સેલ્ફી લેવાના ચક્કરમાં મહિલાએ પકડી લીધું વાઘનું ગુપ્તાંગ,પછી જે થયું એ જાણીને તમે પણ હેરાન થઈ જશો…

0
550

નમસ્તે મિત્રો અમારા આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે અને મિત્રો આજે અમે તમને રસપ્રદ કિસ્સો જણાવા જઇ રહ્યા છે આ લેખ માં તમને જણવા મળશે છોકરીએ સુતેલા વાઘને પ્રાઇવેટ ભાગમાં લગાવ્યો હાથ,પછી જે થયું ખતરનાક,તો ચાલો મિત્રો જાણીએ.કેટલાક કિસ્સા એવા હોય છે જેમાં લોકો સેલ્ફી લેવા માટે ભયજનક રસ્તા અપનાવે છે તેમાંથી કેટલાક ને ભોગવવુ પડે છે તો કેટલાક બચી જાય છે તે જ રીતે આ કિસ્સા માં પણ તમને જોવા મળશે.આજકાલ સેલ્ફી લેવાનું એટલું બધું ચલણ વધી ગયું છે કે લોકો સેલ્ફી લેવા માટે કોઈપણ હદ સુધી જઈ શકે છે.

ઘણા લોકોએ તો સેલ્ફીના ચક્કરમાં પોતાનો જીવ પણ ખોયો હોવાનું આપણે સાંભળ્યું હશે. ઘણા લોકો પ્રાણીઓ સાથે પણ મઝાક મસ્તી કરતા સેલ્ફી લે છે. પરંતુ ઘણીવાર આ સેલ્ફી લેવી ભારે પણ પડી શકે છે. આવી જ કંઈક બન્યું છે થાઈલેન્ડની એક મહિલા સાથે.વાઘ પેન્થેરા ટાઇગ્રીસ ફેલિડે બિલાડી, જંગલી બિલાડી વગેરે ના પરિવારનો એક સભ્ય છે.

જે પેન્થેરા ઉત્પત્તિમાં ચાર મોટી બિલાડીઓમાં સૌથી મોટામાં મોટો છે.પૂર્વ અને દક્ષિણ એશિયાના મોટા ભાગમાં પોતાનું મૂળ સ્થાન ધરાવતા આ વાધ અન્ય પ્રાણીઓનો શિકાર કરનાર અને પોતાને માંસ ખાવા માટે ફરજ પાડનાર હતો. મહત્તમ 4 મીટર,13 ફિટ લંબાઇ ધરાવતા અને 300 કિલોગ્રામનું વજન 660 પાઉન્ડ ધરાવતા વાધની પેટા જાતોના કદને સૌથી મોટા લુપ્ત થઇ ગયેલા ક્ષેત્રો સાથે સરખાવી શકાય છે.

તેમની ભારે શક્તિ ઉપરાંત તેમને ઓળખી શકાય તેવું મહત્વનું લક્ષણ તેમના શરીર પરની ઘાટી કાળી ઊભી રેખાઓ છે, જેમાં સફેદથી લાલ રંગ-પીળા આછા રંગની ઉપર આવેલી છે. સૌથી મોટી વાઘની પેટા જાતસાઇબેરીયન વાઘ છે.થાઈલેન્ડની આ મહિલા પ્રાણી સંગ્રહાલયમાં ફરવા માટે આવી હતી. તે દરમિયાન જ સુઈ રહેલા વાઘની સાથે વાઘના પ્રાઇવેટ પાર્ટને પકડીને સેલ્ફી લેવા માટે ગઈ, ત્યારબાદ વાઘે તેને ગુસ્સાથી જોયુ.

પરંતુ ત્યારબાદ જે થયું તેના કારણે આ મહિલા ચર્ચામાં આવી ગઈ છે.આ ઘટનાં થાઈલેન્ડના ચિઆંગ મઇમાં બની છે. 26 ઓગસ્ટના રોજ અહીંયાના ટાઇગર કિંગડમ ઝૂમાં મહિલા વાઘની એકદમ નજીક પહોંચી હતી. ત્યાં જઈને તેને વાઘ સાથે ફોટો પડાવ્યો.  વાઘની તે એકદમ નજીક ગઈ અને હસતા હસતા ફોટો પડાવ્યો.  તેને એ સમયે ટોપી પહેરી હતી અને તેને હસતા હસતા વાઘ ઉપર હાથ ફેરવીને ફોટો પડાવ્યા.

મહિલાએ ત્યારબાદ વાઘની નજીક જઈને તેની સાથે છેડછાડ કરી. તેને વાઘના ગુપ્તાંગને પોતાના હાથમાં પકડી લીધું અને જોરથી દબાવ્યું.  ત્યારબાદ તે જંગલી વાઘ તેની સામે ગુસ્સામાં ફર્યો. પરંતુ હેરાનીની વાત એ છે કે તે વાઘે મહિલાને કઈ કર્યું નહીં.થાઈલેન્ડનું આ પ્રાણી સંગ્રહાલય પ્રાણીઓ સાથે બર્બરતા કરવા માટે જાણીતું છે. અહીંયા પ્રાણીઓને નશાની દવા આપવામાં આવે છે. જેના કારણે તે નજીક ગયેલા પ્રવાસીઓ સાથે કઈ કરી ના શકે.

