો સાથી હોય તો તે રાત્રીનો આનંદ જ અનેરો હોય છે. ત્યારે બંને પાર્ટનર સ્ત્રી અને પુરુષ એટલાં તો ઉત્તેજીત હોય છે કે જાણે શિયાળાની શિતળ રાતોમાં સમાગમની ઉષ્મા પ્રસર્યા વગર રહેતી નથી. તેવા સમયે એક વાત જાણવી જરુરી છે કે શિયાળા માં થતો સમાગમ એ જીવનનો શ્રેષ્ટતમ સમાગમ હોય છે જેના કારણે સ્વાસ્થ્યને પણ અનેક લાભ થાય છે. તો આવો જાણીએ કે શિયાળનો સમાગમ શ્રેષ્ઠ કેમ છે.

મિત્રો ઉનાળામાં સમાગમ દરમિયાન પરસેવો વળવાથી રંગમાં ભંગ પડે છે પરંતુ જ્યારે શિયાળામાં તમે ખુશીથી તમારા પાર્ટનરને પથારીમાં સાથે રાખીને રાત્રીને વધુ આનંદીત બનાવી હુંફ મેળવો છો જે ખૂબ જ આનંદદાયક અનુભવ હોય છે તેમજ શિયાળામાં શર્દી અને તાવ આવવો એ સામાન્ય હોય છે પરંતુ અહિં એક સારા સમાચાર છે કે સંભોગનું ત્રીજુ ચરણ એટલે કે ઓર્ગેઝમ તમારી રોગ પ્રતિકારક શક્તિ ને વધારે છે જેથી બિમારી તમારાથી દૂર ભાગે છે.

મિત્રો ઋતુનો પ્રભાવ આપણા માણસ પર પણ પડે છે જ્યારે શિયાળાની લાંબી રાતો અને ટુંકા દિવસનો પ્રભાવ પણ એટલો જ રહે છે ત્યારે દિવસ રાતનાં આ આળસ જગાવતા પ્રભાવને દૂર કરવાનું શ્રેષ્ઠત્તમ સાધન એટલે સેક્સ. જે તમારા તણાવને દૂર કરે છે તેમજ શિયાળામાં એમ કહેવાય છે કે શિયાળાની લાંબી રાતો સમાગમને વધુ ઉત્તેજીત બનાવે છે જેમાં જે સાથી એકવારનાં રાઉન્ડનાં બદલે વધુ સમય સંભોગ કરવા સક્ષમ બને છે.

મિત્રો હુંફ અને નિકટતા તેમ જ પ્રેમને પાંગરવાનો સમય વધુ મળે છે શિયાળામાં થતો સંભોગ સ્ત્રીઓ માટે પણ ખૂબ લાભદાઇ હોય છે જેમાં તેની ફર્ટીલીટીનું પ્રમાણ વધે છે અને આ સાથે સાથે તેના રજસ્વલાનાં સમયે પણ થતી સ્વાસ્થ્ય ને લગતી મુશ્કેલીઓનું પ્રમાણ પણ ઓછું થાય છે પુરુષો જ્યારે શિયાળામાં સંભોગ નો આનંદ લે છે ત્યારે તેના સ્પર્મસ પણ એટલાં જ હેલ્ધી હોય છે અને એટલે જ ઉનાળા કરતાં શિયાળામાં સંભોગમાં ઇજેક્ટ થયેલાં સ્પર્મ કાઉન્ટ હાઇપર હોય છે.

મિત્રો શિયાળાની શરૂઆત સાથે તમારા શરીરમાં ઘણા ફેરફારો થાય છે. ઘણા લોકો શિયાળાને રોમેન્ટિક સીઝન પણ માને છે. ભારતમાં આ દિવસોમાં શિયાળા વાતાવરણ જોવા મળી રહ્યું છે. ત્યારે બધા યુગલો રોમાંસમાં ડૂબી જતા જોવા મળે છે. આ સીઝનમાં જો કોઈ ઠંડીથી પરેશાન છે તો કોઈ આનંદ લે છે તો અમુક લોકો આ સમય દરમિયાન વધુ રોમેન્ટિક જોવા મળે છે અને જ્યારે તમે શિયાળામાં ઠંડી અનુભવો છો, જ્યારે તમે બેડમાં હોવ ત્યારે સારું લાગે છે અને જો તમે લગ્ન કરેલા છો અને તમે રોમાંસ કરવા માંગો છો.

