શાહિદ કપૂર પોતાની બોડી બનાવવા માટે એક અઠવાડિયા સુધી છોડી દીધી હતી આ ખાસ વસ્તુઓનું સેવન, જાણી ને તમે પણ હેરાન રહી જશો..

0
198

મિત્રો આજના અમારા આ લેખમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો તમને જણાવી દઈએ કે આજે હું તમારા માટે આ લેખમાં તમને એક એવી માહિતી આપવા જઈ રહ્યો છું જેના વિશે તમને ભાગ્યે જ ખબર હશે.મિત્રો તમને જણાવી દઈએ કે બોલિવુડમાં એવા ઘણા સ્ટાર છે જેમણે પોતાના સ્વાસ્થય માટે ખૂબ જ મહેનત કરતા હોય અને એવા એવા ડાયટ પ્લાન કરે છે જાણી ને તમે પણ ચોંકી જશો મિત્રો આજે આ લેખમાં અમે તમને શહીદ કપૂર વિશે જણાવવા જઈ રહ્યા છે જેમને પોતાની બોડી બનાવવા માટે 15 દિવસ સુધી આ વસ્તુઓનું સેવન કરવાનું બંધ કરી દીધું હતું તો ચાલો જાણીએ તેમના ડાયટ પ્લાન વિશે જેની મદદથી તમે પણ તમારી આવી બોડી બનાવી શકો છો.

મિત્રો તમને જણાવી દઈએ કે શાહિદ, જે એકસમયે શરૂઆતના દિવસોમાં ખૂબ દૂબળા-પતળા હતા, તેમની મહેનત આજે તેમની બોડી પર જોવા મળે છે. આજે શાહિદે એક શાનદાર બોડી બનાવી લીધી હતી, જેને જોઇ પ્રશંસકો તેમની મહેનતની કદર કરે છે.શાહિદે ફિલ્મ પદ્માવતીના આ કેરેક્ટર માટે ખૂબ તનતોડ મહેનત કરી હતી. તેના માટે આ શારીરિક અને ભાવનાત્મકરૂપે પડકારજનક હતું.

બોડી બિલ્ડિંગમાં મજબૂત ખભાની ખૂબ જરૂર હોય છે, એટલા માટે શાહિદ પોતાના રૂટિન વર્કઆઉટમાં ખભાની એક્સરસાઇઝને લઇને ખૂબ સચેત રહ્યા હતા.ફિલ્મ જગતવાળા બતાવે છે કે શાહિદે આ રોલ માટે ખૂબ મહેનત કરી હતી. સ્ટારે 14 કલાકના વ્યસ્ત શૂટિંગની સાથે સાથે હંમેશા 2 કલાક પોતાના વર્કઆઉટ માટે નિકાળ્યા હતા. આવો જોઇએ કે શાહિદ કપૂરે મહારાજા રાવલ રતન સિંહની માફક બોડી બનાવવા માટે કેટલી તનતોડ મહેનત કરી અને તે દિવસોમાં કેવું ડાયટ કર્યું હતું.

આ ફિલ્મમાં શાહિદ કપૂર રાજા રતન સિંહના કેરેક્ટરમાં જોવા મળ્યો હતો.તમને જણાવી દઈએ કે આવી જોરદાર બોડી બનાવવા શાહિદે પોતાના ડાયેટિંગમાં ખાસ્સો ફેરફાર કરવો પડ્યો હતો. તેણે ખાસ કેનેડાથી શેફ કેલ્વિન ચેઓંગને બોલાવ્યો હતો. આ શેફે ઘણી બારીકીથી શાહિદનો ડાયેટ ચાર્ટ તૈયાર કર્યો હતો.શૂટિંગ દરમિયાન શાહિદ પ્રોટીન અને એનર્જીથી ભરપૂર મિક્સ વેજિટેરિયન ડાયટ લે છે કેમકે શાહિદ શાહકારી છે તેથી તેનો ડાયટ પ્લાન બીજા એક્ટ્રેસ કરતા સાવ અલગ છે. તે રોજના માત્ર 50 ગ્રામ બ્રાઉન રાઈસ અને બાફેલા શાક જ ખાતો હતો. થોડા થોડા સમયે તે નારિયેળ પાણીમાંથી બનેલા નગેટ્સ અને એક વાટકી કેરી ખાતો હતો. 40 દિવસ આ ડાયેટ ફોલો કરવાથી તેની રાજા જેવી બોડી બની ગઈ હતી.

