સગાઈ કર્યા બાદ યુવકે અનેક વાર યુવતી સાથે કર્યું આ કામ અને પછી કહ્યું કે હવે સાથે નહી ફાવે, માં-બાપના ડોળા ફાડતો બનાવ…!

દીકરા કે દીકરીઓની ઉંમર થાય એટલે તરત જ તેના માતા-પિતાને તેમના વેવીશાળની ચિંતા થવા લાગે છે, અને સારા દીકરા કે દીકરીઓ નું વેવિશાળ જોયા બાદ લગ્ન પણ કરાવી દેતા હોય છે. પરંતુ અત્યારે વેવિશાળાની બાબતોમાં ખૂબ જ ધ્યાન રાખવું પડતું હોય છે, સગાઈ બાદ પણ કેટલા વ્યક્તિઓને ખૂબ જ પછતાવાનો વારો આવી જતો હોય છે..
અત્યારે નજીવી બાબતોની અંદર પણ સગાઈઓ તૂટવા લાગી છે, અને અત્યારે એક યુવક અને યુવતીની સગાઈ થયા બાદ એવી ઘટના બની ચૂકી છે કે, જેને લઇ દરેક માતા-પિતાએ કાન ખોલીને સાંભળી લેવું જોઈએ. લગ્ન અને વ્યવસાયની બાબતો ખૂબ જ ગંભીર મામલો છે. નાની નાની બાબતોનો પણ આ મામલામાં ખૂબ જ ધ્યાન રાખવામાં આવતું હોય છે..
સોનીયલ ગામમાં રહેતા ગણપતભાઈના એકના એક દીકરા હિમેશ માટે વિનેપર ગામની આશા નામની યુવતી સાથે સગાઈ નક્કી કરવામાં આવી હતી, વર પક્ષ અને કન્યા પક્ષ બંને તરફથી મંજૂરી મળી જતા આ બંનેની સગાઈ થઈ અને ત્યારબાદ આગળનો સમય પણ ધીમે ધીમે વિતવા લાગ્યો હતો..
પરંતુ અત્યારે આશાના પરિવારજનોએ એવો આક્ષેપ કર્યો છે કે, હિમેશે તેમની દીકરી આશા સાથે લગ્ન પહેલા ખૂબ જ ખરાબ કામ કરી નાખ્યું છે. અને હવે તે આ લગ્નજીવન આગળ નહીં વધારે તેમ જણાવી રહ્યો છે. તેણે આશાની જિંદગી સાથે ખીલવાડ કર્યો છે, અને અત્યારે તે અન્ય કોઈ યુવતીને પ્રેમ કરીને તેની સાથે લગ્ન કરવાની તૈયારીઓ પણ કરી નાખી છે..
જ્યારે આ ઘટના સામે આવે ત્યારે આ બંને યુવક યુવતીઓની સગાઈ કરાવનાર રચેટીયાની પણ ઊંઘ ઊડી ગઈ હતી અને તેઓ વિચારમાં મુકાઈ ગયા કે આખરે એવું તો શું થયું કે અચાનક જ આ સગાઈ તૂટી જવા પામી છે. સગાઈ થયા બાદ આશા અને હિમેશ બંને જુદી-જુદી જગ્યાએ ફરવા પણ જતા હતા..
અને એ વખતે વિશ્વાસમાં લઈને હિમેશે આશાની સાથે ન કરવાના કારનામાઓ પણ કરી નાખ્યા હતા, જ્યારે આશાને હિમેશની બધી સત્ય હકીકતો ખબર પડી ત્યારે તેના હોશ ઉડી ગયા હતા. હિમેશના મોબાઈલ ફોનની અંદરથી આશાને જાણવા મળ્યું કે, હિમેશ અન્ય કોઈ યુવતીના પ્રેમ સંબંધમાં જોડાયેલો છે..
અને તેની સાથે લગ્ન કરવાની ઈચ્છા ધરાવે છે, અને ટૂંક સમયની અંદર જ તે ઘર મૂકીને આ યુવતી સાથે ભાગી જવાનો છે. આ વાતની જ્યારે આશાને ખબર પડી ત્યારે તેણે તેના માતા પિતાને પણ જણાવ્યું કે, તેની સાથે ખૂબ જ ખોટું થવા જઈ રહ્યું છે. અને હિમેશ તેને ધોકો આપીને અન્ય કોઈ યુવતીને ભગાડી જવાનો છે..
આ વાત સાંભળીને તેમના હોશ ઉડી ગયા હતા. આશાના માતા પિતાએ તરત જ હિમેશના માતા પિતાને આ વાતની જાણકારી આપી પરંતુ હિમેશના માતા-પિતા ઉશ્કેરાઈ ગયા અને આ બધી બાબતોને નકારી કાઢી હતી અને થોડાક સમયની અંદર હંમેશા પણ આશાને જણાવી દીધું કે, હવે મારે તારી સાથે નહીં ફાવે..
બસ આ શબ્દો સાંભળતાની સાથે જ બિચારી આશા ખૂબ જ ચિંતામાં મુકાઈ ગઈ હતી કારણ કે, આ યુવકે તેની સાથે ન કરવાના કારનામા આચરી નાખ્યા હતા અને ફાયદો ઉઠાવીને હવે તે તેની સાથે લગ્ન કરી શકશે નહીં તેમ જણાવી દેતા મામલો ગૂંચવાઈ ગયો હતો. આશાના પરિવારજનો માટે ખૂબ જ ચોંકાવનારો સાબિત થયો છે..
તો બીજી બાજુ હિમેશના પરિવારજનોને આ બાબતનું સહેજ પણ દુઃખ પહોંચ્યું નથી, રોજબરોજ ઘણા બધા પરિવારોમાંથી ક્યાંકને ક્યાંક આવી ઘટનાઓ સામે આવતી હોય છે. જ્યારે સમાજના દરેક લોકો સુધી આવી વાતો પહોંચે ત્યારે દરેક વ્યક્તિઓના હોશ ઉડી જતા હોય છે અને વિચારવા મજબૂર બને કે આખરે આવા બનાવો ત્યારે જઈને ઊભા રહેશે..
આ ઘટનાને લઈ ચારેકોર ચકચાર મચી જવા પામ્યો છે. આવનારા સમયની અંદર આવા બનાવો ન બને એટલા માટે દરેક પરિવારજનો એ તેમના દીકરા કે દીકરીને સારા સંસ્કાર આપવા જોઈએ કારણકે કોઈપણ વ્યક્તિને અન્ય કોઈ વ્યક્તિની જિંદગી બરબાદ કરવાનો કોઈ અધિકાર રહેલો નથી કોઈ પણ નિર્ણય લેતા પહેલા સામેવાળી વ્યક્તિનો પણ વિચાર કરવો ખૂબ જ જરૂરી છે..
લેખન સંપાદન : Dharmik Gyan Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ),તમે આ લેખ Dharmik Gyan ના માધ્યમ થી વાંચી રહ્યા છો, આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી, સામગ્રી, ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો દ્વારા એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.