શનિદેવનો પ્રકોપ આ રાશિઓ પરથી થશે દૂર, જાણો તમારી રાશિઓ પર કેવી અસર રહેવાની છે….

0
97

મિત્રો આપણે સૌ શનિ ગ્રહ ની અસરો થી તો વાકેફ છીએ કે શનિ ને લોકો ન્યાય ના દેવતા તરીકે પુજવા મા આવે છે. શનિ હંમેશા આપણ ને આપણા કર્મો નો હિસાબ કરી ફળ આપે છે. એવી માન્યતા છે કે સુર્ય પછી વ્યક્તિ ના જીવન મા કોઈ અસર કરતો હોય તો તે શનિ છે.જ્યોતિષશાસ્ત્ર નુ માનીએ તો શનિ ધન રાશિ મા પ્રવેશ કરે છે માટે શનિ ગ્રહ ના આ પરીવર્તન થી પ્રત્યેક રાશિ પર કેવો પ્રભાવ પડશે તે વિશે માહિતી મેળવીએ.

મિથુન રાશિ.મિથુન રાશિ ના જાતકો નુ સંધર્ષ સફળતા મા પરિણમશે. વાણી-વર્તન મા નિયંત્રણ રાખવુ.તમને તમારા માતા પિતા તમને કોઈ ગિફ્ટ આપી શકે છે,આવક માં વધારો જોવા મળશે,બનેલા કામ પણ બગડી શકે છે,મિત્રો નો ખરાબ ભાવ તમને હેરાન કરી શકે છે,વિદ્યાર્થીઓ એ વધારે મહેનત કરવા ની જરૂર છે,તમને ઘર માં સૌથી વધારે માતા પિતા નો સહયોગ મળશે,કોઈ ખાસ કાર્ય પૂર્ણ થવા ને કારણે તમે ખુશ રહેશો,સાંજ સુધી તમને કોઈ સારા સમાચાર મળી શકે છે,ઘર નો માહોલ ખુશીઓ થી ભરાયેલો રહેશે.

મેષ રાશિ.શનિ ના પરીવર્તન થી આ રાશિધારકો આર્થિક પરીસ્થિતી સાનૂકુળ થઈ જશે. હનુમાનજી ના જાપ થી લાભ થશે.સાંભળેલી વાતો ને ધ્યાન માં ન લો અને હકીકત ને સારી રીતે ઓળખો,તમે નવા લોકો ના સંપર્ક માં આવી શકો છો,એનાથી તમને ફાયદો થશે,બીજા લોકો નો સહયોગ મળશે. આજે આધ્યાત્મિક રુચિ જોવા મળશે અને ધાર્મિક કાર્યોમાં તમે વ્યસ્ત રહી શકો છો. આજે તમને નસીબ સાથ આપશે અને વેપારમાં લાભ વધશે. બાળકો તરફથી ખુશી મળશે.

વૃષભ રાશિ. વૃષભ રાશિ ના જાતકો એ કોઈ મગજમારી ના કે ઝધડાના પ્રસંગો થી દુર રહેવુ શનિ મંત્ર નો જાપ કરવો.આજે સાવધાનીપૂર્વક કાર્ય કરવાથી સફળતા મળશે, જોખમી કાર્યથી દૂર રહેજો. આજે વાહન ધીમી ગતિએ ચલાવજો અને કાર્યક્ષેત્રમાં કામનું ભાર જોવા મળશે, આજે થાકનો અનુભવ થશે.આર્થિક પક્ષ મજબૂત રહેશે,ઘર ના કામો માં વ્યસ્ત રહેશો,વેપાર ધંધા માટે નવી યોજના સફળતા પૂર્વક પૂર્ણ થશે,કોઈ સોદા માં તમને સારો ફાયદો થઈ શકે છે,આજે બાળકો સાથે તમારો સંબંધ સારો થશે.

