શારીરિક સંબંધ બાંધતી વખતે અચાનક જ પતિએ બ્લેડ, વડે કાપી નાખ્યું પત્નીનું એવું અંગ કે જાણી ચોંકી જશો….

0
998

જો પતિ પત્ની માંથી એક પણ પોતાના લગ્ન જીવનથી દૂર જાય તો પોતાનો સંસાર હલી જાય છે.પરંતુ આજના સમયમાં પતિ પત્ની કંઈક અલગ જ દેખાય છે પતિના વિચારો પત્ની કરતા અને પત્નીના વિચારો પતિ કરતા કંઈક અલગ જ હોય છે.લગ્ન જીવન વિશે આવી ઘણી વાતો જે લોકોને આશ્ચર્યચકિત કરી નાખે છે.આજના સમયમાં કોઈ પર વિશ્વાસ કરી શકાતો નથી, ક્યારે શું કરે તે કોઈ કહી શકતું નથી. આવી સ્થિતિમાં, આજે અમે તમને આવા જ કેટલાક સમાચાર જણાવવા જઈ રહ્યા છીએ, જેનાથી તમારા હોશ ઉડી જશે.

મિત્રો તમને જણાવી દઈએ કે આ ઘટના એક 21 વર્ષીય યુવકે સેક્સ દરમિયાન રેઝર બ્લેડથી પોતાની પત્નીનું ગળું કાપી નાંખ્યું હતું. પોલીસે દાવો કર્યો છે કે, પતિએ આ વાતની કબૂલાત કરી હતી. પોલીસનું કહેવું છે કે, આ ઘટના બાદ આરોપીએ પોતાની જાતને પણ ખતમ કરવાનો પ્રયત્ન કર્યો હતો.વધુ પ્રાપ્ત માહિતી મુજબ ઈન્ટિમેન્ટ મુવમેન્ટ દરમિયાન પત્નીની હત્યાનો પ્રયત્ન કરવાની ઘટના બ્રાઝીલના સાઓ પૌલો રાજ્યની વર્જી પોલિસ્ટા નામના વિસ્તારમાં થઈ હતી. 21 વર્ષના આરોપી મર્સિલો અરૌજોને પોલીસે ધરપકડ કરી હતી. મર્સિલીની પત્ની ફ્રેસિનેની ઉમંર 22 વર્ષની હતી. પોલીસનું કહેવું છે કે, ઈર્ષાના કારણે યુવકે પત્નીની હત્યા કરી દીધી હતી.

મળતી માહિતી મુજબ આ ઘટના અંગે પોલીસે કહ્યું હતું કે, 6 સપ્તાહ સુછી ચાલેલી તપાસ બાદ ઘટના સાથે સંકળાયેલા અનેક પુરાવા મળ્યા હતા.આ પહેલા આરોપીને ઘટના અંગે અલગ અલગ નિવેદન આપ્યા હતા. પોલીસના જણાવ્યા પ્રમાણે ફ્રેસિને ત્રીજી વખત પ્રેગ્નેટ થઈ હતી. આ વાતને લઈને પતિ સાથે વિવાદ ચાલી રહ્યો હતો. પોલીસ જ્યારે કપલના ઘરે પહોંચી ત્યારે પતિની હાલત પણ ગંભીર હતી. તેના કાંડા ઉપર પણ કટનું નિશાન હતું. તેણે પોતાને પીડિત તરીકે દેખાડવાની કોશિશ કરી હતી.

બીજી એક એવી ઘટના સામે આવી છે જેના વિશે આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છે.ગુજરાતના અમદાવાદમાં એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. અહીં એક પતિએ પોતાની પત્નીના પ્રાઇવેટ પાર્ટમાં લાલ મરચું ભરી દીધું છે. પત્નીએ ચા બનાવવની ના પાડતાં નારાજ હતો. કેસ સાબરમતી વિસ્તારનો છે. પોલીસ પતિ અને મહિલાની સાસુ વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરી છે. ગુજરાતમાં હિંદુ પરિવાર શીતળા સાતમ ઉજવે છે. અહીં ઘરમાં જમવાનું બનાવવામાં આવતું નથી. એક દિવસ પહેલાં જમવાનું બનાવી લેવામાં આવે છે અને શીતળા સાતમના દિવસે વાસી ભોજન જમવાનું હોય છે.

