સલમાન ખાન ના આ 4 રેકોર્ડ ને તોડવા મુશ્કેલ જ નહીં પણ નામુમકીન છે,જાણો એવા તો કેવા છે રેકોર્ડ…..

0
314

નમસ્તે મિત્રો અમારા આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે અને મિત્રો આજે અમેં તમને અગત્ય ની માહિતી જણાવા જઈ રહ્યા છે જે તમારા જીવન માં ઉપયોગી બનશે તો ચાલો જાણીએ.સોશિયલ મીડિયા પર સલમાન ખાનની રેસ 3 પર જોરદાર ટ્રોલ થઈ હતી.તે પછી રણબીર કપૂરની સંજુ આવી, જેની કમાણી રેસ 3 સાથે સરખાવી હતી.

આટલી બધી ટ્રોલિંગ છતાં, રેસ 3 બોક્સ ઓફિસ પર રેકોર્ડબ્રેક રેકોર્ડ જીતીને આગળ વધી.એવું નથી કે આમિર, શાહરૂખ અજય, અક્ષય જેવી ફિલ્મો બોક્સ ઓફિસ પર કમાણી કરતી નથી.પરંતુ સલમાનની વાત જુદી છે, આજે અમે તમને સલમાનના તે 4 ડોમેસ્ટિક બોક્સ ઓફિસના રેકોર્ડ જણાવવા જઈ રહ્યા છીએ જેને સૌથી મોટા સ્ટાર માટે તોડવું ખૂબ મુશ્કેલ છે.સલમાન ખાન એકમાત્ર બોલિવૂડ સ્ટાર છે, જેની 100 ફિલ્મોમાં 11 ફિલ્મો શામેલ છે.સલમાનના વર્ચસ્વ પછી, તેની ફિલ્મોએ હંમેશાં બોક્સ ઓફિસ પર રેકોર્ડ બ્રેક મેળવ્યો છે.

સલમાન ખાનની બજરંગી ભાઈજાનને લોકોએ ખૂબ પસંદ કરી હતી.સલમાનની ફિલ્મોમાં બજરંગી ભાઈજાનથી લઈને રેસ 3 સુધીની જબરદસ્ત કામગીરી કરી હતી.સલમાન બોલિવૂડનો એકમાત્ર સ્ટાર છે જેમની 7 ફિલ્મોએ 150 કરોડથી વધુની કમાણી કરી છે.સલમાન ખાનની એક થા ટાઇગર, દબંગ, દબંગ 2, કિક જેવી મહાન ફિલ્મોએ બોક્સ ઓફિસ પર અજાયબીઓ આપી હતી.200 કરોડની ક્લબમાં સલમાનની 4 ફિલ્મો છે.સલમાન એકમાત્ર બોલિવૂડ સુપરસ્ટાર છે જેમની 3 ફિલ્મો 300 કરોડની ક્લબમાં શામેલ છે.

બજરંગી ભાઈજાન, સુલતાન, એક થા ટાઇગર.સલમાન ખાન એ ભારત દેશનાં હિન્દી ફિલ્મોનાં એક અભિનેતા છે. તેનું પુરૂનામ અબ્દુલ રશીદ સલીમ સલમાન ખાન છે. તેનો જન્મ ડિસેમ્બર ૨૭, ૧૯૬૫ નાં રોજ થયો હતો. તેમની કારકિર્દીની શરુઆત ૧૯૮૮માં બીવી હો તો ઐસી નામનાં હિંદી ચલચિત્રથી થઈ હતી. તેઓને જીવનની સૌ પ્રથમ સફળતા મૈને પ્યાર કીયા ચિત્રપટથી મળી હતી. તેમણે ૮૦ કરતા વધુ ફિલ્મોમાં અભિનય કર્યો છે.સલમાન ખાનના લગ્નની ચિંતા સલમાન કરતા તેમના ચાહકોને વધારે હોય છે.

મીડિયામાં પણ અવાર નવાર તેના લગ્નને  લઈને વાતો ચર્ચામાં રહેતી હોય છે. પરંતુ પ્રેમની બાબતમાં દબંગ સલમાન ખાન ખુબ લકી રહ્યા છે. ઘણી બોલીવુડ અભિનેત્રી સાથે તેમનું નામ  આવ્યું છે તેમ છતાં પણ સલમાન હજુ સુધી લગ્નના મંડપ સુધી નથી પહોંચ્યા.આજે અમે તમને એવી સાત સુંદર અભિનેત્રી વિશે જણાવશું કે જે સલમાનની જિંદગીમાં આવી હતી અને તેની સાથે લગ્ન કરવા માંગતી હતી પરંતુ ક્યારેક પરિસ્થિતિ તો ક્યારેક સલમાનના કારણે ન થયા તેમના લગ્ન.

