અહીં રોજ થાય છે યુવતીઓના લગ્ન,રોજ નવો પતિ,અને રોજ નવી સુહાગરાત,જાણો શુ છે કારણ…

0
177

અહીં રોજ રોજ યુવતીઓ નવા લગ્ન કરે છે,નવા પતિ અને દરરોજ નવા હનીમૂન,લગ્ન એ દરેક છોકરીનું સ્વપ્ન છે, તે રાતને સૌથી સુખદ બનાવવા માંગે છે.તમને તે સાંભળીને ચોક્કસ જ વિચિત્ર લાગશે,પરંતુ તે વાત સાચી છે કે એક એવી જગ્યા છે જ્યાં હનીમૂન સુધી પતિ-પત્નીનો સંબંધ રહે છે અને તેઓ સવારે ઘરેથી નીકળી જાય છે.

ચીનના ગ્રીસમાં મુસો લોકોમાં એક ચોંકાવનારો રિવાજ સામે આવ્યો છે.અહીં લગ્ન ખૂબ વિચિત્ર છે.આ લગ્નમાં, પતિ-પત્ની તેમના પોતાના ઘરે રહે છે અને ઘણી વસ્તુઓ છે જે અમે તમને કહીએ છીએ.છોકરો છોકરીના ઘરે ગયો:લગ્ન પછી છોકરો દરરોજ રાત્રે છોકરીના ઘરે જાય છે અને સવારે પાછો તેના ઘરે પાછો આવે છે.તેમના સંબંધ જ્યાં સુધી બંને આ સંબંધને જાળવવા માંગે છે ત્યાં સુધી ચાલે છે.આ સંબંધમાં બંને વચ્ચે કોઈ સંબંધ નથી.દંપતીનું બાળક પિતા દ્વારા નહીં પરંતુ છોકરીના ઘરવાળા દ્વારા ઉછેરવામાં આવે છે.તેમના લગ્ન બંધન નથી પરંતુ તેમને આ લગ્નને કોઈપણ સમયે સમાપ્ત કરવાની સ્વતંત્રતા છે.

જાણો અન્ય સ્ટોરી.દુનિયામાં લગ્ન માટે અલગ અલગ પરંપરાઓ હોય છે ચીનમાં એક એવી જગ્યા છે જ્યાં લગ્ન નામનું કોઈ અસ્તિત્વ જ નથી.દક્ષિણ-પશ્ચિમી ચીનના મૂસો જાતિનો લોકોમાં એક પરંપરા એવી છે જેને જાણીને ચોંકી જવાય. અહીં લોકો લગ્નના બંધનમાં બંધાયા વગર જ પાર્ટનર સાથે રહે છે.તેમજ બાળકોના પિતા તેમની સાથે નહિ પણ અલગ રહે છે.અહીંના બાળકોની ભરણપોષણની જવાબદારી પિતાના નહિ પરંતુ માતા અને તેના ઘરના લોકો ઉઠાવે છે.

આ જાતિને દુનિયાનો છેલ્લો માતૃસત્તાત્મક વ્યવસ્થાવાળો સમાજ કહેવામાં આવે છે,જ્યાં મહિલાઓ બોસ હોય છે. આ વ્યવસ્થાને વોકિંગ મેરેજનું નામ આપવામાં આવ્યું છે.જ્યાં પુરુષ-મહિલાઓ સાથે રહેતા નથી, પરંતુ સેક્સ કરે છે.આ સમાજની પરંપરા એવી છે કે, ભલે સંબંધ કેટલોય લાંબો કેમ ન હોય મહિલાઓ અને પુરુષો એકસાથે રહી શક્તા નથી. તો મહિલાઓને પણ એકથી વધુ પાર્ટનર પસંદ કરવાની સ્વતંત્રતા હોય છે.13 વર્ષની ઉંમરમાં જ છોકરીઓને પોતાના સમુદાયનો કોઈ પણ પુરુષ પસંદ કરવાનો અધિકાર મળી જાય છે.પુરુષો દિવસભર ફિશિંગ અને શિકાર જેવા કામ કરે છે અને રાત્રે યુવતીઓના ઘરે જાય છે.

યુવતી વયસ્ક થાય એટલે તેને અલગ રૂમ આપી દેવામાં આવે છે, અને તે રાત્રે પોતાના પાર્ટનરને બોલાવી શકે છે. જો આ સંબંધથી તેને સંતાનો થાય તો તેના ભરણપોષણની બધી જવાબદારી મહિલાની જ હોય છે.તેમજ પિતા તરફથી બાળક માટે કોઈ આર્થિક સહાય મળતી નથી.અહીં મહિલાઓના રૂમની બહાર પાર્ટનરની હેટ ટાંગેલી હોય છે, જેથી બીજો કોઈ પુરુષ ત્યાં પ્રવેશી ન શકે.અનેકવાર આ વન નાઈટ સ્ટેન્ડ સંબંધોમાં પણ બંધાઈ જાય છે,અને તે આજીવન સમજદારી રૂપે બંધાય છે.આ સમાજની સૌથી વિચિત્ર બાબત એ છે કે, મહિલાઓને ખબર જ નથી હોતી કે તેના બાળકોના પિતા કોણ છે,પરંતુ આ સમાજ કોઈ પણ પ્રકારના રુઢિવાદી વિચારને લઈને ચાલતો નથી. મૂસો મહિલાઓને ખાસ પ્રસંગો પર પોતાના બાળકોના પિતાને બોલાવવાનો અધિકાર હોય છે. આ સમાજમાં પુરુષો પોતાની બહેનોના બાળકો માટે અંકલની ફરજ બજાવે છે. જો કોઈ મહિલાને સંતાન ન થાય, તો તેના પિતરાઈ ભાઈઓના બાળકોને અધિકારીક રીતે દત્તક લઈ શકે છે.

