રાત્રે 11 વાગે દિયર ગયો ભાભીના રૂમમાં, અને ભાભીનું મો બંધ કરીને કહ્યું કે સંભોગ…

0
300

આપને સૌ જાણીએ છીએ કે આજનો યુગ ખૂબ જ બદલાઈ ગયો છે.દિવસે ને દિવસે બળાત્કાર, રેપ, દુષ્કર આવા કિસ્સાઓ સામે આવતા હોય છે. ના કિસ્સા દિવસે ને દિવસે ઘણા મોટા આંકડા જોવા મળે છે જેના કારણે સમાજના વ્યક્તિઓ અને બાળકો ખરાબ પ્રભાવ પડે છે. અને આપણા ભારત દેશમાં માં આ અંગે કેટલાક કાયદા પણ બનાવવામાં અવ્યેલા છે. છતાં પણ અમુક હવસખોર વ્યક્તિઓ આ કાયદાથી ડરતા નથી અને અપરાધ કરતા હોય છે.

અને અમે તમને આજે એક એવાજ કિસ્સા વિશે બતાવા જઇ રહ્યા છે.મધ્યપ્રદેશના ઈંદોરમાં એક શખ્સ પર તેની ભાભી પર બળાત્કારનો પ્રયાસ કરવાનો આરોપ મૂકવામાં આવ્યો છે.  મહિલાએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી અને કહ્યું હતું કે તેની સાસુ પણ આ ઘટનામાં સહમત થઈ ગઈ છે.  તે દિવસે મહિલાનો પતિ કામ માટે બહાર ગયો હતો.  દેવરે તેનો ફાયદો ઉઠાવ્યો અને રાત્રે તેના રૂમમાં બળજબરીથી આગ્રહ કર્યો.મહિલાએ આ મામલે હવે પોલીસ ફરિયાદ નોંધાવી છે.

પોલીસ આ કેસની તપાસ કરી રહી છે.પ્રાપ્ત માહિતી અનુસાર, મહિલાના ભાભી તેનો લગ્ન પછીથી જ તેના પર ખરાબ ઇરાદો ધરાવતા હતા.પરંતુ ભાઈ-ભાભી વચ્ચેના સંબંધો જોઈને મહિલાએ મજાક ગણાવીને તેની વિરોધીની અવગણના કરી.  મહિલાએ કહ્યું કે ઘટનાના દિવસે તેના પતિને કામના સંબંધમાં ગુજરાત જવું પડ્યું હતું.  ફક્ત તે જ, તેની સાસુ અને ભાભી ઘરે હતી.  રાત્રીના 11 વાગ્યાની આસપાસ તેની ભાભી તેના રૂમમાં આવી ત્યારે મહિલા તેના રૂમમાં ગઈ હતી.

મહિલાએ કહ્યું કે ઓરડામાં આવ્યા પછી તેણે મને એક ગંદા વીડિયો બતાવ્યો અને ખોટી રીતે મારા શરીરને સ્પર્શ કરવાનું શરૂ કર્યું.  તેની એન્ટિક્સ વધતી જોઈ, જ્યારે મેં તેને અટકાવ્યો, ત્યારે તેણે દબાણ કરવું શરૂ કર્યું.  તેણે કહ્યું કે જો તમે શાંત રહેશો તો કોઈને તેના વિશે ખબર નહીં પડે.ત્યારબાદ ચાલો મીત્રો જાણીએ અન્ય કિસ્સો.મિત્રો આજકાલ આવા કિસ્સા બનવા સામાન્ય વાત બની ગઈ છે.

મહિલાઓ માટે પોતાના પરિવારના સભ્યો પર વિશ્વાસ કરવો પણ મુશ્કેલ બની ગયો છે. કારણ કે, આજકાલ ઘણા બધા એવા બનાવો સામે આવી રહ્યા છે જે તમામ સંબંધોને શર્મસાર કરે છે. તમે ન્યુઝ પેપર વાંચતા હશો તો નોંધ્યું હશે કે, એમાં ઘણા એવા બનાવો વિષે સમાચાર છપાયા હોય છે, જેમાં કોઈ મહિલા સાથે તેના પરિવારના કોઈ સભ્યએ છેડતી, યૌન શોષણ કે દુષ્કર્મ આચર્યું હોય.

