સાઉથ ને એ 3 રોમેન્ટિક ફિલ્મો જેને ખૂબ પસંદ કરવામાં આવી છે,શુ તમે જોઈ…

0
308

આજે અમે દક્ષિણની ટોચની સૌથી વધુ પસંદ કરવામાં આવેલી ફિલ્મો વિશે વાત કરી રહ્યા છીએ, આજે આપણને તે ફિલ્મ પણ ગમશે જેની તમે અહીં વાત કરવા જઇ રહ્યા છો.  તો ચાલો જાણીએ કે તે કઈ ફિલ્મો છે કે જેને લોકો વારંવાર જોવાનું પસંદ કરે છે.

 

સન ઓફ સત્યમૂર્તિ,અલ્લુ અર્જુનની આ પ્રખ્યાત ફિલ્મ પણ વારંવાર જોવાનું પસંદ કરે છે, કારણ કે આ ફિલ્મની એક લવ સ્ટોરી છે સાથે સાથે ફેમિલી ડ્રામા પણ છે, સાઉથની ટોપ ફિલ્મોમાંની એકને પોતાનું સ્થાન મળ્યું છે, આ ફિલ્મ  હીરો અલ્લુ અર્જુનના જબરદસ્ત પાત્રને કારણે, લોકો તેને ફરીથી અને ફરીથી જોવાનું પસંદ કરે છે.

ગુગલી,તે દક્ષિણની સૌથી સુપર-ડુપર હિટ ફિલ્મોમાંની એક માનવામાં આવે છે, લોકોને આ ફિલ્મ સૌથી વધુ ગમે છે.  જો તમે આ ફિલ્મ જોઇ નથી, તો આજે જુઓ, શરદ અને સ્વાતિએ આ ફિલ્મમાં મુખ્ય ભૂમિકા ભજવી છે, દરહસલ તે એક રોમેન્ટિક ફિલ્મ છે અને તે એક પ્રેમ કથા પર બતાવવામાં આવી છે.  તેથી જ લોકો તેને ફરીથી અને ફરીથી જોવાનું પસંદ કરે છે.

ડેરિંગબાજ 3,વરુણ તેજને ફિલ્મના લોકો ખૂબ પસંદ કરે છે, આ ફિલ્મમાં ફેમિલી ડ્રામાની સાથે સાથે એક લવ સ્ટોરી પણ દર્શાવવામાં આવી હતી, જેમાં ફિલ્મના તમામ મુખ્ય પાત્રોએ મહત્વની ભૂમિકા ભજવી હતી.  આ ફિલ્મમાં ફિલ્મના હીરો વરૂણ તેજએ ઘણા એક્શન સીન્સ પણ આપ્યા છે, જેને લોકો વારંવાર જોવાનું પસંદ કરે છે.

ત્યારબાદ ચાલો મીત્રો જાણીએ અન્ય માહિતી.મિત્રો સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ આજે બોલીવુડ કરતાં પણ ઘણી આગળ નીકળી ગઈ છે હિન્દી ફિલ્મ કલાકારો હવે સાઉથ ફિલ્મમાં કામ કરવાની ઈચ્છા રાખતાં હોય છે ત્યારે એવામાં આજે અમે તમને જણાવીશું સાઉથ ના એવા સ્ટાર્સ કે જેઓ ઘસી ને કહી દીધું હતું કે તેમને બોલીવુડમાં આવવાનો કોઈ સોખજ નથી આવો જાણી તેમના વિશે.

મહેશ બાબુ.મહેશ બાબુ પોતાના સરળ અને ડેસિંગ લૂક ને કારણે તે ખુબજ ચર્ચિત મહેશ ની એક્ટિંગ પણ ખુબજ જોરદાર છે.લગભગ બે વર્ષ પહેલા એવા સમાચાર સાંભળવામાં આવી રહ્યા હતા કે આ ફિલ્મ બિઝનેસમેન ની હિન્દી રિમેક બનવા જઈ રહી છે અને આ ફિલ્મમાં અભિનેતા મહેશ બાબુ મુખ્ય ભૂમિકા ભજવશે. પરંતુ મહેશ બાબુ એ તો ચોખ્ખું કહી દીધું હતું કે બોલીવુડની તેમને કોઈ ઈચ્છા છે નહીં.

