સાળી સાથે રંગરલિયા મનાવતો હતો પતિ,ત્યા અચાનક આવી ગઇ પત્ની પછી જે થયુ તે ખુબજ ચોકવનારુ હતું…

0
944

મિત્રો દાંપત્યજીવનમા પતિ પત્ની એકબીજા ઉપર વિશ્વાસ ખુબજ મહત્વનો ભાગ છે પરંતુ અમુક સમયે શંકા આ સબંધમા દરાર ઉભી કરે છે મિત્રો આવામા કોઈ પતિને પોતાની અમુક હરકતો ઉપર શક કરવા લાગે છે મિત્રો શંકા એક બિમારી છે જે એક વ્યક્તિને મારી પણ નાખે છે અને તેમા સૌથી વધારે કિસ્સા પતિ કે પત્નીના હોય છે દાંપત્ય જીવન એકબીજાના વિશ્વાસ ઉપર આધાર રાખે છે જે એમના લગ્ન જીવને ખુબ જ સારી રીતે ચલાવવામા મદદ કરે છે.

પરંતુ આ બધાની વચ્ચે કોઈ ત્રીજા વ્યક્તિના આગમન એક પતિ પત્ની ના સબંધમા મુશ્કેલી ઓ ઉભી કરે છે મિત્રો જ્યારે પણ કોઈ પતિ તેની પત્ની ઉપર શંકા કરે છે ત્યારે તે ફક્ત તેને એક અપમાન તરીકે ન માને છે અને કોઈ પણ સબંધ હોય તે માત્ર ભરોસા ઉપર જ આધાર રાખે જે તે પછી ભાઈ, બહેન ,માતા પિતા, પતિ પત્ની કે પછી કોઈ પણ સબંધ હોય અને જો આ સબંધમા આસ્થાનો દરવાજો કમજોર છે તો તે હમેશા તુટી જાય છે.

મિત્રો આ બધા સબંધો મા વૈવાહિક જીવન ખિબ્જ નાજુક હોય છે જે એક વિશ્વાસના દોરા સાથે જોડાયેલો હોય છે મિત્રો જો તેને સાચવવા મા ના આવે તો તે સંબંધ તુટતા જરા પણ વાર નથી લાગતી અને આજે અમે તમને પતિ પત્ની ઓર વો નો કીસ્સો જણાવવા જઇ રહ્યા છે.જેમા પતિને તેની જ સાળી સાથે રંગરલિયા મનાવતા પત્નીએ રંગે હાથ ઝડપી લીધા હતા અને ત્યારબાદ જે થયુ તે જાણીને ચોકી જશો.

મિત્રો આ કિસ્સામા બન્યુ છે એવુ કે વડોદરાથી 200 કિમી દૂર આવેલા વતનમાં ત્રણ સંતાનોનો ઉછેર કરતી પત્નીને ગમાર સમજી વડોદરા શહેરમાં રંગરેલિયા મનાવતા પતિની પત્નીએ પોલ ખોલીને બરાબરનો પાઠ ભણાવ્યો હતો જેમા દાહોદ નજીક મહીસાગર જિલ્લાના સંતરામપુર ખાતે રહેતી મહિલા થોડા વર્ષ પહેલાં વડોદરામાં પતિ સાથે રહેતી હતી પરંતુ શહેરી જીવન ખર્ચાળ લાગતાં પતિના કહેવાથી તે ત્રણે બાળકો સાથે વતનમાં રહેવા ગઇ હતી.પતિ નિયમિત રીતે વતનમાં જઈ પત્નીને ઘરખર્ચ આપી આવતો હતો.

પરંતુ છેલ્લા કેટલાક સમયથી પતિની હરકતોથી પત્નીના મનમાં શંકા-કુશંકાના વાદળો સર્જાયા હતા અને શરૂઆતના સમયગાળામાં નિયમિત વતન જતા પતિએ વતનમાં આવવાનું લગભગ બંધ કર્યું હતું અને ઘરખર્ચ પણ ખૂબ ઓછો આપવા માંડયો હતો જો કે પત્નીએ તેનું કારણ પૂછતાં પતિએ લોકડાઉનમાં કામ મળતું નથી તેમજ ઘરનું ભાડું વધી ગયું છે જેવા બહાના કાઢ્યા હતા.

પણ પત્નીને દાળમાં કંઈક કાળું હોવાની ગંધ આવતા તેણે મનોમન પ્લાન બનાવ્યો હતો અને બે દિવસ પહેલાં વતન ગયેલો પતિ વડોદરા પાછો જવા બસમા બેઠો કે તુરત બીજી જ બસમાં બેસીને પત્નીએ તેનો પીછો કર્યો હતો અને વડોદરા આવેલી પત્નીએ પતિને શોધવા માટે અભયમની મદદ લીધી હતી અને લગભગ દસ કલાક સુધી જુદા જુદા વિસ્તારોમાં ફરી હતી અને આખરે પત્નીએ એક વિસ્તારનું પતિએ આપેલું વર્ણન યાદ કરતાં અભયમની ટીમ તે વિસ્તારમાં પહોંચી હતી.

જો કે સ્ટેશન નજીકના જુદા જુદા વિસ્તારોના મકાનો મા શોધ્યા બાદ મહિલાએ ફોટો બતાવતાં એક વ્યક્તિએ પતિને ઓળખી બતાવ્યો હતો અને આ ભાઇ તેની પત્ની સાથે ભાડાના મકાનમાં રહે છે તેમ કહી મકાન બતાવ્યું હતુ જો કે આ મહિલા મકાનમાં પહોંચી તો પતિ અને સાળી ઘરમાં મળી આવ્યા હતા અને આસપાસના લોકોને પૂછતાં તેઓ બંને પતિ-પત્ની તરીકે રહેતા હોવાનું જણાવ્યુ હતુ અને ત્યારબાદ આ મહિલા રણચંડી બનતાં પતિ ઘૂંટણિયે પડી ગયો હતો અને માફી માંગી એક તક આપવા માટે કહ્યું હતું.

જો કે અભયમે તેની સાળીને પણ લગ્ન કરી ઠરીઠામ થવા માટે સમજાવતાં તેણે પણ બહેનની માફી માંગી હતી જો કે પતિ અને પોતાની નાની બહેનને એક જ મકાનમાં પતિ પત્ની તરીકે રહેતા રંગેહાથ ઝડપી પાડનાર પત્નીએ ત્રણ બાળકોની ચિંતા કરી પતિ તેમજ નાની બહેન સામે કેસ કરવાનું માંડી વાળ્યું હતું અને અભયમની ટીમે એ મહિલાને પોલીસ કેસ કરવો હોય તો.

નજીકના પોલીસ સ્ટેશનમાં લઇ જઇએ તેમ કહેતાં મહિલાએ કેસ કરવાનો ઇનકાર કર્યો હતો જ્યા તેણે કહ્યું હતું કે,મારી બહેને મારા સંસારમાં આગ ચાંપવાનું કામ કર્યું છે અને હું ફરિયાદ કરૃં તો મારા બાપની આબરૃ ઉછળે અને રોષે ભરાયેલી આ મહિલાએ તેની બહેનને કહ્યું હતું કે આજથી તારી સાથે સબંધ તોડુ છું,તારૃં મોં પણ જોવું નથી માંગતી.