સાધવી બનવા નીકળી હતી થયું કંઈક એવું કે બની ગઈ પોર્ન સ્ટાર………

0
215

નમસ્કાર મિત્રો અમારા આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે હું આપ સૌના માટે એક નવો લેખ લઈને આવ્યો છું તો મિત્રો આજે આપણે વાત કરવા જઈ રહ્યા છે કોલમ્બિયાની એક 22 વર્ષીય યુવતી સોશિયલ મીડિયામાં ખૂબ જ નામના મેળવી રહી છે કારણ છે તેની કારકિર્દીમાં કરેલા ફેરફાર 8 વર્ષ સુધી નન બનવાની તાલીમ લીધા બાદ અચાનક પોર્નસ્ટાર બનેલી યૂડી પિનેડા આજકાલ સોશિયલ મીડિયામાં ચર્ચાનો વિષય બની છે.નન બનતાં-બનતાં પોર્નસ્ટાર બની ચુકેલી યૂડી માટે હાલમાં સોશિયલ મીડિયા પર અલગ-અલગ મંતવ્યોનો વરસાદ થઇ રહ્યો છે. જેમાં ઘણા લોકો તેની આલોચના કરી રહ્યાં છે, તો કેટલાક તેની હિમ્મતની સરાહના કરી રહ્યાં છે.

22 વર્ષની યૂડી પિનેડાનો જન્મ કોલમ્બિયાના ઇટુઓન્ગો નામના વિસ્તારમાં થયો હતો. નન માંથી પોર્નસ્ટાર બનવા સુધીની જીવનયાત્રા વિશે યૂડીએ જણાવ્યું કે અભ્યાસ દરમિયાન તેની શાળામાં ઘણી નન આવતી. જેમને જોઇને યૂડીને પણ નન બનવાની ઇચ્છા જાગી હતી.યૂડી માત્ર 10 વર્ષની ઉંમરે જ એક કોન્વેન્ટમાં જોડાઇ હતી અને લગભગ 8 વર્ષ સુધી નન બનવાની તાલીમ લીધી હતી. આ દરમિયાન તેણે જીવન નિર્વાહ માટે નોકરી પણ કરવી પડતી હતી. જે સમયમાં તેની મુલાકાત જુઆન બસ્ટો નામના એક શખ્સ સાથે થઇ હતી. જેના પછી યૂડીની જિંદગીમાં મોટો ફેરફાર આવ્યો હતો.

જુઆન બસ્ટો એ સમયમાં પોર્ન સાઇટ્સ માટે વેબકેમ મોડેલ્સને શોધતો અને તેમને કામ આપતો હતો. યૂડીને જોતાં જ તેણે વેબકેમ મોડેલ્સ બનવાની ઓફર આપી હતી. ઓફરનો સ્વીકાર કરીને યૂડીએ પોર્નસ્ટાર બનવાનો નિર્ણય લીધો હતો.યૂડી મુજબ શરૂઆતમાં આ કામ તેના માટે સમસ્યાઓ ભર્યુ હતું, પરંતુ સમય જતાં તે ટેવાઇ ગઇ હતી. યૂડીએ જણાવ્યું કે તે હાલમાં પણ ચર્ચની મુલાકાત લે છે અને પ્રાર્થના કરે છે. પોતાની કારકિર્દીનો બચાવ કરતા યૂડીએ જણાવ્યું કે તેનુ કામ કલાત્મક છે અને તેમાં કોઇ પણ ખરાબી નથી.

મિત્રો બીજો એક આવોજ કિસ્સો સામે આવ્યો છે જેમા આ યુવતીએ સંસારનો ત્યાગ છોડી ને બની ગઈ સાધ્વી.યુવતીએ સુખી જીવનને બદલે સંન્યાસનો માર્ગ પસંદ કર્યો હતો આ યુવતીએ અભ્યાસ કર્યો, નોકરી અંગે વિચાર્યું પરંતુ પછી અચાનક જ બધું છોડીને તે ભગવાનની શરણમાં જવા માગતી હતી. તેણે અધ્યાત્મ ગ્રહણ કરી લીધું હતું આ વાત ઈન્દોરની છે. અહીંયા બાસ્કેટબોલ કોમ્પ્લેક્સમાં મુમુક્ષુ સિમન જૈનનો દીક્ષા મહોત્સવ 2019માં યોજાયો હતો. આ સમયે સિમરન માત્ર 23 વર્ષની હતી. આ ઉંમરમાં તેણે સુખી જીવન ત્યાગીને સાધ્વી જીવન જીવવાનો નિર્ણય કર્યો હતો.

