સાદી ખિચડી પણ તમારા માટે ખુબજ ગુણકારી,ફાયદા એટલા કે જાણીને તમે પણ ચોકી જશો…

0
348

નમસ્તે મિત્રો અમારા આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે અને મિત્રો આપળે ગુજરાતી મોટે ભાગે રાત્રે જમવામાં ખીચડીને વધારે પસંદ કરીએ છીએ અને ભારતીય ખાન-પાન નો મહત્વ તો આખું વિશ્વ જાણે છે. પણ ખીચડી વિશે તો આટલુજ જાણતા હશું કે તેનાથી મોટાપો વધે છે. પરંતુ આજે અમે તમને ખીચડી વિશે થોડી એવી વાતો જણાવવા જઈ રહ્યા છીએ જે કદાચ તમે ના પણ સાંભળી હોય.

આજે અમે તમને ખીચડીના બીજા મહત્વ ના ગુણ જણાવવાના જઈ રહ્યા છીએ કે જે તમારા શરીર માટે નુકશાનકારક નહીં પણ ફાયદાકારક હોય છે.ગરમીમાં જમવામાં પુરીની જગ્યાએ જો ખીચડી ખાવામાં આવે તો તે તમારા માટે ઘણી ફાયદાકારક હોય છે અને તે સારી પણ લાગે છે.પરંતુ એના સિવાય લોકોના મનમાં ખીચડીને લઈને ખોટી માન્યતાઓ હોય છે. જેના વિષે જાણવું જરૂરી છે. માટે આજે અમે તમને જણાવીશું કે,ખીચડી ખાવાના કયા કયા ફાયદા છે.ખીચડીમાં ઘણા બધાં વિટામીન અને મિનરલ્સ જોવા મળે છે,પેટ ખરાબ થવા પર અને જાળા થવા પર ડોક્ટર ખીચડી ખાવાની જ સલાહ આપે છે.

પરંતુ આપણે બ્રાઉન ચોખાની બનેલી ખીચડી ખાવી જોઈએ કેમકે સ્વાસ્થ્ય માટે સફેદ ચોખા કરતા બ્રાઉન ચોખા વધારે ફાયદાકારક હોય છે. પરંતુ ડાયાબીટીસ અને અસ્થમાના દર્દીઓએ ખીચડી ખાવાથી દુર રહેવું જોઈએ. ખીચડી ખાવાથી શરીરને કાર્બોહાઈડ્રેટ મળે છે જેનાથી મગજ સારી રીતે કામ કરે છે અને તેથી શરીરને એનેર્જી મળે છે અને તમે એક્ટીવ રહો છો.ખીચડી એ ભારતની લોકપ્રિય વાનગીઓમાંની એક છે.

ભારતના લોકો તેને દાળ અને ભાતને એક સાથે ઉકાળીને અને ઘી, શાકભાજી અને મસાલા વગેરે ઉમેરીને તેના સ્વાદ અનુસાર બનાવે છે. શિયાળાની ઋતુમાં ઘણા બદલાવ આવે છે અને આ ફેરફારો આપણા શરીરથી લઈને લાઇફસ્ટાઇલ સુધીના હોય છે. આવી સ્થિતિમાં, આપણે શિયાળાની ઋતુમાં પણ ખાવાની ટેવમાં ફેરફાર કરવાની જરૂર છે. અહીં અમે તમને જણાવી રહ્યાં છે કે શિયાળાની ઋતુમાં ખીચડી ખાવાથી કેવા ફાયદા થાય છે.ન્યુટ્રિશનથી હોય છે ભરપૂર, ભારતમાં બનેલી ખીચડી ઘણા સ્વાસ્થ્યપ્રદ પોષણ જેવા કે કાર્બોહાઈડ્રેટ, વિટામિન, ખનિજો, પાણી અને ફાઇબરથી સમૃદ્ધ છે.

