સમજદાર સ્ત્રી હંમેશા આ 3 વાતો રાખે છે ગુપ્ત,જાણી લો તમે પણ આ ગુપ્ત વાતો….

0
278

નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારા આર્ટિકલ માં અજર અમે લાવ્યા છે તમારા માટે કઈ નવું જ તો ચાલો મિત્રો જાણીએ આજે અમે તમને એવી 3 બાબતો વિશે જણાવીશું કે જે સમજુ પત્ની હંમેશા ગુપ્ત રાખે છે એટલે કે તે તે કોઈની સાથે શેર કરતી નથી. ચાલો આપણે તે વસ્તુઓ શું છે તે જાણીએ સમજદાર પત્ની કદી પતિ પત્ની વચ્ચે ઝગડો કહેતી નથી. ઘણીવાર જો કુટુંબના સભ્યોને પરિવાર વિશે જાણ આવે તો તે તમારાથી દૂર રહી શકે છે

આચાર્ય ચાણક્ય મુજબ કોઈ સમજદાર પત્ની કોઈને પણ તેના પતિની બીમારીઓ વિશે કહેતી નથી. કારણ કે આમ કરવાથી સમાજના લોકો તેમની પાસેથી અંતર બનાવી શકે છે સમજદાર પત્ની ઘરની વિસંગતતા વિશે ક્યારેય કોઈને કહેતી નથી આનાથી ઘરમાં જ બદનામ આવે છે અને સમાજના લોકો ખરાબ વાતો કરવાનું શરૂ કરે છે.

વધુ માહિતી આપતા સ્ત્રીઓ વિષે ઘણું લખાયું છે અને લખાતું રહેવાનું છે. કારણ વર્ષોથી સ્ત્રી અને સ્ત્રીનું મન હંમેશા અકળ રહસ્યનો વિષય રહ્યા છે. સ્ત્રીઓ શારીરિક રીતે અને માનસિક રીતે પુરુષો કરતાં બહુ અલગ છે સ્ત્રીઓ ખૂબ વિચારે છે તેથી તેમનું વર્તન વિચારશીલ હોય છે આજે આ આર્ટિકલમાં સ્ત્રીઓ વિષે કેટલાક રોચક તથ્યો જણાવીશું પુરુષોની સરખામણીમાં સ્ત્રીઓ એક મિનિટમાં ઓગણીસ વાર આંખો ઝપકાવે છે

જ્યારેકે પુરુષો ફક્ત અગિયાર વખત જ આંખો ઝપકાવે છે એક સર્વે અનુસાર સ્ત્રીઓ વર્ષમાં ૩૦ થી લઈને ૬૪ વખત રડે છે જ્યારે પુરુષો એક વર્ષમાં ૬ થી માંડીને ૧૭ વખત રડે છે એક સ્ત્રી કોઈ પણ રહસ્ય સુડતાળીસ કલાકથી વધારે સમય સુધી છુપાવી નથી શકતી. સુડતાળીસ કલાકમાં એ રહસ્ય કોઈની સાથે જરૂર વહેંચે જ છે સ્ત્રીઓ પોતાના જીવનકાળનું એક વરસ તો કયા કપડાં પહેરવા તે વિચારવામાં વિતાવી દે છે

અમરેકામાં ચાલીસ ટકા સ્ત્રીઓ અવિવાહિત છે.પ્રત્યેક ૧૦૦ સ્ત્રીઓમાંથી ફક્ત એક સ્ત્રી તેના પ્રેમીની પત્ની બને છે બાકી ની ૯૯ તેમના લેપટોપનો જીમેઇલ કે ફેસબુકનો પાસવર્ડ બની જે છે સ્ત્રીઓને એવા પુરુષો પસંદ છે જે તેની પાસેથી સલાહ માંગે મોટાભાગની સ્ત્રીઓ કોકરોચથી ડરે છે પુરુષોની સરખામણીએ સ્ત્રીઓની સ્વાદગ્રંથિ વધારે તેજ હોય છે

સામન્ય રીતે એક સ્ત્રી દિવસમાં ૧૩૦૦૦ શબ્દો બોલે છે જે સામાન્ય રીતે એક પુરુષ દ્વારા બોલાયેલા શબ્દો કરતાં ૯૦૦૦ વધારે શબ્દ છે મહિલાઓની સંવેદન શક્તિ પુરુષોના પ્રમાણમાં ઘણી વધારે સતેજ હોય છે સ્ત્રીઓમાં છઠ્ઠી ઇન્દ્રિય હોય છે જએ આવનાર ખતરાને અગાઉથી સમજી જાય છે.