સિમરનનો દીક્ષાંત સમારંભ શ્રીવર્ધમાન શ્વેતાંબર સ્થાનકવાસી જૈન શ્રાવક સંઘ ટ્રસ્ટના તત્વાવધાનમાં થયો હતો. દીક્ષા લેતાં પહેલાં સિમરને આખો દિવસ પરિવાર સાથે પસાર કર્યો હતો. હાથમાં મહેંદી, છેલ્લીવાર સોળ શણગાર સજ્યા હતા અને પછી પોતાનું ફેવરિટ ફૂડ ખાધું હતું.દીક્ષા લેતા પહેલાં સિમરને તમામ સાંસારિક વસ્તુઓ છોડી દીધી હતી. સૌ પહેલાં તેણે પોતાના તમામ ઘરેણાં માતાને આપ્યા હતા. પછી પોતાના વાળનો ત્યાગ કર્યો હતો. દીક્ષા લેતા પહેલાં સિમરને કહ્યું હતું કે તે સાંસારિક ફોઈ ડૉ. મુક્તાક્ષીના માર્ગે જ આત્મિક શાંતિ તથા પરમાત્માની પ્રાપ્તિ થઈ શકે છે. આથી તે વૈરાગ્ય ધારણ કરે છે.

સાધ્વી બન્યા બાદ તેણે કહ્યું હતું કે તે દેશની અનેક સુંદર જગ્યાઓએ ફરી છે અને ત્યાં સમય પસાર કર્યો છે. જોકે, તેને ક્યાંય શાંતિ મળી નહોતી. જ્યારે તે ગુરુજનોના સાનિધ્યમાં આવી ત્યારે તેને શાંતિ મળી હતી. તેને ચમકદમકની દુનિયા ગમી નહીં.અહીંયા લોકો જરૂર કરતાં વધુ વસ્તુઓનો ઉપયોગ કરે છે. સંતો ઓછામાં ઓછી વસ્તુઓથી જીવન જીવે છે. વધુ મેળવવાને બદલે આત્મા પરમાત્મા સાથે જોડાય તે જ સાચું સુખ છે સિમરને કમ્પ્યુટર સાયન્સમાં BCA કર્યો છે. પરિવારમાં તેને એક બહેન તથા બે ભાઈઓ છે.

મિત્રો જાણીએ બીજા એક આવાજ કિસ્સા વિશે.લંડનમાં જન્મ, બ્રિટનમાં જ કાયદાનો ઉચ્ચ અભ્યાસ, વકીલાતની ધીકતી પ્રેક્ટિસ છતાં મૂળ ભુજ પાસેના નારણપરના મંજુ કેરાઈએ 25 વર્ષની વયે લંડનું જીવન હંમેશા માટે છોડ્યું અને વતન કચ્છની વાટ પકડી હતી. અહીં આવીને સ્વામીનારાયણ સંપ્રદાયમાં સાંખ્યયોગી (સાધ્વી) મંજુ ફઈ બન્યા અને પ્રભુ ભક્તિની અંતર યાત્રા તરફ પ્રસ્થાન કર્યું હતું.મંજુ ફઈ કહે છે કે, મારો ઉછેર ભલે લંડનમાં થયો હોય પણ વતન કચ્છની સંસ્કૃતિ અને તેના સાથેનો લગાવ અંપ્રતિમ હતો. એટલે જ વતન વાપસી કરીને ત્યાગી બનાવવાની ઈચ્છા વધુ પ્રબળ બની હતી.

મંજુના પિતા લાલજી કેરાઈ લંડનમાં સિક્યુરિટીનો બિઝનેસ કરતાં હતાં. હવે તેઓ મંદિરમાં પૂજારી તરીકે સેવા આપી રહ્યાં છે. તેમની માતા બેકરી આર્ટીસ્ટ છે. મંજુ ફઈ કહે છે કે, કિશોરાવસ્થામાં જ સંસારની મોહમાયા પ્રત્યે અભાવ જાગ્યો હતો મંજુ ફઈ એક બાજુ હરીના નામની માળા જપે છે જ્યારે બીજી બાજુ લેપટોપ પર હરિભક્તોને ઓનલાઈન પ્રવચન આપે છે. દેશ-વિદેશથી લોકો તેમને સાંભળવા જોડાય છે.

શિક્ષિત હોવ તો મનના સંકુચિત વિચારો ભીતર પ્રવેશતા નથી. હું યુવા છું તો આજના યુવાનોને તેમની ભાષામાં ઉપદેશ આપું છું. ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી પર પ્રભુત્વ હોવાને લીધે શાશ્ત્રોનું જ્ઞાન ત્રણેય ભાષામાં આપું છું. કાયદામાં સ્નાતકની પદવી મેળવી છે, જેમ સમાજના ગુનાઓની સજા નિર્ધારિત છે તેમ ધર્મના કાયદામાં પાપના પ્રયશ્ચિત નક્કી કરેલા છે