તો આ ક્ષણ તમારા માટે સૌથી ખુશીની પળ બની શકે છે તેમજ તમે તમારા જીવનસાથી પાર્ટનર સાથે બેડની હૂંફ અનુભવીને રોમાંસની પરાકાષ્ઠા એ પહોંચી શકો છો. ડિસેમ્બર મહિનામાં ક્રિસમસ ની ઉજવણી સાથે વર્ષની બધી મુશ્કેલીઓ નો અંત આવે છે પણ લોકો નવા વર્ષનું ખુશીથી સ્વાગત કરે છે જો કે સેક્સનું બીજું નામ ઉત્સવ છે અને આવી સ્થિતિમાં જો મૂડ સારો હોય તો પાર્ટનર વચ્ચે આત્મીયતા વધે છે તેમજ નિષ્ણાતો માને છે કે શિયાળાના મહિનાઓમાં મોટાભાગના લોકોની જાતીય ઈચ્છા વધે છે.

મિત્રો જ્યારે પાર્ટનર એક બીજાના ગરમ શરીરને સ્પર્શ કરે છે, ત્યારે સેક્સનો મૂડ એકસરખો થઈ જાય છે અને શિયાળા ની રૂતુમાં ઘણી વસ્તુઓ કામોત્તેજક કરતી હોય છે જેમ ચોકલેટ ઉત્તેજીત થાય છે અને આપણે ક્રિસમસની આસપાસ ચોકલેટ ખાઈએ છીએ ફળો, સૂપ અને ડ્રાયફ્રૂટને સેક્સ ફૂડ માનવામાં આવે છે. મોટાભાગના લોકો ડિસેમ્બરમાં રજાઓ પર જાય છે. વિદેશી સ્થાનો અને ખોરાક તમારા સેક્સનો મૂડ સેટ કરે છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે વેકેશન દરમિયાન યુગલો વધુ સેક્સ કરે છે.

શિયાળામાં પોતાનાં પાર્ટનર સાથે સમય વિતાવવો એ કંઇક અલગ જ આનંદની અનુભૂતિ કરાવે છે અને અમે તમને કેટલીક એવી વાતો કહીશું કે જેનાંથી તમે માની જશો કે સેક્સ માટે શિયાળાની ઋતુ છે સૌથી બેસ્ટ અને આકર્ષક હોય છે શિયાળાની બહારની ઠંડી હવા પાર્ટનરને તમારી બાહોમાં ભરવા માટે સૌથી ઉત્તમ વાતાવરણ છે. શિયાળાની ઠંડી ઋતુમાં એવી કંઇક ખાસ ફિલીંગ જરૂરથી આવી જતી હોય છે જેને લીધે પુરૂષોને સેક્સ કરવાની વધુ ઇચ્છા થતી હોય છે. કદાચ કપડાંઓની અંદર રહેલ મહિલાઓ પુરૂષોને કંઇક રહસ્યમય લાગતી હોય છે અથવા કપડાંઓની લેયરિંગ એમની કલ્પનાશીલતા વધારી દે છે.

