શરીર સુખ માટે યુવકે વિધવા મહિલા સાથે બાંધ્યા શારીરિક સંબંધ, લગ્ન કર્યા વગર જ કરતા હતા આવું કામ….

0
290

મિત્રો આજના સમયમાં કોઈના પર વિશ્વાસ મુકવો એજ મોટી વાત હોય છે મિત્રો તમને જણાવી દઈએ કે આપણે જેના પર વિશ્વાસ કરીએ એજ આપણને દગો આપતા હોય છે. આજકાલ બળાત્કારના કિસ્સાઓ ઘણા સામે આવ્યા છે જેમાં ભાભી ઉપર, નણંદ ઉપર, યુવતી પર, કોઈ સગીરા પર વગેરે જેવી ઘટનાઓ તમે આજ સુધી સાંભળી હશે. પરંતુ મિત્રો આજે અમે તમને એવા કિસ્સા વિશે જણાવવા જઈ રહ્યા છે જેમાં એક વિધવા મહિલાને પ્રેમ જાળમાં ફસાવી અનેક વાર શારીરિક સંબંધ બાંધ્યા હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે.

મિત્રો તમને જણાવી દઈએ કે આ ઘટના વડોદરા શહેરની છે જેમાં તમને જણાવી દઈએ કે વડોદરા શહેરના દિવાળીપુરા વિસ્તારમાં ડિવોર્સી યુવતીને પ્રેમજાળમાં ફસાવી તેમજ તેની સાથે લગ્નનું નાટક કરીને યુવકે જ્વેલરી અને રૂપિયા પડાવી લેતા ચકચાર મચી ગઈ છે. 35 વર્ષીય યુવતીએ અભયમની ટીમને ફોન કરતાં ટીમ પહોંચી ગઈ હતી અને યુવકને પકડી પાડી યુવતીના રૂપિયા અને અન્ય સામાન પરત અપાવ્યો હતો.

આ અંગેની વિગતો એવી છે કે, એક સંતાનની માતા અને 35 વર્ષીય યુવતીએ પતિ સાથે અણબનાવ થતાં ડિવોર્સ લીધા હતા. યુવતી મોબાઇલ એસેસરીઝ ઓનલાઇન વેચવાનો વ્યવસાય કરતી હતી. દરમિયાન બે વર્ષ પહેલા તે એક યુવકના સંપર્કમાં આવી હતી. તેમજ સંબંધ આગળ વધતા બંને સાથે રહેવા લાગ્યા હતા. એટલું જ નહીં, યુવકે તેની સાથે લગ્ન કરવાનું નાટક કરી સેંથીમાં સિંદૂર ભર્યું હતું.

આ પછી તેણે યુવતીને ફોસલાવીને તેના દાગીના ગીરવે મૂકી દીધા હતા. જે થોડા સમયમાં છોડાવી દેવાનું કહ્યું હતું. તેમજ યુવતીના પૈસા પણ તેણે વાપરી નાંખ્યા હતા. થોડા સમય પછી યુવતીએ દાગીના છોડાવી દેવાનું કહેતા યુવક ઉશ્કેરાઇ ગયો હતો અને તેને માર મારી ઘરમાંથી નીકળી જવાનું કહ્યું હતું.તેમજ યુવકે યુવતીનું પાકીટ પણ ઝૂંટવી લીધું હતું. જેમાં 13 હજાર રૂપિયા અને મોબાઇલ સહિતની વસ્તુઓ હતો. આથી યુવતીએ 181 મહિલા હેલ્પ લાઇનની મદદ માંગતા ટીમ આવી પહોંચી હતી અને યુવકને ઝડપી લઈ સામાન પરત કરાવ્યો હતો. તેમજ યુવકને અભયમની ટીમે ઠપકો આપ્યો હતો.