કન્યા રાશિ.કન્યા રાશિ ના જાતકો એ નિર્ણયો લેવા મા ઉતાવળ ના કરવી તથા કાર્યસ્થળ શાંતિ જાળવવી.વિદ્યાર્થીઓ માટે આજ નો દિવસ સારો છે,ગરીબો ને સાલ નું વિતરણ કરવું પુણ્ય મળશે,પરિવાર માં કોઈ વ્યક્તિ સાથે વાદ વિવાદ થઈ શકે છે, આજે નવા વસ્ત્રોની ખરીદી થશે, સન્માન પ્રાપ્ત થશે. આજે તમે કાર્યક્ષેત્રમાં કર્તવ્યનું પાલન કરશો અને સહકર્મીઓનો સહયોગ મળશે. આજે રોમાન્ટિક અંદાજથી જીવનસાથીને આનંદ મળશે.

કર્ક રાશિ.કર્ક રાશિ ના જાતકો જે કાર્ય મા નિષ્ફળ જાય છે હવે તે કાર્ય સફળતાપુર્વક પુર્ણ કરશે અને પ્રતિષ્ઠા મેળવશે.આજે બીમાર લોકોની તબિયતમાં સુધારો થશે, શત્રુઓ પર વિજય પ્રાપ્ત થશે. અધૂરા કાર્યો પૂરા થશે અને જરૂરી ચીજવસ્તુઓ પાછળ ધનખર્ચ થશે. આજે પારિવારિક જીવનમાં સહયોગ જોવા મળશે.આજે તમારો વ્યવહાર ન્યાયપૂર્ણ રહેશે,પ્રેમ સંબંધ માં સાવધાન રહેવું,મુશ્કેલી ઉભી થઇ શકે છે,નવા મિત્રો બનશે,તમે કોઈ વાત ને સારી રીતે સમજશો,વ્યક્તિત્વ ઉજાગર થશે,અને મગજ નો વિકાસ થશે.

સિંહ રાશિ.આ બદલાવ સિંહ રાશિ ના જાતકો માટે સામાન્ય રહેશે. સમય સંઘર્ષ વાળો રહેશે. પરંતુ , પ્રયત્નો ના છોડવા.તમારા બગડેલા કાર્ય જલ્દી થી પૂર્ણ થશે,ઘર માં કોઈ નવી વસ્તુ નું આગમન થઈ શકે છે,કામ માં જોશ અને ઉત્સાહ જોવા મળશે,કારોબાર માં વિસ્તાર થશે,ભાઈ બહેન નો સહયોગ મળશે, આજે તમે કાલ્પનિક દુનિયામાં ખોવાયેલા રહેશો, સાહિત્ય અને કલામાં તમારી રુચિ રહેશે. આજે ભવિષ્યની યોજનાઓ પર વિચાર કરશો. મિત્રો સાથે કોઈ વિષય પર સંવાદ થઈ શકે છે.

ધન રાશિ.ધન રાશિ ના જાતકો આર્થિક સ્થિતી કથળી જાશે તથા ધન હાનિ નો યોગ સર્જાશે. સમજી-વિચારી ને નિર્ણયો લેવા.આજે તબિયત નરમ રહેશે, આજે ખરાબ મૂડના કારણે પરિવારનું વાતાવરણ ખરાબ થઈ શકે છે. આજે સમજદારીથી કાર્ય કરજો. આજે મહત્વના કાર્યો કરશો નહીં અને બાળકોની સાથે પ્રેમપૂર્વક વ્યવહાર કરો.ધાર્મિક સંગીત પ્રત્યે રુચિ વધસે,સાવસ્થ્ય નું ધ્યાન રાખો,બાળક ના સાવસ્થ્ય મુશ્કેલી આવી શકે છે,તમારા સંબનધીઓ તમારા ઘરે માગલિંક કાર્યક્રમ કરી શકે છે.

તુલા રાશિ.તુલા રાશિ ના જાતકો નોકરી મેળવવા મા નિષ્ફળ જતા હોય તો આ સમય નોકરી મેળવવા માટે સાનૂકુળ છે. તમારુ માન-સન્માન વધશે.આજે કોઈ વિશેષ પરિણામ મળી શકે છે. આજે માનસિક રાહત મળશે, મન પરની ચિંતા દૂર થવાના કારણે ઉત્સાહમાં વધારો થશે. આજે આત્મવિશ્વાસ સાથે કાર્ય પૂરા કરી શકશો. કાર્યક્ષેત્રમાં સ્થિતિ અનુકૂળ જોવા મળશેસાવસ્થ્ય માં રુકાવટ આવશે.ફરવા જવા માટે સમય સારો છે,પાર્ટનર ના વિષ્યય માં ઉતાર ચડાવ જોવા મળશે,કાર્ય માં રુકાવટ આવી શકે છે.

