સની લિયોની કરતાં પણ ચાર ઘણી ખુબસુરત છે, તેની ભાભી તસવીરો જોઈ અચક પામી જશો……

0
603

નમસ્તે મિત્રો અમારા આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે જાણીશું સની લિયોનની ભાભી કરિશ્માં વિશે.બોલિવૂડ ઇન્ડસ્ટ્રીમાં પોતાનું સ્થાન બનાવવા માટે સની લિયોને ભારે જહેમત ઉઠાવી હતી, બિગ બોસની એન્ટ્રી પછી તેને પણ આ ફિલ્મ મળી ગઈ હતી. પરંતુ બોલિવૂડના કેટલાક લોકો ઈચ્છતા નહોતા કે પોર્ન ઇન્ડસ્ટ્રીમાંથી કોઈ આવતું કોઈ બોલીવુડનું નામ બગાડે. આને કારણે, કેટલાક લોકો તેને પ્રારંભિક તબક્કામાં નાપસંદ કરતા હતા, જોકે આજે પણ તે જ લોકો સનીની વિરુદ્ધ ઉભા છે.

પરંતુ સનીની મહેનતનું પરિણામ ચૂક્યું છે અને આજે તેને મોટા સ્ટાર્સ સાથે કામ કરવાની તક મળી રહી છે, આજે સની પોતે એક બ્રાન્ડ બની ગઈ છે. લોકો તેમની એક ઝલક મેળવવા માટે શેરીઓમાં ઉમટે છે. તેનો પટ ડેનિયલ વેબર હંમેશા સનીની સાથે ઉભો જોવા મળે છે. પરંતુ આજે અમે વાત કરવા જઈ રહ્યા છીએ સની લિયોનીની ભાભી વિશે જેની સુંદર શૈલી સનીથી ઓછી નથી.

સની લિયોનના ભાઈ સંદિપ વ્હોરાએ તેની ગર્લફ્રેન્ડ કરિશ્મા નાયડુ સાથે લગ્ન કર્યા છે, જે થોડા સમય પહેલા લોસ એન્જલસમાં ગુરુદ્વારામાં હતી, જેમાં સંપૂર્ણ પંજાબી સ્ટાઇલમાં સની બ્લુ પટિયાલા ડ્રેસ પહેર્યો હતો. સનીએ તેના ઇન્સ્ટાગ્રામ પર લગ્નની તસવીરો પણ શેર કરી હતી અને કરિશ્માને પણ ટેગ કર્યો હતો.કરિશ્મા ઇન્સ્ટાગ્રામ પર ખૂબ જ સક્રિય છે અને સની લિયોન અને ડેનિયલ વેબરની તસવીરો પણ શેર કરે છે કરિશ્મા નાયડુ એકદમ સ્ટાઈલિશ છે જે તેની તસવીરો જોઈને ખબર પડે છે. સની લિયોનનો ભાઈ અને કરિશ્મા નાયડુનો પતિ સંદિપ વ્હોરા અમેરિકાના પ્રખ્યાત પબ કિંગ કિંગ્સ રો ગેસ્ટ્રોમાં એક્ઝિક્યુટિવ રસોઇયા તરીકે કામ કરે છે.કરિશ્મા નાયડુ મુંબઈની ભારતીય ફેશન સ્ટાઈલિશ છે. તે શેફ સુનદીપ વ્હોરાની પત્ની અને બોલિવૂડ એક્ટ્રેસ સની લિયોનીની ભાભી છે . કરિશ્મા નાયડુના પતિ સુનદિપ વ્હોરા સન્ની લિયોનના નાના ભાઈ છે.

સની લિયોન નું સાચું નામ કરનજીત કૌર વોહરા 13 મે, 1981 ના રોજ થયો હતો સાર્નીયા, ઓન્ટારીયો માટે કેનેડા શીખ ભારતીય પંજાબી માતા-પિતા. એક યુવાન છોકરી તરીકે, તે સ્વયં-વર્ણવેલ ટોમ્બોય હતી, ખૂબ રમતવીર છે. તે છોકરાઓ સાથે સ્ટ્રીટ હોકી રમતી હતી. પોર્નસ્ટારથી બોલિવૂડ એક્ટ્રસ બનનારી સની લિયોનીનો 39 વર્ષની થઈ ગઈ છે. સની લિયોનીનો જન્મ 13 મે 1981એ સર્નિયા એન્ટારિયો, કેનેડામાં થયો હતો. ઇન્ટરનેટ પર મોસ્ટ સર્ચ પોપ્યુલર પીપલમાં સામેલ સની લિયોની આમ તો મુંબઈ રહે છે પણ, લૉસ એન્જલસમાં તેણે 19 કરોડ રૂપિયાની કિંમતનો એક આલિશાન બંગલો ખરીદ્યો છે. સનીની લાઇફ ખૂબ લગ્ઝરી રહી છે.

સની લિયોનીના આ બંગલામાં 5 બેડરૂમ, પ્રાઇવેટ સ્વીમિંગ પુલ, ગાર્ડન, મૂવી થિએટર છે. સની પાસે મુંબઈના અંધેરીમાં એક ફ્લેટ પણ છે. જેની કિંમત 3 કરોડ રૂપિયા કરતાં વધારે છે. ઉલ્લેખનીય છે કે, સની લિયોનીને એક દીકરી છે, જેનું નામ નિશા છે. સનીએ આ દીકરીને દત્તક લીધી છે. આ ઉપરાંત સની લિયોનીને બે જુડવા દીકરા છે, જેમનો જન્મ સેરોગેસી દ્વારા થયો છે. સની લિયોની એક્ટિંગની સાથે સાથે બિઝનેસ પણ કરે છે, તેની લસ્ટ નામની પર્ફ્યૂમ બ્રાંડ પણ છે. 65 કરોડ કિંમતવાળી આ પર્ફ્યૂમ બ્રાન્ડને સની લિયોનીએ બે વર્ષ પહેલાં લોન્ચ કરી હતી. આ પ્રોડક્ટ્સ ઓનલાઇન સેલ કરવામાં આવે છે.

