સ્ત્રી સે-ક્સના છે 8 રહસ્યો, જે નથી જાણતા કોઈ પણ પુરૂષ

0
594

સેક્સ દરમિયાન સ્ત્રીઓ અને પુરુષો બંનેએ આનંદ પ્રાપ્ત કરવો જ જોઇએ. આનાથી પુરુષ અને સ્ત્રી વચ્ચેનો સંબંધ સારો બને છે અને તેઓ તેમના લગ્ન જીવનને સારી રીતે જીવી શકે છે પરંતુ સેક્સ દરમિયાન તેમના પાર્ટનરને ખુશ કરવાનો પ્રયત્ન કરવાને કારણે ઘણી વખત મહિલાઓ પુરુષોને બેવકૂફ બનાવી શકે છે અને મહિલાઓ આ કામ નકલી ઓર્ગેઝમની મદદથી કરે છે. આ દરમિયાન, પુરુષો ચોક્કસપણે વિચારે છે કે તેમની સાથી સ્ત્રી સંતુષ્ટ છે પરંતુ તે માત્ર ઢોંગ કરતી હોય છે. ઘણી વખત સ્ત્રીઓ તેમના સાથી પુરુષોને ખુશ કરવા માટે નકલી ઉગ્ર ઉત્તેજનાનો આશરો લે છે.કોઈ પણ વ્યકિતના જીવનમાં સેક્સનું મહત્વનું સ્થાન હોય છે પછી તે સ્ત્રી હોય કે પછી પુરુષ. જે સ્ત્રીની સેક્સુઅલ લાઈફ સારી હશે તે સ્ત્રીનો પ્રેમ પણ આપમેળે વધતો જ જાય છે.

જે રીતે સ્વસ્થ રહેવા માટે પૌષ્ટિક આહારની જરૂર હોય છે એ જ રીતે ખુશહાલ લગ્ન જીવન માટે સારી સેક્સુઅલ લાઈફ હોવી પણ જરૂરી છે. પરંતુ શું તમે સ્ત્રી સેક્સ વિશેના એવા તથ્યો જાણો છો જે અંગે મોટાભાગના પુરૂષો માત્રને માત્ર ભ્રમમાં રહે છે. ન જાણતા હોય તો આજે જાણી લો સ્ત્રી સંભોગના દસ એવા રહસ્યો જે તમારી ખોટી માન્યતાઓને ચપટીમાં કરી દેશે ગાયબ.જાણો સ્ત્રી સેક્સના 8 રહસ્યો.

1.જો તમે એ વિચારી રહ્યા હો કે કોંડમથી ઓર્ગેઝમના સ્તર પર કોઈ અસર પડે છે,તો તમે ખોટું વિચારી રહ્યાં છો.સ્ત્રીઓના સુખ પર કોંડમની કોઈ સકારાત્મક કે નકારાત્મક અસર નથી થતી.કોંડમ વગર કરવામાં આવતો સંભોગ વધારે આનંદ આપે છે.વાસ્તવિકતા એ છે કે કોંડમથી સંભોગનો સમય વધી શકે છે.

2.સંભોગથી તમામ પ્રકારની પીડા પછી તે અર્થરાઈટિસ,ઓપરેશન પછી થતો દુઃખાવો કે પ્રસવ બાદ થતા દુઃખાવાની પીડા જ કેમ ન હોય,આ તમામમાં રાહત આપે છે.સંભોગ સમયે શરીરમાંથી ઓક્સીટોસિન નામનુ કેમિકલ સ્ત્રાવ થાય છે.આ કેમિકલ રિલેક્સ અને ભાવનાત્મક રીતે અન્ય સકારાત્મક સ્થિતિની અનુભુતિ કરાવે છે.જો કે આ પીડામાં આઠથી દસ મિનિટની જ રાહત મળે છે,પણ સેક્સ અંગે માત્ર વિચારો તો પણ પીડા થોડીવાર માટે દૂર થાય છે.

