સવાર સાંજ સ્ત્રી ના આ અંગો અડવાથી તમે બની શકો છો ધનવાન,અને તમને મળે છે મહાપુણ્ય,પુરુષો જાણી લો….

0
339

મિત્રો આ લેખમાં હું આપણું સ્વાગત કરું છું તેમજ આજે હું તમારા માટે એક સાવ નવો લેખ લઈને આવ્યો છું અને જેમાં હું તમને એક નવી જ માહિતી આપવા જઈ રહ્યો છું.ભારત દેશની અંદર પ્રાચીન સમયથી જ ચરણ સ્પર્શ કરવાની પરંપરા ચાલતી આવે છે. આજના સમયમાં પણ દરેક વ્યક્તિ પોતાના વડીલોનાં ચરણ સ્પર્શ કરી અને આશીર્વાદ મેળવતા હોય છે. કહેવાય છે કે વડીલો ના આશીર્વાદ ની અંદર ખૂબ તાકાત હોય છે. જેથી કરીને વ્યક્તિ પોતાની દરેક મનોકામનાઓ પૂર્ણ કરી શકે છે. સામાન્ય રીતે હિન્દી સંસ્કૃતિ અનુસાર દરેક વ્યક્તિએ સવારમાં ઉઠ્યા બાદ પોતાના માતાપિતાને પોતાના ઇષ્ટદેવને અને પોતાના ગુરુદેવ ને ચરણોમાં વંદન કરવા જોઈએ અને તેના આશીર્વાદ મેળવવા જોઈએ.

આજકાલના સમયમાં ઘણા લોકો એવા હોય છે કે, જે હિન્દુ સંસ્કૃતિને ધીમે ધીમે વિષે રહ્યા છે અને આપણી આ પરંપરાઓ થી દૂર જતા જાય છે. આજના સમયમાં નાના બાળકો પોતાના માતા-પિતાના આશીર્વાદ લેતા નથી કે પોતાના ગુરુદેવ ને વંદન પણ કરતા નથી. પરંતુ હકીકતમાં આ લોકો જાણતા નથી કે ખરેખર ચરણ સ્પર્શ કરવાના કારણે તેની દરેક મનોકામનાઓ પૂર્ણ થઇ શકે છે. અને સાથે સાથે પોતાના દરેક કાર્યો સિદ્ધ થઈ શકે છે. શાસ્ત્રોની અંદર કહેવામાં આવ્યું છે કે જ્યારે કોઈ પણ વ્યક્તિ ચરણ સ્પર્શ કરે છે ત્યારે તેને અનેક પ્રકારના લાભ થાય છે અને સાથે સાથે સમાજની અંદર તેના માન-સન્માનમાં પણ વધારો થાય છે.

શાસ્ત્રોની અંદર ચરણસ્પર્શ કરવા પાછળનું એક કારણ એ પણ બતાવવામાં આવ્યું છે કે જ્યારે કોઈ પણ વ્યક્તિ પોતાના વડીલોનાં ચરણ સ્પર્શ કરે છે ત્યારે તે વડીલો પ્રત્યે પોતાનું સમર્પણ બતાવે છે. અને આથી જ વ્યક્તિ જીવનની અંદર માન સન્માન મેળવી શકે છે. અને પોતાના લક્ષ્યને પ્રાપ્ત કરી શકે છે આ ઉપરાંત શાસ્ત્રોની અંદર જણાવવામાં આવ્યું છે કે જ્યારે આપણે કોઈ પણ વ્યક્તિના ચરણસ્પર્શ કરીએ છીએ ત્યારે તે વ્યક્તિ મહાન બની જતો હોય છે. જેથી કરીને તમે તેનાં પુણ્ય ના ભાગીદાર બની જાવ છો.

