રોટલી સાથે ક્યારેય ના કરો આ વસ્તુનું સેવન,નહીં તો પેટમાં બની જશે ઝહેર,થઈ શકે છે કૅન્સર જેવી ગંભીર બીમારી.

0
765

રોટલી મોટેભાગે દરેક વ્યક્તિ ખાતો જ હોય છે પરંતુ રોટલી આપડા શરીર માટે બહુ ઉપયોગી છે. આજે જણાવવા જઈ રહ્યા છીએ કે રોટલી તો ખાવી જોઈએ પણ શું તમને ખબર છે કે રોટલી ની સાથે કઈ-કઈ વસ્તુઓ ખાવાથી થાય છે ઘણું નુકશાન અને તે આમંત્રણ આપે છે અતિ ભયાનક બીમારીઓ ને, તો ચાલો જાણીએ આના વિશે.રોટલી ની સાથે ભાત ક્યારે પણ નો ખાવા જોઈએ કેમકે તમે આ નહિ જાણતા હોવ કે રોટલી અને ભાત સાથે ખાવાથી પેટ તો ખરાબ થાય છે સાથોસાથ આંતરડા ને પણ નુકશાન પોહ્ચાડે છે.

ઘણા લોકો આ ભૂલ હમેશા કરે છે અને કેટલાક લોકો ને તો આવી ટેવ જ હોય છે. ઘણા એવા પણ લોકો હોય છે કે જે અજાણતા આ કામ કરે છે પણ તે એ નથી જાણતા કે રોટલી અને ભાત ને એક સાથે ખાવાથી કેટલું નુક્શાન થાય છે.સામાન્ય રીતે શરીને સ્વસ્થ્ય રાખવા માટે રોટલી એક ઉત્તમ ખોરાક છે. પણ શું તમે જાણો છો કે, રોટલીને અમુક વસ્તુ સાથે ખાવામાં આવે તો જીવલેણ રોગનું કારણ બને છે. જી હા…મિત્રો આ વાત એકદમ સાચી છે.

તમને જાણીને નવાઈ લાગશે કે, આ ભાત સાથે રોટલી ખાવાથી શરીરમાં ધીરે-ધીરે કેન્સરની બીમારી થવાની સંભાવના રહે છે. એટલે ભૂલથી પણ રોટલી સાથે ભાત ખાવો જોઈએ નહીં. કારણ કે, આ બંને વસ્તુ સાથે ખાવાથી કેલરીનું પ્રમાણ વધી જાય છે. જેના કારણે તમારું પેટ અસહજતા અનુભવે છે. એટલું જ નહીં, તમને ઉંઘ આવવા લાગે છે. એટલે તમારે ખાસ ધ્યાન રાખવું જોઈએ કે, જો રોટલી ખાવ છો, તો ફક્ત રોટલી ખાવ. તેની સાથે ભાતનું સેવન કરવું જોઈએ નહીં.

ખાસ કરીને આ વાત ગુજરાતીઓને જાણવી જરૂરી છે, કારણે કે, ગુજરાતમાં રોટલી શાક અને દાળ-ભાત સાથે જમવાની પ્રથા છે. પરંતુ ઍક્સપર્ટ્સ આવું કરવા માટે ના પાડે છે. નિષ્ણાતની સલાહ પ્રમાણે જો તમારે કેન્સર સહિત અનેક બીમારીઓથી દૂર રહેવું હોય તો ભાત અને રોટલી એકસાથે ખાવી જોઈએ નહીં.

જાણકારો કહે છે કે, એક રોટલીમાં 70થી80 કેલરી હોય છે. તો એક વાડકી ભાતમાં 136 કેલરી હોય છે. એટલે આ બંને વસ્તુ એકસાથે ખાવાથી શરીરને જરૂર કરતાં વધુ કેલેરી મળી જાય છે. જેના કારણે પાચનક્રિયા બગડે છે. સાથે-સાથે શરીરમાં અનેક બીમારી જન્મે છેઘણા ડોક્ટર્સ ના મત મુજબ રોટલી અને ભાત ને સાથે ખાવા થી કેલેરી નુ પ્રમાણ વધે છે અને તે એક વ્યક્તિ ના પેટ વધુ સમય સુધી સહન નથી કરી શકતું. તમારે આ વાત ની કાળજી લેવી જોઈએ કે જો તમે ભાત ખાવ છો તો ત્યારે માત્ર ભાત જ ખાવા જોઈએ અને જો રોટલી ખાતા હોય તો માત્ર રોટલી જ.

