જો ઉંઘમાં આવે છે Sex ના સપના તો આ છે સંકેત, જરૂર વાંચજો નહીતર પસ્તાશો

0
846

રાત્રે સપના તો દરેક લોકો જુએ છે પરંતુ સવાર થતાં જ એ સપનાને ભૂલી જાય છે અને પોતાની દિનચર્યામાં લાગી જાય છે. પરંતુ કદાચ તમને ખબર નથી કે દરેક સપનાનો એક અર્થ હોય છે. ચલો આજે અમે તમને જણાવીએ છીએ કે જો તમે સપનામાં પોતાની જાતને બીજા સાથે સેક્સ કરતાં જુઓ છો તો એનો શું અર્થ થાય છે. લગભગ 97 ટકા લોકો ક્યારેક ને ક્યારેક આવા સપના તો જરૂર જોતા હોય છે. પરંતુ શું તમને ખબર છે કે આ સપના કોઈ ખાસ વાત તરફ ઈશારા કરી રહ્યા છે?સૂતી વખતે બધા સપના જોતા હોય છે. સપનામાં અનેક વાતો છૂપાયેલી હોય છે. અનેકવાર વીતેલી પળો સામે આવે છે. તો અનેકવાર એવી વ્યક્તિઓ સાથે મુલાકાત થા છે જેને તમે મળવાની કોશિશ કરી રહ્યા છો. કે પછી જે વ્યક્તિથી તમે તમારા જીવનમાં ખુબ પ્રભાવિત છો.

એક કંપનીના સર્વે મુજબ લગભગ 97 ટકા લોકોએ સપનામાં કોઈને કોઈ એવી વ્યક્તિ સાથે શારીરિક સંબંધ બનાવ્યા જ હોય છે. ડેઈલી મેઈલના અહેવાલ મુજબ સેક્સપર્ટ ટ્રેસી કોક્સ કહે છે કે આ સપનાના ખાસ અર્થ હોય છે. જો કે લોકો તેનાથી મળેલા ઈશારાને નજર અંદાજ કરતા હોય છે. કેટલાક સપનાના અહીં અમે તમને અર્થ બતાવી રહ્યા છીએ જે ખાસ જાણો.સપના માં કોઈ એવી વ્યક્તિ સાથે શારીરિક સંબંધ બનાવવવા કે જેની તરફ અસલ જીવનમાં તમે ક્યારેય આકર્ષિત ન થયા હોવ ત્યારે એવું સપનું એ વાતનો સંકેત આપે છે કે તમે કોઈની શોધમાં છો, તે પૂરી થઈ નથી. એટલે કે તમે તમારા આઈડિયલ લવરને હજુ પણ શોધી રહ્યા છો.

ઓળખીતા વ્યક્તિ સાથે શારિરિક સંબંધ બનાવવાનું સપનું આવે તો તેનો અર્થ એ છે કે તમે તમારા સાથે સાથે ખુશ નથી અને જે વ્યક્તિ સાથે શારીરિક સંબંધ બનાવવાના સપના જુઓ છો કઈંક એવા વ્યક્તિની ચાહત તમને રહે છે. તમે તે વ્યક્તિની પર્સનાલિટીથી ખુબ જ પ્રભાવિત છો. આ સંકેત છે કે તમે તમારી અને તે વ્યક્તિની ખાસિયતોમાં સમાનતાઓ જુઓ છો.

એક્સ બોયફ્રેન્ડ/ગર્લફ્રેન્ડ સાથે સંબંધનું સપનું.ખુબ સામાન્ય વાત છે કે લોકો અલગ અલગ પરિસ્થિતિઓમાં એક જેવું જ સપનું જોઈ શકે છે. પરંતુ આ પ્રકારનું સપનું તમને સંકેત આપે છે કે તમે જેનાથી દૂર થઈ ગયા છો તેનાથી દૂર જવાની ચાહત તમને હજુ પણ નહતી અને તમારા મનમાં હજુ પણ તેના માટે ઘણું બધુ છે. તમે કેટલીક ખાસ વાત તેને બતાવવા માંગો છો. જો આ એક સામાન્ય અને પ્રેમભર્યું સપનું છે તો કઈક કહેવાની ચાહત છે પરંતુ જો સપનામાં ઉગ્રતા જોવા મળે કે જબરદસ્તી કઈક કરવા જેવું હોય તો તેનો અર્થ છે કે તમે તમારા એક્સને દંડ આપવા માંગો છો.

કોઈનો ચહેરો દેખાયા વગર સેક્સ કરવું.કોઈનો ચહેરો દેખાયા વગર વ્યક્તિ સાથે સેક્સ કરવાનું સપનું એ અન્ય સપના કરતા અલગ હોય છે. બહું રોમેન્ટિક થવાની જરૂર નથી. તેનો અર્થ એ ક્યારેય નથી કે તમારી કોઈ રાહ જોઈ રહ્યું છે. તેનો સીધો અર્થ એ છે કે તમે જે પ્રકારના સાથીની શોધ કરી રહ્યા છો તે તમને હજુ મળ્યો નથી. તેનો અર્થ એ પણ હોઈ શકે કે તમે તે ખાસ પળોનો આનંદ લઈ શકતા નથી.

કોઈ આદર્શવાદી મિત્ર સાથે સેક્સનું સપનું.કોઈ આદર્શવાદી મિત્ર સાથે શારીરિક સંબંધ બનાવવાનું સપનું આવે તો તેનો અર્થ એ છે કે તમે તે વ્યક્તિ જેવી ખાસિયતો પોતાનામાં ઈચ્છો છો.જો તમે તમારા પતિ અથવા પત્ની સાથે સેક્સ કરી રહ્યા હોય તો એના બે અલગ અર્થ હોઇ શકે છે. એક તો તમારા બંને વચ્ચે સંબંધ ખૂબ જ સારો ચાલી રહ્યો છે અથવા તો તમને તમારા પાર્ટનરથી એ બધી ચીજો નથી મળતી જે તમે ઇચ્છો છો.

જો તમે સપનામાં પોતાની જાતને તમારા બોસ અથવા ઓફિસના કોઇ કર્મચારી સાથે સેક્સ કરતાં જુઓ છો તો બની શકે છે કે એ તમારા માટે પ્રેરણા સ્ત્રોત છે અને તમે એમની પાસેથી કેટલીક માહિતી લઇ શકો છો.જો તમે સપનામાં કોઇ તમારા ફેવરિટ સ્ટારની સાથે સેક્સ કરો છો તો એનો અર્થ તમે તમારા પાર્ટનરમાં કંઇક બીજું શોધી રહ્યા છો અને તમે તમારા પાર્ટનરને એ રૂપમાં જોવા માંગો છો.

જો સપનામાં તમે કોઇ અજનબી સાથે સેક્સ કરો છો તો એનો અર્થ છે કે તમારે તમારી રિયલ લાઇફમાં કેટલાક મહત્વના નિર્ણય લેવા જરૂરી છે અને તમારે તમારી રીયલ લાઇફમાં સેક્સ લાઇફને સુધારવાની જરૂર છે. એટલે સુધી કે તમારે પાર્ટનરની સામે ખુલીને પોતાના દિલની વાત કરવી જોઇએ.