રોજ કરો આ 1 શબ્દનો મંત્રજાપ,મળશે અનેક કષ્ટમાંથી જલ્દી રાહત,અને થઈ જશે તમારો બેડો પાર….

0
212

સૃષ્ટિન આરંભમાં એક ધ્વનિ ગૂંજી ઓમ અને આખા બ્રહ્માંણમાં એની ગૂંજ ફેલાઈ ગઈ. પુરાણોમાં એવી કથા મળે છે કે આ શબ્દથી ભગવાન શિવ , વિષ્ણુ અને બ્રહ્મા પ્રગટ થયા. આથી ઓમને બધા મંત્રોના બીજ મંત્ર અને શબ્દોની જનની કહેવાય  છે. ઓમ શબ્દ અ ઉ મ અને ચંદ્રથી મળીને બનેલા છે . આ મંત્રના વિષયમાં કહાય છે કે ઓમ શબ્દના નિયમિત ઉચ્ચારણ માત્રથે શરીરમાં રહેલી આત્મા જાગૃત થઈ જાય છે અને રોગ અને તનાવથી મુક્તિ મળે છે.

ૐ મંત્ર તો દરેક લોકોએ સાંભળ્યો જ હશે. પરંતુ કદાચ તે મંત્રનો જાપ કરવાથી થતા ચમત્કારો વિશે ઘણા ઓછા લોકો જાણતા હોય છે. ૐ માત્ર એક મંત્ર જ નથી, પરંતુ અપાર શક્તિનો સ્ત્રોત છે. ૐ શબ્દ ત્રણ સ્વરોનો બનેલો છે. અ, ઉ અને મ. જેને વેદોમાંથી લેવામાં આવ્યા છે. આ ત્રણેય અક્ષર પરમ બ્રહ્મને દર્શાવે છે. તેમાં આખા બ્રહ્માંડનું જ્ઞાન સમાયું છે.ઉપનિષદોમાં ઓમની સરખામણી સમુદ્ર સાથે કરવામાં આવી છે અને તે અપાર, રૂપ રહિત અને સર્વવ્યાપી હોવાનું જણાવાયું છે. માંડુક્ય ઉપનિષદ મુજબ ઓમમ બ્રહ્મ છે. તે ઈશ્વર સુધી પહોંચવાનું માધ્યમ છે. તમે ઓમ બોલશો તો તમારા મનમાં ચાલતી દ્વિધાઓ ગાયબ થઈ જશે અને તમારી એકાગ્રતામાં વધારો થશે. જૈન ધર્મમાં નમોકાર મંત્ર બધા જ પાપનો નાશ કરતો હોવાનું માનવામાં આવ્યું છે.

ૐમાં છે ચમત્કારિક શક્તિૐનું ઉચ્ચારણ આપે છે શારીરિક અને માનસિક લાભૐ મંત્રના જાપથી મળે છે કષ્ટોથી મુક્તિઅ, ઉ અને મ એ ત્રણેય શબ્દો બ્રહ્મા, વિષ્ણુ અને મહેશના પ્રતીક છે. કે ભૂ લોક, ભૂવ લોક અને સ્વર્ગ લોકનું પ્રતીક છે. તેના ઉચ્ચારણથી સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે. પદ્માસન, અર્ધપદ્માસન અને સુખાસનમાં બેસીને 5,7, 11 કે 21 વાર મંત્રનો જાપ કરવાથી શુભફળ મળે છે.ૐ” મંત્ર જાપ કરવાથી થતા શારીરિક અને માનસિક ચમત્કારિક ફાયદાઓૐ શબ્દનું ઉચ્ચારણ ધીમો, સામાન્ય અને પૂર્ણ શ્વાસ છોડવામાં મદદ કરે છે.ૐ શબ્દનું ઉચ્ચારણ આપણા શ્વસન તંત્રને આરામ આપે છે. આ સાથે તે આપણા મનને શાંત કરવામાં મદદ કરે છે.જ્યારે તમે ૐ શબ્દ બોલો છો ત્યારે પેટ, ફેફસા, ગળું, ચહેરાની તંત્રિકાઓ એટલે કે ચહેરાની નસો અને મગજ વાઈબ્રેટ થાય છે અને તેનાથી અચાનક જ તમને અલગ જ શક્તિની અનુભૂતિ થવા લાગે છે.

