રોજ સવારે માં તુલસીને પાણી ચડાવતા રાખો આ વાતોનું ધ્યાન, ક્યારેય નહીં આવે કોઈ સમસ્યાઓ….

0
133

મિત્રો આજના અમારા આ લેખમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આજે હું તમારા માટે આ લેખમાં ધનની કમી દૂર કરવાના ઉપાય વિશે જણાવવા જઈ રહ્યા છે.મિત્રો તમને જણાવી દઈએ કે તુલસીની પૂજા કરવાથી ક્યારેય તમારા ઘરમાં ધનની કમી નહી આવે.વ્યક્તિ એ ધનવાન બને છે એ પોતાના ભાગ્યના બળ પર અથવા તો તે પોતાના કર્મના બળ પર. તો પણ ક્યારેક ક્યારેક આ બંને બળ એ સમાપ્ત થઈ જાય છે માટે તો કહેવાય છે કે નિર્બળ બળ એ રામ કે ધર્મના કરો કોઈ ઉપાય. માટે ધન પ્રાપ્તિ માટે કેટલાક ઘણા લોકો લક્ષ્મી માતાનુ પૂજન કરે છે તો કેટલાક ઘણા તુલસીનો છોડ એ ઘરમા મુકીને રોજ સવાર સાંજ એ ઘી નો દીવો પ્રગટાવે છે.આ બધા વિધાન સત્ય છે.મિત્રો ચાલો જાણીએ કે તુલસીના આ ઉપાય થી તમે કેવી રીતે ધનવાન બની શકશો.

મિત્રો તમને જણાવી દઈએ કે વ્યક્તિનું જીવન દુર્લભ માનવામાં આવે છે, કેમ કે માણસ પોતાના જીવનમાં ઘણી બધી પરિસ્થિતિઓમાંથી પસાર થાય છે. ક્યારેક વ્યક્તિના જીવનમાં સુખ આવે છે તો ક્યારેક મુશ્કેલીઓ ઉભી થવા લાગે છે. જયારે વ્યક્તિના જીવનમાં તકલીફો આવે છે તો તે ઘણો વિચલિત થઇ જાય છે, અને તે પોતાની પરિસ્થિતિઓને દુર કરવાના તમામ પ્રયાસ કરવામાં લાગી જાય છે. પરંતુ શાસ્ત્રોમાં એવા ઘણા બધા ઉપાયોનું વર્ણન કરવામાં આવ્યું છે, જેનો ઉપયોગ કરીને વ્યક્તિ પોતાના જીવનની ઘણી અડચણોમાંથી મુક્તિ મેળવી શકે છે.

આ ઉપાય વ્યક્તિના જીવનમાં ધન સાથે જોડાયેલી તકલીફોની સાથે સાથે બીજી ઘણી બધી મુશ્કેલીઓમાંથી છુટકારો અપાવી શકે છે. પહેલાના સમયમાં,દરેક ઘરનું મોટું આંગણું હતું,જેમાં તુલસીનો છોડ મધ્યસ્થ સ્થાને વાવવામાં આવ્યો હતો.કારણ કે સનાતન ધર્મમાં તુલસીને પૂજનીય માનવામાં આવે છે.પૂજનીય હોવા સાથે,તુલસીનો છોડ પણ ઔષધીય ગુણથી ભરેલો છે.ભગવાન વિષ્ણુને તુલસી ખૂબ પ્રિય છે,તેથી તેમની પૂજામાં તુલસીનો ઉપયોગ થાય છે.તુલસીમાં સવારે અને સાંજે લોટાનું પાણી ચડાવવું આવશ્યક છે.તેનાથી ઘરની બધી મુશ્કેલીઓ દૂર થાય છે.

ભગવાન વિષ્ણુ પણ લક્ષ્મીથી ધન્ય છે.તુલસીથી ઘરની વાસ્તુ ખામી પણ દૂર થાય છે.ધાર્મિક શાસ્ત્રોમાં તુલસીનું અલગ અલગ મહત્વ માનવામાં આવે છે. એવું કહેવામાં આવે છે કે, તુલસીમાં સાક્ષાત માં લક્ષ્મીજી નિવાસ કરે છે. જે તુલસીની નિયમિત રીતે પૂજા અર્ચના કરે છે તેના ઘરમાં સુખ સમૃદ્ધીની અછત રહેતી નથી.જો તમારા જીવનમાં મુશ્કેલ પરિસ્થિતિઓ ઉભી થઈ રહી છે, કે પછી ધન સાથે જોડાયેલી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે, તો તે સ્થિતિમાં તમે તુલસીના ઉપાય કરી શકો છો.