બીજી એક એવી ઘટના સામે આવી છે જેના વિશે આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છે.આજે દિવસે ને દિવસે રેપ અને બળાત્કાર ના કિસ્સા માં ખૂબ વધારો જોવા મળે છે.આજે જોવા જઈએ તો અહીં આવા કિસ્સા માં ઝડપ થી વધી રહ્યા છે.આજે મહિલાઓ ને ઘરે થી બહાર નીકળવું પણ મુશ્કેલ બની ગયું છે.અને આવો જ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે જે ખૂબ ચોંકાવનારો છે.જાણીએ આ કિસ્સા વિસે વિગતે.

આ કિસ્સો મૂળ બારડોલી નો છે.અને અહીં ના એક ગામ માં આ કિસ્સો બન્યો છે.જ્યાં એક યુવકે એક વિધવા મહિલા સાથે જબરદસ્તી શારીરિક સંબંધ બાંધ્યા હતા.જેથી સમગ્ર ગામ માં રોષ નો માહોલ જોવા મળી રહ્યો છે.અને યુવકે એક દિવસ અહીં પણ 5 મહિલા દૂધી આ યુવકે આ મહિલા સાથે શારીરિક સંબંધ બાંધ્યા હતા.અને એના કારણે થોડા જ દિવસો બાદ આ મહિલા ગર્ભવતી થઈ ગઈ હતી. અને જ્યારે આ મહિલા એ આ યુવક સાથે લગ્ન કરવાનું કહ્યું તો એને ના કહી દીધું. જેથી આ મહિલા એ પોલીસ સ્ટેશનમાં માં ફરિયાદ નોંધાવી છે.જેથી સમગ્ર બારડોલી માં રોષ નો માહોલ જોવા મળી રહ્યો છે.

જણાવીએ તમને સમગ્ર કિસ્સા વિસે.બારડોલી તાલુકાના મઢીમાં કાંટી ફળિયામાં રહેતી દીપિકા (નામ બદલ્યું છે) વિધવા જીવન વિતાવે છે અને ગુજરાન માટે ખેતમજૂરી કરી છે.જે પ્રિયા સુરેશ ચૌધરીના ખેતરમાં કામ કરવા જતી હતી. અહીં વિરમ કાળુ રાઠોડ મેનેજર તરીકે કામ કરતો હતો.અને આ મહિલા ને ઘણા સમય પહેલા આ યુવક સાથે પ્રેમ સંબંધ બંધયા હતા.જ્યાં બંને વચ્ચે પ્રેમસંબંધ બંધાયા હતા.

અને આ યુવક આ યુવતી ને ઘણી વાર બહાર ફરવા પણ કઈ જતો હતો.અને આ યુવકે આ મહિલા ને ભરોસો અપાવ્યો હતો કે એ એની સાથે લગ્ન જરૂર કરશે અને આ યુવકે એનો જ ફાયદો ઉઠાવ્યો હતો.અને આમ આ યુવક રોજ આ મહિલા સાથે શારીરિક સંબંધ બાંધતો હતો.આ એની આ મહિલા સાથે સતત પાંચ મહિના સુધી સંબંધ બાંધ્યા હતા.જેથી આ મહિલા ગર્ભવતી થઈ હતી.વિરમે પ્રિયાને આ રીતે સતત પાંચ મહિના સુધી ભોગવી હતી અને આ શારીરિક સંબંધથી પ્રિયા ગર્ભવતી બની ગઈ હતી.

બે મહિનાનો ગર્ભ હોવાનું જણાતા પ્રિયાએ વિરમને લગ્ન કરવાનું જણાવ્યું હતું. જોકે, વિરમે લગ્ન કરવાનો ઇનકાર કરી દીધો હતો અને આ જ કારણે એને પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.અને આ બનાવ હાલ ખૂબ ઉગ્ર બન્યો છે.જેથી આ મહિલા ની ફરિયાદને આધારે પોલીસે વિરમ રાઠોડ સામે બળાત્કારની ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.અને મહિલા ના પરિવાર નું કહેવું છે આ યુવક ને જલ્દી જ પકડવામાં આવે.જણાવી દઈએ કે હાલ માં આ યુવક ફરાર છે.

