સમાગમ દરમિયાન મહિલાઓના મગજમાં ચાલતા હોય છે આ વિચારો, પુરુષો જરૂર જાણે..

0
696

આજના અમારા આ લેખમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો તમને જણાવી દઈએ કે સમાગમ દરમિયાન મહિલાઓના મનમાં કેટલાક પ્રશ્નો ઉતપન્ન થતા હોય છે મિત્રો આ લેખમાં અમે આ પ્રશ્નો વિશે જણાવવા જઈ રહ્યા છે.શારીરિક સંબંધ કે સમાગમ પ્રેમનો અભિન્ન અંગ છે. દરેક લોકોની લાઇફમાં આ મહત્વ રાખે છે અને મહત્વ પણ હોય છે. જ્યાં પ્રેમ છે ત્યાં યૌનસબંધ હોવું જરૂરી છે.તમને જણાવી દઇએ કે મહિલાઓને શારીરિક સંબંધ સંતુષ્ટિ પુરૂષોના મુકાબલે મોડા મળે છે. પરંતુ ઘણી વખત દરેક વસ્તુ યોગ્ય હોવા છતા પણ મહિલાઓ શારીરિક સંબંધ સંતુષ્ટિ હાંસલ કરી શકતી નથી.જેમા મહિલાઓની કેટલીક ભૂલો હોય છે.

જે તેમનાથી જાણતા-અજાણતા થઇ જાય છે. મોટાભાગની મહિલાઓ જ્યારે સેક્સ કરી રહી હોય ત્યારે તેમના મગજમાં સેક્સ સિવાયના અન્ય વિચારો ચાલતા હોવાનું જાણવા મળ્યું છે. કોઇ કેટલી પણ કોશિશ કરી લે પણ સેક્સના સમયે કંઇપણ વિચાર્યા વગર એક્ટને ફક્ત એન્જોય કરશે. પરંતુ એવું નથી હોતું. સેક્સ દરમિયાન ખાસ કરીને મહિલાઓના મગજમાં કેટલીક વાતો ચાલતી રહે છે. તો આવો જોઇએ સેક્સ દરમિયાન મહિલાઓના મગજમાં કઇ કઇ વાતો આવે છે અને મહિલાઓ સેક્સ દરમિયાન શુ વિચારે છે.

કારણકે મગજ ક્યારેય સ્થિર રહેતું નથી અને દરેક સમયે અલગ-અલગ વિચારો આવતા હોય છે. જ્યારે મહિલાઓ સેક્સ કરતી હોય છે ત્યારે તે સેક્સ કરતા વધારે પોતાના લૂક વિશે વિચારતી હોય છે. મહિલાઓ સેક્સ દરમિયાન પોતાના વજન વિશે પણ વિચારતી હોય તેવું બની શકે.જ્યાં પુરુષો એક વખત મૂડમાં આવ્યા પછી પોતાનું સંપૂર્ણ ધ્યાન પરફોર્મન્સ પર આપે છે. પણ, મહિલાઓને ભૂલથી પણ મગજમાં પોતાના વજન વિશેનો વિચાર આવ્યો કે તરત જ અન્ય એક સવાલ તે પણ સામે આવે છે કે અરે, આજે તો હું શેવ કરવાનું ભૂલી ગઈ. પણ, તેનાથી કોઈ ફરક પડતો નથી.

સેક્સ દરમિયાન જ્યારે પાર્ટનર ફોરપ્લે કરે ત્યારે મોટાભાગની મહિલાઓને આનંદ આવે છે. પણ, પાર્ટનર જ્યારે ચરમસીમા પર પહોંચે ત્યારે તેઓને આ પ્રક્રિયા કંટાળાજનક લાગે છે. ઘણીવખત તે પાર્ટનરના જોશને પૂરેપૂરો માણતી પણ નથી. ઘણીવખત મહિલાઓ મનમાં એવું પણ વિચારતી હોય છે કે પાર્ટનર થોડી સ્પીડ ઓછી કરે તો સારુ. મહિલાઓ સેક્સ દરમિયાન એવું પણ વિચારતી હોય છે કે તેઓને જમવામાં શું બનાવવાનું છે. બાળકોને સ્કૂલ માટે તૈયાર કરવાના છે, જો કામકાજ કરતી મહિલા હોય તો ઓફિસમાં શું પહેરીને જઈશ તેવું પણ સેક્સ દરમિયાન વિચારતી હોય છે. સેક્સ દરમિયાન મહિલાઓ ઓફિસ વિશે પણ વિચારતી હોય છે. પણ, પાર્ટનર તો તેના કામમાં જ વ્યસ્ત હોય છે.

સેક્સ દરમિયાન પાર્ટનર ચરમસીમા પર પહોંચી જાય અને બાદમાં સૂવાની તૈયારી કરતો હોય ત્યારે પણ મહિલાઓના મગજમાં કેટલાંક વિચારો આવે છે. મહિલાઓ વિચારવા લાગે છે કે આ કેમ આટલું જલદી ખતમ થઈ ગયું? તે પાર્ટનરને કશું જણાવે તે પહેલા તેના નસકોરા સાંભળવા મળે છે. સમાગમ દરમિયાન મહિલાઓ મનમાં વિચારે છે કે wow શુ બોડી છે મારા પાર્ટનરની.. આટલી સુંદર બોડીને અત્યાર સુધી કપડાની પાછળ કેમ છુપાવીને રાખી હતી. મહિલાઓ સમાગમ તો એન્જોય કરે છે પરંતુમાં તેના પાર્ટનર અંગે વિચારે છે કે હવે સમાગમ ન કરે તો સારું કારણકે પગ દુખે છે. તે સિવાય પોતાના પાર્ટનરને પ્રેમ કરનારી મહિલાઓ સમાગમ સમયે મહિલાઓ તેમના પાર્ટનરનો ચહેરો જોઇને સારુ ફીલ કરતી નથી. સમાગમ દરમિયાન મહિલાઓને તેમના પાર્ટનરનો ચહેરો પસંદ આવતો નથી.

