સવારે ઉઠી સુર્યદેવને જળ ચઢાવતા પહેલા લોટામા નાખી દો, આ એક વસ્તુ,રાતો રાત બની જશો કરોળપતિ…

0
389

નમસ્કાર મિત્રો આજના આ લેખમા તમારુ સ્વાગત છે અને આજના આ લેખમા આજે આપણે વાત કરીશુ કે જો તમે પણ સવારે ઉઠીને સુર્યદેવ ને પાણી ચઢવો છો તો તમારા ઘરમા સુખ સમૃદ્ધિ બની રહે છે પરંતુ જો તમે તમારી સુમૃદ્ધી બમણી કરવા માંગો છો તો આજે અમે તમને અમુક ઉપાય જણાવવા જઇ રહ્યા છે જેના તમે માલામાલ બની જશો તો આવો જાણીએ આ ઉપાય વિશે.

મિત્રો વેદમાં સૂર્યદેવ ને દુનિયાનો આત્મા કહેવામાં આવ્યો છે અને જ્યારે સૂર્ય એ સમગ્ર ગોચર વિશ્વનો આત્મા છે તેમજ આ પૃથ્વી પર સૂર્યમાંથી જ જીવન છે અને આ એક સાર્વત્રિક સ્વીકૃત સત્ય છે.તેમજ વૈદિક કાળમાં આર્ય સૂર્યને સમગ્ર વિશ્વનો કરનાર માનતા હતા તેમજ સૂર્યનો અર્થ તે બધા જ પ્રકાશક અને સર્વશક્તિ માન હોવાથી પરોપકારી છે તેમજ ઋગ્વેદના દેવતાઓમાં સૂર્યનું મહત્વનું સ્થાન છે યજુર્વેદએ સૂર્યને ચાક્ષો સૂર્યો જયત કહીને ભગવાનની આંખ માન્યા છે.

તેમજ ચાંદોગ્યપ નિષદમાં સૂર્યને પ્રણવ તરીકે વર્ણવવામાં આવ્યો છે અને તેના ધ્યાનથી પુત્ર પ્રાપ્ત કરવાના ફાયદા વર્ણવવામાં આવ્યા છે.તેમજ મિત્રો તમને જણાવી દઇએ કે આપણા શાસ્ત્રોમાં જણાવેલ તમામ દેવી દેવતાઓમાં સૂર્યદેવને સૌથી મહત્વપૂર્ણ પદ આપવામાં આવ્યું છે કારણ કે સૂર્યદેવ એકમાત્ર દેવતા છે જે પૃથ્વી પર જોઈ શકાય છે અને આપણા જીવન માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે.

અને જો કોઈની કુંડળીમાં હોય તો જો સૂર્ય ગ્રહ સ્થિર સ્થિતિમાં હોય તો તે વ્યક્તિ રાજપદ સુધી પહોંચી શકે છે અને તેને સર્વત્ર માન મળે છે અને સૂર્યને ગ્રહોનો શાસક કહેવામાં આવે છે સૂર્યદેવની ઉપાસનાથી તમામ ગ્રહોની ખામી ઓછી થાય છે.મિત્રો એવુ કહેવામા આવે છે કે એવું કહેવામાં આવે છે કે જે વ્યક્તિ સૂર્યદેવને જળ ચઢાવીને પોતાના દિવસની શરૂઆત કરે છે અને તે ક્યારેય કોઈ કાર્યમાં નિષ્ફળ જતો નથી.

તેમજ સૂર્યદેવને પાણી ચઢાવવાનો મહિમા અને ફાયદા પણ શાસ્ત્રોમાં જણાવાયું છે અને સૂર્યદેવને પાણી ચઢાવતાં નોકરીથી દૂર રહેવાની સમસ્યા દૂર થાય છે તેમજ જે સૂર્યદેવને ખુશ કરે છે યમરાજ પણ તેનાથી પ્રસન્ન થાય છે અને રોગોનું જોખમ ટળી જાય છે મિત્રો તમારામાંથી ઘણા લોકો દરરોજ સૂર્યદેવને જળ ચઢાવશે પરંતુ જો તમે યોગ્ય રીતે જળ ચઢાવશો નહી તો તમને તેનું ફળ મળતું નથી.