તુલસીના ઉપાયો કરવાથી તમારી ઉપર ધનની દેવી માતા લક્ષ્મીજીની કૃપા દ્રષ્ટિ હંમેશા જળવાઈ રહેશે, અને તમારી ઘણી મુશ્કેલીઓનો ઉકેલ નીકળી શકે છે.જો તમે તમારા ઘરના આંગણામાં તુલસીનો છોડ ઉગાડીને તેની નિયમિત રીતે જાળવણી કરો છો, તો તેનાથી તમારા જીવનમાં શુભ પરિણામ જોવા મળશે. એવું કહેવામાં આવે છે કે જે ઘરની અંદર તુલસીનો છોડ લગાવેલો હોય છે, તે ઘરમાંથી નકારાત્મક ઉર્જા દુર થાય છે, અને સકારાત્મક ઉર્જાનો સંચાર જળવાઈ રહે છે, જેને કારણે જ ઘરમાં રહેતા લોકોની આર્થિક પ્રગતિ થાય છે અને માનસિક તકલીફોમાંથી છુટકારો પ્રાપ્ત થાય છે.

જો તમે તમારા ઘરમાં લાગેલા તુલસીના છોડની નિયમિત રીતે પૂજા કરો છો, તો તેનાથી તમારા કુટુંબમાં સુખ સમૃદ્ધી અને ધનની કેમી રહેતી નથી. તેની પાછળ ધાર્મિક કારણ પણ જણાવવામાં આવે છે. તુલસી આપણા તમામ પાપોનો નાશ કરવાની શક્તિ ધરાવે છે, અને તુલસીને લક્ષ્મીજીનું જ સ્વરૂપ માનવામાં આવે છે. જો તમે તુલસીની વિધિ પૂર્વક પૂજા કરો છો તો તેનાથી માતા લક્ષ્મીજી પ્રસન્ન થાય છે. માં લક્ષ્મીની કૃપાથી ઘરમાં ક્યારે પણ ધનની કમીનો સામનો નથી કરવો પડતો.

જો તમે કારતક માસના સુદ પક્ષની અગિયારસના રોજ તુલસી વિવાહનો ઉત્સવ ઉજવો છો, અને તે દિવસે તમે અગિયારસ ઉપર તુલસી વિવાહ અને વિધિ પૂર્વક પૂજા કરો છો, તો તેનાથી તમારી તમામ મનોકામનાઓ પૂરી થાય છે.જો તમે તુલસીના છોડ પાસે રોજ નિયમિત રીતે સવારે અને સાંજે દીવડો પ્રગટાવો છો, તો તેનાથી તમારી તમામ અધુરી ઈચ્છાઓ પૂરી થશે.

તુલસીનો છોડ ઘણો જ પવિત્ર માનવામાં આવે છે. તુલસી આપણા જીવનની ઘણી બધી સમસ્યાઓનું સમાધાન કરી શકે છે. તુલસીનો છોડ આપણા આરોગ્યને સારું રાખી શકે છે. એટલું જ નહિ પરતું આપણા જીવનમાં ચાલી રહેલી ધન સાથે જોડાયેલી મુશ્કેલીઓને પણ દુર કરી શકે છે. ઉપર તુલસીના થોડા ઉપાયો વિષે જાણકારી આપવામાં આવી છે, જો તમે આ ઉપાય ઉપર ધ્યાન આપો છો અને વિધિ પૂર્વક આ ઉપાયોને અપનાવો છો તો તેનાથી તમારા જીવનમાં સકારાત્મક પરિણામ મળશે.