હવે જો ચરણસ્પર્શ કરવા પાછળના વૈજ્ઞાનિક કારણ ની વાત કરવામાં આવે તો વૈજ્ઞાનિકો દ્વારા પણ એ વાત ની પુષ્ટી કરી દેવામાં આવી છે કે જ્યારે કોઈ પણ વ્યક્તિ ચરણ સ્પર્શ કરે છે ત્યારે તેના સમગ્ર શરીરને સારો એવો વ્યાયામ થઇ જાય છે. જ્યારે આપણે કોઈ પણ વ્યક્તિના ચરણસ્પર્શ કરીએ છીએ ત્યારે આપણે ઝૂકવું પડે છે અને આથી જ આપણા શરીરના દરેક અંગો ની અંદર યોગ્ય કસરત થઇ જાય છે. જે આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ ઉપયોગી સાબિત થાય છે.

પરંતુ આજે આપણે વાત કરીશું કે સ્ત્રીના કયા અંગને સ્પર્શ કરવાથી તમને પુણ્ય મળશે.આમ તો હિંદુ ધર્મમા આપણે આ સ્ત્રીનુ એક ઘણુ મહત્વનુ સ્થાન હોય છે. અને એ વાત તો તમને બધાને ખબર જ હશે કે આપણા હિંદુ ધર્મમા આપને સ્ત્રીને એક દેવીનુ સ્થાન એ આપવામા આવ્યુ છે. અને આ દરેક શાસ્ત્રોમા હંમેશા આ સ્ત્રીનુ એક સન્માન કરવાની આપણે વાત એ જણાવવામા પણ આવી છે. અને એવુ કહેવામા આવે છે કે આ જે પણ વ્યક્તિ એ સાચા મનથી સ્ત્રીનુ સન્માન કરે છે તેમને તેમના જીવનમા તમામ સુખ એ મળી જાય છે. અને આ તેની સાથે જ આ સ્ત્રીની એક વસ્તુને એ સ્પર્શ કરવાથી આપણા જીવનમા આમ તો ઘણા સુખોની પ્રાપ્તિ એ થાય છે. અને આ જીવનમા તમને સફળતા મળે છે.

આમ તો તમારા મનમા એક પ્રશ્ન એ થઈ રહ્યો હશે કે આ કઈ એવી વસ્તુ છે કે જે પણ આવા એક સારા ફળ એ આપે છે. તો આજે અમે તમને એના વિષે એ જણાવીશુ. અને મિત્રો એવુ કહેવામા આવે છે કે આ સ્ત્રી એ પોતાના જીવનમા એ આપણી સાથે ઘણા રૂપમા રહે છે. અને એક સ્ત્રીમા તો હોય છે અને આ દાદી પણ હોય છે અને આ બહેન હોય છે અને આ પત્ની પણ હોય છે અને તે તેની સાથે તે દીકરી બનીને પણ તે પુરુષના જીવનમા પણ ખુશીઓ એ લાવે છે.

એ વાત આપણે બધા આમ તો સારી રીતે જાણીએ અને માનીએ છીએ કે સ્ત્રી વગર પુરુષનુ કોઈ અસ્તિત્વ જ શક્ય નથી. અને આ એક સ્ત્રી જ છે જે પુરુષના તમામ સુખમા અને દુ:ખમા તે તેનો સાથ નિભાવે છે. અને તેની સાથે આ સ્ત્રી તમામ દુ:ખને પણ ઘણી સરળતાથી એ સહન કરી લે છે અને ઉફ એ પણ નથી કરતી.અને તે સ્ત્રી જ છે કે જે તમને વિકટમા વિકટ પરિસ્થિતિથી પણ ડરતી નથી અને તે પોતાના બાળકને એક સારા સંસ્કાર પણ આપે છે. અને તેની સાથે સાથે તે કુટુબના વંશને પણ આગળ વધારવા વાળી પણ આ સ્ત્રી જ હોય છે. પરંતુ શુ તમને એ ખબર છે કે આ મહિલાઓના પગમા એક ઘણુ મોટુ રહસ્ય છુપાયેલુ હોય છે માત્ર તેને સ્પર્સ કરવાથી તમને પુણ્ય મળે છે.