ૐ ધ્વની વક્ષ પિંજરને કંપિત કરે છે. જે આપણા ફેફસામાં ભરેલી હવા સાથે સંપર્કમાં આવે છે. આ પ્રક્રિયા ફેફસાની કોશિકાઓને ઉત્તેજિત કરે છે. જેનાથી ફેફસામાં શ્વાસ ઉચિત માત્રામાં આવી જઈ શકે છે.એક રીસર્ચ દ્વારા એવું પણ સામે આવ્યું છે કે આ કંપન અત:સ્થાવી ગ્રંથીઓને પ્રભાવિત કરે છે. જેનું ચિકિત્સામાં અદ્દભુત મહત્વ છે.જે લોકો ચિંતા અને ક્રોધથી પરેશાન છે તેમના માટે ઓમના ઉચ્ચારણ જેવો બીજો કોઈ સરળ રસ્તો નથી. પ્રદુષિત વાતાવરણમાં ૐ શબ્દનું ઉચ્ચારણ આપણા શરીરમાં રહેલ ઝેરને મુક્ત કરી દે છે.

રોજ નિયમિત ૐ મંત્રના ઉચ્ચારથી શરીરને આરામ મળે છે અને શરીરમાં હોર્મોન્સની સંતુલીતતા જળવાઈ રહે છે.ૐ શબ્દનું ઉચ્ચારણ હૃદય અને રક્ત સંચાર પ્રણાલીને વધારે કાર્યક્ષમ બનાવે છે. ૐ ના ઉચ્ચારણથી યુવાની અને ચહેરા પર તેજ આવે છે.ૐ મંત્રનો જાપ પાચનતંત્રને પણ સક્રીય બનાવે છે અને પાંચેય ઇન્દ્રિને કાબુમાં કરે છે.અનિંદ્રાની સમસ્યામાં ૐ શબ્દનો જાપ ખુબ જ લાભદાયી સાબિત થાય છે. તેના માટે સુતી વખતે ૐ નો જાપ કરવો જોઈએ.

જ્યારે આપણે થાક અનુભવીએ ત્યારે જો ૐ નું ઉચ્ચારણ કરવામાં આવે તો તે જાપથી આપણામાં નવી ઉર્જાનો સંચાર થાય છે.ઓમ મંત્રને બ્રહ્માંણના સ્વરૂપ ગણાય છે . ધાર્મિક દ્રષ્ટિથી ગણાય તો ઓમમાં  ત્રિદેવોના વાસ હોય છે આથી બધા મંત્રોથી પહેલા આ મંત્રના ઉચ્ચારણ કરાય છે. જેમ કે ઓમ નમો ભગવતે વાસુદેવાય , ઓમ નમ: શિવાય આધ્યાતમિક દ્રષ્ટિથી આ ગણાય છે કે ઓમ મંત્રના જાપ કરાય તો માણસના તન મન શુદ્ધ રહે છે અને માનસિક શાંતિ મળે છે. ઓઅમ મંત્રના જાપથી માણસ ઈશવર પાસે પહોંચે છે અને મુક્તિ મેળવાના અધિકારી બની જાય છે. ઓમ મંત્રના જાપના એક મોટું લાભ આ છે કે આથી મનમાં આવતા અજાણ ભય દૂર થઈ જાય છે. અને માણસમાં સાહસ અને લક્ષ્ય પ્રપતિના ઉત્સાહ વધી જાય છે.

વિજ્ઞાન અને ચિકિત્સક પરીક્ષણોથી પણ ઓમ મંત્રના જાપને ઘણા લાભપ્રદ ગણાય છે. રિસર્ચ એંડ ઈંસ્ટીટ્યૂટ ઑફ ન્યૂરો સાઈંસન મુખ્ય પ્રોફેસર જે માર્ગન અને તેના સહયોગીઓને સાત વર્ષ  સુધી ઓમ મંત્રના અસરના અભ્યાસ કરાય .ઓમ મંત્રના જપથી હૃદય અને મસ્તિષ્ક રોગથી ગંભીર રૂપથી પીડિત માણસોને ખૂબ જ લાભ મળે છે. ઓમ મંત્રના ઉચ્ચારણથી શરીરમાં રહેલા ઘણા મૃત કોશિકાઓને ફરીથી જીવિત કરાય છે. જેથી ગંભીર થી ગંભીર રોગોમાં પણ ઘણા લાભ થાય છે. એક અભયાસ પ્રમાણે એઈડસના રોગમાં પણ ઓમના જાપ લાભકારી હોય છે. આટલું જ નહી એના જપથી નિસંતાનની સમસ્યા પણ દૂર થાય છે.