રવિન્દ્ર જાડેજા થી પણ ખુબ અમીર છે પત્નિ રિવાબા,આ કરોડપતિ બિઝનેસ મેનની છે દિકરી,જોવો લાઇફ સ્ટાઇલ..

0
572

મિત્રો નમસ્કાર આ લેખમા તમારુ સ્વાગત કરિએ છે અને આજના આ લેખમા આજે આપણે વાત કરીશુ રવિન્દ્ર જાડેજાની પત્ની રિવાબા વિશે તે પહેલા જાણીએ રવિન્દ્ર જાડેજા વિશે રવિન્દ્ર જાડેજા પોતાના જીવન મા ઘણા ઉતાર ચઢાવ જોયા છે પરંતુ તેમની લગન અને સખત મેહનત થી તેઓ આજે એક એવા મુકામ પર પોહચી ગયા છે જ્યા પોહચવાનુ સ્વપન લગભગ દરેક ભારતીય નવયુવાન જુવે છે અને આજે આપણે વાત કરીશુ ભારતીય ક્રિકેટ ટીમ ના ટૉપ ઓલ રાઉન્ડર સર રવિન્દ્ર જાડેજાની પત્ની વિશે.

મિત્રો સર રવિન્દ્ર જાડેજા નો જન્મ 6 ડિસેમ્બર 1988 નારોજ ગુજરાત ના જામનગર જિલ્લા ના મધ્યમ વર્ગીય પરીવાર મા થયો હતો મિત્રો રવિન્દ્ર જાડેજા એ સાલ 17 એપ્રિલ 2016 મા રિવાબા સોલંકી સાથે લગ્નના બંધન મા બંધાઇ ગયા છે અને રિવાબા સોલંકી અત્યારે રાજનીતિ મા જોડાઈ ગયા છે અને તેઓએ 2019મા ભારતીય જનતા પાર્ટીની સદસ્યતા પણ મેળવી ચુક્યા છે અને અત્યારે રીવાબા સમાજ ના કાર્યો કરે છે.

તેમજ તેમને નીધ્યાયા નામની એક પુત્રી પણ છે મિત્રો રવિન્દ્ર જાડેજા ને કાર કલેક્શન નો ખુબજ શોખ છે તેમની પાસે બે ઓડી કાર છે અને તેમને 2016 માં તેમના સસરા દ્વારા ઓડી ક્યૂ 7 કાર ગિફ્ટ કરી હતી આજે અમે તમને ભારતીય ક્રિકેટર રવિન્દ્ર જાડેજાની પત્ની રીવાના પોલીસકર્મીઓ સાથે થયેલી ઝપાઝટ વિશે ખાસ જણાવવા જઈ રહ્યા છીએ. જેના કારણે રીવા હેડલાઇન્સનું કેન્દ્ર બની છે

મિત્રો પ્રાપ્ત માહિતી અનુસાર જાડેજાની પત્ની રીવા સોલંકી જ્યારે ગુજરાતના જામનગરમાં તેની બીએમડબ્લ્યુમાં જઇ રહી હતી ત્યારે તેને પોલીસ કર્મચારીની બાઇક અથડાઇ હતી, ત્યારબાદ પોલીસ જવાન અને રીવા વચ્ચે જોરદાર ઝઘડો થયો હતો અને આ મામલો એટલો વધી ગયો કે પોલીસ જવાનોએ રીવા પર હાથ ઉઠાવ્યો હતો અને આ લડાઈ વચ્ચે સંજય આહિરની ધરપકડ કરવામાં આવી હતી.

મિત્રો આ ઝઘડો દરમિયાન જાડેજાની માતા અને રેવા સાથે હતા અને તે સમયે મીડિયામાં આ મામલો ભારે છવાયેલો હતો મિત્રો આ સિવાય તમને જણાવી દઈએ કે રેવા મેકેનિકલ એન્જી નિયરિંગમાંથી સ્નાતક થઈ છે અને તે યુપીએસસી માટેની તૈયારી પણ કરી રહી છે. રીવા અને જાડેજાના લગ્ન 17 એપ્રિલ 2016 નાં રોજ થયાં હતા. આ ગ્રાન્ડ વેડિંગ 3 દિવસ સુધી ચાલ્યું હતું. રીવા તેના માતાપિતાનો એકમાત્ર સંતાન છે. જેના કારણે તે ઘરની દરેકને પ્રિય છે.