મિત્રો તમને જણાવી દઈએ કે આવું ગુજરાતમાં પણ જોવા મળી રહ્યું છે. આવા નરાધમો પોતાની હવસ સંતોષવા માટે કોઈ પણ હદ સુધી જઈ શકે છે. હમણાં થોડા દિવસો પહેલાની વાત કરીએ તો સાવરકુંડલામાંથી સંબંધોને શર્મસાર કરતો એક એવો જ બનાવ સામે આવ્યો છે. જેમાં એક સગો દિયર જ પોતાની ભાભીનું અપહરણ કરીને તેમને રાજુલા લઈ ગયો અને પછી પોતાના મિત્રને પણ ત્યાં બોલાવીને બન્ને શખશોએ મહિલા પર સામૂહિક બળાત્કાર ગુજાર્યો.

આ બનાવ ઘૃણાસ્પદ તો છે જ, એમાં વળી એ વાત પણ ઘણી ચોંકવનારી છે કે આ કામમાં આરોપી દિયરની પત્નીએ પણ તેમની મદદ કરી હતી. આ ઘટનાને અંજામ આપ્યા પછી ત્રણે આરોપીઓ ફરાર થઈ ગયાં હતા. સૂત્રો દ્વારા મળેલી જાણકારી અનુસાર, હાલમાં ભાવનગર રહેતા અને મૂળ રાજુલાના એક પરિવારની પરિણીતાનું ૯ તારીખે અપહરણ થયું હતું. જેમાં સાવરકુંડલાના બસ સ્ટેશનમાંથી તેનું અપહરણ કરીને તેને રાજુલા લઈ જવામાં આવી હતી.તે પરિણીતાનું અપહરણ તેના સગા જ દિયરે કર્યું હતું. અને રાજુલા પહોંચ્યા પછી તેણે પોતાન મિત્ર સુરેશને બોલાવી બંનેએ મહિલાને એક રુમમાં ગોંધી રાખી હતી.

તેમજ તેને ઢીકા પાટુનો માર મારીને બંને જણાએ તેની પર બળાત્કાર ગુજાર્યો હતો. અને આ નીચ કામમાં આરોપી દિયરની પત્નીએ પણ તેમની મદદ કરી હતી. પછી તે ત્રણેય જણા ફરાર થઈ ગયા હતા.આ રીતે દિયર દ્વારા અપહરણ અને સામુહિક બળાત્કારનો ભોગ બનેલી મહિલાએ, સાવરકુંડલા પોલીસ સ્ટેશનમાં જઈને પોતાના દિયર, દેરાણી અને દિયરના મિત્ર સુરેશ સામે ફરિયાદ નોંધાવી હતી. આવી તો દેશમાં ઘણી મહિલાઓ છે જે કોઈને કોઈ પ્રકારે દુષ્કર્મનો ભોગ બનતી હોય છે, પણ દરેક દુષ્કર્મના આરોપીને મૃત્યુદંડની સજા ન મળતી હોવાથી આવા ગુનાઓમાં સતત વધારો થયો જોવા મળી રહ્યો છે.

બીજી એક એવી ઘટના સામે આવી છે જેના વિશે આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છે.મિત્રો બળાત્કાર એ મહિલાઓ વિરુદ્ધ સૌથી હિંસક કાયદો છે જે તેમની શારીરિક અખંડિતતા ને જ નષ્ટ નથી કરતુ પરંતુ વ્યક્તિગત અને સામાજિક સંબંધો વિકસિત કરવાની તેમની ક્ષમતામાં અવરોધ લાવીને તેમના જીવન અને આજીવિકાને પણ અસર કરે છે બળાત્કાર નો ભોગ બનનારને માનસિક અને શારીરિક તકલીફ માંથી પસાર થવું પડે છે જેનો સામનો કરવાની જરૂર છે જેથી સ્ત્રી પ્રતિષ્ઠિત અને અર્થપૂર્ણ જીવન જીવી શકે છે તેમજ મિત્રો તમને જણાવી દઈએ કે આજકાલ આવા કિસ્સા બનવા એ સામાન્ય વાત બની ગઈ છે અને કાયમ માટે આવા કિસ્સા આપણને જાણવા મળતા હોય છે.

