રિવાજ રિવાજના નામે આ જગ્યા મહિલાઓનાં શરીરનો આ ખાસ અંગ કાપી નાખાય છે,જુઓ તસવીરો.

0
193

નમસ્તે મિત્રો અમારા આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે અને મિત્રો આજે અમે તમને એવી પરંપરા વિશે જણાવા જઈ રહ્યા જે જાણી ને તમે ચોકી જસો તો ચાલો મિત્રો જાણીએ.મિત્રો પરંપરા જુના જમાના થી ચાલતી આવે છે અને લોકો તેનું પાલન કરતા હોય છે આમ તો ખાસ કરીને પરંપરાઓ અજીબ જોવા મળતી હોય છે તે કારણે મિત્રો આજે આવી જ એક પરંપરા વિશે જણાવીશું તો ચાલો.અજીબ પરંપરાના નામે અહીં મહિલાઓની કાપી નાખવામાં આવે છે આંગળીઓ.

ઘણી મહિલાઓ એવી પણ છે જે પોતાના હાથની બધી આંગળીઓ ગુમાવી ચૂકી.દુનિયામાં અજીબ પરંપરા હોય છે. કેટલીક પરંપરા એવી હોય છે જેના વિશે સાંભળી તમે આશ્ચર્યચકિત થઈ જશો કે અને તમને થાય કે આવી પણ પરંપરા હોય. લોકો આટલા નિર્દય કેવી રીતે બની શકે. દુનિયામાં દરેક જાતિ અને જનજાતિની પરંપરાઓ એકબીજાથી અલગ હોય છે પણ કેટલીક પરંપરા ઘણી નિર્દયી પણ હોય છે. એક એવી પરંપરા વિશે જણાવીશું જેને જોઈને તમે ચકિત થઈ જશો.

ઇન્ડોનેશિયામાં એક એવો કબીલો છે જ્યાં કોઈના મોત થવા પર કબીલાની મહિલાઓની આંગળી કાપી નાખવામાં આવે છે. કબીલાની પરંપરા પ્રમાણે કોઈ વ્યક્તિના મોત પર તે ઘરની કોઈ એક મહિલાની એક આંગળી કાપી નાખવામાં આવે છે.આમ મિત્રો પરંપરા ને જે સ્વીકારતા નથી તેને સજા આપવામાં આવે છે અને અત્યાર ના યુગમાં કેટલીક જગ્યા હજી પરંપરા ચાલતી આવે છે અને અમુક જગ્યા એ લુપ્ત થઈ ગઈ છે.

દાની કબીલા પાપુઆ ગિનીમાં આવે છે અને અહીં લગભગ અઢી લાખ આદિવાસી રહે છે. આ પરંપરા પાછળનો તર્ક છે કે મહિલા દ્વારા આંગળીનું દાન આપવાથી મરનાર વ્યક્તિ ભૂત બનીને પરિવારને પરેશાન કરતો નથી.આ પ્રક્રિયા દરમિયાન મહિલાની આંગળીને કેટલાક કલાકો સુધી સખત રીતે બાંધી દેવામાં આવે છે જેથી ત્યાંથી લોહીનો પ્રવાહ રોકાઈ જાય. આ પછી તિક્ષણ ધારદાર હથિયારથી તે આંગળીનો આંગળનો ભાગ કાપી નાખવામાં આવે છે.

આ કબીલામાં ઘણી એવા મહિલાઓ છે જેમની એક બે નહીં પણ ઘણી આંગળીઓ કપાયેલી છે. ઘણી મહિલાઓ એવી પણ છે જે પોતાના હાથની બધી આંગળીઓ ગુમાવી ચૂકી છે.આમ મિત્રો આવી જ એક અન્ય પરંપરા સામે આવી છે જે જાણી ને તમે ચોકી જસો તો ચાલો મિત્રો જાણીએ.લગ્ન જેવા બંધનમાં બંધાઇને લોકો આખી જીંદગી એકબીજાના થઇ જાય છે. દેશભરમાં લગ્નને લઇને પણ અલગ-અલગ પ્રકારની પરંપરાઓ અને રિત-રિવાજો નીભાવવામાં આવે છે.

જેને લોકો પ્રાચીન સમયથી નીભાવી રહ્યા છે. જ્યારે દુનિયામાં કેટલીક પરંપરાઓ એવી પણ છે જે અંગો જાણીને તમેન હેરાની પણ થશે. આજે અમે તમને છત્તીસગઢના આદિવાસીઓની એક એવી અજીબ પરંપરા અંગે જણાવવા જઇ રહ્યા છીએ જેને જાણીને તમે પણ હેરાન થઇ જશો. તો આવો જોઇએ લગ્નને લઇને છત્તીસગઢમાં નીભાવવામાં આવતી આ અજીબ પરંપરા શુ છે.છત્તીસગઢના ટ્રાઇબર એરિયા ધુરવા જનજાનિતાન લોકોમાં લોહીના સંબંધ માનવામાં આવતા નથી.

