સલમાન સાથે પોતાની પેહલી ફિલ્મ કરનાર આ અભિનેત્રી એક એક રૂપિયા માટે ઝઝૂમી રહી છે, જુઓ તસવીરો…..

0
133

મિત્રો આજના અમારા આ લેખમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો તમને જણાવી દઈએ કે આજે હું તમારા માટે આ લેખમાં તમને એક એવી માહિતી આપવા જઈ રહ્યો છું જેના વિશે તમને ભાગ્યે જ ખબર હશે.મિત્રો એક અભિનેત્રી વિશે જણાવવા જઈ રહ્યા છે જેને સલમાન ખાન સાથે પહેલી ફિલ્મમાં ડેબ્યું કર્યું હતું પરંતુ આજે ચા પીવા માટે પણ પૈસા નથી તો ચાલો જાણીએ આ અભિનેત્રી વિશે.

સલમાન ખાનની ફિલ્મોમાં તેમની સાથે કામ કરી ચૂકેલ અભિનેત્રી પૂજા ડડવાલ ની આર્થિક સ્થિતિ એટલી ખરાબ થઈ ગઈ હતી કે તેઓ પોતાની બીમારીનો ઈલાજ પણ કરાવી શકતા ન હતા. પૂજા ડડવાલે જણાવ્યું હતું કે તેમણે સહાયતા માટે સલમાન ખાન સાથે સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેમનો સંપર્ક થઇ શકયો ન હતો. જ્યારે સલમાન ખાનને આ વાતની જાણકારી મળી તો તેઓ પૂજાની મદદ કરવા માટે આગળ આવ્યા હતા.

હવે પૂજા સંપૂર્ણ રીતે સ્વસ્થ થઈ ગઈ છે. અમે તમને જણાવી દઈએ કે પૂજાએ પોતાની ફિલ્મી કારકિર્દીની શરૂઆત ફિલ્મ વીરગતિ થી કરી હતી. આ ફિલ્મમાં પૂજાની સાથે સલમાન ખાન મુખ્ય ભૂમિકામાં હતા.હું હવે સંપૂર્ણ સ્વસ્થ થઈ ગયો છું. પરંતુ, હવે હું નોકરી શોધી રહ્યો છું. હું ફરી એકવાર બોલિવૂડમાં કામ કરવા માંગુ છું. મેં 2 દાયકા પહેલા બોલિવૂડ છોડી દીધું હતું, પરંતુ હવે હું ફરીથી અભિનય કરવા માંગુ છું. ભલે મને માત્ર ફિલ્મોમાં જ નહીં પણ ટીવી કે વેબ સિરીઝમાં પણ નોકરી મળે, પણ હું તેને રાજીખુશીથી સ્વીકારીશ.

મિત્રો તમને જણાવી દઈએ કે 1995માં ફિલ્મ ‘વીરગતિ’થી એક્ટ્રેસ પૂજા ડડવાલે સલમાન ખાન સાથે ડેબ્યૂ કર્યું હતું. હાલ તે ટિફિન સર્વિસ ચલાવીને પોતાનું જીવન પસાર કરી રહી છે. પૂજાએ એક ઇન્ટરવ્યૂમાં તેની લાઇફમાં ચાલી રહેલાં ઉતાર-ચઢાવ વિશે ખુલીને વાત કરી છે.પૂજા ફરી ફિલ્મોમાં પરત થવા ઇચ્છે છે.પૂજા રૂપિયાની તંગી સામે લડી રહી છે.પૂજાએ ઇન્ટરવ્યૂમાં કહ્યું- ગયા વર્ષે ટીબી જેવી ગંભીર બીમારીથી પીડાયા બાદ હવે હું ઠીક છું. હું ફિલ્મ ઇન્ડસ્ટ્રી સાથે ફરી જોડાવા ઇચ્છું છું. કામના સિલસિલામાં લોકા સાથે હળી-મળી પણ રહી છું. મને અત્યાર સુધી કોઇ કામ મળ્યું નથી. મારી પાસે રૂપિયા નથી પરંતુ આત્મવિશ્વાસ છે.

અભિનેત્રી ‘પૂજા દદવાલ’ હાલ ટીબીની બીમારીથી પીડાઈ રહી છે. પરંતુ તેની આ બીમારી કરતા પણ દુઃખદ વાતએ છે કે ‘સલમાન ખાન‘ની ફિલ્મમાં હિરોઈન બનેલી આ અભિનેત્રી પાસે ઈલાજ કરાવવાના પૈસા નથી. પૂજા છેલ્લા 15 દિવસથી મુંબઈના શિવડી હોસ્પિટલમાં એડ્મિટ છે. પૂજાએ એક ઇન્ટરવ્યુમાં જણાવ્યુ હતુ, કે મને 6 મહિના પહેલા ખબર પડી હતી કે મને ટીબી જેવી બીમારી થઇ છે. મેં મદદ માટે સલમાન ખાનનો સંપર્ક કરવાની કોશિશ કરી હતી પરંતુ આજ દિન સુધી કોઈ જ વાત થઇ શકી નથી. જો સલમાન મારા વિડીયો જોશે તો જરૂર મારી મદદ કરશે.

