શા માટે મહિલાઓ કરી રહી છે સંભોગ બાંધવાના સાધનોની વધારે ખરીદી, રિસર્ચ મા આવ્યો આટલો મોટો આંકડો કે જાણીને તમે પણ ચોકી જશો……

0
1242

નમસ્કાર મિત્રો આજના આ લેખમા તમારુ સ્વાગત છે અને આજના આ લેખમા આજે આપણે વાત કરીશુ કે એક સર્વેમા ચોક્વનારો ખુલાસો થયો છે જેમા આ લોકડાઉન મા મહિલાઓ દ્વારા વધારે પડતા સંભોગના સાધનોની ખરીદી કરવામા આવી છે જે આ આક્ડા ખુબજ ચોક્વનારા છે કોરોના વાયરસ સંક્રમણને રોકવા માટે વર્ક ફ્રોમ હોમ, સોશિયલ ડિસ્ટન્સિંગ અને લોકડાઉનને લાગુ કરવામાં આવ્યું છે. એવામાં મોટાભાગના લોકો ઘરોમાં બંધ છે.

મિત્રો તમને જણાવી દઇએ કે ઘરમાં બંધ રહેવાના કારણે કોન્ડોમ્સ, પિલ્સ અને એડલ્ટ ટૉયસની માંગમાં મોટી માત્રામાં વધારો નોંધાયો છે અને આના કારણે સેક્સ્યુઅલ વેલનેસ ઉદ્યોગની આવકમાં 24-28 ટકાનો વધારો જોવા મળ્યો છે તમને જણાવી દઈએ કે, પુરી રીતે સેક્સ્યુઅલ વેલનેસ પર ફોકસ્ડ કેટલીક વેબસાઈટનો ટ્રાફિક ડબલ થઈ ગયો છે તેમજ ફર્સ્ટ પોસ્ટના સમાચાર અનુસાર, એક પ્રમુખ ઈ-કોમર્સ સાઈટના સૂત્રોએ જણાવ્યું કે કોન્ડોમ્સ અને ગર્ભનિરોધક પિલ્સનું ઓનલાઈન વેચાણ ઘણું વધી ગયું છે.

અને આ અંતર્ગત એડલ્ટ ટૉયસ ની માંગ પણ વધી છે. આ પ્રકારની વસ્તુઓનું વેચાણ કરતી કંપનીની વેબસાઈટ પર સૌથી વધારે સર્ચ કરવામાં આવેલા ઉત્પાદનોમાં બટ પ્લગ્સ, એનલ લ્યૂબ્સ, આઈ માસ્ક, થ્રસ્ટ વાઈબ્સ, લોવેંશ લશ અને ફ્લેશલાઈટ સામેલ છે રિપોર્ટ અનુસાર આઇએમ બેશરમ ના સહ સંસ્થાપક રાજ અરમાની માને છે કે ઓનલાઈ શઅછ અને ખરીદદારીમાં વધારાનો સીધો સંબંધ લોકો દ્વારા સતત ઘરમાં રહેવાના અને નિયમીત ગતિવિધિ ઓથી દૂર રહેવાના કારણે છે.

મિત્રો આ દરમિયાન લોકો કઈક નવા ક્રિએટિવ વિકલ્પોની શોધ કરી રહ્યા છે અને આ લોકડાઉન દરમિયાન કંપનીએ 3,960થી વધારે ઓર્ડરની ડિલિવરી મોકલી છે અને મોટાભાગની ડિલિવરી બેંગ્લોર, દિલ્હી અને મુંબઈના રહેવાસી ઓને કરવામાં આવી છે તેમજ તેમણે જણાવ્યું હતું કે આ દરમ્યાન એક ઓર્ડર લગભગ 5865 રૂપિયાનો હતો તમને જણાવી દઇએ કે મહિલાઓના એડલ્ટ ટોઈઝના ઓનલાઈન સર્ચમાં 54 ટકાનો વધારો થયો છે.

તેમજ તેમણે કહ્યું હતું કે સૌથી વધારે માંગ મસાજરની રહી છે તેમજ વર્ક ફ્રોમ હોમ કરી રહેલા લોકોમાં એડલ્ટ ટોઈઝનું વેચાણ 1500 થી 2500 રૂપિયાની રેન્જમાં થઈ છે અને આ સમયગાળા દરમિયાન આ ઓર્ડરમાં પણ 8 ટકાનો વધારો નોંધાયો છે તો અરમાનીએ જણાવ્યું હતું કે ઓનલાઈન સાઈટ પુરૂષો માટે 60 ટકા એડલ્ટ ટોઈઝ અને મહિલાઓ માટે 40 ટકા એડલ્ટ ટોઈઝ વેચે છે.લોવૅંસ લ્યુઝ એડલ્ટ ટોઈઝ 22,999 રૂપિયામાં સાઈટ પર ઉપલબ્ધ છે.

મિત્રો સોશિયલ ડિસ્ટન્સિંગના આ સમયોમાં આઇ એમ બેશરમએ જોયું હતું કે નવા ગ્રાહક એવા એડલ્ટ ટોઈઝની શોધ કરી રહ્યા છે જેને રિમોટ અથવા એપ દ્વારા સંચાલિત કરી શકાય. વિનેશ કુમાર કુન્હીરમણે જણાવ્યું હતું કે આ એડલ્ટ ટોઈઝ માટે એક બીજા સાથે શારીરિક નિકટતા જરૂરી નથી. દુનિયાનું સૌથી લોકપ્રિય ટોઈઝ લોવૅંસ લ્યુઝ છે જને અલગ રૂમમાં અલગ શહેર અથવા મૂળ રીતે પૂરી દુનિયામાં કોઈ પણ જગ્યા પર એપના ઉપયોગથી નિયંત્રિત કરી શકાય છે.