વૃશ્વિક રાશિ.વૃશ્ચિક રાશિ ના જાતકો એ કોઈપણ મહત્વપુર્ણ નિર્ણય વડીલોની રાય લીધા વગર ના લેવો.આજે કોઇ જૂનો મિત્ર મળી શકે છે. આજ નો દિવસ મિલજુલ વાળો રહેશે,આકસ્મિક તમને ધન લાભ થઈ શકે છે,પરંતુ તમારી મહેનત જ તમને સફળતા અપાવશે, આજે રાશિમાં ગુરુનો પ્રવેશ થશે, નાણાની લેવડ-દેવડ પર સાવધાની રાખજો. આજે મનમાં નકારાત્મક વિચારો લાવવા દેશો નહીં. ધાર્મિક કાર્યોમાં રુચિ લેશો તો ફાયદો થશે. આજે અધિકારીઓની સાથે સારો વ્યવહાર રાખજો.

મીન રાશિ.મીન રાશિ ધારકો માટે સમય ખુબ જ લાભદાયી છે. પરંતુ , નિર્ણય લેવા મા કોઈ ઉતાવળ ના કરવી.નોકરી વર્ગ ના લોકો માટે સમય સામાન્ય છે,તમારા માટે સારું રહેશે કે તમારી ઉર્જા નવા સંબંધ બનાવવા અને કાર્ય ને સારી રીતે પૂર્ણ કરવામાં લગાવો,વિચારેલ કાર્ય પૂર્ણ થઈ શકે છે,તમે તમારી મહેનત થી સંતુષ્ટ થશો, આજે તમે ઉત્સાહ અને ઉર્જાનો અનુભવ કરશો, ઘરનું વાતાવરણ શાંત જોવા મળશે. બાળકોના શિક્ષણ સંબંધિત તમે કેટલાંક નિર્ણય લેશો. આજે નાની ખરીદી થઈ શકે છે.

કુંભ રાશિ.કુંભ રાશિ ના જાતકો ના કાર્યક્ષેત્ર મા સફળતા તથા માર્ગદર્શન મળી રહેશે. તથા તમારા સ્વાસ્થ્ય મા તંદુરસ્તી જળવાઈ રહે.આજે તમે ગુસ્સા ને નિયંત્રણ માં રાખો,કોઈ વ્યક્તિ સાથે વાદ વિવાદ થઈ શકે છે,કોઈ ભાવનાઓ અને અહેસાસ તમને ખાસ બનાવશે આજે મનમાં દુવિધા જોવા મળશે, આજે કોઈ વિષયમાં નિર્ણય લેતા પહેલા ચિંતા જોવા મળી શકે છે. આજે પૈસાની લેવડ-દેવડ કરશો નહીં. આજે અનુભવી અને વિશ્વાસુ વ્યક્તિની સલાહ લેવામાં સમજદારી છે. આજે વાણી પર સંયમ રાખજો અને વિવાદથી દૂર રહેજો.

મકર રાશિ.મકર રાશિ ધારકો નો સ્વામિ ગ્રહ શનિ છે. જેથી , તમારા શરીર નુ સ્વાસ્થ્ય તંદુરસ્ત બને.આજે વેપાર અને નોકરીમાં લાભ થશે, આવકમાં વધારાના પ્રયાસ સફળ થશે. વૈવાહિક જીવનમાં આનંદ પ્રાપ્ત થશે. આજે નાની દૂરની યાત્રા કરી શકો છો. કોઈ નવી યોજના પર કાર્ય કરશો.આજે તમને તમારી બુદ્ધિ અને યોગ્યતા નો પૂરો લાભ મળશે,તમારી વાતો માં મીઠાસ બનાવી રાખવી એ તમારી આદત છે.