પોલીસે જણાવ્યું કે પીડિતાની સાસુએ તેને ચા બનાવવા માટે કહ્યું. તેને એમ કહીને ના પાડી દીધી કે આજે ચૂલો સળગાવવામાં નહી આવે. આ વાતને લઇને તેની સાસુ સાથે માથાકૂટ થઇ ગઇ. આ દરમિયાન પતિએ તેની સાથે મારઝૂડ કરી. મહિલાએ જણાવ્યું કે ત્યારબાદ તે ઘરમાં ચા નહી બનાવે બહારથી લાવીને પીવડાવી દેશે. તે ઘરની બહાર નિકળી તો તેની સાસુ અને પતિને તેનો પીછો કર્યો છે. તે પોલીસ લોકોએ તેનો પીછો કરીને તેના પર પથ્થર ફેંક્યા અને ખેંચીને ઘરમાં લઇ આવ્યા. મહિલાએ આરોપ લગાવ્યો કે ઘરમાં આવીને તેનો અહીં અટક્યો નહી.

તેણે તેના પ્રાઇવેટ પાર્ટમાં લાલ મરચું ભરી દીધું અને ત્યારબાદ તેની સાથે મારઝૂડ શરૂ કરી દીધી. અને મહિલા બીજા દિવસે પોલીસ ફરિયાદ નોંધાવી. મહિલાએ આરોપ લગાવ્યો છે કે તેનો પતિ ઘણીવાર ત્રાસ આપે છે. તે ઘણીવાર પિયર જતી રહી અને પછી પરિવારવાળાઓએ સમજાવીને તેને સાસરી મોકલી દીધી. આખરે પરેશાન થઇને તેણે પોલીસ ફરિયાદ નોંધાવી. પોલીસે જણાવ્યું કે મહિલાની ફરિયાદ બાદ પોલીસે કેસની તપાસ શરૂ કરી દીધી.

બીજી એક એવી ઘટના સામે આવી છે જેના વિશે આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છે.પતિ-પત્નીનો ઝગડો ક્યારેક એટલું વિરાટ રૂપ ધારણ કરી લે છે કે કોઇ વિચારી પણ નથી શકતું. પતિ-પત્ની વચ્ચે લડાઈ-ઝગડા અને મારપીટના મામલાઓ તો મોટાભાગે સામે આવતાં રહે છે પરંતુ હાલમાં જ એક એવો મામલો સામે આવ્યો છે જે બિલકુલ અજીબોગરીબ છે. રિપોર્ટ પ્રમાણે પોતાના પતિનું કોઇ અન્ય મહિલા સાથે અફેરની જાણ થતાં જ પત્નીએ તેને એવી સજા આપી જેના વિશે તે ક્યારે વિચારી પણ ના શકે. પહેલાં મહિલાએ પોતાના પતિને ઉત્તેજિત કર્યો અને પછી ધારદાર ચાકૂથી તેનો પ્રાઇવેટ પાર્ટ કાપી નાખ્યો. માત્ર આટલું જ નહીં પરંતુ ગુસ્સામાં આવીને પત્નીએ આ અંગને બારીની બહાર ફેકી દીધો.