આ તસવીર વાયરલ થયા બાદ મહિલાની ઘણા લોકોએ આલોચના કરી છે. સોશિયલ મીડિયા ઉપર લોકો આ મહિલાને ગાળો પણ બોલી રહ્યા છે. એક યુઝર્સે તો એમ પણ કહ્યું છે કે ,કોઈ આવું જ તે મહિલા સાથે કરતું તો?તો આ મામલામાં પ્રાણી સંગ્રહાલય પ્રબંધકનું કહેવું છે કે કોઈપણ પ્રવાસીને વાઘના પ્રાઇવેટ પાર્ટ અડવાનું નથી કહેવામાં આવતું. સાથે જ હવેથી તે વધારે ધ્યાન રાખશે કે આવું કોઈ કરે નહીં.કોઇ પણ પરિસ્થિતિમાં રહેવા ટેવાયેલા આ વાઘની શ્રેણી સાઇબેરીયન તાઇગા,ખુલ્લી ઘાસ આચ્છાદિત જમીન થી લઇને ઉષ્ણકટીબંધીય વૃક્ષ વિસ્તારમાં જળબંબાકારમાં પણ રહી શકે છે.

તેઓ અમુક પ્રદેશમાં રહે છે અને સામાન્ય રીતે એકલું રહેનાર પ્રાણી છે, જેને ઘણી વાર પોતાની ભૂખ સંતોષવા માટે આસપાસ વસતી હોય તેવા વિસ્તારોની જરૂર પડે છે. આ વાઘ પૃથ્વી પર વધુ વસતી ધરાવતા પ્રદેશોમાં મળી આવતા હોવાથી માનવી સાથેના નોંધપાત્ર ઘર્ષણમાં પરિણમ્યા છે. આધુનિક વાઘની નવ પેટા જાતમાંથી, ત્રણ લુપ્ત થઇ ગઇ છે અને બાકીની છ જાતોને અત્યંત ભયંકર માનવામાં આવે છે.ત્યારબાદ ચાલો મિત્રો જાણીએ આ કિસ્સા જેવી એક અન્ય માહિતી.

તમે ઘણી જગ્યા એ વાઘ જોય હશે પરંતુ શું તમે વાઘ અને માનશો વચ્ચે ની મિત્રતાજાણીએ છે આવો જાણીએ એક એવી જગ્યા વિષે જ્યાં વાંધો ને માણસો પ્રત્યે ખુબજ લગાવ છે.વાઘ ને માણસો ની સાથે મિત્રતા જોઈ ને તમે હેરાન થઇ જશો.તમને લાગશે કે આ મજાક ઉડાવી રહ્યાં છે.પણ આ મજાક નથી એક એવી હકીકત છે જે તમને હેરાન કરી દેશે થાઈલેન્ડ ના કંચનબુરી પ્રાતઃ માં એક ટાઇગર ટેમ્પલ છે.150 થી વધારે વાઘ છે પણ ખાસ વાત એ છે કે તેમની મિત્રતા માણસો ની સાથે છે.

આ મંદિર માં બૌદ્ધ ભીક્સુ પૂજા અર્ચના અને તપસ્યા માં લિન હોય છે.અને તેમની સાથે હોય છે વાઘ જેઓ બિલકુલ સ્વતંત્રતા થી ફરે છે.બહાર થી આવનારા લોકો માટે પણ તેઓ ખતરો નથી એટલું જ નહિ પણ તેની સાથે તમે સેલ્ફી પણ લઈ શકો છો.અહીંયા વાઘ અને માણસો ને જોઈ ને લાગે છે કે તેમના વચ્ચે જન્મ થી કોઈ સબંધ હોય.આ ટાઇગર સ્ટેમ્પલ ની સ્થાપના 1994 માં થઈ હતી થાઈલેન્ડ અને વર્મા ની સીમા ઉપર સ્થાઈ આ સ્ટેમ્પલ ની શરૂઆત માં જ વન્ય જીવ સાવચેતી સાથે જોડવા માં આવ્યું હતું.

શરૂઆત માં અહીંયા અમુક જગલી જાનવર અને પક્ષીઓ જ રહેતા હતા પણ વર્ષ 1999 માં અહીંયા વાઘ ના બચ્ચા નું ભરણ પોષણ કરવા માં આવ્યું અને ધીરે ધીરે અહીંયા વાઘ ની સંખ્યા માં વધારો થતો ગયો અને તે ટાઇગર સ્ટેમ્પલ ના નામ થી પ્રસિદ્ધ થઈ ગયું.બૌદ્ધ ભીક્સુકો નો સમૂહ આ વાઘ ને એવી રીતે પાડે છે કે તે પ્રાણી માણસો ને તેમના મિત્ર સમજી બેઠા છે માનસો અને પ્રાણી વચ્ચે નો આ પ્રેમ કદાચ ભાગ્યેજ જોવા મળશે.