રોટલી અને ભાત સાથે ખાવાથી ઘણા લોકો નું પેટ ફૂલવા લાગે છે. જેમને water retention ની તકલીફ હોય તેવા લોકો ને તો સાવ પણ ભાત ના ખાવા જોઈએ. તેને આરોગવા થી તમે અસ્વસ્થતા નો અનુભવ થાય છે તેમજ તે પચવામા પણ વધારે સમય લગાવે છે. આ રીતે નિયમિત જો ખાવામાં આવે તો તેનાથી પેટ મા ચાંદા, કબજિયાત, વાયુ અને પીતાશય થી લગતી બીમારીઓ થઇ શકે છે અને ડાયાબિટીસ ના રોગીઓ ને તો રોટલી સાથે ભાત ઝેર સમાન છે.બીજું કારણ છે કે રોટલી ની સાથે ક્યારેય પણ જંક ફૂડ ના ખાવું જોઈએ. તેનાથી પણ પેટ ની અંદર ની કામગીરી અટકે છે અને પાચનતંત્ર તરત ખરાબ થાવાનો ભય રહે છે. જો તમે પણ એવું કરશો તો પહેલા તમારું હ્રદય ભારી થવા લાગશે અને ત્યારબાદ પેટ થી લગતા રોગો ની શરૂવાત થવા લાગશે જેમાં મુખ્યત્વે પેટ મા થતા ચાંદા છે.

રાતે બનાવેલી વાસી રોટલીને સવારે ખાવાથી તે ખૂબ જ પોચી બની જતી હોય છે. તેને માટે એક શબ્દ છે કે રોટલી કૂણ ખાઈ ગઈ છે. આવી રોટલી પચવામાં ખૂબ જ હળવી હોય છે અને જો શરીરમાં કોઈ અકારણ સોજા હોય કે પાચનતંત્રમાં કોઈ ગડબડ હોય તો રાતે બનાવેલી રોટલી સવારે જરૂર ખાવી જોઈએ.ડાયાબિટીસના દર્દીઓ માટે વાસી રોટલી ખૂબ ફાયદાકારક છે. દરરોજ સવારે દૂધ સાથે વાસી રોટલી ખાવાથી તમારા શરીરમાં શૂગરનું લેવલ બેલેન્સ રહે છે. જેમને દાંતની તકલીફ હોય તેમણે પણ દૂધમાં પલાળેલી વાસી રોટલી ખાવાથી આહાર પણ રહે છે અને શક્તિ પણ આવે છે.

વાસી રોટલી ખાવી બ્લડપ્રેશરના દર્દીઓ માટે પણ ખૂબ ફાયદાકારક છે. બ્લડ પ્રેશર હાઈપર ટેન્શન અને હ્રદય રોગને પણ નિમંત્ર્ણ આપે છે. તેથી બી.પી. હોય તેવા લોકોએ ઘી – તેલ ઓછા હોય એવો ખોરાક લેવાનું ડોક્ટર્સ દ્વારા કહેવામાં આવે છે, જેથી તેમનું કોલેસ્ટેરોલ લેવલ વધે નહીં. આ હિસાબે જો સવારે ઠંડા દૂધ સાથે વાસી રોટલી ખાવાથી હાઈ બ્લડ પ્રેશર સરળતાથી નિયંત્રણમાં આવે છે.પેટની એસિડિટી અને કબજિયાતની ફરિયાદ રહેતી હોય તેવા લોકોને પણ વાસી રોટલી ખાવાથી રાહત મળી શકે છે. સવારે દૂધ સાથે તેનું સેવન કરવાથી તમે એસિડિટી અને કબજિયાત જેવી પાચનતંત્ર સાથે જોડાયેલી સમસ્યાથી છુટકારો મેળવી શકો છો.

એવું કહેવાય છે કે વાસી રોટલી તાજી રોટલી કરતાં વધારે પોષક હોય છે, કારણ કે તેને લાંબા સમય સુધી રાખવાને કારણે તેમાં રહેલ હેલ્ધિ બેક્ટેરિયા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. તેમાં વિટામિન બી અને અન્ય ખનિજ તત્વો પણ ઉમેરાય છે. જો કે, એક વાત ખાસ ધ્યાનમાં રાખવી જોઈએ કે રોટલી બારથી ૧૬ કલાકથી વધુ ન ચાલવી જોઈએ. વધારે સમય રાખેલી રોટલીમાં ફૂગ જામવાની શક્યતા રહે છે. જે શરીર માટે હાનિકારક છે.

આપણી ભારતીય સંસ્કૃતિમાં વાસી કે ટાઢું કાવાની પણ એક પ્રથા છે, જેની પાછળ ધાર્મિક માન્યતા તો છે જ પરંતુ તેને નિભાવવા માટે વૈજ્ઞાનિક કારણ પણ આપણને હવે જરૂર સમજાય છે. માતા શીતળાની સાતમના આપણે ટાઢું ભોજન રાંધીએ છીએ અને પોતાના બાળકો અને પરિવારના સ્વાસ્થ્યની રક્ષાની કામના કરીએ છીએ. આ હકીકતે, પૂરી કે રોટલીને વીસમવી એટલે કે ઠંડી ખાવાની પ્રથામાં વણી લેવાયું છે. વર્ષમાં એક વખત ઠંડું કે વાસી ખાઈએ તો ચોમાસા જેવી ઋતુમાં ગુડ બેક્ટેરિયાવાળી રોટલી દ્વારા જરૂરી વિટામિન અને અન્ય પૌષ્ટિક તત્વો મેળવી લેવાય તેવો છૂપો આશય જરૂર હોય છે.