સેલિબ્રિટી ફિટનેસ અને ન્યુટ્રીશન એડવાઈઝર મારિકા જ્હોનસન અને નિગેલ જયરાજે એક અગ્રણી અંગ્રેજી મેગેઝિન સાથેની વાતચીતમાં જણાવ્યુ શાહિદ શાકાહારી હોવાથી તેમને એ વાતનું ખાસ ધ્યાન રાખવુ પડ્યુ કે શાહિદને જરૂરી ન્યુટ્રીયન્ટ્સ અને એમિનો એસિડ્સ મળી રહી.શાહિદ ડાયેટમાં લો ફેટ તોફુ પનીર સોયાબીન ફ્રેશ ફ્રૂટ અને વેજીટેબલ્સ પાલક બ્રોકલી વગેરે લેતો હતો. આ ઉપરાંત તે પ્રોટીનથી ભરપૂર જ્યુસ અને લિક્વિડ પણ લેતો હતો. 15 દિવસ માટે શાહિદે સોલ્ટ અને ખાંડ ખાવાનું સદંતર બંધ કરી દીધુ હતુ.

શાહિદની બોડી બનાવવા માટે ડાયટ પર ખૂબ ભાર મુકવામાં આવ્યો. તેમનો ડાયટ કેનેડાના શેફ કેલ્વિન ચેઉંગે તૈયાર કર્યો હતો, જો કે તેમના વર્કઆઉટ અને બોડીની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવ્યો હતો. સ્વીટ નગેટ્સ જે કોકોનેટ મિલ્ક અને 1 કટોરો કેરી તેમને રેગ્યુલર ખાવા માટે કહ્યું હતું. શાહિદને આર્ટિફીશિયલ શુગર ન ખાવાની સલાહ આપવામાં આવી હતી.લીલા પાંદડાવાળી શાકભાજી, બ્રોક્લી, કેળા અને પાલકની સાથે બીંસ અને આખા અનાજ, જેમાં પ્રોટીન ખૂબ મોટી માત્રામાં મળી આવે છે, તે બધુ તેમને બપોરના ભોજનમાં આપવામાં આવતું હતું.

40 દિવસ સુધી ફોલો કરી આકરી ડાયટ,તે દિવસોમાં શાહિદે એક અઘરા ડાયટનું પાલન કર્યું, જેમાં તેમને બ્રાઉન રાઇસ અને શાકભાજીઓ ખાવા માટે કહ્યું હતું. 15 દિવસો સુધી શાહિદે મીઠું અને ખાંડનો સંપૂર્ણપણે ત્યાગ કરી દીધો, આ ઉપરાંત શાહિદને મેક્સિકન રૈપ ખાવા માટે કહ્યું હતું જેમાં સ્ટમી શાકભાજીઓ હોય છે. શાહિદ કપૂર સંપૂર્ણપણે વેજિટેરિયન છે પરંતુ તેમછતાં પણ પોતાના મસલ્સ વધારવા માટે તેમણે કંઇપણ નોનવેજ ખાધું નહી.

એક્ટરે 13મી સદીના રાજપૂત રાજાના કેરેક્ટર માટે કઠોર ટ્રેનિંગ લીધી હતી. પોતાના તંગ કાર્યક્રમ છતાંપણ વર્કઆઉટ માટે બે કલાક નિકાળતા હતા. પોતાની ફીજીકને યોગ્ય રાખવા માટે શાહિદ પ્રસિદ્ધ ટ્રેન સમીર જૌરાની સાથે બૂટ કૈંપ માટે પણ ગયા હતા. આ રિઝાઇમમાં તેમણે તલવારથી લડવાનું જ્ઞાન અને માર્શલ આર્ટ પણ શિખવાડવામાં આવ્યું હતું. આ ઉપરાંત તેમને respiratory mask workout પણ શિખવાડવામાં આવ્યું હતું જો કે ખેલાડીઓને શિખવાડવામાં આવે છે જે મોટાભાગે મેદાનમાં લાંબા સમય સુધી રહે છે. આ સહનશક્તિ અને ફેફસાંની ક્ષમતા વધારવાના ઉદ્દેશ્યથી હોય છે.

જણાવી દઈએ કે શાહિદ કપૂરે 2003 પછી માંસ ખાવાનું છોડી દીધું છે. આ નિર્ણય શાહિદ કપૂરે બ્રેન હાઈન્સનું પુસ્તક લાઈફ ઇસ ફેયર વાંચ્યા બાદ લીધો. આ પુસ્તક તેમણે તેમના પિતા પંકજ કપૂરે ભેટ આપેલું. આ પુસ્તકની વાર્તાની શાહિદના માનસમાં એટલી અસર થઈ કે તેણે માંસ ખાવાનું છોડી દેવાનો નિર્ણય કર્યો. આપને જણાવી દઈએ કે હાઇન્સ ભારતીય આધ્યાત્મિક સંગઠન રાધા સ્વામી સત્સંગના સભ્ય છે, જેમના પંકજ પણ અનુયાયી છે.કબીર સિંહ અને ઉડતા પંજાબ ફિલ્મ માં શાહિદ કપૂર ની જે ખુબ જ સારી બોડી હતી તેની પાછળ અબ્બાસ અલી નો હાથ હતો.અબ્બાસ છેલ્લા ૮ વર્ષ થી શાહિદ કપૂર ને ટ્રેન કરે છે.કેમકે શાહિદ શુદ્ધ શાકાહારી છે એટલે તેમની બોડી બનાવવા વધારે મહેનત કરવી પડે છે.