હાલ ગુજરાન ચલાવવા માટે મેં ટિફિન સર્વિસ શરૂ કરી દીધી છે. જ્યારે મને કંઇ જ સમજાયું નહીં કે મારે શું કરવું જોઇએ, ત્યારે મારા મિત્ર રાજેન્દ્ર સિંહ (ફિલ્મ ડાયરેક્ટર)એ મને ટિફિટ સર્વિસનો આઇડિયા આપ્યો. તેમણે મને આ સર્વિસ શરૂ કરવા માટે સામાન અને જગ્યા પણ ઉપલબ્ધ કરાવી છે. હાલ હું જ્યાં કામ કરું છું ત્યાં જ હું રહું છું. મને બોલિવૂડમાં કામ મળવાનું પણ શરૂ થઇ જશે તેવો પૂર્ણ વિશ્વાસ છે.

તમને જણાવી દઈએ કે, પૂજા 1995માં આવેલી ફિલ્મ ‘વીરગતિ‘ માં સલમાન ખાનની હિરોઈન બની હતી.પુજાના નજીકના લોકો દ્રારા જાણવા મળ્યું હતું કે તેની આ બીમારીના કારણે પતિ અને પરિવારે તેને એકલી મૂકી દીધી છે.ગયા વર્ષે ટીબીના ઇલાજ માટે સલમાન ખાન આગળ આવ્યો હતો. તેના બીઇંગ હ્યુમન ફાઉન્ડેશને 10 મહિના સુધી પૂજાના ઇલાજનો ખર્ચ ઉઠાવ્યો અને તેની દેખરેખનું સંપૂર્ણ ધ્યાન રાખ્યું હતું. પૂજાના ઠીક થયાં બાદ ગોવામાં રહેવા માટે એક ભાડેથી ઘરની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. બીમારી પહેલાં પૂજા ગોવાના કસીનોમાં જ કામ કરતી હતી.

પૂજા ડડવાલ વધુમાં જણાવ્યું હતું કે તે ગોવામાં છેલ્લા ઘણા વર્ષોથી એક કસીનોને મેનેજ કરવાનું કામ કરતી હતી.સલમાન અને પૂજાની ફિલ્મ ‘વીરગતિ’ને કેકે સિંહએ નિર્દેશિત કરી હતી.હાલ પૂજા ચા પીવા માટે પણ બીજા પે નિર્ભર રહે છે.પૂજાએ એક ઇન્ટરવ્યૂમાં કહ્યું- હું સલમાન ખાનને મળીને તેનો આભાર માનવા ઇચ્છું છું. તે મારી માટે ભગવાન સમાન છે, તેમણે મને નવું જીવન આપ્યું છે.પતિ અને પરિવારે એકલી છોડી દીધી હતી, બીમારીના કારણે તેના પતિ અને પરિવારના લોકોએ પણ તેને એકલી છોડી દીધી હતી. શરૂઆતમાં યોગ્ય ઇલાજ થઇ શક્યો નહીં જેના કારણે તેની હાલત વધારે ખરાબ થઇ ગઇ હતી.

ટીબીના કારણે તેનું વજન પણ માત્ર 23 કિલો થઇ ગયું હતું. ત્યાર બાદ સારો ઇલાજ, સારી ડાયટ અને દેખરેખ હેઠળ તે ફરી સ્વસ્થ થઇ ગઇ છે. પૂજાએ વીરગતિ સિવાય ‘દબદબા’, ‘હિન્દુસ્તાન’, ‘સિંદૂર કી સૌગંધ’ અને ‘મેડમ નંબર 1’ જેવી ફિલ્મોમાં કામ કર્યું છે.ફિલ્મ ‘તુમસે પ્યાર હો ગયા’ માં રવી કરશના સાથે પૂજા ડડવાલ જોવા મળી હતી.ફિલ્મ ‘રાત કા દુસરા પહર’માં અભિનેતા અમન સાગરના સાથે જોવા મળી હતી પૂજા દદવાલ.ફિલ્મ ‘હિન્દુસ્તાન’માં અયૂબ ખાન સાથે પૂજા દદવાલએ કામ કર્યું હતું.