બીજી એક એવી ઘટના સામે આવી છે જેના વિશે આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છે.પતિના મૃત્યુ પછી, ગ્વિનેથે પર નોંધણી કરાવી. તે યુકેની પ્રીમિયર ડેટિંગ વેબસાઇટ છે અને તે પરિણીત લોકોમાં વધુ ભળી જાય છે. ગ્વેનેથનો દાવો છે કે તેણે ઘણાં લગ્નને ખુશ કરીને સાચવ્યા છે. ગ્વેનેથ આ વેબસાઇટ દ્વારા ઘણા ઝઘડિયા તાલુકાના એક ગામની બે સંતાનની માતા વિધવા મહિલાને લગ્નની લાલચ આપી છેલ્લા ત્રણ વર્ષથી બળાત્કાર ગુજારાતા આખરે આ બનાવે પોલીસ ફરિયાદ નોંધાઇ છે.

ઝઘડિયા તાલુકાની બે સંતાનની એક મહિલા ના પતિ મરણ જતા તેણી જીઆઇડીસી ની એક કંપનીમાં નોકરી કરતી હતી. જ્યારે ઝઘડિયા તાલુકાના તલોદરા ગામે રહેતા આરોપી જયેશ ગણપત વાળંદ જીઆઇડીસી ના એક શોપિંગમાં હેર કટિંગ ની દુકાન ચલાવે છે. વિધવા મહિલા અવાર નવાર આરોપીની દુકાને પોતાના પુત્ર ના વાળ કપાવવા જતા બંને વચ્ચે પ્રેમ સંબંઘ બંધાયો હતો.

દરમિયાન છેલ્લા ત્રણ વર્ષથી આરોપી જયેશ વિધવા મહિલાને તેની પત્ની બનાવવાની લાલચ આપી તેણી સાથે પોતાના શરીરની ભૂખ સંતોષતો હતો. એક વાર તો આરોપી જયેશ પોતાની આંગળી કાપી તેના લોહીથી વિધવાની માંગ પણ ભરી હતી. જેથી વિધવાને જાણે કે પોતાનો સુહાગ મળી ગયો હોય તેમ વિધવા મહિલાએ જયેશ ઉપર ભરોષો મુકી તેણીએ પણ તેની જાત આરોપી જયેશને સોંપી હતી.

પરંતુ આરોપી જયેશ રંગીન મિજાજનો હતો. જે તલોદરા ગામની અન્ય એક મહિલા સાથે પણ રંગરલીયા મનાવતો હતો. જે બાબતની જાણ વિધવા મહિલા ને થતાં બંને વચ્ચે ઝઘડો થયો હતો. દરમિયાન આરોપી જયેશે વિધવા મહિલાને માર મારી ભૂંગળામાં માંથું નાંખી દઇ જાનથી મારી નાંખવાની ધમકી પણ આપી હતી.

બેવફા થયેલા પ્રેમીએ વિધવા સાથે દગો કર્યો હતો. આથી વિશેષ આરોપી જયેશનો અંગત મિત્ર જે આ બંનેના ત્રણ વર્ષના પ્રેમ સંબંધથી જાણીતો છે તે તલોદરા ગામના તુષાર રમેશ પટેલે પણ વિધવા પાસે અઘટિત માંગણી કરી હતી. આખરે વિધવા મહિલાએ દગાખોર પ્રેમી અને તેના મિત્રને પાઠ ભણાવવા ઝઘડિયા પોલીસ મથકે બળાત્કાર તેમજ એટ્રોસીટી એક્ટ હેઠળની ફરિયાદ નોંધાવી છે.