અનુષ્કા શેટ્ટી.અનુષ્કા ને કોણ નથી ઓળખતું તે પેહલાં થીજ ખુબજ લોકપ્રિય હતી પરંતુ બાહુબલી બાદ તે વધારે લોકપ્રિય થઈ.અનુષ્કા શેટ્ટી સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીની જાણીતી અભિનેત્રી છે.એક ઇન્ટરવ્યુ દરમિયાન અનુષ્કાને બોલિવૂડ પ્રોજેક્ટ વિશે પૂછવામાં આવ્યું ત્યારે અનુષ્કાએ સ્પષ્ટ ઇનકાર કરતાં કહ્યું કે હાલમાં તેની પાસે ઘણી બધી તમિલ અને તેલુગુ ફિલ્મો છે.અને અહીં લોકો નું ખુબજ પ્રેમ મળે છે માટે અન્ય સ્થાને જવાની ઈચ્છા નથી.

અલ્લુ અર્જુન,મિત્રો અલ્લુ અર્જુન આજે કોણ નથી ઓળખતું ભલભલા બોલીવુડ સ્ટર્સ ને પણ પાછડે તેવી ફિલ્મો અલ્લુ આપે છે.અલ્લુ અર્જુન સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીનો ખૂબ પ્રખ્યાત અભિનેતા છે.તેની ફેન ફોલોવિંગ માત્ર દક્ષિણમાં જ નહીં પરંતુ આખા ભારતમાં છે.સમગ્ર ભારતમાં અલ્લુ અર્જુનના ફેન જોવા મળે છે.આજકાલના સમયમાં અલ્લુ અર્જુન ખૂબ જ લોકપ્રિય નામ બની ગયું છે.અલ્લુ અર્જુનની એક્ટિંગના બધા લોકો અને તેમના ડાન્સ મૂવ્સ ના દિવાના છે.હલમાંજ રામુલો નામથી એક સોન્ગ જે ખુબજ ફેમસ થઈ રહ્યું છે.અલ્લુ ને અત્યારે બોલીવુડમક કોઈપણ પ્રકારની બોલીવુડમાં આવાની ઈચ્છા છે નહીં.

નાગા ચૈતન્ય.નાગાઅર્જુન ને તો તમે જાણતાં જ હશો.ચૈતન્ય સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના પ્રખ્યાત અભિનેતા નાગાર્જુનનો પુત્ર છે.આજના સમયમાં નાગા ચૈતન્ય ફક્ત ફિલ્મોમાં અને ફક્ત પ્રાદેશિક ફિલ્મોમાં જ કામ કરવા માંગે છે.હાલમાં તેની હિન્દી ફિલ્મ જગતમાં પ્રવેશ કરવાની કોઈ યોજના નથી.જોકે તેઓએ તો સાફ સાફ કહી દીધું છે કે મને અન્ય ફિલ્મ જગત માં કામ કરવાની ઈચ્છા જ નથી.

નિવિન પોલી.મિત્રો ઘણી વખતે એવું બની શકતું હોય છે કે સાઉથ ના સુપરહિટ મુવી તમે જોતા હોય છે.પરંતુ તે હીરો ના નામ તમને ખબર હોતી નથી નીવીન નું નામ પણ એવાજ હીરો માં આવે છે.નિવીન પૌલી એ સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીનું ખૂબ જાણીતું નામ છે.નિવિન ને ઘણા લોકો પસંદ કરે છે હિન્દી સિનેમામાં ઘણા ઓછા લોકો નિવિનને જાણે છે.નીવિનનો હમણાંથી હિન્દી ફિલ્મ જગતમાં એન્ટ્રી લેવાનો પણ કોઈ ઇરાદો નથી. તે પોતાનું ધ્યાન ફક્ત પ્રાદેશિક સિનેમામાં જ કેન્દ્રિત કરવા માંગે છે.

તેમને એવું પણ કહ્યું હતું કે અહીં જ એટલો પ્રેમ છે કે બીજે ક્યાંય જવાની ઈચ્છા નથી.ત્યારબાદ ચાલો જાણીએ અન્ય માહિતી.આજકાલ ના દર્શકો ને હિન્દી મુવી જોવી ખુબજ ગમે છે.સાઉથ ની ફિલ્મો કઈક એવી ફિલ્મો છે કે તેની હિન્દી રિમેક બને છે.હિન્દી માં બનતા તેના રિમેક ને દર્શકો ખુબજ પસંદ કરે છે.એ વાત સાચી છે કે સાઉથની ફિલ્મો માં બધી વસ્તુઓ વધારી ને દેખાડવમાં આવે છે.પણ આ જ વસ્તુઓ લોકો ને પસંદ આવે છે.

