સાસુને ખેતર દેખાડવાના બહાને નરાધમ જમાઈએ કરી નાખી એવી હાલત કે જાણી ચોંકી જશો…..

0
971

આજકાલ આવા કિસ્સા બનવા એ સામાન્ય વાત બની ગઈ છે અને કાયમ માટે આવા કિસ્સા આપણને જાણવા મળતા હોય છે અને તેમજ હવે લોકોમાં એક બીજા પ્રત્યે ખૂબ જ નફરત થવા લાગી છે અને એનું કારણ એ જ છે કે આજકાલ લોકો મહિલાઓને ખરાબ નજરથી જોતા હોય છે અને આવા લોકોથી હંમેશા દૂર જ રહેવું જોઈએ તેમજ અહીંયા એક કિસ્સો નજરે આવ્યો છે અને તેના વિશે હું તમને જણાવવા જઈ રહ્યો છુ અને આ કિસ્સો એવો છે કે જેનાથી દરેક ઘરના લોકોને આ વિશે જાણવું જોઈએ કારણ કે ઘણીવાર એવા કિસ્સા બનતા હોય છે કે જેનાથી આપને આઘાત જનક બની જતા હોઈએ છીએ.

મિત્રો તમને જણાવી દઈએ કે આ ઘટના કચ્છમાં એક યુવકને જેની સાથે સગાઈ થઈ હતી તે યુવતીની માતા સાથે જ સેક્સ સંબંધ બંધાયા હતા. બંને પરસ્પર સંમતિથી શરીર સંબંધ બાંધ્યા હતા અને સેક્સ માણતાં હતાં. દરમિયાનમાં એક ગામની સીમના ખેતરમાં બંનેએ સેક્સ માણ્યું તેનો વીડિયો વાયરલ થતાં સાસુએ જમાઈ વિરૂધ્ધ ફોજદારી ફરિયાદ નોંધાવી છે.ભચાઉ પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ અઢી વર્ષ પહેલાંથી પાંચેક દિવસ અગાઉ કોઈ પણ સમયે આ બનાવ બન્યો હતો.

આ ઘટનામાં પુત્રીના સગપણ દરમ્યાન મહિલાની જમાઈ સાથે આંખ મળી ગઈ હતી. બંને એક બીજાને ફોન કરીને વાતચીત કરવા લાગ્યા હતા.એક દિવસ જમાઈએ ફોન કરીને સાસુને ઘેરથી થોડે દૂર બોલાવી હતી. યુવક સાસુને સીમમાં લઈ ગયો હતો અને શરીર સંબંધ બાંદીને શરીર સુખ માણ્યું હતું. એ પછી બંને વારંવાર મળતાં અને સેક્સ માણતાં હતાં. એ દરમિયાન એક ગામની સીમમાં જમાઈએ તેના મોબાઈલ ફોનમાં બંનેની અંતરંગ પળોનો વીડિયો ઉતારી લીધો હતો.

સાસુએ વીડિયો અંગે પૂછતાં માત્ર યાદગીરીરૂપે પોતાની પાસે રાખવા વીડિયો ઉતાર્યો હોવાનું જમાઈએ કહ્યું હતું. જો કે ગમે તે રીતે સાસુ-જમાઈની કામલીલાનો વીડિયો ફરતો થતાં નજીકના સંબંધીએ મહિલાને જાણ કરી હતી. આ મામલો બહાર આવતાં જ સમાજ તથા પરિવારજનોએ મહિલાને ઠપકો આપ્યો હતો.પરિવારે મહિલાને જમાઈ સામે ફરિયાદ નોંધાવવા જણાવ્યું હતું. મહિલાએ અંગત પળોનો વીડિયો ઉતારી વાયરલ કરવા બદલ જમાઈ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. આ અંગે પોલીસે ઈન્ફોર્મેશન ટેકનોલોજી એમેન્ડમેન્ટ એક્ટ તળે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