ભારતમાં ખીચડી દહીં, પાપડ, ઘી અને અથાણા વગેરે સાથે પીરસવામાં આવે છે. જો ખીચડી સાથે દહીં, પાપડ, ઘી અને અથાણું હોય તો તે વધુ સ્વાદિષ્ટ બને છે.ખીચડી ગરમીઓમાં વધારે ખાવી જોઈએ કારણ કે એને ખાવાથી શરીરને ઠંડક મળે છે. રાત્રે દાળ-ખીચડી ખાવાથી આપણા શરીરમાં ચરબીના થયેલ સંગ્રહને નિયંત્રિત કરવા વાળા લેપ્તિનની કાર્યક્ષામતાને વધારવાનું કામ કરે છે,જેનાથી વજન નિયંત્રણ માં રહે છે.

ખીચડીમાં સોડિયમ હોતું નથી તેથી હાઈ બ્લડપ્રેસર અને હાયપરટેન્સનની સમસ્યા વાળા લોકો માટે સૌથી સારી હોય છે.ખીચડીનુ સેવન સ્વાસ્થ્ય માટે ઘણી ફાયદાકારક છે. એમાં હાનીકારક ફેટ નથી હોતું,કોલેસ્ટ્રોલ અને સોડિયમ પણ હોતું નથી. તે એક નિયંત્રિત ડાયટ છે.ખીચડીના ફાયદા, જો આપણે ખીચડીના ફાયદા વિશે વાત કરીશું તો તે પોષણથી ભરેલું છે. તેને ખાવાથી અપચોની સમસ્યા ઓછી થાય છે.

જો વજન ઘટાડવાની વાત કરવામાં આવે તો ખીચડી આમાં મદદરૂપ સાબિત થાય છે. જ્યારે ડાયાબિટીઝ વિશે વાત કરવામાં આવે છે, ત્યારે ખિચડી પણ આમાં મદદ કરે છે. ખીચડી વાટ, પિત્ત અને કફનું નિવારણ કરવામાં પણ મદદ કરે છે. આ સિવાય ખીચડી ખાવાથી શરીરમાંથી ડિટોક્સ પણ દૂર થાય છે. જો આપણે ત્વચા વિશે વાત કરીએ તો, ખીચડીના સેવનથી સ્વસ્થ અને ગ્લોઇંગ ત્વચાને પણ વધારી શકાય છે.ખીચડીના ઘણા પ્રકારો છે.

ખિચડીના ઘણા પ્રકારો છે જેમ કે- મગ દાળની ખીચડી, તુવેરની દાળની ખીચડી, આખા અનાજની ખીચડી, આયુર્વેદ ખીચડી, મસાલેદાર ખીચડી, ડ્રાયફ્રૂટ ખીચડી, બાજરીની ખીચડી અને દહીં વાળી ખીચડી વગેરે છે.ખીચડીમાં મેથીઓનીન,વિટામીન બી ૧ અને રેઝીસ્ટેન્ટ સ્ટાર્ચ મળી આવે છે,જેમાં મેથિઓનિન(એક પ્રકારનું એમીનો એસીડ) હોય છે અને મેથિઓનિનમાં સલ્ફર વધારે પ્રમાણમાં જોવા મળે છે.જેનાથી ચામડીની ઘણી સમસ્યાઓથી નિરાત મેળવવામાં મદદ મળે છે.

ખીચડી ખાવાનો બીજો ચમત્કારિક ફાયદો એ છે કે તે કેન્સર જેવી ઘાતક બીમારીઓને દુર રાખવામાં પણ મદદરૂપ થાય છે.ખીચડી શરીરમાં રહેલી ચરબીને દોષરહિત રાખે છે અને ખરાબ બેકટેરિયાને શક્તિહીન કરે છે.આ મુશ્કેલીઓ કરશે દૂર,શિયાળાની ઋતુમાં અપચાની ઘણી સમસ્યા હોય છે. જો તમને કબજિયાત હોય તો ખીચડી ખાવાથી આમાં ફાયદો થાય છે. શિયાળાની ઋતુમાં ખીચડી પાચક શક્તિને મજબૂત બનાવે છે. જો તમે તડકામાં ખીચડી ખાવ છો, તો તેને દહી સાથે ખાવી જોઈએ.