જેને લઇને આ જનજાતિના લોકો બહેનની પુત્રીથી પોતાના પુત્રનો સંબંધ નક્કી કરે છે. લગ્ન માટે ફક્ત ઘરના લોકોની જ મરજી પૂછવામાં આવેછે. આ લગ્ન સંબંધને લઇને આપત્તિ વ્યક્ત કરવા પર દંડ લગાવવામાં આવે છે. છત્તીસગઢના ટ્રાઇબલ એરિયામાં લગ્નને લઇને આજે પણ આ અજીબ માન્યતાનું પાલન કરવામાં આવે છે.ભાઇ બહેનથી લગ્ન સિવાય આ ગામના લોકો અન્ય એક અજીબ પરંપરાનું પણ પાલન કરે છે.જેને લઇને વર-વધૂ લગ્ન માટે અગ્નિના નહીં પરંતુ પાણીને સાક્ષી માનીને ફેરા લે છે.

અંહી કોઇપણ પ્રસંગ દરમિયાન પાણી અને વૃક્ષની પૂજા કરવામાં આવે છે. તે સિવાય વર-વધૂ જ્યારે લગ્નના ફેરા લે છે ત્યારે આખા ગામના લોકો આ લગ્નમાં સામેલ થાય છે.ત્યારબાદ મિત્રો આવી જ અન્ય પરંપરા સામે આવી છે તો ચાલો જાણીએ.મિત્રો , આ સમગ્ર વિશ્વ મા સ્થિત દરેક દેશો મા પોતપોતાની વિવિધ રીતિઓ, સંસ્કૃતિઓ, રીત-રીવાજો તથા પરંપરાઓ હોય છે. જે એક સમાજ નુ નિર્માણ કરે છે અને આ સમાજ ના નીતિ-નિયમો નુ અહી વસતા દરેક વ્યક્તિએ પાલન કરવુ પડે છે. જો કોઈ વ્યક્તિ આ નીતિ-નિયમો તથા રીવાજો નુ પાલન નથી કરતી તો તેને આ સમાજ મા થી બેદખલ કરી દેવા મા આવે છે.

આપણા ભારત દેશ મા પણ વિવાહ અંગે અનેક માન્યતાઓ તથા રીતિ-રીવાજો ઘડવા મા આવી છે. જેનુ આપણે આવશ્યકપણે પાલન કરવુ જ પડે. હાલ,તમને આ લેખ મા એક દેસ ના એવા રીતિરીવાજો વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે જાણી ને તમે આશ્ચર્ય મા મુકાઈ જશો અને વિચારશો કે આવુ તે કાઈ હોતુ હશે.આ વાત છે પશ્ચિમી આફ્રિકા મા વસતા એક જનજાતિ સમૂહ ની કે જ્યા લગ્નગ્રંથિ એ જોડાવવા માટે અન્ય લોકો ની પત્ની ની ચોરી કરવી પડે છે. આવા કુરીવાજો ના કારણે અહી ના લોકો એકબીજા ની પત્ની ચોરી કરી ને વિવાહ કરે છે.

આ રિવાજ ને પશ્ચિમી આફ્રીકા ના વોદાબ્બે જનસમૂહ ના લોકો એક પવિત્ર પરંપરા ગણે છે.જે તેમના પૂર્વજો ના સમયકાળ થી ચાલી આવે છે. આ રીતે એકબીજા ની પત્નીઓ ને ચોરી કરી ને તેની સાથે વિવાહ કરવા એ તેમના સમાજ ની ઓળખ છે. એવુ કહેવાય છે કે આ જનસમૂહ જાતિ ના લોકો ના પ્રથમ વિવાહ તેમની ઈચ્છા મુજબ ના થાય છે.પરંતુ , જો આ પ્રજાતિ ના લોકો ને બીજા લગ્ન કરવા પડે તો તે માટે ની પરંપરા થોડી વિચિત્ર છે. બીજા લગ્ન કરવા માટે આ પ્રજાતી ના લોકો એ અન્ય ની પત્ની ચોરી કરવી પડે તો જ તે બીજા લગ્ન કરી શકે અને જો તે આવુ ના કરી શકે તો તેમને બીજા લગ્ન કરવા માટે ની અનૂમતિ મળતી નથી.