સંબંધ બનાવતા પહેલા પતિએ લીધી વાયગ્રા, પત્નિ જોડે સુવા ગયો તો ના કહ્યું,પછી તો..

0
1216

દુનિયાભરમાં કપલ અને તેમના સંબંધોના અનેક વિચિત્ર કિસ્સા સામે આવ્યા છે. ઘણીવાર લોકો સેક્સ પાવર વધારવા અને પાર્ટનરને ખુશ કરવા માટે પણ વિયાગ્રા લેતા હોય છે. આને લગતો એક ખૂબ જ ચોંકાવનારો કિસ્સો ઈટાલીથી સામે આવ્યો છે જ્યારે એક પત્નીએ તેના પતિને ના પાડી દીધી કારણ કે તેનો પતિ વિયાગ્રા લઈને બેડરૂમમાં પહોંચી ગયો હતો. આ પછી ગુસ્સે ભરાયેલા પતિએ પોતાની જ પત્નીની હત્યા કરી નાખી.ઉલ્લેખનીય છે કે આ ઘટના ઈટલીના એક શહેરની છે.ન્યૂયોર્ક પોસ્ટની એક રિપોર્ટ મુજબ આ બધુ ક્રિસમસની રાત્રે થયુ હતુ.

જ્યારે પતિ વિયાગ્રા લઈને પત્ની પાસે પહોંચ્યો.જેવી પત્નીને વિદ્યાગ્રાની વાત જાણ થઈ તો તેણે સંબંધ બનાવવાની ના પાડી દીધી.ત્યારબાદ પતિ ગુસ્સે થઈ ગયો અને બંને વચ્ચે ઝગડો શરૂ થઈ ગયો.આ ઝગડો એ હદ સુધી પહોચ્યો કે પતિએ પોતાની પત્નીની ધારદાર હથિયારથી હત્યા કરી નાખી મીડિયા રિપોર્ટ્સ અનુસાર મહિલાએ ક્રિસમસ પર સંબંધ બાંધવા માટે તેના પતિને સંમતિ આપી હતી.આ પછી વ્યક્તિએ પોટેન્સી દવા લીધી.

પરંતુ વ્યક્તિએ શક્તિશાળી દવા ખાધા પછી તેની પત્નીએ તેની સાથે રોમાંસ કરવાની ના પાડી. શું હતું, પતિને પત્નીનો ઇનકાર બિલકુલ પસંદ ન આવ્યો અને તેને એટલો ગુસ્સો આવ્યો કે તેણે પત્નીનું જીવન સમાપ્ત કરી દીધું.આ વાત ઇટલીના Fanano di Gradaraથી સામે આવી હતી અને આ ઘટના 25થી 26 ડિસેમ્બરની રાતે બની હતી એવું કહેવામાં આવી રહી છે.એવું કહેવામાં આવી રહ્યું છે કે 61 વર્ષની નતાલીયા કિરીચોકની છાતી પરટેન 80 વર્ષના પતિ વીટોએ ચાર વાર હુમલો કર્યો હતો તેના લીધે તેની પત્નીનું મૃત્યુ થઇ ગયું હતું.કહેવામાં આવી રહ્યું છે કે મહિલાએ તેના પતિ સાથે સંબંધ રાખવાની ના પાડી દીધી હતી.

સ્થાનિક મીડિયા અનુસાર, જ્યારે તે વ્યક્તિએ તેની પત્નીને સંબંધ રાખવા કહ્યું તો તેની પત્નીએ ના પાડી દીધી. આના પર તે વ્યક્તિ ગુસ્સામાં ગુસ્સે થઈ ગયો અને તેણે તેની પત્ની પર છરી વડે હુમલો કરીને તેનો જીવ લીધો. મહિલાનો મૃતદેહ તેના ઘરના ફ્લોર પરથી જ મળી આવ્યો હતો.રિપોર્ટ મુજબ વ્યક્તિનુ નામ વીટો કાંગિની છે અને તેની પત્નીનુ નામ નતાલિયા ક્યારીચોક છે. આ સમગ્ર ઘટના ક્રિસમસની રાતની છે. નવાઈની વાત એ પણ છે કે પતિની વય 80 વર્ષ છે જ્યારે કે પત્નીની વય 61ની છે.

આ વૃદ્ધ વ્યક્તિએ યૌન સંબંધ બનાવતા પહેલા વિયાગ્રાની ડોઝ લઈ લીધી હતી અને આ કારણે પત્નીએ સંબંધ બનાવવાની ના પાડી દીધી હતી. એવુ બતાવાયુ છે કે પત્નીને માર્યા પછી તે સૂઈ ગયો અને સવારે ઉઠ્યા પછી તે પોતાના કૂતરાને આંટો મારવા લઈ ગયો અને પછી ઘરે આવીને પોતાનુ કામ કરવા લાગ્યો જેવુ કે કશુ પણ થયુ જ નથી. આ વાતનો ખુલાસો ત્યારે થયો જ્યારે પતિએ આ વાતની ચોખવટ પોતાના પત્નીના બોસને કરી. આટલુ સાંભળતા જ બોસના હોશ ઉડી ગયા. સૂચના મળતા જ ઘટના સ્થળ પર પહોચેલી પોલીસે તપાસ શરૂ કરી દીધી છે.