સમાગમ કરતા સમયે મહિલાઓ આ વિચારીને પણ ખુશ થાય છે કે તેનો પાર્ટનરને તેને ખૂબ હોટ સમજી રહ્યો છે અને મનમાને મનમાં ખૂબ ખુશ થતી રહે છે.સમાગમની એક્ટ ખતમ થયા પછી મહિલાઓ એવું કંઇક વિચારે છે કે ફાઇનલી કંઇક તો એવું થયું છે કે જેને અમે બન્નેએ એન્જોય કર્યું છે.મિત્રો તમને જણાવી દઈએ કે પુરુષોને પણ સમાગમ પહેલા કેટલાક પ્રશ્નો ઉતપન્ન થતા હોય છે તો ચાલો જાણીએ તેના વિશે. પુરુષોનાં મનમાં પ્રથમ વખત સેક્સ વિશેનાં મોટાભાગનાં પ્રશ્નો હોય છે, તેવી જ રીતે ઘણા પ્રશ્નો અને ખચકાટ પણ મહિલાઓનાં મનમાં હોય છે. પુરુષોને જ્યા પોતાના પરપોર્મન્શને લઇને દબાણ હોય છે, ત્યારે સ્ત્રીઓનાં દિમાગ પર, તેમના દેખાવ વિશે અજાણતી ઇનસિક્યોરિટી બની રહે છે.વારંવાર ઉભો થાય છે આ સવાલ, જ્યા પહેલી વાર સેક્સ કરતા પહેલાં મહિલાઓનાં મનમાં જે સવાલ ઉભો થાય છે તે છે, શું તેમનો પાર્ટનર તેમના લુકને ગમાડશે? શું તે તેના જીવનસાથીને સંપૂર્ણ રીતે સાથ આપી શકશે?

અપેક્ષાની ચિંતાઓ, ઘણા જાણીતા સલાહકારો કહે છે કે જે છોકરીઓ લગ્ન પહેલાં કાઉન્સલિંગ માટે પહોંચે છે તેઓને સૌથી વધુ ચિંતા હોય છે કે શું તેઓ તેમના ભાવિ જીવનસાથીની અપેક્ષાઓ પર કરી ઉતરી શકશે.ઓર્ગેઝમની ચિંતા, સ્ત્રીઓને સૌથી વધુ ક્લિટરિસ સ્ટિમ્યુલેશનથી ઓર્ગેઝમ મળે છે ન કે ઇંટરકોર્સથી. આ વાત તાજેતરમાં કરવામાં આવેલા ઘણા અભ્યાસોમાં સામે આવી છે. આ અધ્યયન મુજબ, વિશ્વભરમાં આવી મહિલાઓની સંખ્યા 70 ટકાની નજીક છે, જેમણે ઇંટરકોર્સને બદલે ક્લિટરિસ સ્ટિમ્યુલેશન સાથે ઓર્ગેઝમને અનુભવ્યુ છે.

પરફોર્મન્સનો ડર, સેક્સ પહેલાં જ નહી સેક્સ દરમિયાન પણ મહિલાઓ એવા સવાલો ઉઠાવતી રહે છે કે તેઓ એક્ટ દરમિયાન યોગ્ય રીતે પ્રદર્શન કરી શકતી નથી, શું તેમનો જીવનસાથી સંતુષ્ટ થઇ રહ્યો છે, શું તે પોતાની ભૂમિકામાં ફિટ છે અથવા તેઓએ કંઈક વધુ સર્જનાત્મક કરવું પડશે? આવા પ્રશ્નો તેના મનમાં સતત રહે છે.પુરુષો સાથે પણ આવું થાય છે.

એવું નથી કે ઉગ્ર ઉત્તેજનાનો અતિરેક ફક્ત મહિલાઓ સાથે જ સંબંધિત છે. પુરુષો સાથે પણ એવું જ થાય છે જ્યારે તેઓ લાંબા સંભોગ પછી પણ પરાકાષ્ઠા સુધી પહોંચી શકતા નથી. સ્ત્રીઓ ફક્ત આવી પરિસ્થિતિની કલ્પના કરીને એક વિચિત્ર ભયથી ભરેલી હોય છે.તમારા જીવનસાથીને આ સવાલ પૂછો, અસંતોષની સ્થિતિમાં, મોટાભાગની મહિલાઓ અને પુરુષો તેમના જીવનસાથીને આ વાત ખુલ્લેઆમ કહી શકતા નથી. તેથી, આ જવાબદારી બીજા પાર્ટનરની બની જાય છે કે તે પોતાના પાર્ટનર સાથે આ વિશે સવાલ પૂછી અને તેની ઇચ્છાઓ વિશે પણ પૂછે.