અને એવુ કહેવામા આવે છે કે આ મહિલાના ચરણના સ્પર્શ માત્રથી તમારા તમામ જન્મોના પુણ્ય એ મળી જાય છે. અને આ મહિલાના ચરણ એ સ્પર્શ કરવાંથી તમામ વ્યક્તિને મોટામા મોટી સફળતા એ સરળતાથી મળી જાય છે. અને એવું કહેવામાં આવે છે કે આ સ્ત્રીઓના ચરણ એ સ્પર્શથી તમને આશીર્વાદ મળે છે અને જેનાથી તમારા જીવનની નિરાશાનો પણ અંત થાય છે અને તમને જીવનમાં સકારાત્મક ઉર્જા એ ઉત્પન થઇ જાય છે.અને આમ તો સ્ત્રીનુ સમ્માન કરવુ એ આપણા દરેકની ફરજ છે. અને જે ઘરમા આ સ્ત્રીનુ અપમાન થતુ હોય તો ત્યાં ભગવાન એ ક્યારેય વાસ નથી કરતા. અને સ્ત્રીનુ અપમાન કરવુ એ આમ તો ઘણુ મોટુ પાપ છે. તો દરેક સ્ત્રીને આપણે સમ્માનની દ્રષ્ટીએ જોવી જોઈએ.

નારી તું નારાયણી’માં નારીને આદ્યશક્તિ રૂપે, માતૃશક્તિ રૂપે નવાજી છે. અને સાથો-સાથ આજની વરવી વાસ્તવિકતા પ્રત્યે આક્રોશ પણ છે. ‘આજે સ્ત્રી ઉત્કર્ષની વાતો અગાઉ ક્યારેય નહીં થઇ હોય એટલી હો-હા થઇ રહી છે’ તો બીજી બાજુ નારી પોતાની સ્વાધીનતાના પોકારો કરતી, પુરુષોની પરાવલંબી બનતી જાય છે….. કાં તો એ પુરુષોની ગુલામ છે. કાં તો એ પુરુષોને રીજવતી નારી છે…. પોતાનું ઉન્નત સ્થાન ગુમાવીને તે મનોરંજનનું રમકડું બનતી જાય છે. પણ માનવ જાતમાં સમષ્ટિગત કરુણા અને સ્નેહનું સિંચન કરવાની શક્તિ નારી સિવાય બીજા કોઈમાં નથી….. નારીએ જ પુરુષનીસંસ્કૃતિનું સર્જનને પોષણ કર્યું છે. પણ તે પુરુષ સમોવડી બનીને નહીં પણ સહધર્મચારિણી બનીને.ધર્મ અને ભક્તિના ક્ષેત્રોમાં તો પુરુષ કરતાં સ્ત્રીનું સ્થાન સવિશેષ હતું. એટલે જ સ્વર્ગલોકમાં દેવો કરતાં દેવીઓની સંખ્યા અનેક ગણી છે.

સ્ત્રી સમાનતા જરૂર મેળવે, પોતાનું સ્થાન, પોતાનો મહિમા વિસર્યા વિના. નારી નારાયણી બનીને જ એ સ્થાન સાચવી શકશે. રવિન્દ્રનાથ ટાગોર માને છે ’સ્ત્રી એટલે સૃષ્ટિની સર્વોત્તમ કૃતિ. સ્ત્રી સમાજની નિર્માત્રી છે. મનુષ્યની ધારક, રક્ષક અને પોષક ત્રણેની ભૂમિકામાં સ્ત્રી જ છે. વિનય,વિવેક અને વિનમ્રતા- સ્ત્રીના સ્વભાવમાં જ છે.જે ઘરની લક્ષ્મી,કૂળની શાન અને કુટુંબનો પ્રાણ છે.’ જો કે સ્ત્રીના વાસ્તવ જીવન પર નજર કરીએ તો કંઈક જુદું જ છે.જો તમને અમારો લેખ પસંદ આવ્યો હોય તો તેને લાઈક કરી અન્ય મિત્રો સાથે શૅર કરો અને તમારો અભિપ્રાય અમને જણાવો ધન્યવાદ..