મહિલાઓનું સામ્રાજ્ય ધરાવતા આ ગામમાં અંદાજે 40,000 લોકો રહે છે.અહીં મહિલાઓ જ મહત્ત્વના નિર્ણયો લે છે. તેઓ જ ઘર સંભાળે છે, અને સંપત્તિની માલિક હોય છે.તેમના પર તેમના બાળકોનો પૂરતો અધિકાર હોય છે.જોકે,હવે સમય બદલાતા મૂસો જનજાતિની યુવા પેઢી પર બહારની દુનિયાની અસર પડી રહી છે.નવા જમાનાની સાથે અહીં પરંપરાને બચાવી રાખવી બહુ જ જરૂરી છે.તો બીજી તરફ,મુસાફરો ફ્રી સેક્સ,હોટલ,રેસ્ટોરન્ટની લાલચમાં અહીં આવે છે.થાઈલેન્ડની સેક્સ વર્કર્સને મૂસોના પારંપરિક વેશભૂષા પહેરાવીને આ ગામમાં મોકલવામાં આવી રહ્યાં છે.આ ઉપરાંત મૂસો જનજાતિની નવી પેઢી પણ લગ્નના બંધનમાં બંધાવાનું પસંદ કરે છે.તેઓ પોતાના પાર્ટનર પાસેથી કમિટમેન્ટ ઈચ્છે છે.

આજે દિવસે ને દિવસે રેપ અને બળાત્કાર ના કિસ્સા માં ખૂબ વધારો જોવા મળે છે.આજે જોવા જઈએ તો અહીં આવા કિસ્સા માં ઝડપ થી વધી રહ્યા છે.આજે મહિલાઓ ને ઘરે થી બહાર નીકળવું પણ મુશ્કેલ બની ગયું છે.અને આવો જ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે જે ખૂબ ચોંકાવનારો છે.જાણીએ આ કિસ્સા વિસે વિગતે.એક રિપોર્ટ અનુસાર આ કિસ્સો મૂળ વડોદરા ના રામદેવ નગર નો છે.જ્યાં એક સગીરા ને એક યુવક સામે બળાત્કાર ની ફરિયાદ નોંધાવી છે.આ મામલે યુવકના લગ્ન થઈ ગયા પછી પણ સગીરા સાથે પરાણે સેક્સસંબંધ રાખતો હોવાનો પણ ખુલાસો થયો છે.

મળતી માહિતી મુજબ અહીં આવેલ રામદેવ નગર માં એક 17 વર્ષીય સગીરા જાનવી નામ બદલ્યું છે.જેને એના જ ફરિયામાં રહેતા એક યુવક સાથે પ્રેમ સંબંધ બંધયા હતા.આ યુવક નું નામ છે અર્જુન ભરવાડ જે છેલ્લા ત્રણ વર્ષ થી આ સગીરા સાથે પ્રેમ સંબંધ ધરાવતો હતો.અને આ દરમિયાન આ યુવકે આ સગીરા સાથે ઘણી શરીરસુખ પણ માન્યું હતું.અને આ યુવક આ યુવતીને કોઈ વાર એના ઘરે લઈ જઈ ને તો કોઈ વાર બીજે ફરવા ના બહાને લઈ જઈને સેક્સ સંબંધ બાંધતો હતો.

અને તમને જણાવી દઈએ કે આ અર્જુન ભરવાડ નામના યુવકે થોડા જ સમય પહેલા કોઈ બીજી યુવતી સાથે લગ્ન કરી લીધા હતા.જેથી આ યુવતી એની સાથે ના દરેક સંબંધ કાપી નાખ્યા હતા.અને થોડા જ સમય આ યુવતી એના પરિવાર સાથે બીજે રહેવા જતી રહી હતી.પણ તમને જણાવી દઈએ કે આ યુવકે આ યુવતીનો લગ્ન બાદ પણ પીછો છોડ્યો ન હતો.લગ્ન બાદ પણ આ યુવક ની હવસ મટી ન હતી.અને અંતે આ યુવકે આ યુવતી ને ઘરે જઈ ને મળી આવ્યો હતો.

અને ધાક ધમકી થી એની સંબંધ બાંધવા કહ્યું હતું.આ હવાસખોર આ યુવતી ને ધમકી આપીને પોતાની સાથે લઈ જઈને જબરદસ્તી સેક્સ સંબંધ બાંધતો હતો.અર્જુન સાથેના સેક્સસંબંધથી કંટાળેલી માનસીએ અર્જુને બોલાવે ત્યારે જવાનો ઇનકાર કરવા લાગતી હતી ત્યારે અર્જુને તેને અને તેના ભાઈને મારી નાંખવાની ધમકી આપી હતી.અને આ બધા થી આ જાનવી ડરી ગઈ હતી જેથી એને આ અર્જુન નામના યુવક સામે ફરિયાદ નોંધાવી હતી.જેથી પોલીસે આ હવાસખોર અર્જુન પકડતા ચક્રો ગતિમાન કર્યા છે.અને તમને જણાવી દઈએ કે આ હવાસખોર હાલ ફરાર થઈ ગયો છે.