પોલીસે આ બનાવે તપાસ હાથ ધરી બળાત્કાર મા મુખ્ય આરોપીની ધરપકડ કરી અન્ય આરોપીને પકડી પાડવાના ચેકો ગતીમાન કયાં છો સંપર્કમાં આવ્યા હતા. ગ્વિનેથના જણાવ્યા અનુસાર, આ દરમિયાન તેણીએ ઘણા પુરુષો સાથે સેક્સ કર્યું હતું અને મોટાભાગની પત્નીઓ જાણે છે કે પતિ છેતરપિંડી કરી રહ્યો છે, પરંતુ તેમની સેક્સ લાઈફ સારી નહોતી અને તેથી જ પત્નીઓએ પતિના મામલાને નજરઅંદાજ કરી દીધો હતો.

બીજી એક એવી ઘટના સામે આવી છે જેના વિશે આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છે.રાજ્યમાં અવાર નવાર મહિલાઓ પર શારીરિક અને માનસિક ત્રાસના કિસ્સાઓ સામે આવતા હોય છે, ત્યારે હાલ સુરતમાં રક્ષક જ વિધવા મહિલા માટે ભક્ષક બન્યો હોય તેવી એક ઘટના સામે આવી છે. વિધવા મહિલાનો ફાયદો ઉઠાવીને તેની સાથે શારીરિક સંબંધો બાંધ્યા હતા અને બાદમાં તેણે તરછોડી દીધી હતી.

સુરતમાં હાલ રક્ષક જ ભક્ષક બનીયાનો કિસ્સો સુરત ખાતે સામે આવ્યો છે. આ વખતે આરોપી બીજુ કોઈ નહીં પણ પોલીસ કર્મચારી છે. જેમાં એક વિધવા મહિલાને લગ્નની લાલચ આપીને તેની સાથે શરીર સંબંધ બાંધ્યા બાદ તેને તરછોડી દેતા પીડિતા પોતાની સાથે દગો થયાનું ખબર પડતા તેણે પોલીસમાં ફરિયાદ કરવા પહોંચી હતી. પીડિતાની પોલીસે ફરિયાદ ન લેતા પીડિતાએ ન્યાય માટે કોર્ટેના બારણા ખખડાવ્યા છે.

સુરતની વિધવા મહિલા પીડિતાએ કોર્ટમાં ફરિયાદ કરતા જણાવ્યું છે કે, સુરતના સલાબતપુરાના PI પણ આરોપી કોન્સ્ટેબલને બચાવી રહ્યા હોવાના આક્ષેપ કરાયા છે. જેને પગલે આ ઘટના પોલીસ બેડામાં ચર્ચાનો વિષય બની છે.આ ઘટનાની મળતી માહિતી પ્રમાણે, સુરત ખાતે રહેતી પીડિતા પર સલાબતપુરા પોલીસ મથકના પોલીસ કોન્સ્ટેબલ દિપક ખોંડેએ બળાત્કાર ગુજાર્યો હોવા સંદર્ભની કોર્ટ ફરિયાદ થઈ છે. લગ્નની લાલચ આપીને શરીર સંબંધ બાંધવામાં આવ્યો હતો અને બાદમાં તરછોડી દેવાઈ હતી.

ફરિયાદમાં જે તે સમયના સલાબતપુરા પોલીસ મથકના પીઆઈ વિજય ચૌધરી ઉપર પણ આરોપ લગાવાયો છે કારણકે આ પીડિતા બુટલેગર હોવાને લઇને પોલીસે માત્ર બુટલેગર હોવા સંદર્ભનો જવાબ લીધો હતો અને આરોપીને બચાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. દરમિયાન કોર્ટ ફરિયાદ બાદ સમગ્ર કેસમાં હાલ વિટનેસ ચકાસણી શરૂ થઈ રહી છે.