સૌથી પહેલું નામ આવે છે સંગીતા બીજલાણી. આ એક એવું નામ છે જે સલમાન ખાન સાથે સૌથી પહેલા જોડાયું હતું. વર્ષ 1980માં મિસ ઇન્ડિયા બન્યા બાદ સંગીતાએ અમુક ફિલ્મોમાં કામ કર્યું ત્યારથી બંને વચ્ચે પ્રેમ થઇ ગયો હતો. ત્યારે સલમાન કોઈ નામી અભિનેતા ન હતા છતા સંગીતા સલમાનના પ્રેમમાં પાગલ હતી તે તેની સાથે લગ્ન કરવા પણ માંગતી હતી પરંતુ તેવું થઇ ન શક્યું.ત્યાર બાદ તેમની જિંદગીમાં એક પાકિસ્તાની અભિનેત્રીની એન્ટ્રી થઇ જેનું નામ હતું સોની અલી. આ વાત ઘણા ઓછા લોકોને ખબર છે પરંતુ સલમાનનો સંબંધ સોની અલી સાથે પણ રહ્યો હતો.

સોની આ સંબંધમાં સીરીયસ હતી પરંતુ સલમાનના વ્યવહારના કારણે 1999 તેણે સલમાન ખાન સાથેનો સંબંધ તોડી નાખ્યો.ત્યાર બાદ છે ખુબ જ સુંદર અભિનેત્રી એશ્વર્યા રાઈ. સલમાન અને એશ્વર્યાના પ્રેમ વિશે તો બધા જ જાણતા જ હશે. વર્ષ 1999 માં હમ દિલ દે ચુકે સનમ ફિલ્મ દરમિયાન બંને એક બીજાથી નજીક આવ્યા. તેમના આ પ્રેમના કારણે બંને ખુબ ચર્ચામાં રહ્યા હતા. પરંતુ વર્ષ 2002 માં તેઓનો સંબંધ ખતમ થઇ ગયો અને તેનું કારણ સલમાનનો વ્યવહાર અને એશ્વર્યા પર હાથ ઉઠાવ્યો હતો તેને માનવામાં આવ્યું.

તેમની જિંદગીમાં એશ્વર્યા પછી કેટરીના કેફ આવી. સલમાને કેટરીનાના ડૂબતા કરિયરને સહારો આપ્યો. બંનેએ ઘણી ફિલ્મો પણ સાથે કરી અને મીડિયામાં બંનેની લવ સ્ટોરી પર ચર્ચા પણ થઇ. અને કહેવાય છે કે સલમાન આ સંબંધને લઈને ખુબ સીરયસ પણ હતા. પરંતુ તેમની આ લવ સ્ટોરી પણ ચાલી નહિ અને વર્ષ 2010 માં બંને વચ્ચે બ્રેકપ થઇ ગયું.ત્યાર બાદ આવે છે ઝરીન ખાન. સલમાન ખાને વીર ફિલ્મમાં ઝરીનને લોન્ચ કરી.

ત્યારે બંનેના લીંક અપની ખબર આવી અને અમુક રીપોર્ટ તો એવું પણ કહેતા હતા કે સલમાને ઝરીનને એક ફ્લેટ પણ ખરીદી દીધો હતો. પરંતુ અહીં પણ સલમાનનો પ્રેમ કોઈ કારણો સર સફળ રહ્યો નહિ.ત્યાર બાદ આવે છે ગુજરાતી ગોરી ડેઇઝી શાહ. બેકગ્રાઉન્ડ ડાન્સરથી લઈને હિરોઈન બનવા સુધીના સંઘર્ષને સલમાન ખાન ખુબ સારી રીતે જાણતા હતા. એટલું જ નહિ પરંતુ બોલીવુડમાં તેમની એન્ટ્રી સલમાનની જઇ હો થી થઇ.

અને ત્યારે બંને વચ્ચે લીંક અપની ચર્ચા પણ ચાલી હતી પરંતુ જઇ હો ફિલ્મના ફ્લોપ થયા બાદ બંનેનો સંબંધ વધારે સમય સુધી ટક્યો નહિ.ત્યાર પછી સાતમી હિરોઈન કે જે સલમાનની જિંદગીમાં આવી તે છે લુલીયા વેન્તુર. સલમાન અને  લુલીયાને લઈને મીડિયામાં ઘણી બધી ચર્ચાઓ થઇ હતી. મિત્રો તે રોમાનિયન સિંગર અને એકટર છે.

અને સલમાન જ્યારે એક વિદેશ ટુર પર ગયા હતા ત્યાં તેમની મુલાકાત થઇ હતી અને મીડિયામાં એવું પણ આવ્યું કે તે બંનેની સગાઇ પણ થઇ ગઈ છે.લુલીયા સલમાનની બહેન અર્પિતાના લગ્નમાં પણ આવી હતી અને તે સલમાનના પરિવાર સાથે હળી મળી પણ ગઈ હતી. પરંતુ આ બાબતે સલમાનનું કહેવું હતું કે જ્યાં સુધી તેમની વિરુદ્ધ ચાલતા કેસથી છૂટકારો નહિ મળે ત્યાં સુધી તે આ બાબતે કોઈ સીરીયસ નિર્ણય નહિ લે.