રિયલ લાઈફમાં ખુબજ હોટ અને બોલ્ડ છે માધવી ભાભી, તસવીરો જોઈ નજર નહીં હટે,જુઓ તસવીરો…..

0
375

નમસ્તે મિત્રો અમારા આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે અને મિત્રો આજે અમે એક એવી સીરીયલ એકટર વિશે વાત કરવા જઈ રહ્યા છે જે ઘણા સમય થી સીરીયલ ઇન્ડસ્ટ્રીમાં કામ કરે છે અને તે એક પ્રખ્યાત સીરીયલ માં કામ કરે છે જેનું નામ છે તારક મહેતા કા ઉલટા ચશ્માં,તો ચાલો મારા વાહલા મિત્રો જાણીએ,તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા એ ટીવીની સૌથી લોકપ્રિય સિરિયલોમાંની એક છે.શોની કાસ્ટ ઘણી લોકપ્રિય છે.શોની લોકપ્રિયતાનો અંદાજ એ હકીકત પરથી લગાવી શકાય છે કે કલાકારો તેમના ભજવેલા પાત્રો તરીકે ઓળખાય છે.

આવું જ એક પાત્ર છે માધવી ભાભીનું.સોનલિકા જોશી માધવી ભાભીની ભૂમિકામાં છે.સોનાલિકા જોશી તારક મહેતા કા ઉલટા ચશ્મામાં આત્મારામ તુકારામ ભીડેની પત્ની છે.સોનાલિકા તેના પહેલા એપિસોડના શોનો એક ભાગ છે. સોનાલિકાએ શોના નિર્માતા અસિત મોદી સાથે ખૂબ સારી બોન્ડિંગ શેર કરી છે.સોનાલિકા જોશી સાથે ઘણા કલાકારોએ આ શો છોડી દીધો છે, પરંતુ નિર્માતા સાથેની મિત્રતાને કારણે તે હજી પણ તેનો ભાગ છે.રિયલ લાઇફમાં સોનલિકા જોશી ખૂબ જ બોલ્ડ છે.સોનાલિકાના ચાહકોને માધવી ભાભી ખૂબ ગમે છે.

ત્યારબાદ ચાલો મિત્રો સોનાલિકા વિશે અન્ય વાતો જાણીએ,ગોકુલધામ સોસાયટીના એકમેવ સેક્રેટરી આત્મારામ તુકારામ ભીડેના પત્નીની ભૂમિકા ભજવનાર માધવી ભાભી એટલે કે સોનાલિકા જોશી હકીકતમાં એક દિકરીની માતા છે. તેમના રીયલલાઇફ પાર્ટનરનું નામ સમીર જોશી છે અને દિકરીનું નામ આર્યા જોશી છે.તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં માધવી ભાભીનો રોલ કરતી એક્ટ્રેસ સોનાલિકા જોશી સાતમા આસમાને છે. હોય પણ કેમ નહીં તેના ઘરે નવું મહેમાન આવ્યું છે. સોનાલિકા જોશીના ઘરે નવી કાર આવી છે.

મહેનતના રૂપિયાથી ખરીદેલી કારનો આનંદ સોનાલિકાના ચહેરા પર સ્પષ્ટ જોઈ શકાય છે. સોનાલિકાએ કાર ખરીદી હોવાની માહિતી પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર આપી છે.હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરોકાર સાથે તસવીર શેર કરતાં સોનાલિકાએ લખ્યું, જ્યારે તમારું નાનકડું સપનું પૂરું થાય છે.તમારા સૌનો આભાર.તમારા આશીર્વાદ અને શુભેચ્છાઓથી આ શક્ય બન્યું. તસવીર પરથી જાણી શકાય છે કે ‘માધવી ભાભી’એ એમજી હેક્ટર કાર ખરીદી છે.

કાર ખરીદવાનું સપનું સાકાર થવાની ખુશી સોનાલિકાના ચહેરા પર જોઈ શકો છો.એમજી હેકટર ના સ્ટાઈલ પેટ્રોલ મેન્યુઅલ મોડલની કિંમત 12.18 લાખ રૂપિયા છે. જ્યારે ટોપ-સ્પેક શાર્પ ડીઝલ મેન્યુઅલ હેક્ટરની કિંમત 16.88 લાખ રૂપિયા છે.હવે સોનાલિકા જોશીએ કારનું કયું મોડલ ખરીદ્યું છે તે વિશે કોઈ ચોક્કસ માહિતી નથી. પરંતુ સોનાલિકાની કાર 12 લાખથી વધુ કિંમતની હશે તે કારની શો રૂમ પ્રાઈસ પરથી કહી શકાય છે.ઉલ્લેખનીય છે કે, સોનાલિકા જોશી છેલ્લા 12 વર્ષથી ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં માધવી ભીડેનું પાત્ર ભજવી રહી છે. શોમાં તેની અને મંદાર (આત્મારામ ભીડે)ની કેમેસ્ટ્રી દર્શકોને ખૂબ પસંદ આવે છે. મંદાર અને સોનાલિકાના એક્ટિંગના પણ લોકો ખૂબ વખાણ કરે છે.