આજના સમયમાં, મોટાભાગના લોકો પાસે બેસવાની જોબ છે. જો તમારી પાસે પણ આવી જ નોકરી છે, તો ખીચડી તમારા માટે ખૂબ ફાયદાકારક સાબિત થઈ શકે છે. દરરોજ વિવિધ દાળ અને કઠોળ સાથે ખીચડી ખાવાથી ફાયદો થાય છે.ઠંડીથી કરશે બચાવ, શિયાળાની ઋતુમાં ઠંડકને કારણે ઘણા લોકો કફ, તાવ, વિકનેસ વગેરેની ફરિયાદ રહે છે. જો તમે શિયાળાની સીઝનમાં ખીચડી ખાઓ છો તો તે જરૂરી પોષક તત્વો પૂરો પાડે છે.

આને કારણે શરીર ઝડપથી સ્વસ્થ થઈ જાય છે અને શિયાળામાં સરળતાથી કામ કરે છે. જો બોડી ડિટોક્સની વાત કરવામાં આવે તો ખીચડી આમાં ઘણી મદદ કરે છે.ખીચડીમાં નાનાં પ્રકારના વિટામીન અને મિનરલ્સનો ખજાનો છે. એમાં નિયાસિન,વિટામીન ડી,કેલ્શિયમ,ફાઈબર,આયર્ન,થાયમીન અને રાઈબોફ્લેવિન વધુ પ્રમાણમાં હોય છે.ખીચડીમાં વધુ પ્રમાણમાં ફાયબર હોય છે,જે આપળા પાચનતંત્રને મજબુત બનાવે અને તે સારી રીતે કામ કરવામાં મદદરૂપ થાય છે.

ફાઈબર તમને ડાયાબીટીસ જેવી બીમારીઓથી પણ બચાવે છે.આપણને તો માત્ર એટલુ જ ખબર છે કે ખીચડી મોટાપો વધારે છે. પરંતુ આજે અમે તમને ખીચડી વિષે થોડી એવી વાતો જણાવવા જઈ રહ્યા છીએ, જે તમે પહેલા કદાચ જ સાંભળી હોય. આજે અમે તમને ખીચડીના વિશેષ ગુણ જણાવવાના છીએ, જે તમારા શરીર માટે નુકશાનકારક નહીં પણ ફાયદાકારક હોય છે.તો મિત્રો, જો ગરમીમાં ખાવામાં પુરીની જગ્યાએ જો ખીચડી ખાવામાં આવે, તો તે તમારા માટે ઘણી ફાયદાકારક સાબિત થાય છે.

અને તે સ્વાદમાં સારી પણ લાગે છે. પરંતુ એના સિવાય લોકોના મનમાં ખીચડીને લઈને ખોટી ધારણા બનેલી હોય છે. જેના વિષે જાણવું જરૂરી છે.જણાવી દઈએ કે, ખીચડીમાં સોડિયમની માત્રા નહીંવત હોય છે. એટલે ખીચડી એવા લોકો માટે સૌથી સારી હોય છે, જેમને હાઈ બ્લડ પ્રેશર અને હાયપરટેન્સનની સમસ્યા હોય છે.તમારે ગરમીના દિવસોમાં ખીચડીનું સેવન જરૂર કરવું જોઈએ. કારણ કે એને ખાવાથી શરીરને ઠંડક મળે છે.

અને રાત્રે દાળ-ખીચડી ખાવાથી તે આપણા શરીરમાં ચરબીના સંગ્રહને નિયંત્રિત કરવા વાળા લેપ્તિનની કાર્યક્ષામતાને વધારવાનું કામ કરે છે, જેનાથી વજન નિયંત્રિત રહે છે.ખીચડી ખાવાથી શરીરને એનેર્જી મળે છે. એમાંથી શરીરને કાર્બોહાઈડ્રેટ મળે છે. એટલે આપણું મગજ સારી રીતે કામ કરે છે. એને ખાવાથી તમે એક્ટીવ રહો છો.ખીચડીમાં સારી એવું માત્રામાં કાર્બોહાઈડ્રેટ હોય છે, જે શરીરને ઉર્જા આપવાનું કામ કરે છે.

