રોજ સવારે કરો સેકેલા ચણા નું સેવન,એનાથી થશે આ મોટા ફાયદા,જાણી લો આ ચમત્કારી ફાયદા….

0
1039

મિત્રો આ લેખમાં હું આપણું સ્વાગત કરું છું તેમજ આજે હું તમારા માટે એક સાવ નવો લેખ લઈને આવ્યો છું અને જેમાં હું તમને એક નવી જ માહિતી આપવા જઈ રહ્યો છુંઠંડીના મૌસમમાં હમેશા ખાન-પાનનો ધ્યાન રાખવું જરૂરી હોય છે. આ મૌસમમાં રોગો થવાના ખતરો બન્યું રહે છે. તેથી જરૂરી હોય છે કે કેટલીક એવી ખુરાક કે જેને ખાઈને ગંભીર રોગથી બચી શકાય. આ સ્થિતિમાં તમારા માટે બેસ્ટ હોય છે શેકેલા ચણા અને ગોળનો સેવન ગોળ અને ચણાથી જ્યાં શારીરિક તાકાત વધે છે તેમજ ઈમ્યૂન સિસ્ટમ પણ ઠીક બન્યું રહે છે.ચણા એ એક પ્રચલિત કઠોળ છે વનસ્પતિ શાસ્ત્રમાં જેનું શાસ્ત્રીય નામ સાઇસર એરિએટિનમ (Cicer arietinum) છે. અન્ય કઠોળની સરખામણીમાં ચણા વધુ પ્રમાણમાં પ્રોટીન ધરાવે છે. આ એક પ્રાચીન કઠોળ છે. લગભગ ૭૫૦૦ વર્ષ પહેલાં તેની ખેતી થતી થતી હોવાના પુરાવા મધ્ય પૂર્વ સ્થળોએ મળ્યા છે. ચણાને ચીકપી, ગારબાન્ઝો બીન, સેસી બીન, સનાગાલુ, હ્યુમુસ અને બેંગાલ ગ્રામના નામથી પણ ઓળખાય છે

માનવ વિકાસ ઈતિહાસના નીઓલીથેક કાળમાં માણસ માટીના વાસણો બનાવતો થયો તે પહેલાંના કાળમાં ચણાની ખેતી થતી હતી તેવા પુરાવા તુર્કસ્તાનમાં ઝેરીકોમાં મળ્યાં છે અને નીઓલીથેક કાળમાં માણસ માટીના વાસણો બનાવતો થયો ત્યાર પછીના ચણાના અવશેષો ર્તુર્કસ્તાનમાં હસીલરમાં મળ્યાં છે. સા સિવાય નીઓલીથીક કાળના ઉત્તર ભાગમાં લગભગ ઈ.સ પૂર્વે ૩૫૦૦ની આસપાસના ચણાના અવશેષો થેસલી, કસ્તાનસ, લેર્ના અને ડીમીનીમાં મળ્યા છે. દક્ષીણ ફ્રાંસમાં લા અબ્યુરેડરમાં એક ગુફાના મેસોલીથીક સ્તરમાં જંગલી ચણાના અવશેષો મળ્યાં છે. જે ઈ.સ પૂર્વે ૬૭૯૦ ± ૯૦ જેટલાં પ્રાચીન હોવાનો અંદાજ છે.

તામ્રયુગમાં ઈટલી અને ગ્રીસના લોકોને ચણાની જાણ હતી. શાસ્ત્રીય ગ્રીકમાં તેને એરેબીન્થોસ કહેવાતા. તેને મુખ્ય ખોરાક તરીકે ખવતો અને તેને મીઠાઈ તરીકે કે કુમળા હોય તારે સીધા ખાવામાં આવતા. રોઅમન્ લોકોને ચણાની વિવિધ જાતોની પણ જાણ હતી જેમ કે વીનસ, રામ અને પ્યુનિક. તેઓ તેને બાફીને તેની દાળ કે સૂપ બનાવતા અથવા તેને શેકીને નાસ્તામાં ખાતા. રોમન રસોઈયા એપીશિયસએ ચણાની ઘણી વાનગી વર્ણવી હતી. અવશેષો ન્યુસ નામના એક પ્રાચીન રોમન સૈન્ય કિલ્લામાં કાર્બનીભૂત થયેલા ચણા અને ચોખાના અવશેષ મળ્યા છે જે ઈ. સ. પૂર્વે પહેલી શતાબ્દીના મનાય છે.