તેમજ હવે લોકોમાં એક બીજા પ્રત્યે ખૂબ જ નફરત થવા લાગી છે અને એનું કારણ એ જ છે કે આજકાલ આવા લોકોથી હંમેશા દૂર જ રહેવું જોઈએ તેમજ અહીંયા એક કિસ્સો નજરે આવ્યો છે જે મુંબઈના પવાઇ માં બન્યો છે અને તેના વિશે હું તમને જણાવવા જઈ રહ્યો છુ અને આ કિસ્સો એવો છે કે જેનાથી દરેક ઘરના લોકોને આ વિશે જાણવું જોઈએ કારણ કે ઘણીવાર એવા કિસ્સા બનતા હોય છે કે જેનાથી આપને આઘાત જનક બની જતા હોઈએ છીએ અને તેમજ આ કિસ્સો પણ એવો છે જેને જાણીને તમે પણ વિચારમાં પડી જશો તો ચાલો જાણીએ આ કિસ્સા વિશે.

મિત્રો નવા નરોડા વિસ્તારમાં રહેતી પરિણીતાના લગ્ન ઉત્તરપ્રદેશના ઇટાવાના રહેવાસી યુવક સાથે થયા હતા અને અઠવાડિયા બાદ બંને અમદાવાદ આવ્યા હતા અને ભાડાના મકાનમાં રહેતા હતા. એક મહિના બાદ પતિ વહેમ રાખી શારીરિક સંબંધ માટે દબાણ કરતો હતો તેમજ સાસુ અને સસરા આવતા ત્યારે દહેજની માગણી કરી તું ઓછું લાવી છે કહેતા હતા. લગ્નના ત્રણ મહિના બાદ પ્રેગ્નન્સી રહેતા પતિને શારીરિક સંબંધ માટે ના પાડતા ઝઘડો કરતા હતા.

અને ઘર ખર્ચના પૈસા પણ આપતા ન હતા તેમજ કોલેજથી ઘરે મુકવા આવતા તો પણ શારીરિક સંબંધ બાંધવા કહેતા હતા. પ્રેગ્નન્સીને 6 મહિના થઈ ગયા હોવાથી શારીરિક સંબંધથી બાળકને નુકસાન થઈ શકે માટે પતિને વાત કરતા તેમને સરખો જવાબ આપયો ન હતો. સાસુ સસરાએ ફોન પર વાત કરવા છતાં માન્યા ન હતા તેમજ બાળકનો જન્મ થયા બાદ સિઝેરિયન ના ચાર જ દિવસમાં શારીરિક સંબંધ બાંધવા દબાણ કરતો હતો. જેથી ના પાડતા ઉશ્કેરાઇ તારે કોઈ પરપુરુષ સાથે આડા સંબંધ છે.

એટલે તું શારીરિક સંબંધ રાખવાની ના પાડે છે કહી વાળ ખેંચી ગળું દબાવી દીધું હતું. સાસુ સસરા પતિને ચઢામણી કરતા હતા અને બાળક પણ લઈ લીધું હતું અને ઘરમાંથી કાઢી મૂકી હતી. સમાધાન કર્યા બાદ ફરી સાથે રહેવા લાગ્યા હતા. જ્યાં માસિક ધર્મ દરમ્યાન શારીરિક સંબંધ રાખવા દબાણ કરતો હતો જે માટે ના પાડતા માતા-પિતાને સારું લાગે માટે સંબંધ રાખતી હતી અને હવે તે જતા રહ્યા માટે તું નથી રાખતી કહી બોલાચાલી કરતા હતા. પૂર્વ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.