એ ઉર્જાની જરૂરિયાત શરીરના દરેક ભાગને હોય છે. કારણ કે મગજ એ જ ઉર્જાથી આખા શરીરનું સંચાલન કરે છે. અને ખીચડીથી પ્રાપ્ત થતી ઉર્જા મેટાબોલિઝમ(ચયાપચય)ની ક્રિયાને પણ નિયમિત રાખે છે.તમને જાણીને આશ્ચર્ય થશે કે ખીચડીના સેવનનો સૌથી ચમત્કારિક લાભ એ છે કે, તે કેન્સર જેવી ઘાતક બીમારીઓને દુર રાખવામાં પણ મદદગાર હોય છે. સાથે જ તે શરીરમાં રહેલી ચરબીને દોષરહિત રાખે છે, અને ખરાબ બેકટેરિયાને સશક્ત થવાથી રોકે છે.

ખીચડી ખાવી સ્વાસ્થ્ય માટે ઘણી ફાયદાકારક છે. એમાં હાનીકારક ફેટ નથી હોતું તેમજ કોલેસ્ટ્રોલ અને સોડિયમ પણ હોતું નથી. એટલે તે એક નિયંત્રિત ડાયટ છે.જાણકારી માટે જણાવી દઈએ કે, ખીચડીમાં મેથીઓનીન, વિટામીન બી 1 અને રેઝીસ્ટેન્ટ સ્ટાર્ચ મળી આવે છે, જેમાં મેથિઓનિન(એક પ્રકારનું એમીનો એસીડ) હોય છે અને મેથિઓનિનમાં સલ્ફર ભરપુર માત્રામાં મળે આવે છે. જેનાથી ત્વચાની ઘણી સમસ્યાઓથી છુટકારો મેળવવામાં મદદ મળે છે.

આપણે જેને સામાન્ય ગણીએ છીએ એ ખીચડીમાં ઘણા બાધા વિટામીન અને મિનરલ્સ મળી આવે છે. એટલે જ તો પેટ ખરાબ થવા પર અને અતિસાર થવા પર ડોક્ટર ખીચડી ખાવાની જ સલાહ આપે છે. જો શક્ય હોય તો બ્રાઉન રાઈસની બનેલી ખીચડી ખાવી જોઈએ. કારણ કે સ્વાસ્થ્ય માટે સફેદ રાઈસ કરતા બ્રાઉન રાઈસ વધારે ફાયદાકારક હોય છે. પણ એકવાતનું ખાસ ધ્યાન રાખવું કે, ડાયાબીટીસ અને અસ્થમાના દર્દીઓએ ખીચડી ખાવાથી દુર રહેવું જોઈએ.

ખીચડીમાં વધારે માત્રામાં ફાયબર હોય છે, જે તમારા પાચનતંત્રને વ્યવસ્થિત રીતે કામ કરવામાં મદદગાર થાય છે. તેમજ ફાઈબર તમને ડાયાબીટીસ જેવી બીમારીઓથી પણ બચાવે છે.ખીચડી વિભિન્ન પ્રકારના વિટામીન અને મિનરલ્સનો ખજાનો છે. એમાં નિયાસિન, વિટામીન ડી, કેલ્શિયમ, ફાઈબર, આયર્ન, થાયમીન અને રાઈબોફ્લેવિન પર્યાપ્ત માત્રામાં હોય છે.તેમજ મિત્રો જો આ લેખ પસંદ આવ્યો હોય તો જરૂરથી તમારા મિત્રો તેમજ તમારા પરિવાર સાથે શેર કરવા માટે વિનંતી ધન્યવાદ.