રોજિંદા જુવનમાં જે વસ્તુ તમે ઠૂંસી ઠૂંસી ને ખાવ છે તે વસ્તુ ઝેર છે, કરી શકે છે કેન્સર, જાણીલો આજથીજ છોડી દો.

0
490

મિત્રો આજના અમારા આ લેખમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો તમને જણાવી દઈએ કે આજે હું તમારા માટે આ લેખમાં તમને એક એવી માહિતી આપવા જઈ રહ્યો છું જેના વિશે તમને ભાગ્યે જ ખબર હશે.મિત્રો તમને જણાવી દઈએ કે સારા સ્વાસ્થ્ય માટે સૌથી જરૂરી છે યોગ્ય પ્રમાણમાં સંતુલિત આહાર. ઘણી વખત જાણતા-અજાણતા આપણે ઘણી એવી વાતુઓનું એક સાથે સેવન કરી લેતા હોઈએ છીએ જે આપણા સ્વાથ્યને ગંભીર રીતે નુકશાન પહોંચાડી શકે છે. આયુર્વેદમાં પણ યોગ્ય કોમ્બીનેશન ધરાવતા ખોરાક પર ધ્યાન દોરવામાં આવ્યું છે.

મિત્રો તમને જણાવી દઈએ કે ચા સામાન્ય રીતે બધાને પસંદ હોય છે અને જો મર્યાદિત પ્રમાણમાં તેનું સેવન કરવામાં આવે તો તે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. જ્યારે સવારની ચા સ્ફૂર્તિ અને નવી ઉર્જા આપે છે, ત્યારે સાંજની ચા તમારા આખા દિવસના થાકને દૂર કરે છે. જે રીતે વધારે પ્રમાણમાં ચા પીવી સ્વાસ્થ્ય માટે હાનિકારક છે, તો ચા સાથે કેટલીક ચીજોનું સેવન કરવું તમારા માટે જીવલેણ બની શકે છે. આજે અમે તમને એ જ જણાવવા જઈ રહ્યા છીએ કે કઈ ચીજો સાથે ભૂલથી પણ ચાનું સેવન ન કરવું જોઈએ.

ચા સાથે ધૂમ્રપાન કરવું: ખરેખર કેટલાક લોકોને ચાની ચુસકી સાથે સિગારેટ પીવાની ટેવ હોય છે. જો તમને પણ આ જ શોખ હોય તો સાવચેત થઈ જાઓ કારણ કે આવું કરવું તમારા માટે જીવલેણ બની શકે છે. તાજેતરમાં થયેલા એક સ્વાસ્થ્ય સંશોધનથી આ વાત સામે આવી છે કે ધૂમ્રપાન સાથે ગરમ ચા પીવાથી અન્નનળીના કેન્સરનું જોખમ પાંચ ગણું વધી શકે છે. ખરેખર ગરમ ચા આપણા શરીરમાં અન્નનળીને અસર કરે છે અને આ સ્થિતિમાં ચા સાથે ધૂમ્રપાનથી અન્નનળીનું કેન્સર થઈ શકે છે.

ચા સાથે નમકીન: ચા અને નમકીન બંનેનું કોમ્બિનેશન તો સામાન્ય છે અને મોટાભાગના લોકોને ચાની મજા નમકીન વગર આવતી નથી, પરંતુ જો તમને તેનાથી થતા નુક્સાન વિશે જાણશો તો તમે આજથી જ તે છોડી દેશો. ખરેખર ચા સાથે નમકીનના સેવનથી ત્વચા અને વાળ સંબંધિત ગંભીર રોગો થઈ શકે છે. ખરેખર દૂધ અને મીઠાનું કોમ્બિનેશન સફેદ ડાઘ અને ત્વચાના રોગોને જન્મ આપે છે, તેમજ અકાળે સફેદ વાળ થવા અથવા વાળ ખરવા જેવી સમસ્યાઓ પણ થઈ શકે છે.

ચા સાથે સ્વીટ બિસ્કિટ: તે જ સમયે, જો તમે ચા સાથે સ્વીટ બિસ્કિટ ખાવાનું પસંદ કરો છો તો તમારે તમારી ટેવ બદલવી પડશે કારણ કે આ કોમ્બિનેશન સ્વાસ્થ્ય માટે પણ જોખમી છે. ખરેખર, ચા સાથે અલગથી સ્વીટ ચીજોનું સેવન કરવાથી શરીરમાં શુગરનું પ્રમાણ વધે છે, પરિણામે તે શરીરની રોગપ્રતિકારક શક્તિ ઘટાડે છે. આ સાથે, શુગરની વધુ માત્રા ત્વચા પર પણ નુક્સાનકારક અસર કરે છે અને ખીલ અથવા કરચલીઓનું કારણ પણ બની શકે છે. અને શરીરમાં સ્થૂળતા અને ઇન્સ્યુલિનનું પ્રમાણ પણ વધે છે. જેના કારણે ડાયાબિટીઝ અને અન્ય જીવલેણ રોગો પણ થાય છે.