સાઉથ ની ઘણી હિરોઈનો આજે હિન્દી ફિલ્મો માં રાજ કરી રહી છે.આમ,બૉલીવુડ ની ઘણી એવી પણ હિરોઇનો છે જે બૉલીવુડ માં ફ્લોપ છે પણ સાઉથ ઇન્ડસ્ટ્રી પર રાજ કરે છે.આજ ના આ લેખમાં અમે એ 3 અભિનેત્રી ઓ વિશે વાત કરવા જઈ રહ્યા છીએ જેણે સાઉથ ઇન્ડસ્ટ્રી માં ધૂમ મચાવી દીધી છે.ચાલો જાણીએ કોણ છે એ અભિનેત્રીઓ..

સાયશા શહગલ,સાયશા એ બૉલીવુડ માં તેનું ડેબ્યુ ફિલ્મ’શિવાય’ થી કર્યું હતું.જણાવી દઈએ કે સાયશા દેખાવમાં ખુબજ સુંદર છે.આ ફિલ્મ માં તેની સાથે મુખ્ય ભૂમિકા માં અજય દેવગન હતા.જ્યારે આ ફિલ્મ નું ટ્રેલર આવ્યું ત્યારે લોકો ને આ ફિલ્મ પાસે થી ઘણી આશાઓ હતી.પણ આ ફિલ્મ એવી બધી સારી ન હતી એટલે સુપર ફ્લોપ સાબિત થઈ.સાયશા ને સાઉથ ઇન્ડસ્ટ્રી ના લોકો ખૂબજ પસંદ કરે છે.તેમણે સાઉથ ની ફિલ્મ અખિલ સાથે તેના કરિયર ની શરૂઆત કરી હતી.સાયશા નું નામ સાઉથ ની ફિલ્મ ની સૌથી સુંદર અભિનેત્રી માંથી એક આવે છે.સાયશા એ સલમાન ખાન ની એક્સ ગર્લફ્રેંડ શાહીન સૈગલ અને સુમિત સૈગલ ની દીકરી છે.

પૂજા હેગડે,પૂજા સાઉથ ના ફિલ્મો નું શીર્ષ માનવામાં આવે છે.તે અત્યાર સુધી લગભગ સાઉથ નિફિલ્મો ના બધા જ સિતારાઓ સાથે કામ કરી ચુકી છે.બૉલીવુડ માં તે હૃતિક સાથે ફિલ્મ ‘મોહજોદડો’ માં નજર આવી હતી.પણ હૃતિક જેવા સુપરસ્ટાર હોવા છતાં આ ફિલ્મ સુપરફ્લોપ સાબિત થઈ હતી.આજે પૂજા સાઉથ ની એક મોટી સ્ટાર છે.તે સાઉથ ની ઘણી બધી ફિલ્મો માં મુખ્ય અભિનેત્રી તરીકે કામ કરી ચુકી છે.

શ્રુતિ હસન,શ્રુતિ હસન સાઉથ ના સુપર સ્ટાર કમલ હસન અને સાગરિકા ની દીકરી છે.સ્ટાર કિડ હોવાને કારણે પણ તે બૉલીવુડ માં સફળતા ન મેળવી શકી.શ્રુતિ નું નામ સાઉથ ની ફિલ્મો માં સૌથી સુંદર અભિનેત્રીઓ માનું એક છે.બૉલીવુડ માં ફ્લોપ થયા પછી તેણે સાઉથ ની ફિલ્મો માં લક અજમાવ્યું.આજે શ્રુતિ સાઉથ ની સૌથી મોંઘી અભિનેત્રીઓ માની એક છે.જણાવી દઈએ કે શ્રુતિ એ બૉલીવુડ માં તેનું ડેબ્યુ ‘રામૈયા વસ્તાવૈયા’ સાથે કર્યું હતું.દમદાર અભિનય પછી પણ દર્શકો ને તે ફિલ્મ પસંદ ના આવી અને ફ્લોપ થઈ ગઈ.પણ આજે શ્રુતિ સાઉથ માં જાણીતી એક્ટ્રેસ માંથી એક છે.