સરધાર સ્વામિનારાયણ મંદિરના સ્વામીની સેક્સલીલા વાયરલ,સ્વામી કરતો હતો આવું કાંડ,જાણો સમગ્ર મામલો….

0
267

તમને ખબર હશે મેં થોડા સમય પહેલા જ વડતાલના સ્વામીનારાયણ સંપ્રદાયના ઘનશ્યામશાસ્ત્રીની સેક્સલીલા નો મામલો હજુ તો ઠંડો નથી પડ્યો કે આ એક નવું મામલો આવી ગયો.અહીં એક સ્વામિનારાયણ મંદિર ના સ્વામી નો રાસલીલા નો કિસ્સો બહાર આવ્યો છે.આ મામલો હાલ ખૂબ જોર પડકી રહ્યો છે.

વડતાલ સંપ્રદાયના હજ્જારો હરિભક્તોના વોટ્સઅપ ગૃપમાં વાયરલ થયેલી એક ઓડિયો ક્લીપ અને મેસેજથી સંપ્રદાયમાં ખળભળાટ મચ્યો છે. ઓડિયો ક્લિપમાં રાજકોટ પાસેના સરધાર સ્વામીનારાયણ મંદિરના એક સ્વામિએ તેમના જ એક સાધુ શિષ્ય સાથે દુષ્કૃત્ય કરી રહ્યા હોવાની નજરે દેખ્યા હોવાની બે અન્ય સ્વામીઓ વાતો કરતા હોવાનું સંભળાય છે.સ્વામિનારાયણ ના સંતો ના આવી વાતો જાણીને આપણે એવું લાગે છે કે આ લોકો એ સાધુ બનવું જ ના જોઈએ.

સરધાર સ્વામીનારાયણ મંદિરના એક સ્વામીએ તેમના જ શિષ્ય સાથે તેમની રૂમની બાથરૂમમાં સેકસલીલા કરી રહ્યા હોવાના આક્ષેપ સાથેની ઓડિયો ક્લીપ વહેતી થઇ છે. આ ઓડિયો ક્લીપમાં સરધારના તત્કાલીન બે પાર્ષદ વચ્ચે ટેલિફોનીક વાતચીત ચાલે છે. જેમાં જણાવી રહ્યા છે કે મોટા સ્વામી બાથરૂમમાં શિષ્ય સાથે નિવસ્ત્ર થઇને સેક્સલીલા કરી રહ્યા હોવાનું મેં એટલે કે તેમણેે જાતે જોયું છે.

અને તેથી આ વાત છૂપાવવા તેમના ઉપર ઘણાં દબાણો થયા છે. આ ટેલિફોનીક વાતચીતમાં સામે પક્ષે પાર્ષદો એવું કહેતા સંભળાય છે કે ગમે તેમ પણ સ્વામી આપણા ગુરૂ છે. માટે એમની વાતો ઉઘાડી પાડવી જોઇએ નહીં.પરંતુ તમે ગુરૂને આ વાતો જાણો છો એમ કહીને જેટલો લાભ લેવો હોય તેટલો લઇ શકો છો.

સરધારના એક સ્વામી અને તેમના શિષ્ય વચ્ચેની સેક્સલીલાને વર્ણવતી આ 26 મિનિટની ઓડિયો ક્લીપમાં ક્લિપમાં મંદિરના બે તત્કાલિન પાર્ષદો જે વાતચીત કરી રહ્યા છે તે બાબતે વડતાલના હરિભક્તોએ ‘જાગો ભક્તો જાગો’ના હેડીંગ હેઠળ એક મેસેજ વાયરલ કર્યો છે.જેમાં સ્વામીની વ્યાભિચારની વાતો પાર્ષદો કરી રહ્યા હોવાનો ઉલ્લેખ કર્યો છે.આ ઓડિયોક્લીપ વાયરલ થતા હજારો હરિભક્તોમાં રોષ વ્યાપ્યો છે.અને આવા લંપટી સાધુઓને તાત્કાલિક સંપ્રદાયમાંથી હાંકી કાઢવાની ચળવળ ઉભી થઇ છે.

સ્વામીની સેક્સ લીલાઓનો પર્દાફાશ કરતી ઓડિયો ક્લીપમાં જે બે વ્યક્તિઓ વાતચીત કરી રહી છે તે સરધાર મંદિરના બે તત્કાલિન પાર્ષદો હોવાનું હરિભક્તોની વાયરલ ઓડિયો ક્લીપ સાથેના મેસેજમાં જણાવાયું છે. પરંતુ આ બંને ભગતો આજે તો દીક્ષા લઇને સાધુ બની ચૂક્યા છે.અને તેમણે સરધાર સ્વામીનારાયણ મંદિર પણ છોડી દીધું છે.તથા વડતાલ સંપ્રદાય પણ ત્યજી દીધો છે.આજે આ બંને અમદાવાદના એક સ્વામીનારાયણ મંદિરના તાબા હેઠળ દીક્ષા લઇને ભગતમાંથી સ્વામી બની ચૂક્યા છે. આ ઓડિયોક્લીપ વાયરલ થયા પછી તેઓ અને તેમના ફોનનંબરો બંને ભુગર્ભમાં સરકી ગયા છે.તમે શું કહેશો ધર્મ ના નામે ધતિંગ કરતા આવા સ્વામીઓ ને કારણે જે લોકો આવા સ્વામીઓ ને લોકો ભગવાન માને અને આજ જો આવું કાંડ કરે છે તો શું કરવું.