3.જી-સ્પોટ અંગે માનવામાં આવે છે કે તે મહિલાઓની યોનીનો એ હિસ્સો હોય છે જે લાંબા સમય સુધી સંભોગ સુખ પ્રાપ્ત કરવામાં મદદ કરે છે.જો કે આ ઘણો ચર્ચાસ્પદ વિષય છે.નિષ્ણાંત પણ જી સ્પોટના અનુભવનો સ્વિકાર કરે છે.તો ઘણા લોકો જી સ્પોટની વાતને નકારે છે.

4.ઘણી સ્ત્રીઓને પુરુષોના મુકાબલે સંભોગના ચરમ આનંદ પર પહોંચવામાં સમય લાગે છે.આ બિલકુલ સામાન્ય વાત છે.ઘણા નિષ્ણાંતોનુ કેહવુ છે કે મોટાભાગની મહિલાઓને ચરમસીમાએ પહોચવામાં વીસ મિનિટનો સમય લાગે છે.જ્યારે પુરુષ પાર્ટનર ચરમ પર જલ્દી પહોંચી જાય છે.તો પુરુષો આમાં સ્ત્રીની મદદ કરી શકે છે.આના માટે તમારે લિંગના આધારે દબાણ કરવુ અથવા તો તમે માનસિક કસરત કરી શકો છો.

5.ઉંમરની સાથે સેક્સ લાઈફ વધારે સારી બની શકે છે.તેમાં સંભોગ પર પહોંચવામાં તમારી નિયમિતતા પણ વધે છે.18થી 24 વર્ષની મહિલાઓ જલ્દીથી સુખ પ્રાપ્ત કરે છે.જ્યારે 30ની ઉંમરની મહિલાઓ 65 ટકા જેટલો આંનદ પ્રાપ્ત કરી શકે છે.જ્યારે 40થી 50 પારની મહિલાઓ 70 ટકા સુધી આનંદની પ્રાપ્તી કરી શકે છે.માનવામાં આવે છે કે ઉંમરની સાથે સાથે આત્મવિશ્વાસ વધે છે જેના કારણે સંભોગ સુખ જલ્દીથી પ્રાપ્ત થઈ શકે છે.

6.જો તમારે નિયમિત રીતે સંભોગ સુખ પ્રાપ્ત કરવુ હોય અને તેમાં પરેશાની આવતી હોય તો તમારે સેક્સની રીત બદલવી પડશે.નવી રીત અને ટેકનીક આનંદને વધારે સહજ બનાવે છે.સેક્સ પહેલા ફોરપ્લે કરવાથી ઘણી મદદ મળે છે.ઓરલ સેક્સ પણ જો સ્ત્રીની ઈચ્છા હોય તો કરી શકો છો.આમ કરવાથી સેક્સનો સમય વધે છે અને સ્ત્રી તથા પુરુષ બંનેનો સેક્સમાં સમય વધે છે.

7.સ્ત્રીઓ પોતાના જનાનાંગો વિશે કેવા વિચારો ધરાવે છે,તેમાં ઓર્ગેજમનુ સ્તર ઘણી હદે પ્રભાવિત થાય છે.જો મહિલા સ્વંયને લઈને આસ્વસ્થ નથી તો તે સંભોગનો પૂરો આનંદ ઉઠાવી શકે છે.જ્યાં સુધી મહિલાઓ યોનીમાં પીડા,અસામાન્ય ડિસ્ચાર્જ,સોજો અથવા કોઈ અન્ય ચિકિચ્સીય પરેશાની નથી.તો તમારે ગભરાવવાની જરૂર નથી.તમે સંપૂર્ણ રીતે સ્વસ્થ અને સામાન્ય છો.સેક્સ માટે આત્મવિશ્વાસી હોવુ જરૂરી છે.

8.ઘણી બાબતોમાં યૌન ક્રિયા વગર ઓર્ગેજમ પ્રાપ્ત થઈ શકે છે.ઘણી મહિલાઓને વ્યાયામ કરતી વખતે પણ સુખની અનુભુતિ થાય છે.આવુ ખુબ ઓછા સંજોગોમાં થાય છે.આવુ થવા પાછળનુ કારણ એ છે કે શારીરિક ગતિવિધીઓથી યોનીમાં રક્ત પ્રવાહ વધે છે.જેના કારણે યોનીમાં કંપન થાય છે.