બીજી એક એવી ઘટના સામે આવી છે જેનાથી તમે આશ્ચર્યજનક થઈ જશો આ સમયમાં કઈ પણ શક્ય છે જેમાં એક જમાઈએ સાસુ સાથે લગ્ન કરી લીધા પછી જાણો આગળ શું થયું.બિહારના મઘેપુરા જીલ્લાના પુરૈની ગામમાં પ્રેમનો એક અનોખો મામલો સામે આવ્યો છે.એક મહિલા પોતાની જ પુત્રીના પતિને પ્રેમ કરી બેસી. પ્રેમનુ આ પ્રકરણ આટલેથી જ રોકાયુ નહી. સાસુ અને જમાઈએ એક પગલુ વધુ આગળ વધીને લીધુ અને એકબીજા સાથે લગ્ન કરી લીધા. સાસુ અને જમાઈ જ્યારે પતિ-પત્ની બનીને પરત ફર્યા તો પુત્રી બેહોશ થઈ ગઈ. કોર્ટમા મહિલાએ પોતાના જમાઈ સાથે કર્યા લગ્ન – મહિલા આશા દેવીએ થોડા વર્ષ પહેલા જ પોતાની પુત્રીના ખૂબ ધૂમધામથી લગ્ન કર્યા હતા. પણ હવે તેણે જમાઈ સાથે પૂર્ણિયા કોર્ટમાં લગ્ન કરી લીધા.

લગ્નના સાક્ષી કોર્ટના કેટલાક વકીલ જ બની ગયા.  આ સંબંધ પછી પુત્રી પહેલા તો બેહોશ થઈ ગઈ અને પછી આધાત લાગી ગયો.  તેને સમજાતુ નહોતુ કે જે માતાએ તેનુ ઘર વસાવ્યુ હતુ એ હવે ઉજાડી કેમ રહી છે. સાસુ બીમાર જમાઈને જોવા ગઈ અને પ્રેમ થઈ ગયો – લગ્નના થોડા દિવસ પછી સૂરજ બીમાર પડી ગયો. જમાઈના બીમાર થવાના સમાચાર સાંભળીને સાસુ જમાઈને જોવા માટે ગઈ. અને આ સેવાભાવ વચ્ચે ન જાણે શુ થયુ કે બંનેને એકબીજા સાથે પ્રેમ થઈ ગયો.

પ્રેમ પાંગરતો રહ્યો – સાસુ પોતાના ઘરે પરત તો ફરી પણ તેનુ દિલ જમાઈ પાસે જ રહી ગયુ હતુ.  અને હવે સાસુ જમાઈનો પ્રેમ પરવાન ચઢી રહ્યો હતો. બંને કલાકો સુધી એકબીજા સાથે ફોન પર વાત કરવા લાગ્યા.  બીજી બાજુ સૂરજના સસરા દિલ્હીમાં કોઈ ફેક્ટરીમાં કામ કરતા હતા. આ કારણે તે અવારનવાર આશાને મળવા જતો રહેતો. એક દિવસ તો એવુ થયુ કે જ્યારે સૂરજ પત્નીને ઘરે છોડી સાસરે આવીને રહેવા લાગ્યો.

પંચાયતની અનુમતિ મળી – ગ્રામીણોને આ લગ્નની માહિતી મળતા તેમણે પંચાયત કરી સાસુ અને જમાઈને એક સાથે રહેવાની અનુમતિ આપી દીધી. પંચાયતે કહ્યુ કે સાસુ અને જમાઈ વચ્ચે અતૂટ પ્રેમ છે તો તેમને એક સાથે રહેવાની મંજુરી આપવી જોઈએ. આવામાં કોઈને વાંધો ન હોવો જોઈએ. પંચાયતના નિર્ણયથી સાસુ જમાઈ ખુશ છે.