શિયાળામાં સેક્સની પોતાની જ એક અલગ મજા હોય છે. એક જ બ્લેન્કેટ અને હુંફાળી હગ સાથે તમારા પાર્ટનરને તમે ચોડી દીધેલું લાંબુ તસતસતું ચુંબન એની મજા જ કંઇક ઓર હોય છે.ઠંડીનાં સવારનાં વાતાવરણમાં હૉટ વૉટર શૉવરની વચ્ચે જો સેક્સનો મૂડ બની જાય તો તે વાત જ કંઇક અલગ છે. તમે કદાચ તમારા પાર્ટનરની આંખોમાં જોવાં મળેલી ચમક વિશે એક વાર જરૂરથી વિચારજો. ઠંડકનાં વાતાવરણ માં આપ સાથે હોવાથી જે ગરમી ઉત્પન્ન થતી હોય છે તેનો અહેસાસ પણ આપ જરૂરથી કરી શકો છો. શિયાળાનાં ઠંડા વાતાવરણમાં ગરમ પાણી નીચે તમારા શરીરને તેનો સ્પર્શ એ તમને વધુ હૉટ બનાવી દેશે.

જ્યારે બહાર ઘણી વધારે ઠંડી હોય અને આપને બહાર જવાનો જો કોઇ ઓપ્શન ના હોય ત્યારે અને એમાંય જ્યારે તમારો મૂડ પણ બરાબર ન હોય તો તમારા તણાવને ઓછો કરવાં માટેનો સૌથી ઉત્તમ રસ્તો તમારા માટે જો કોઇ હોય તો તે માત્ર સેક્સ જ છે. સેક્સ કરવાંથી આપ તમારા માઇન્ડને તો ફ્રેશ રાખી જ શકો છો પરંતુ સાથે આવાં ઠંડીનાં વાતાવરણમાં તમને ઘણો સારો અને આનંદદાયક ગરમાવો પણ મળતો હોય છે.

જો તમને એવું લાગતું હોય કે પગમાં મોજા પહેરવાંથી માત્ર આપનાં પગને ગરમ રાખે છે તો તે અંગે આપની જાણકારી થોડી વધારો સંશોધન કર્તાઓનું માનીએ તો એક અભ્યાસમાં જોવાં મળ્યું કે જે કપલ્સે પગમાં મોજાં પહેર્યા હતાં એમાંથી 80 ટકા લોકો સેક્સમાં ક્લાઇ મેક્સ સુધી પહોંચ્યાં હતાં. જો કે જેમણે પગમાં મોજાં પહેર્યા ન હોતાં એમાંથી 50 ટકા લોકોને જ માત્ર આવો અનુભવ થયો હતો. એનું કારણ એ છે કે મોજાં એ આપને ગરમ રાખે છે જેથી રક્ત વાહિનીઓ ફેલાઇ જાય છે અને રક્તનો ફ્લો વધારે તેજ થઇ જાય છે.

શિયાળાની ઋતુમાં આપ ચોકલેટ, કેક અને ગાજરનો હલવો પણ આપ કોઇ પણ ડર વગર ખાઇ શકો છો. અને જો જીમમાં જવાનું મન ન થાય તો ચાલશે. કેમ કે સેક્સ કરવું એ પણ એક ઉત્તમ કસરત જ છે. સેક્સ એ એક એવી ક્રિયા છે કે જે તમારૂ વજન ઘટાડવામાં પણ ફાયદા કારક છે અને એનાંથી શરીરનાં હાડકાંઓ પણ હલન-ચલણ થવાંથી તમારા સ્નાયૂઓ મજબૂત થતાં જાય છે.

2004માં થયેલાં અભ્યાસ મુજબ સેક્સ એ તમારામાં ઇમ્યૂનોગ્લોબિનની માત્રામાં વધારો કરે છે કે જે આપની ઇમ્યૂનિટી વધારવામાં ઘણું મદદ કરે છે. એટલે કે સેક્સ કરવાંથી આપ શરદી અને તાવ જેવાં કેટલાંક રોગોથી પણ બચી શકો છો. સેક્સ એ તમને ડૉક્ટરોથી દૂર રાખે છે. એટલે જો શિયાળાની ઠંડી ઋતમાં સેક્સ કરવામાં આવે તો તે તમારા શરીર માટે ઘણું ફાયદાકારક નીવડે છે.