હંમેશા પતિ એવું વિચારે છે કે તેમની પત્ની ક્યારેય તેમની પાસે ખોટું નથી બોલી શકતી. તેમનો અંધવિશ્વાસ એક રીતે સાચો હોય છે પરંતુ તે વાતથી અજાણ હોય છે કે જેને તે સચ્ચાઈની દેવી માને છે તે અંદરથી કેટલું જુઠ્ઠું બોલે છે. આજે આર્ટીકલ દ્વારા તમને પત્નીના એ બે જુઠ્ઠી આદત વિષે જણાવીશું જે પોતાના પતિ થી હંમેશા છુપાવીને રાખે છે

આપણા ભારત દેશમાં દરેક પતિ પોતાના પુરા મહિનાની સેલેરી પોતાની પત્નીના હાથમાં આપે છે કારણ કે તે ઘરનો ખર્ચ ચલાવી શકે. પરંતુ તમને તે જાણીને હેરાની થશે કે પત્ની હંમેશા પોતાના પતિથી છુપાવીને પૈસા બચાવી રાખે છે અને તે તે પૈસાને શોપિંગ પર ખર્ચ કરતી હોય તે જરૂરી નથી. પરંતુ અમુક પત્ની ખૂબ જ સમજદાર હોય છે તેથી તે હંમેશા તે બચાવેલા પૈસાને બેંકમાં મુસીબતના સમયે સંભાળી રાખે છે કે પછી તે રૂપિયાથી પોતાના બાળકો અને ઘરની જરૂરિયાતો પૂરી કરવા માટે સામાન ખરીદે છે.

તેથી કોઈપણ પત્ની પોતાના પતિને મહિનાના એન્ડ માં બચાવેલા પૈસાનો હિસાબ ક્યારે સાચો નથી બતાવતી. આપણા ભારત દેશની મહિલાઓ બાકીના અન્ય દેશોના મુકાબલે ખૂબ જ સમજદાર હોય છે. દરેક મુશ્કેલીના સમયમાં કેવી રીતે તે સમય પસાર કરવો તે તેમને ખૂબ જ સારી રીતે આવડે છે. ભલે વાત તેમના બાળકો ઉપર આવે કે પછી તેમના પરિવાર પર તે દરેક સમસ્યા સહન કરે છે. પુરુષની તે આદત હોય છે કે પોતાની મુસીબત ઊંચા અવાજે જણાવી દેશે પરંતુ પત્ની પોતાના પરિવાર અને બાળકો સાથે જોડાઈ અને સમસ્યાને એકલી હેન્ડલ કરે છે.

આપણા દેશમાં આજે પણ લગ્ન પછી બીજા કોઈના વિશે વિચાર કરવો તે પાપ ગણવામાં આવે છે. ઘણી મહિલાઓ સાથે એવું થાય છે કે તે લગ્ન તો કરી લે છે પરંતુ તેમના મનથી તેમનો પહેલો પ્રેમ દૂર નથી રહી શકતો. અને તે અંદર ને અંદર તે વાતને લઈને દુ ખી રહેતી હોય છે કોઇની સાથે વાત પણ નથી કરી શકતી અને તેના જૂના સંબંધો પોતાના પતિને પણ જણાવી નથી શકતી. જો આ વાતોથી સમસ્યા વધી જતી હોય તો કોઈ ફ્રેન્ડ ની સાથે વાત કરી લેવી જોઈએ.

આજે પણ ક્યાંક ને ક્યાંક લગ્નનો એક અર્થ માનવામાં આવે છે કે શારીરિક સંબંધ બનાવવો પડશે. આપણા દેશમાં હજુ તેવા કેટલાય પુરુષો છે કે જે ના નથી સાંભળવા માગતા અને તેવામાં મહિલા ની ઇચ્છા ના હોવા છતાં પણ તે પતિ સામે ના નથી કહી શકતી અને ઇચ્છા ના હોવા છતાં શારીરિક સંબંધ બાંધવો પડે છે.આજના સમયમાં ભલે અવરજવર એકદમ સરળ બની ગઈ છે.

પરંતુ પરંપરા અનુસાર આજે પણ એવી ઘણી મહિલાઓ છે કે જેઓને પિયર આવવા માટે ઘણા સવાલોના જવાબ આપવા પડે છે. ઘણીવાર છોકરીઓની પોતાના માતાપિતાને આર્થિક રીતે પણ સહાય કરવી હોય છે પરંતુ તે તેના પતિ સાથે પૈસા નથી માંગી શકતી અને તેથી તે અંદર ને અંદર પરેશાન રહે છે.હંમેશા પતિ એવું વિચારે છે કે તેમની પત્ની ક્યારેય તેમની પાસે ખોટું નથી બોલી શકતી. તેમનો અંધ વિશ્વાસ એક રીતે સાચો હોય છે પરંતુ તે વાતથી અજાણ હોય છે કે જેને તે સચ્ચાઈની દેવી માને છે તે અંદરથી કેટલું જુઠ્ઠું બોલે છે. આજે આર્ટીકલ દ્વારા તમને પત્નીના એ બે જુઠ્ઠી આદત વિષે જણાવીશું જે પોતાના પતિ થી હંમેશા છુપાવીને રાખે છે.