લગભગ ઈ.સ ૮૦૦માં ચાર્લીમેગ્ની દ્વારા લખાયેલ એક ગ્રંથ કેપીટ્યુલેર ડી વીલ્સમાં સાઇસર ઈટાલીકમ દરેક રાજ્યમાં ઉગાડાતા તેવો ઉલ્લેખ છે. આલબર્ટસ મેગ્નસએ લાલ, સફેદ અને કાળા એમ ત્રણ પ્રકારના ચણાનો ઉલ્લેખ કર્યો છે. નીકોલસ કલ્પેપરના મતે ચણા એ વટાણા કરતાં વધુ સમૃદ્ધ છે અને તેને કારણે ઓછા પ્રમાણમાં પવન છૂટે છે. પ્રાચીન કાળના લોકો ચણાને વિનસ (શુક્ર) સાથે જોડતા, તેમના મતે ચણા વીર્ય, દૂધ, માસિક સ્ત્રાવ અને મૂત્ર ઉત્તેજક અને પથરીના ઈલાજમાં મદદ કરનાર હતાં. ખાસ કરીને “અફેદ ચણા”ને વધુ ફાયદાકારક ગણાતા હતાં.રોજ સવારે શેકેલા ચણા ખાવાથી શરીરને તેનો ઘણી રીતે ફાયદો થાય છે તે પૌષ્ટિક તો હોય જ છે સાથે સાથે તે પેટની કબજિયાત ને પણ દૂર કરે છે. અને તમને જણાવી દઇએ કે આ તમને બજારમાં ફોતરાવાળા અને ફોતરા વગરના ચણા મળે છે તો બને ત્પ્રયાં સુધી ફોતરા વગરના ચણા જ તમે ખાઓ. અને આ ચણાના ફોતરા પણ તમારા આ સ્વાસ્થ્ય માટે સારા હોય છે.

અને આ શેકેલા ચણામાં તમને કાર્બોહાઇડ્રેટ પ્રોટીન અને ભેજ અને કેલ્શિયમ આયર્ન અને આ વિટામિન એ મોટા પ્રમાણમાં મળી રહે છે. માટે આ શેકેલા ચણા ખાવાના તમને ઘણા ફાયદા વિશે તમે વાંચી તેમને મનમા એક એવો પણ સવાલ આવતો હશે કે આ એક સ્વસ્થ વ્યક્તિને આ દરરોજના કેટલા ચણા તમારે ખાવા જોઇએ. અને આ વિષય પર જો વસંત કુંજ સ્થિત ઇન્ડિયન સ્પાઇનલ ઈજા સેન્ટની એક સીનિયર ડાયેટિશિયન ડૉ. હિમાંશી શર્માએ એ જણાવ્યું છે કે આ એક સ્વસ્થ વ્યક્તિએ દરરોજના ૫૦ થી ૬૦ ગ્રામ ચણાનુ તેને સેવન કરવું જોઇએ. તે તેના સ્વાસ્થ્ય માટે અનેક રીતે ફાયદો પહોંચાડે છે.

રોગ પ્રતિકારક શક્તિમાં પણ વધારો થાય છે. જો દરરોજ નાસ્તામા અથવા તો બપોરે જમ્યા પહેલા ૫૦ ગ્રામ શેકેલા ચાણા તમે ખાઓ છો તો તેનાથી તમારી રોગ પ્રતિકારક શક્તિમા પણ વધારો થાય છે. અને આ રોગ પ્રતિકારક શક્તિ એ વધવાથી સાથે સાથે તમે ઘણી બધી બીમારીઓથી પણ બચી શકો છો અને સાથે જ તમારે તેનાથી હમેશા એક ઋતુ એ બદલાવવા પર તમારે થતી શારીરિક મુશ્કેલીઓ પણ તમારે નથી થતી.