આ મામલો થાઇલેન્ડનો છે. મિરર યૂકે પ્રમાણે 24 વર્ષીય કરૂણા સનુસને પોલીસને જાતે જ જણાવ્યું કે જ્યારે તેને તેના પતિના અવૈધ સંબંધ વિશે જાણ થઇ ત્યારે તેને ખૂબ જ ગુસ્સો આવ્યો. તેણે નક્કી કરી લીધુ કે તે પોતાના પતિને સજા આપશે. તેણે પોલીસને જણાવ્યું કે પહેલાં તો તેણે પોતાના 40 વર્ષીય પતિ સિરીપનના સૂવાની રાહ જોઇ. પછી તેને ઉત્તેજિત કરીને 12 ઈંચ મોટાં ચાકૂથી તેનો પ્રાઇવેટ પાર્ટ કાપી નાખ્યો.પતિનો પ્રાઇવેટ પાર્ટ કાપી નાખ્યા બાદ કરૂણાએ પોતાના બેડરૂમની બારીથી તેને બહાર ફેંકી દીધો, જેથી તે કોઇના હાથમાં ના આવે. પતિ સિરીપન લોહીથી લથપથ પોતાના રૂમમાં પડ્યો રહ્યો.

તેના પાડોસીએ સિરીપનનો અવાજ સાંભળીને પોલીસને તરત જ ફોન કર્યો.ત્યાં જ પોલીસે કપાયેલાં પ્રાઇવેટ પાર્ટને શોધીને તેને બરફના ડબ્બામાં રાખી દીધો અને ડોક્ટર્સને ફરી જોડવા માટે કહ્યું. જોકે, ડોક્ટર્સે આ કાર્યને અસંભવ જણાવ્યું. સિરીપનને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો જ્યાં તેનો ઇલાજ ચાલી રહ્યો છે અને કરૂણાની પોલીસે ધરપકડ કરી લીધી છે. નોંધનીય છે કે કરૂણા મૂળરૂપે કંબોડિયાની રહેનાર છે.

બીજી એક એવી ઘટના સામે આવી છે જેના વિશે આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છે.વાડજ વિસ્તારમાં રહેતી ૨૨ વર્ષીય યુવતી નારણપુરાની એક કપડાની દુકાનમાં સેલ્સગર્લની નોકરી કરતી હતી.આ દુકાનના માલિક અને આ સેલ્સ ગર્લ સાથે રહેતા હોવાથી બંને વચ્ચે પ્રેમ થઇ ગયો હતો.બે વર્ષ સુધી સબંધ રાખ્યો હતો પરંતુ નોકરી છોડી દેતાં વેપારી સાથેનો સંપર્ક તુટી ગયો હતો.

છેલ્લા ચાર મહિનાથી ફરી સંપર્કમાં આવ્યા હતા અને ફોન પર વાત કરતા હતા.હોવી તમને થોડી થોડી તો જાણ થઈજ ગઈ હશે કે આ સમગ્ર મામલો પ્રેમ પ્રકરણનો છે.તો આવો જાણી લઈએ એવુંતો શું થાય છે કે માલિક ની પત્ની સેલ્સ ગર્લ ની હાલત બત્તર કરી નાખે છે.યુવક અને યુવતીના એટલે કે સેલ્સ ગર્લ નાઆ સબંધ ઓને ચલતે થોડી ઘણી જાણ તેની પત્નીને થાય છે.રાત્રે આઠ વાગ્યાની આસપાસ પ્રગતીનગર ખાતેથી ચાલતી ઘરે જતી હતી.

આ સમયે નારણપુરા દુકાનના માલિકની પત્ની અને અન્ય મહિલા એક્ટીવા લઇ આવ્યા અને સેલ્સગર્લના હાથમાંથી મોબાઇલ લઇ લીધા બાદ એક્ટીવા પર બેસાડી એક મકાનમા લઇ ગયા હતા.સેલ્સગર્લને મકાનમાં લઇ જઇ માર મારી, કપડા કાઢી લઇ અમુક ભાગમાં મરચાની ભુક્કી ભરી દીધી હતી.સેલ્સગર્લ બુમો પાડવા લાગી હતી.તો તેને વધારે માર મારી તેને સાથે નાં કરવાનું કર્યું હતું.ત્યારે આ સમગ્ર બાબતે યુવતી એ એક્શન ઉઠાવી હતી. માલિકની પત્ની આટલે થાંભી ના હતી તેને યુવતી ની હાલત એટલા હદે બત્તર કરી નાખી હતી કે તે સરખી રીતે ઉભી પણ રહી શક્તિ ના હતી.