તારક મહેતાના ઉલટા ચશ્મામાં ગોકુલધામ સોસાયટીના સેક્રેટરી અને ટ્યૂશન ટીચર આત્મારામ તુકારામ ભીડેની પત્ની માધવીનું પાત્ર ભજવનારી સોનિલાક જોશી ગત 11 વર્ષથી આ શોથી જોડાયેલી છે. સીરીયલમાં પોતાની સાદગીથી દર્શકોની દિલ જીતનારી આ અભિનેત્રી ખરેખર લાઇફમાં ખૂબ ગ્લેમરસ છે. રીલ લાઇફમાં પાપડ તેમજ અથાણું બનાવવાની શોખીન સોનાલિક તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર સુંદર અને બોલ્ડ તસવીરો શેર કરતી રહે છે. આવો જાણીએ કેવી છે 43 વર્ષની આ અભિનેત્રીની લાઇફસ્ટાઇલ.મહારાષ્ટ્રમાં જન્મેલી સોનાલિકાનો જન્મ 5, જૂન 1976માં થયો હતો. સોનાલિકાએ તેની કોલેજનો અભ્યાસ યુનિવર્સિટી ઓફ મુંબઇમાંથી કર્યો તેણે તેના કરિયરની શરૂઆત મરાઠી થિયેટરથી કરી હતી.

તારક મહેતાના ઉલ્ટા ચશ્મામાં માધવી ભીડેનું પાત્ર ભજવતા પહેલા તે વારસ સરેચ સરસ અને જુલુક જેવા મરાઠી સીરિયલોમાં નજરે પડી ચુકી છે.સીરિયલમાં આત્મારામ ભીડેની પત્ની તેમજ એક પુત્રી સોનુની મા માધવી રીઅલ લાઇફમાં પણ પરણિત છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર સોનાલિકા જોશીએ 5 એપ્રિલ 2004એ સમીર જોશીની સાથે લગ્ન કર્યા હતા. સોનાલિકા અને સમીરની એક પુત્રી પણ છે. જેનું નામ આર્યા જોશી છે.શોમાં સૌની ફેવરિટ માધવી ભાભીનું પાત્ર દર્શકોને ખૂબ પસંદ આવે છે, સીરિયલમાં અલગ અલગ પ્રકારની સાડીઓમાં નજરે પડનારી સોનાલિકા તેની સાદગી તેમજ બોલવા પરથી ઓડિયન્સ વચ્ચે પોપ્યુલર છે. એક રિપોર્ટ અનુસાર સોનાલિકા તારક મહેતાના ઉલટા ચશ્મામાં એક્ટિંગ કરવા પર રોજના 25 હજાર રૂપિયા લે છે.

અલગ-અલગ આઉટફિટ્સમાં ફોટોશૂટ કરવવાનો શોખ રાખનારી સોનાલિકા અવનવી ગાડીઓની શોખીન છે. કેટલાક સમય પહેલા આ ટીવી અભિનેત્રીએ ઇન્સ્ટાગ્રામ પર એક તસવીર શેર કરી જેમા તે તેની નવી ગાડીના બાજુમાં જોવા મળી રહી છે. ફોટોમાં સોનાલિકાની સ્માઇલ જોઇને આ વાત જાણી શકાય કે તે આ નવા મહેમાનના આવવાથી કેટલી ખુશ છે. તેણે એક તસવીર શેર કરી કેપ્શનમાં લખ્યું કે આ કોઇ સપનું સાચુ થવા જેવું છે.તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં માધવી ભાભીનો રોલ કરનારી એક્ટ્રેસ સોનાલિકા જોશીના ઘરે નવું મહેમાન આવ્યું છે. તેણે નવી કાર ખરીદી છે.

મહેનતના રૂપિયાથી ખરીદેલી કારનો આનંદ સોનાલિકાના ચહેરા પર સ્પષ્ટ જોઈ શકાય છે. સોનાલિકાએ કાર ખરીદીની જાણકારી પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર આપી છે.ઇન્સ્ટાગ્રામ પર કાર સાથેની તસવીર શેર કરતાં સોનાલિકએ લખ્યું કે, જ્યારે તમારું નાનકડું સપનું પૂરું થાય છે.તમારા સૌનો આભાર,તમારા આશીર્વાદ અને શુભેચ્છાઓથી આ શક્ય બન્યું. તસવીર પરથી જાણી શકાય છે કે ‘માધવી ભાભી’એ એમજી હેક્ટર કાર ખરીદી છે. કાર ખરીદવાનું સપનું સાકાર થવાની ખુશી સોનાલિકાના ચહેરા પર સ્પષ્ટ જોઈ શકાય છે.ઉલ્લેખનીય છે કે, સોનાલિકા જોશી છેલ્લા 12 વર્ષથી ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં માધવી ભીડેનું પાત્ર ભજવી રહી છે.

શોમાં તેની અને મંદાર (આત્મારામ ભીડે)ની કેમેસ્ટ્રી દર્શકોને ખૂબ પસંદ આવે છે. મંદાર અને સોનાલિકાના એક્ટિંગના પણ લોકો ખૂબ વખાણ કરે છે.મહેનતના રૂપિયાથી ખરીદેલી કારનો આનંદ સોનાલિકાના ચહેરા પર સ્પષ્ટ જોવા મળી રહ્યો છે. સોનાલિકાએ કાર ખરીદી હોવાની માહિતી પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર આપી છે.કાર સાથે તસવીર શેર કરતાં સોનાલિકાએ લખ્યું હતું કે, જ્યારે તમારું નાનકડું સપનું પૂરું થાય છે. તમારા સૌનો આભાર. તમારા આશીર્વાદ અને શુભેચ્છાઓથી આ શક્ય બન્યું. તસવીર પરથી જાણી શકાય છે કે, માધવી ભાભીએ એમજી હેક્ટર કાર ખરીદી છે. કાર ખરીદવાનું સપનું સાકાર થવાની ખુશી સોનાલિકાના ચહેરા પર જોઈ શકો છો.તેમજ મિત્રો જો આ લેખ પસંદ આવ્યો હોય તો જરૂરથી તમારા મિત્રો તેમજ તમારા પરિવાર સાથે શેર કરવા માટે વિનંતી ધન્યવાદ.