દુષ્કર્મના આ મામલામાં પોલીસ જ પોલીસનો બચાવ કરી રહી હોવાના આક્ષેપો લાગ્યા છે. પીડિતાના જણાવ્યાં પ્રમાણે સ્લાબતપુરા પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારી અવાર-નવાર લગ્નની લાલચ આપીને શરીર સંબંધ બાંધતો હતો. દરમિયાન કોન્સ્ટેબલના અન્ય એક મહિલા પોલીસ કર્મચારી સાથે પણ સંબંધ હોવાનું સામે આવતા બંને વચ્ચે ઝઘડો થયો હતો અને પીડિતા દ્વારા પોલીસ ફરિયાદની તજવીજ હાથ ધરાઈ હતી.

બીજી એક એવી ઘટના સામે આવી છે જેના વિશે આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છે.સુરત શહેરના પ્રતિષ્ઠિત મુનિ ઇન્ટરનેશનલ સ્કૂલના સંચાલક પરેશ તળાવિયા અને તેના મિત્રોએ એક વિધવા મહિલા પર ફાર્મ હાઉસમાં ગેંગરેપ આચર્યો હોવાની પોલીસ ફરિયાદ થતા હાહાકાર મચી ગયો છે. પોલીસે આ મામલે મહિલાની ફરિયાદના આધારે પરેશ તળાવિયાની ધરપકડ કરી છે જ્યારે અન્ય આરોપીઓની શોધખોળ શરૂ કરી છે. પ્રાપ્ત અહેવાલો મુજબ આ ઘટના ત્રણ મહિના જૂની છે જેમાં મહિલાની ફરિયાદના આધારે કાર્યવાહી થઈ છે. આ કેસની ફરિયાદી મહિલા મૂળ ગોંડલની રહેવાસી છે.

તેનું લગ્ન સુરતમાં થયું હતું પરંતુ પતિની દારૂ પીવાની અને માર મારઝૂડથી કંટાળી તેણે છૂટાછેડા લીધા હતા અને પુત્ર તેમજ પુત્રીના અભ્યાસ માટે એકલી રહેતી હતી. દરમિયાન અમરેલી લાઠી નજીક ગામના વતની પરેશ તળાવિયા કે જે સુરતના અમરોલી વિસ્તારમાં આવેલી મુનિ ઇન્ટરનેશનલ સ્કૂલના સંચાલક છે અને જમીન મકાનના વ્યવસાય સાથે સંકળાયેલા છે તેની સાથે મહિલાનો પરિચય થયો હતો.

પરેશે યુવતીને ઘર ચલાવવામાં આર્થિક રીતે મદદરૂપ બની તેનો વિશ્વાસ હાસંલ કરી લીધો હતો.મહિલાનો આક્ષેપ છે કે પરેશે મોડી રાત્રે નશાની હાલતમાં યુવતીના ઘરે આવ્યો હતો અને તેના પુત્રી અને પુત્રની હાજરીમાં જ યુવતીની છેડતી કરી હતી જોકે આ બાબતનો સંતાનોએ વિરોધ કરતાં સંચાલકે પુત્રને ઢોર મારમારી હથિયાર બતાવીને બીજા રૂમમાં પૂરી દીધો હતો.

ત્યારબાદ પરેશે મહિલા પર દુષ્કર્મ ગુજાર્યો હોવાનો આક્ષેપ છે.દરમિયાન પરેશે મહિલાનો વીડિયો ઉતારી લીધો હતો અને ફોટોગ્રાફ્સ પણ ક્લિક કર્યા હતા. ત્યારબાદ શાળાના સંચાલકે યુવતીને તેમના વીડિયો અને ફોટા આપી સમાધાન કરવાના બહાને ફાર્મ હાઉસ પર લઇ ગયો હતો અને ત્યાં બળજબરીથી એને બાંધી દારૂ પીવડાવી સંચાલકોએ મિત્ર સાથે મળીને તેની પર બળાત્કાર ગુજાર્યો હતો.