મિત્રો તમને જણાવી દઈએ કે અત્યારે આપણા દેશમા ઘણા બધા બળાત્કાર જેવા ગુના બનવા લાગ્યા છે મિત્રો આવો જ એક બીજો કિસ્સો મુંબઈના પવાઇ મા જોવા મળ્યો છે જ્યા એક પડોશી એ તેની બાજુમા રેહતી એક મહિલા સાથે બળાત્કાર કર્યાની ખબર સામે આવી છે જ્યા તે મહિલા એ અને તેના પતિએ તેના પડોશી વિરુદ્ધ પોલિસ સ્ટેશન મા બળાત્કાર કર્યાની ફરિયાદ નોધાવી છે જ્યા પોલિસે તે પાડોશી વિરુદ્ધ બળાત્કારનો ગુનો નોધીને તેની આરોપીની ધરપકડ કરીને તેને જેલમા મોકલી દેવામા આવ્યો છે

મિત્રો પોલિસે જણાવ્યુ હતુ કે ઘટના મુંબઈના પવાઇમા બન્યો છે જ્યા ઘણા સમય થી એક મહિલા તેના પતિ સાથે પવાઇ વિસ્તારમા રહેતી હતી અને તેનો પતિ ત્યાજ કોઈ ખાનગી કંપનીમા નોકરી કરતો હતો પરંતુ એક દિવસ તેના પતિને કંપનીના કામે બહાર જવાનુ થયુ અને જ્યારે તેનો પતિ બહાર ગયો ત્યારે તેના પતિએ કહયુ કે તેને આવવામા મોડુ થશે જેના કારણે તે મહિલા ઘરના દરવાજાને ખુલ્લો મુકી ને સુઇ ગઈ.

મિત્રો તેજ રાત્રે તેમના પડોસી તેમના ઘર તરફથી નિકળ્યો અને તે સમયે તેને તે મહિલાના ઘરની લાઇટ બધ હતી અને ઘરનો દરવાજો પણ ખુલ્લો જોયો તો તે મહિલાના રૂમમા જતો રહ્યો જ્યા તે મહિલા સુઇ રહી હતી તેની બાજુમા જઇને સુઇ ગયો જોકે લાઇટ બંધ હોવાને કારણે અંધારુ હતુ તો તેણે અંધારાનો લાભ ઉઠાવી તેણે તે મહિલા સાથે સંભોગ કર્યો પરંતુ અંધારાને કારણે તે મહિલાને લાગ્યુ કે તેનો પતિ આવી ગયો છે.

પરંતુ જ્યારે તેને લાગ્યુ કે તેનો પતિ છે તો તે ખાવાનુ આપવા ઉભી થઈ અને લાઇટ ચાલુ કરી તો તે હેરાન થઈ ગઈ કેમ કે તે તેનો પતિ નહતો પરંતુ તે તેનો પાડોસી હતો અને આ જોઇ તે એટલી ઘભરાઇ ગઈ કે તે જોર જોર થી શોર કરવા લાગી અને તેટલામા તેનો પતિ પણ આવી ગયો પરંતુ ત્યા સુધી તેનો પાડોસી ત્યાથી ભાગી ગયો હતો બીજા દિવસની સવારે તે મહિલા અને તેના પતિએ તેના પડોશી વિરુદ્ધ પોલિસ સ્ટેશન મા બળાત્કાર કર્યાની ફરિયાદ નોધાવી છે જ્યા પોલિસે તે પાડોશી વિરુદ્ધ બળાત્કારનો ગુનો નોધીને તેની આરોપીની ધરપકડ કરીને તેને જેલમા મોકલી દેવામા આવ્યો છે

મિત્રો આવી જ એક બીજી ઘટના સામે આવી છે જય તાજેતરમા એક ગુનાનો મામલો મહારાષ્ટ્રના થાણે જિલ્લાથી સામે આવ્યો છે મિત્રો આ કિસ્સામા એક 26વર્ષના પુરુષની ઉપર તેની ભાભીને જાનથી મારી નાખવાની ફરિયાદ નોધવામા આવી છે જેમા પોલિસ રિપોર્ટ ના આધારે મિત્રો તે મહિલાની માતાની ફરિયાદ મુજબ મૃત્યુ મહિલાનો પતિ લકવાગ્રસ્ત હોવાના કારણે તે બૅડ પર જ હતો અને તે કારણે પોતાના પતિના સંભાળ રાખવા તે અને તેનો પતિ તેની સાસુના ઘરે જ રહેતા હતા પરંતુ તેમની સાથે તે મહિલાનો દિયર પણ તેમની સાથેજ રહેતો હતો.