મિત્રો તમને જણાવી દઇએ કે સંભોગ વિશે વાત કરવી એ હજી પણ ભારતીય સમાજમાં વર્જિત માનવામાં આવે છે પરંતુ કોરોના ચેપને રોકવા માટે દેશમાં લોકડાઉન લાદવામાં આવ્યા ત્યારથી એડલ્ટ ટૉયસના વેચાણમાં અભૂતપૂર્વ ઉછાળો જોવા મળ્યો છે અને છેલ્લા કેટલાક મહિના દરમિયાન દેશમાં એડલ્ટ ટોય્ઝ માર્કેટમાં 65 ટકાનો વિકાસ થયો છે.

થટ્સપર્સનલ ડોટ કોમના વિશ્લેષણાત્મક અહેવાલ ઇન્ડિયા અનકવરડ ઇનસાઇટફુલ એનાલિસિસ ઓફ સેક્સ પ્રોડક્ટ્સ ટ્રેન્ડ્સ ઇન ઇન્ડિયા ભારતીય બજારમાં સંભોગ પ્રોડક્ટ્સના વલણો અને વેચાણના વર્તનની સમજ આપે છે તેમજ વિશ્લેષણ સર્વેની આ ચોથી આવૃત્તિ છે જે 22 મિલિયન મુલાકાતી ઓ અને ઓનલાઇન વેચાયેલા 335000 ઉત્પાદનોનો અભ્યાસ કર્યા પછી તૈયાર કરવામાં આવી છે.

મિત્રો રિપોર્ટ મુજબ સંભોગ પ્રોડક્ટ્સના વેચાણમાં મહારાષ્ટ્ર પ્રથમ ક્રમે છે અને આ યાદીમાં કર્ણાટક અને તમિલનાડુ બીજા ક્રમે છે. દેશમાં મહારાષ્ટ્રમાં સૌથી વધુ કોરોના ચેપના કેસો છે તેમહ મેટ્રો શહેરોની વાત કરીએ તો સંભોગ પ્રોડક્ટ્સના વેચાણમાં મુંબઇ પ્રથમ ક્રમે છે. આમાં બેંગ્લોર બીજા અને નવી દિલ્હી ત્રીજા સ્થાને છે તેમજ મુંબઈ મહાનગર વિસ્તાર એમએમઆર માં સંભોગના પ્રોડક્ટ્સનું વેચાણ એનસીઆર કરતા લગભગ 24 ટકા વધારે છે તેમજ એડલ્ટ ટૉયસ ના વેચાણની બાબતમાં પુણે દેશના 8 ટોપ શહેરોમાં શામેલ છે.

મિત્રો સર્વે મુજબ સુરતમાં ઓર્ડર દીઠ સૌથી વધુ ખર્ચ 3900 રૂપિયા છે જે પુરુષ ખરીદદારોમાં ઉત્તર પ્રદેશ તમામ રાજ્યોમાં આગળ છે તેમજ થર્ડ પર્સનલ ડોટ કોમના સીઇઓ સમીર સરૈયાએ જણાવ્યુ હતું કે આ ઉત્પાદનો માટેનું બજાર ઝડપથી વધી રહ્યું છે કારણ કે લોકો અચકાતા છે અને નવા ઉત્પાદનોનો ઉપયોગ કરવા અને અજમાવવા તૈયાર છે તેમજ રિપોર્ટમાં સર્ફિંગ પેટર્નનું પણ વર્ણન છે અને આ મુજબ મહિલા ઓ માટે પસંદ કરેલા શોપિંગનો સમય બપોરે 12 થી બપોરે 3 વાગ્યા સુધીનો છે.

જ્યારે પુરુષો રાત્રે 9 થી મધ્યરાત્રીની વચ્ચે ખરીદી કરવાનું પસંદ કરે છે જેમા વિજયવાડા, જમશેદપુર, બેલગામ અને વડોદરા એવા શહેરો માં શામેલ છે જેમાં પુરુષો કરતાં મહિલા ખરીદદારો વધુ છે તેમજ એડલ્ટ ટૉયસ ના મોટાભાગ ના ખરીદદારો 25 થી 34 વર્ષની વયના હોય છે પરંતુ જે લોકો તેમને વેચતી સાઇટ પર સૌથી વધુ સમય વિતાવે છે તેમની ઉંમર 18 થી 25 વર્ષની છે અને તે પણ જાહેર કરે છે કે લોકો સાઇટ પર કોન્ડોમ ખરીદવા આવે છે.

અને છેવટે એડલ્ટ ટૉયસ ખરીદતા હોય છે અને આ સર્વેમાં એવો દાવો પણ કરવામાં આવ્યો હતો કે લૈંગિક ઉત્પાદનોના 33% કેસોમાં લગ્ન બચી ગયા છે અને તે જણાવે છે કે પ્રથમ વખત મોટાભાગના ખરીદી કરનારા પુરુષો હોય છે જ્યારે સ્ત્રીઓ પુરુષો કરતાં ઘણી વાર ઓર્ડરનું પુનરાવર્તન કરે છે તેમજ છેલ્લા કેટલાક મહિના દરમિયાન દેશમાં એડલ્ટ ટોય્ઝ માર્કેટમાં 65 ટકાનો વિકાસ થયો છે અને તેમના વેચાણના વલણો અને દેશમાં ગ્રાહકનું વર્તન બતાવે છે.