ચા સાથે મધ: ચા સાથે મધનું સેવન પણ ન કરવું જોઈએ કારણ કે તેનાથી શરીરનું તાપમાન ખૂબ જ ઝડપથી વધે છે અને તેનાથી તણાવ વધે છે, જેનાથી શરીરમાં અસ્વસ્થતા અને ગભરાટ થવા લાગે છે.ચા અને દહીં: ઘણી વખત લોકો ઉતાવળમાં ચા અને દહીંનું એક સાથે સેવન કરે છે, પરંતુ તમને ખબર હોવી જોઈએ કે તે તમારા સ્વાસ્થ્ય માટે કેટલું નુકસાનકારક છે. ખરેખર ચા અને દહીં બંને એસિડિક છે. તેથી બંનેનું એક સાથે સેવન કરવાથી તમારા પાચન તંત્રને નુકસાન થાય છે.

પરંતુ ચા પીવાની જેટલી મજા હોય છે એટલા જ તેના ગેરફાયદા પણ હોય છે. જો વધારે પ્રમાણમાં પીવામાં આવે તો તેના નુકશાન પણ ખુબ જ ભારે માત્રામાં થાય છે. ચા એક પ્રકારનું વ્યસન છે. જે માણસને એક દિવસ તેનો આદિ બનાવી નાખે છે. ઘણા લોકોને એવી ટેવ પણ પડી ગઈ હોય છે કે જો તેને સમયસર ચા ન મળે તો માથું પણ દુઃખવા લાગતું હોય છે. પછી ઘણા લોકોને એવી પણ ટેવ હોય છે કે ચા સાથે સુકો નાસ્તો અથવા અન્ય વસ્તુનું પણ સેવન કરતા હોય છે. ઘણા લોકો ચા સાથે સિગારેટનું પણ સેવન કરતા હોય છે. પરંતુ આજે અમે તમને જણાવશું કે ચા સાથે અમુક વસ્તુઓનું સેવન કરવાથી જીવને પણ ગુમાવવાનો વારો આવી શકે છે.

કેમ કે સિગારેટ પીવાથી આપણા શરીરમાં અનેક બીમારીઓ પ્રવેશ કરે છે. જેની ક્યારેય કલ્પના પણ ન કરી શકાય તેવી. કેમ કે ચાના વધારે સેવનથી ખુબ જ ગંભીર રોગો થઇ શકે છે. ચા પીવામાં ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે પરંતુ જ્યારે નુકશાન આપણને ઘેરી વળે ત્યારે તે ખુબ જ કષ્ટદાયી નીવડે છે. એટલા માટે દિવસમાં બે કરતા વધારે વાર ચા ન પીવી જોઈએ. તો આજે અમે તમને ચા વિશેના અમુક નુકશાન જણાવશું.

મોટાભાગે જે લોકો ચા વધારે પીતા હોય છે તેવા લોકોએ પેશાબ કરવા વધારે જવું પડતું હોય છે. તેનાથી આપણા શરીરમાં જરૂરી એવા પોટેશિયમ, સોડીયમ અને બીજા પણ જરૂરી હોય તેવા મિનરલ્સની ઉણપ થાય છે. જેના કારણે આપણા શરીરમાંથી ધીમે ધીમે પોષકતત્વ ઘટવા લાગે છે અને તેના કારણે અણશક્તિ આવવા લાગે છે. ચામાં અલ્યુમિનીયમ મળી આવે છે જે આપણા શરીરની ચામડી માટે ધીમું ઝેર સાબિત થાય છે. તેના કારણે મોઢા ઉપર પીમ્પલ્સ પણ થવા લાગે છે. વધારે ચા પીવાથી કીડનીને લગતા પણ ઘણા રોગો થવાની સંભાવના રહે છે.

ઘણા લોકોને ચા બનીને તરત જ પીવાની ટેવ હોય છે. ચાને ખુબ જ ગરમ પીવાની ટેવ હોય છે. તેબા લોકો ક્યારેય પણ ચાને ખુબ જ ગરમ ન પીવી જોઈએ. કેમ કે તેનાથી આપણા મોંથી લઈને પેટને જોડતી બધી જ નળીઓ નુકશાન થાય છે. કેમ કે જો રોજ વધારે ગરમ ચા પીવામાં આવે તો તેનાથી આપણા શરીરની અંદર રહેલી નળીઓ પાતળી પડે છે. જે સમય રહેતા ડેમેજ પણ થઇ શકે છે. જો તે નળી ડેમેજ થઇ જાય તો વ્યક્તિનું જીવવું મુશ્કેલ થઇ જાય છે.

જે લોકો ચા સાથે સિગારેટનું સેવન કરતા હોય છે તેના માટે આ લેખ ખુબ જ ખાસ છે. ઘણા લોકો વ્યસનના આદિ હોય છે. તમે પણ અવારનવાર એવા લોકોને જાહેરમાં જોયા હશે કે તેવો ચા ની સાથે સાથે સિગારેટના ધુમાડા કાઢતા હોય છે. પરંતુ તેમની આ હોંશિયારી કરતા હોય છે પરંતુ તેમને ખબર નથી હોતી કે તેનાથી ખુબ જ ગંભીર કેન્સર થાય છે. આ ટેવના કારણે કેન્સરની સંભાવના સામાન્ય કરતા લગભગ 30% વધી જાય છે. કેમ કે ચા માં પહેલેથી કેફી પદાર્થ રહેલો હોય છે અને ઉપરથી સિગારેટમાં પણ નશીલો પદાર્થ રહેલો હોય છે. જે શરીરમાં એક સાથે ભેગા થવાથી ઝેરી પદાર્થમાં પરિવર્તન પામે છે. તેના કારણે કેન્સર થવાની સંભાવના વધવા લાગે છે. માટે ક્યારેય પણ ચા સાથે સિગારેટ ન પીવી જોઈએ.