પેશાબ સંબંધીથી મળશે છૂટકારો. શેકેલા ચણાનુ સેવન કરવાથી તમને પેશાબથી સંબંધિત તમામ બીમારીઓથી તમને છૂટકારો મળી શકે છે. અને જેમ ને આ વારંવાર પેશાબ લાગવાની આ સમસ્યા થતી હોય તેમણે દરરોજ આ ગોળની સાથે આ ચણાનુ સેવન એ કરવુ જોઇએ. અને તમે જોશો તો તેનાથી થોડા જ દિવસોમાં તમને આ આરામ મળવા લાગશે.

કબજિયાત માંથી કાયમ માટે થશે છુટકારો.: આમ તો જે લોકોને આ કબજિયાતની સમસ્યા હોય છે તેમને દરરોજના ૫૦ ગ્રામ સેકેલા ચણા ખાવવાથી તેને ઘણી રાહત મળે છે. અને આ કબજિયાત અને શરીરમા ઘણી બીમારીઓનુ કારણ  પણ બને છે. અને આ કબજિયાત થવા પર તમે દિવસભર એક આળસ અનુભવ કરો છો અને તમે પરેશાન રહો છો.

પાચન શક્તિમાં પણ ખુબ વધારો કરે છે. આ સિવાય ચણા પાચન શક્તિને પણ સંતુલિત અને મગજ ને પાવર પણ આપે છે. અને આ ચણાથી લોહી સાફ થયા છે કે જેનાથી તમારી સ્કીનમા ચમક આવે છે. અને આ ચણામા ફોસ્ફરસ એ હોય છે માટે જે હીમોગ્લોબિનનુ લેવલ પણ વધારે છે અને આ કિડનીમાંથી તમને એકસ્ટ્રા સોલ્ટને પણ દૂર કરે છે.

સૂતા પહેલા એક ગિલાસ પાણીમાં એક મુટ્ઠી ચણા નાખી દો અને તેને ઢાકીને રાખી દો.સવારે ચણાનો પાણી કાઢી અને એક નાનું ટુકડા ગોળની સાથે તેને ખાલી પેટ ચાવી-ચાવીને ખાવું. દરરોજ આ રીતે ચણા ખાવાથી ઘણા ફાયદા થશે. તેનો સૌથી વધારે અસર તમારી શારીરિક તાકાત પર પડશે. બે-ત્રણ દિવસ પાણીમાં પલાળી રાખવાથી ચણાને ફણગા ફૂટે છે. આવા ફણગાવેલા ચણાનો પણ ઉપયોગ કરી શકાય. ત્રણ માસ આ ઉપચાર કરવાથી શરીરની નબળાઈ દૂર થઈ તે પુષ્ટ, કાર્યક્ષમ અને બળવાન બને છે.

નાનાં બાળકોમાં મીઠા પદાર્થો ખાવાથી કે મળાવરોધને કારણે આંતરડાંમાં નાના-નાના કૃમિ ઉત્પન્ન થાય છે અને તેના કારણે પેટમાં શૂળ, ઊબકા, ઊલટી, રક્તાલ્પતા વગેરે થાય છે. આવાં બાળકોને રાત્રે સરકામાં પલાળેલા થોડા ચણા સવારે ખાલી પેટે ખાવા આપવા. કૃમિઓ નષ્ટ થઈ ઉદર શુદ્ધિ થઈ જશે.જો તમને અમારો લેખ પસંદ આવ્યો હોય તો તેને લાઈક કરી અન્ય મિત્રો સાથે શૅર કરો અને તમારો અભિપ્રાય અમને જણાવો ધન્યવાદ