પુત્રીને પોતાની સાથે લઈ ગયા પિતા – યુવકના સસરા પોતાની પુત્રી લલિતાને લઈને પોતાના ગામ આવી ગયા. પુત્રીના પિતા અને મહિલાના પ્રથમ પતિએ કહ્યુ કે જ્યારે મારા જમાઈએ જ મારી પત્ની સાથે લગ્ન કરી લીધા છે તો તેની પાસે મારી પુત્રીને છોડવાનો શુ મતલબ છે.  તેની સાથે તો મારી પુત્રી રડી રડીને મરી જશે.

બીજી એક એવી ઘટના સામે આવી છે જેના વિશે આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છે.એક ચોંકાવનારો કિસ્સો એક શહેરમાં હત્યા થયાની વિચિત્ર ઘટના બનવા પામી છે. એક પતિએ તેની જ પત્નીની નિર્દયી બનીને હત્યા કરી નાખતા ચકચાર મચી જવા પામી છે. પોતાના પતિ સાથે ઝગડાથી કંટાળીને યુવતી તેના પિયરમાં આવી હતી. ત્યાં તેનો પતિ તેની સાથે વાત કરવા આવ્યો હતો. પણ પત્નીએ પતિ સાથે વાત કરવાની મનાઈ કરતા તેનો અહમ ઘવાયો હતો અને સસરાની હાજરીમાં જ તેમના જમાઈએ કમરમાંથી છરી કાઢી પત્નીના ગળા પર ફેરવી દઈ ફરાર થઈ ગયો હતો.

સમગ્ર મામલે શહેરની પોલીસે તપાસ હાથ ધરી છે.તે વિસ્તારમાં રહેતા એક ભાઇને સંતાનમાં ત્રણ પુત્રી અને બે પુત્રો છે અને તે નિવૃત જીવન ગુજારે છે. તેમાંથી એક દીકરી પાંચેક વર્ષથી અમદાવાદમાં તેના પતિ સાથે રહે છે. પણ પતિ સાથે ખટરાગ થતા આ દીકરી પાંચેક માસથી તેના બાળક સાથે તેના પિતાને ત્યાં રહેવા આવી હતી.શુક્રવારે સાંજે દીકરીનો પતિ ત્યાં આવ્યો હતો.

બહાર તેના પિતા બેઠા હોવાથી તેમણે જમાઇને પૂછ્યું તું કેમ આવ્યો છે. તો જમાઇએ દીકરી સાથે વાત કરવા આવ્યો હોવાનું જણાવ્યું હતું. પિતાએ દીકરીને બોલાવતા તે આવી હતી પણ તેણે પતિ સાથે વાત કરવાની ના પાડી દીધી હતી.બાદમાં બંને પતિ-પત્ની વાતો કરતા હતા. એવામાં પતિ આવેશમાં આવી ગયો અને પત્નીને ગાળો બોલવા લાગ્યો હતો. અચાનક જ પતિને શું ઝનૂન ઉપડ્યું કે તેણે છરી મારવાની કોશિશ કરી તો પત્નીને મોઢાના ભાગે વાગી હતી.

પોતાને બચાવવા તે દોડી તો પતિએ પીછો કરી તેને ધક્કો મારીને પાડી દીધી અને દીકરીના પિતાની સામે જ તેના ગળાના ભાગે છરી ઘસી નાંખી ત્યાંથી ભાગી ગયો હતો.સારવાર માટે પત્નીને લઈ જતા ત્યાં ડોક્ટરે મૃત જાહેર કરી હતી. સમગ્ર બનાવને લઈને શહેરની પોલીસે પતિ સામે વિવિધ કલમો હેઠળ ફરિયાદ નોંધી આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.