અને એક દિવસ તેણે તે મહિલાના દિયરે તેની સાથે યૌન સબંધ બનાવવાનો પ્રસ્તાવ મુક્યો પરંતુ પહેલા તો તે મહિલાએ ના પાળી દીધી પરંતુ તેના પછી જે થયુ તે ચોકવનારુ હતુ અને આ ઘટનામા તે મહિલાની માતાએ જણાવ્યુ કે જ્યારે તેની છોકરીને તેના દિયરે યૌન સબંધ બનાવવા માટેનો પ્રસ્તાવ મુક્યો ત્યારે તેણે ના પાડી દીધી હતી તો તેના દિયરે તેના પતિને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી મિત્રો આ સમયને ઘણો સમય થઈ ગયો પરંતુ તે મહિલાના દિયરને કોઈપણ સંજોગોમા તેની ભાભી સાથે સંભોગ કરવો હતો.

મિત્રો તે મહિલાના દિયરનુ નામ સંજય રજક હતુ અને થોડાક સમય પછી સંજયે તેની ભાભીને ફરી યૌન સબંધ માટે પ્રસ્તાવ મુક્યો કારણે કે તેનો દિયર સંજયએ જાણતો હતો કે તેનો પતિ લકવાગ્રસ્ત છે અને તે કારણે સંજય તેની ભાભીનો દિવાનો બની ગયો હતો અને છેવટે તેની ભાભીએ તેના દિયર દ્વારા આપેલા પ્રસ્તાવનો સ્વીકાર કરી લીધો અને તેની ભાભીએ તેની સાથે સંભોગ કર્યો પરંતુ તેના દિયર ત્યારે દંગ થઇ ગયો જ્યારે હવે તે મહિલા તેના દિયર સાથે દિવસમા 5કે 6વાર સંભોગની કરવાનુ કહેવા લાગી તેને લાગ્યુ કે અત્યાર સુધી જે મહિલા ના કહેતી હતી તે અત્યારે કેવીરીતે 5 કે 6 વાર સંભોગ કરવાનુ કહી શકે.

મિત્રો થોડાક સમય પછી તેના દિયરની ભાભી હવે અજબ લાગવા લાગી કારણકે તેની ભાભી હવે દિવસે પણ સંભોગ કરવાનુ કેહતી હતી અને જ્યારે તેના દિયરને આ વાતથી નવાઇ લાગવા લાગી અને એક દિવસ જ્યારે કોઈ કામથી બહાર ગયો હતો તો તેની ભાભીએ પોતાના ઘરના બહારના લોકોને બોલાવીને સંભોગ કર્યુ અને સાજે તેણે આવાત જાણ થઈ ત્યારે તેને ખુબજ ગુસ્સો આવ્યો.

આવા સમયે તેણે તેના દિયરને પણ કહયુ કે જો તે મારી ભુખ સંતોષવા માટે સક્ષમ નથી તો તે બહારના લોકોની વ્યવસ્થા કરી આપે અને જો ના કરી આપવી હોય તો પોતાના કાન અને આંખ બંધ કરી દે મિત્રો આ સાંભળીને સંજયને ખુબજ ગુસ્સો આવ્યો અને તેણે તેમના ઓરડામા પડેલા લોખંડના સળિયા વડે માથામા ઈજા પહોંચાડી જેના કારણે તેની ભાભીનુ ત્યાજ મૃત્યુ થઇ ગયુ.આ કેસમાં મહિલાની માતાએ રવિવારે રાત્રે કલ્યાણના એમએફસી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી અને ત્યારબાદ આ શખ્સ સામે ગુનો નોંધવામાં આવ્યો હતો પરંતુ હજી સુધી તેની ધરપકડ થઈ નથી કારણ કે તે હજી ફરાર છે આ કેસમાં તપાસ ચાલી રહી છે અને ટૂંક સમયમાં આરોપીની ધરપકડ કરવામાં આવી શકે છે.