શાસ્ત્રોની વાત કરીએ તો શાસ્ત્રો મુજબ માણસના મૃત્યુ પછી કે તેના મૃત્યુના સમયે મોઢામાં તુલસીના પાન નાખવામાં આવે છે. એવી માન્યતા છે કે જો મૃત્યુ પામેલા વ્યક્તિના મોઢામાં તુલસીના પાન નાખવામાં આવે તો તેને મોક્ષની પ્રાપ્તિ થાય છે. જો તમને એવુ લાગે કે તમારા લાખો પ્રયાસ છતા પણ તમારા વેપારમાં ઉન્નતિ નથી થઈ રહી કે સફળતા નથી મળી રહી તો તમે ફક્ત ગુરૂવારે આ એક ઉપાય કરો.

જો તમે ગુરૂવારે ન કરી શકતા હોય તો કોઈ શુભ દિવસે શુભ મુહુર્તમાં આ ઉપાય કરી શકો છો. આ માટે તમને કાળી તુલસી જોઈશે જેને શ્યામા તુલસી કહે છે એ લો અને તેને ખરપતવાર સહિત પીળા કપડામાં બાંધીને તેને તમારા બિઝનેસ સ્થળ એટલે કે દુકાનમાં ગમે ત્યા મુકશો તો તમારા વેપારમાં ગતિ પ્રગતિ થશે. તુલસી પવિત્ર હોય છે તેથી તુલસી તોડતી વખતે તેની આસપાસ જે ઘાસ ઉગી જાય છે પણ પવિત્ર કહેવાય છે તેથી તેને તુલસી સાથે પીળા કપડામાં બાંધવાથી વેપારમાં વૃદ્ધિ થાય છે.

દર રવિવારે તુલસીની જડમાં જળ ચઢાવો અને જળ ચઢાવતી વખતે જળમાં થોડુ ગંગાજળ જરૂર મિક્સ કરો. જળ ચઢાવતી વખતે ૐ તુલસેય નમ નો જાપ કરો. જો તમને જળ ચઢાવતે વખતે કોઈ સુહાગન દેખાય જાય તો તેને તિલક લગાવો અને તુલસીને તિલક લગાવો. અને તુલસીની પૂજા કરો. સુહાગન સાક્ષાત લક્ષ્મીનુ રૂપ છે. જો તમારા ઘરમાં તમારુ બાળક તમારી કોઈ વાત ન માનતુ હોય તો તુલસીના ત્રણ પાન લો. આ પાન તમે રવિવાર અને અગિયાર છોડીને ક્યારેય પણ તોડી શકો છો.

તુલસીના આ પાન તમારે સતત તમારા બાળકને જે તમારી વાત નથી માનતુ કે તમારા કહ્યામાં નથી તેને ખવડાવવાના છે. થોડાક જ સમય પછી તમને સંતાનના વ્યવ્હારમાં સુધાર જોવા મળશે. તુલસીનો કોઈપણ ઉપાય કરતા પહેલા એ વાતનુ ધ્યાન રાખો કે તુલસીનો છોડ તમારા ઘરમાં હંમેશા પૂર્વ દિશામાં હોવો જોઈએ. જો તમારા ઘરમાં તુલસીનો છોડ પૂર્વ દિશામાં ન હોય તો આ ઉપાય કરવાના એક દિવસ પહેલા જ તેને પૂર્વ દિશામાં મુકી દો.

જો તમારા ઘરમાં કે તમારા કોઈ પરિચિતના ઘરમાં કોઈ કન્યા છે જેનુ લગ્ન નથી થઈ રહ્યુ તો તેમણે તુલસીનો છોડ ઘરના દક્ષિણ-પૂર્વમાં મુકીને એ તુલસીના છોડની એ કન્યા દ્વારા નિયમિત પૂજા કરાવવી. આવુ કરવાથી તેને યોગ્ય વરની પ્રાપ્તિ થઈ જશે. તુલસીનો છોડ ઘરમાં મુકવાથી ઘરના સભ્યો વચ્ચે પરસ્પર પ્રેમ વધે છે. જો તમે કોઈ નવા ઘરમાં પ્રવેશ કરો છો તો તુલસીનો નવો છોડ ખરીદીને દેવતાનુ ચિત્ર અને ગૌમૂત્ર નો પ્રવેશ સૌ પહેલા કરાવવો જોઈએ. આવુ કરવાથી ઘરમાં સાંમજસ્યનુ વાતાવરણ કાયમ રહે છે અને ઘરમાં ક્યારેય ધનની કમી થતી નથી.