લગ્ન પહેલાં કરવામાં આવેલા વાયદાઓના હિસાબ-કિતાબમાં અને એ માટે લડવામાં એટલા ડૂબી ગયા કે આજની મજા માણવાનું ભુલી ગયા. તેઓ સપના સાકાર કરવાના પ્રયાસની કિંમત આજના આનંદમાં ચુકવતા રહ્યા. કોઇ પણ વિવાહમાં સમાજદારીની કમી એ યુગલ વચ્ચે સંવાદહીનતાનો પુલ ઉભો કરી દે છે જેને પાર કરવો બહુ મુશ્કેલ છે.

બીજી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે.અમદાવાદમાં એક પતિ દ્વારા તેની પત્નીની હત્યા કરવામાં આવી હોવાનો કિસ્સો સામે આવ્યો છે. પતિ સાથે થયેલા ઝઘડાના કારણે પત્ની પિયરમાં રહેવા ચાલી ગઈ હતી. ત્યારે પતિએ પિયરમાં જ પત્ની સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ પત્ની પતિ સાથે વાત ન કરતા રોષે ભરાયેલા પતિએ સસરાની સામે જ પત્નીની ગળા પર ચપ્પુનો ઘા ઝીંકી તેની હત્યા કરી નાખી હતી. સમગ્ર ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને પોલીસે મહિલાના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી સમગ્ર મામલે હત્યાનો ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી શરૂ કરી છે.

અમદાવાદના સરસપુરમાં રહેતી રાજશ્રી નામની મહિલાના લગ્ન શૈલેષ નામના યુવક સાથે થયા હતા. છેલ્લા 5 વર્ષથી રાજશ્રી અને શૈલેષને અવારનવાર નાની-નાની વાતોને લઈને ઝઘડા થતા હતા. જેના કારણે 5 મહિના પહેલા પતિથી કંટાળીને અમદાવાદમાં સરસપુરમાં રહેતા તેના પિતાના ઘરે પુત્રને સાથે લઈને રહેવા આવી ગઈ હતી.

પત્ની પિયર ગયાના 5 મહિના બાદ શુક્રવારે સાંજે શૈલેષ રાજશ્રીના પિતાના ઘરે ગયો હતો. જ્યારે રાજશ્રીના પિતાએ શૈલેષને શા માટે આવ્યો હોવાનું કારણ પૂછતા શૈલેષે પત્ની રાજેશ્રી સાથે થોડી વાતચીત કરવાનું જણાવ્યું હતું. તે સમયે પિતાની હાજરીમાં જ રાજેશ્રીએ પતિ શૈલેશની સાથે કોઈ પણ પ્રકારની વાત કરવાનો ઇનકાર કર્યો હતો. ત્યાર બાદ પતિ-પત્ની બંને વાતો કરવા લાગ્યા હતા અને વાતવાતમાં શૈલેષ રોષે ભરાયો હતો અને પત્ની રાજશ્રીને બેફામ ગાળો આપવા લાગ્યો હતો. રોષે ભરાયેલા પતિએ ચપ્પુ વડે પત્નીના ગળાના ભાગે હુમલો કરી તેને મોતને ઘાટ ઉતારી દીધી હતી.

રાજશ્રીએ પતિથી બચવા માટે પતિને ધક્કો મારી જમીન પર પાડી દીધો હતો પરંતુ પતિ શૈલેશે રાજશ્રીના પિતાની સામે જ રાજશ્રીની હત્યા કરી નાખી હતી. પત્નીની હત્યા કર્યા બાદ શૈલેષ ઘટના સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો.રાજશ્રીના પિતાએ તેને સારવાર માટે હોસ્પિટલમાં લઇ જતાં હોસ્પિટલના ફરજ પરના ડૉક્ટરે તેને મૃત જાહેર કરી હતી. આ સમગ્ર ઘટનાની જાણ અમદાવાદની શહેરકોટડા પોલીસને થતા પોલીસ ઘટના સ્થળ પર પહોંચી હતી અને પોલીસે રાજશ્રીના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી શૈલેષ સામે ગુનો દાખલ કરી તેની ધરપકડ કરવાના ચક્રો ગતિમાન કર્યા છે.