વેપારીની પત્નીએ સેલ્સગર્લના બિભત્સ વિડિયો બનાવ્યા હતા અને વાઇરલ કરવાની ધમકી આપી હતી.મારા પતિ પાસેથી 50 લાખના કપડા લીધા છે તેમ કહીને વિડિયો પણ બનાવડાવ્યો હતો.આખરે વેપારીને ફોન કરી બોલાવતા તેણે સેલ્સગર્લને મુક્ત કરાવી હતી.બાદમાં પણ વેપારીની પત્નીએ ઘરે આવીને કપડા બદલતી સેલ્સગર્લનો વિડિયો ઉતાર્યો હતો.આ અંગે પોલીસે ગુનો નોધી તપાસ હાથ ધરી છે.ત્યારે હવે આ સમગ્ર મામલો બાર આવ્યો હતો.

બીજી એક એવી ઘટના સામે આવી છે જેના વિશે આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છે.પતિ-પત્ની વચ્ચેનો સંબંધ તદ્દન ઉંડો હોય છે. જો કે આમાં લડાઇઓ ચાલતી રહે છે, પરંતુ વાસ્તવિક સંબંધ દરેક ઝઘડાને વટાવે છે. પરંતુ ઘણી વખત, લડાઈઓ એવી બની જાય છે કે થોડીવારના ક્રોધમાં કેટલીક વસ્તુઓ એવી હોય છે જે લાંબા સમય સુધી ટકી શકતી નથી.હવે કલ્પના કરો કે ઉંદરના કારણે મિયાં-બીવી વચ્ચે થોડો ઝઘડો થયો હતો કે પત્નીએ પતિના ખાનગી અંગને દાંતથી કાપી નાખ્યો. ત્યારબાદ દર્દથી પીડાતો પતિને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. માણસની હાલત ખૂબ જ નાજુક છે. ઘટના બાદ દંપતીએ છૂટાછેડા લીધા હતા.

ઝામ્બિયાથી આ ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. પતિ-પત્ની વચ્ચે ઝઘડો થયો હતો. પરંતુ આ લડત પછી પત્નીએ જે કર્યું તે આઘાતજનક હતું.ક્રોધિત પત્નીએ તેના પતિના પ્રાઇવેટ ભાગને દાંતથી કાપી નાખ્યો. પછી પીડામાં પીડિત વ્યક્તિને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.મળતી માહિતી મુજબ, ઝામ્બિયાના કોપરબલ્ટમાં રહેતા મુકુપા મુસુન્ડા અને તેના પતિ અબ્રાહમ વચ્ચે ઝઘડો થયો હતો.

બંને વચ્ચે પહેલાંની બાબતો સારી નહોતી. આને કારણે, તેઓ જુદા જુદા રૂમમાં રહેતા હતા. અચાનક બનેલા બનાવના દિવસે મહિલાએ તેના રુમમાં એક ઉંદર જોયો.ત્યારબાદ મોડી રાત સુધી મહિલા શરાબ પીતી રહી. ત્યારબાદ તે નશામાં પતિને રુમમાં ગઈ હતી. જ્યાં તે બદલો લેવા તેના પતિનો ખાનગી ભાગ કાપી નાખ્યો.કહેવામાં આવી રહ્યું છે કે અબ્રાહમ હાલમાં કિટવે ટીચિંગ હોસ્પિટલમાં દાખલ છે. જ્યાં તેને ગંભીર હાલતમાં દાખલ કરવામાં આવ્યોયો હતો. તે હજી ત્યાં સારવાર હેઠળ છે.