સની લિયોની કોસ્મેટિક પ્રોડક્ટ્સ વેચનારી કંપની સ્ટારસ્ટ્રક કોસ્મેટિક પણ ચલાવે છે. સ્ટારસ્ટ્રકથી પણ ઓનલાઇન પ્રોડક્ટ્સ, કોસ્મેટિક આઇટમની કમ્પલેટ રેન્જથી ખરીદી શકાય છે. સની લિયોનીએ માર્ચ 2018માં તેને લોન્ચ કરી હતી. જેની કિંમત 85 કરોડ રૂપિયા છે. સની લિયોની પોર્ન ઇન્ડસ્ટ્રી છોડી ચૂકી છે, પણ કહેવામાં આવે છે કે, આજે પણ સની લિયોની સૌથી વધુ કમાણી એડલ્ટ વેબસાઇટ અને હિન્દી ફિલ્મોથી કમાણી કરે છે. આ ઉપરાંત સનીએ કેટલીક હૉલિવૂડની ફિલ્મોમાંથી પણ સારી કમાણી કરી છે. સની લિયોની પાસે 55 લાખ રૂપિયાની Audi A5 અને 75 લાખ રૂપિયાની BMW 7 Series કાર છે. સની લિયોની સ્પોર્ટ્સ કારની શોખીન છે.

સનિ લિયોની પાસે 1.14 કરોડ રૂપિયાની માસેરાતી ઘિબ્લી કાર પણ છે. સની લિયોનીનો જન્મ સિખ પરીવારમાં થયો છે. સની લિયોનીનું સાચુ નામ કરણજીત કૌર વોહરા છે. સની લિયોની જ્યારે 11 વર્ષની હતી, ત્યારે તેમની ફેમિલી US શિફ્ટ થઈ ગઈ હતી. સનીના પિતા એન્જીનિયર હતાં અને મા હાઉસવાઇફ હતાં. સનીને એક ભાઈ છે, જેનું નામ સંદીપસિંહ વોહરા છે, જે અમેરિકામાં શેફનું કામ કરે છે. સની લિયોન આજે બોલિવૂડમાં એવું નામ બની ચુક્યું છે કે જેને બધા જ ઓળખે છે.નસની લિયોન આજે 37 વર્ષની થઇ ગઈ. કરનજીત વોહરા એટલે કે સની લિયોન આજે બોલિવૂડમાં એવું નામ બની ચુક્યું છે કે જેને બધા જ ઓળખે છે.

બોલિવૂડમાં સની લિયોનની ફિલ્મો ભલે કઈ જ કમાલ ના કરી શકી હોઈ પરંતુ સની લિયોન નો જાદુ નિર્દેશકોથી લઈને દર્શકો સુધી ફેલાઈ ચુક્યો છે. સની લિયોનના આત્મવિશ્વાસ અને તેની વિનમ્રતાના જેટલા વખાણ કરીએ એટલા ઓછા છે. સની લિયોન વિશે મિડિયા ગમે તેટલું લખી દે કે ગમે તેટલું બોલી નાખે પરંતુ સની લિયોન દરેક સવાલ નો ખુબ જ શાંતિથી જવાબ આપે છે અને વિવાદને વધવા નથી દેતી. એટલા માટે જ સની લિયોન ની ફિલ્મો ફ્લોપ થવા છતા પણ તેની પાસે ઓફરની કમી નથી આવી બૉલીવુડમાં જિસ્મ 2 દ્વારા પોતાની ધમાકેદાર એન્ટ્રી કરનાર એક્ટ્રેસ સન્ની લિયોન ભલે વ્યવસાયે ક્યારેક પોર્ન સ્ટાર રહ્યાં હોય, પરંતુ તેમનું હૃદય સામાન્ય છોકરીઓ જેવું જ છે અને તેઓ પણ સામાન્ય છોકરીઓ જેવા જ શોખ ધરાવે છે.

સનીને પોર્ન ઇન્ડસ્ટ્રીમાં લાવનારો એક વ્યક્તિ હતો. સની એક જર્મન બેકરીમાં પહેલી નોકરી કરતી હતી તે સમયે તેની ઉંમર 15 વર્ષ હતી. તે બેકરીમાં કામ કરતા દરમિયાન તેનાં સંબંધ એક એવાં વ્યક્તિ સાથે બન્યા કે તે તેને એડલ્ટ મોડલિંગનાં રસ્તે લઇ ગયો. ડિસેમ્બર 2005માં સનીનાં નામે તેની પહેલી એડલ્ટ ફિલ્મ રિલીઝ થઇ. સની લિયોન પોર્ન ફિલ્મોમાં ન ફક્ત કામ કરતી તે તેનું ડિરેક્શન પણ કરી.

તે માનતી કે આ એક ખુબ જ મોટો બિઝનેસ છે. જેનાં માટે આપને ટેલેન્ટની સાથે સાથે દિમાગની પણ જરૂર પડે છે. સની લિયોનની એડલ્ટ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એક જાણીતી વ્યક્તિ તરીકે ઓળખ બનાવી લીધી. બીજી તરફ પોર્ન ફિલ્મ વર્ચ્યુઅલ વિવિડ ગર્લ માટે સની લિયોનને એવીએમ એવોર્ડ પણ મળ્યો છે. આ એવોર્ડને પોર્ન ફિલ્મ ઇન્ડસ્ટ્રીનો ઓસ્કાર કહેવાય છે.