સૌ પ્રથમ તમે સૂર્યદેવને જળ ચઢાવતી વખતે દીવો પ્રગટાવો અને સૂર્ય ભગવાનની સાથે તમારી મનોકામના કહો, હવે તમે યમુના પાણીના ત્રણ ટીપાં લોટામા નાખી ને સૂર્યદેવને જળ ચઢાવો જેનાથી તમારી મનોકામના ખૂબ જલ્દી પૂર્ણ થશે.સૂર્યદેવને જળ ચઢાવવાનો સૌથી પહેલો નિયમ એ છે કે તેમના દેખાવવાના મતલબ કે સૂર્યોદય થવાના એક કલાકની અંદર તેમને જળનુ અર્ધ્ય આપવુ જોઈએ કે પછી આ સમય સવારે 8 વાગ્યા સુધીનો જ છે નિયમિત ક્રિયાઓ થી મુક્ત થઈને અન એ સ્નાન કર્યા બાદ જ આવુ કરવુ જોઈએ.

મિત્રો સૂર્યને જળ આપતી વખતે તમારુ મોઢુ પૂર્વ દિશા તરફ જ હોવુ જોઈએ અને જો ક્યારેક પૂર્વ દિશા તરફ સૂર્ય ન  દેખાય તો પણ એ જ દિશા તરફ મોઢુ કરીને સૂર્યદેવને જળ અર્પિત કરો સૂર્ય ને જળ આપતી વખતે તમે તેમા ફુલ અને ચોખા મિક્સ કરી શકો છો અને આ સાથે જ જો તમે સૂર્ય મંત્રનો જાપ પણ કરતા રહેશો તો તમને વિશેષ લાભ પ્રાપ્ત થશે લાલ વસ્ત્ર પહેરીને સૂર્યને જળ ચઢાવવુ પ્રભાવશાળી માનવામાં આવે છે.

મિત્રો તમને જણાવી દઇએ કે જળ અર્પિત કર્યા પછી ધૂપ અગરબત્તીથી પૂજા પણ કરવી જોઈએ અર્ધ્ય આપતી વખતે હાથ માથાથી ઉપર હોવો જોઈએ અને આવુ કરવાથી સૂર્યના સાતેય કિરણો શરીર પર પડે છે તેમજ સૂર્ય દેવને જળ અર્પિત કરવાથી નવગ્રહની પણ કૃપા રહે છે આ સિવાય સૂર્યને જળ આપ્યા પછી ત્યા જ ઉભા રહીને ત્રણ પરિક્રમા જરૂર કરો તેમજ મનવાંછિત ફળ મેળવવા માટે રોજ ૐ હ્રીં હ્રી સૂર્યાય સહસ્ત્રકિરણરાય મનોવાંછિત ફલમ દેહી દેહી સ્વાહા મંત્રનુ ઉચ્ચારણ કરો.

મિત્રો એવુ કહેવાય છે કે જો તમારા પર સૂર્યની કૃપા છે તો જીવન અને કામ કાજમાં આવનારા અવરોધો દૂર થાય છે. સાથે જ ધનની પ્રાપ્તિના યોગ પણ બને છે તેમજ ગ્રહ દોષનો નકારાત્મક પ્રભાવ ઓછો થાય છે અને ઘરમાં સુખ શાંતિનુ વાતાવરણ કાયમ રહે છે અને તમારા કૌશલમાં નિખાર આવે છે. જેનાથી તમારો વેપાર અને કામકાજ સારો ચાલવા માંડે છે.

અને આ ઉપરાંત સૂર્યને જળ આપવુ આરોગ્યની દ્રષ્ટિથી પણ લાભકારી છે તેમજ સૂર્યને કિરણોમાંથી મળનારી એનર્જીથી શરીરના અંગ સુચારુ રૂપથી કામ કરે છે અને જો સવારે સૂર્ય દર્શનથી વિટામિન ડી ની કમી થતી નથી અને આ વિટામિન આપણા શરીરની કાર્યપ્રણાલીને યોગ્ય રાખવામાં મુખ્ય ભૂમિકા ભજવે છે.