મિત્રો લગ્ન પહેલા રીવાના માતાપિતાએ જમાઇ રવિન્દ્ર જાડેજાને તેની ઓડી ક્યૂ 7 ગિફ્ટ આપી હતી અને આ પછી રવિન્દ્ર જાડેજાની કાર લાંબા સમય સુધી હેડલાઇન્સનું કેન્દ્ર રહી છે તમને જણાવી દઇએ કે રીવા સોલંકી રાજકોટના કોન્ટ્રાક્ટર અને કરોડપતિ ઉદ્યોગપતિ હરદેવસિંહ સોલંકીની પુત્રી છે, જેની બે પ્રાઇવેટ સ્કુલ અને એક હોટલ છે અને એટલું જ નહીં, રીવાના કાકા હરિસિંહ સોલંકી ગુજરાત કોંગ્રેસના મોટા નેતાઓમાંના એક છે.

અને તેજ સમયે રીવાના માતા પ્રફુલ્લ રાજકોટ રેલ્વેમાં નોકરી કરે છે અને આ સાથે જણાવી દઈએ કે રીવા અને રવિન્દ્ર જાડેજાને પણ એક પુત્રી છે. ગયા વર્ષે જુલાઇમાં રીવાએ નિધ્યાના નામની એક બાળકીને જન્મ આપ્યો હતો, જે ખૂબ જ સુંદર છે તમને જણાવી દઈએ કે રીવા અને રવિન્દ્ર જાડેજાના દંપતી ઘણીવાર તેમની સુંદર તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરે છે, જેને તેમના ચાહકો ખૂબ પસંદ કરે છે તેમજ મિત્રો ભારતના ડાબા હાથના સ્પિનર ​​રવિન્દ્ર જાડેજા તેની રમતની વિસ્ફોટક શૈલીને કારણે જ નહીં પણ તેમની શૈલીને કારણે પણ ચર્ચામાં આવે છે.

મિત્રો 2016 માં ભારતીય ક્રિકેટર રવિન્દ્ર જાડેજા સાથેના લગ્ન પહેલાં રીવા સોલંકી તરીકે જાણીતા રીવાબા જાડેજા આત્મિય ઇન્સ્ટિટ્યુટ ઑફ ટેક્નોલોજી એન્ડ સાયન્સ રાજકોટથી મિકેનિકલ એન્જિનિયરિંગમાં ગ્રેજ્યુએટ છે અને તેણીને વર્ષ 2018 માં દીપિકા પાદુકોણ-અભિનિત ફિલ્મ પદ્માવતની સામે મોટા પાયે વિરોધ કરવા માટે અને પાછલા વર્ષે ક્ષત્રિય સમુદાયની દક્ષિણપંથી સંસ્થા કરણી સેનાની મહિલા પાંખના વડા તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.

તમને જણાવી દઇએ કે મે 2018 માં જામનગર માં તેમની બાઇકને ટક્કર માર્યા બાદ તેણીએ એક પોલીસ કોન્સ્ટેબલને લાફો માર્યા બાદ તેણી રાજકારણ માં પ્રવેશી હતી અને માર્ચ 2019 માં તેણી રાજ્યના કૃષિ પ્રધાન આર.સી. ફળદુ અને સાંસદ પૂનમ માડમની હાજરીમાં તેણી ગુજરાત માં ભાજપમાં શામેલ થયા.

મિત્રો તેમની તસવીરો ઘણીવાર સોશ્યલ મીડિયા પર જોવા મળે છે અને આ સિવાય રેવા સાથે તેમની જોડીને દર્શકો ખૂબ પસંદ કરે છે.2016 ના આઈપીએલ દરમિયાન બંનેએ તેમના ભવ્ય લગ્ન કર્યા હતા. જાડેજાની પત્ની રિવાબા ભાજપ પાર્ટીના છે જાડેજા હાલમાં આઈપીએલ 2020 માટે યુએઈમાં છે. આઈપીએલની આ સીઝન 19 સપ્ટેમ્બરથી શરૂ થશે અને જાડેજા ચેન્નાઈ સુપર કિંગ્સ વતી રમતા જોવા મળે છે અને મિત્રો રવિન્દ્ર જાડેજાની અત્યાર સુધીની આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કારકિર્દી પણ ખુબજ સારી રહી છે.

રવિન્દ્ર જાડેજા એ 8 ફેબ્રુઆરી, 2009 ના રોજ વન ડે મા શ્રીલંકા સામે આંતરરાષ્ટ્રીય ક્રિકેટની શરૂઆત કરી હતી અને 13 ડિસેમ્બર 2012 મા ઇંગ્લેન્ડ સામે તેમણે ટેસ્ટ મેચ મા શરૂઆત કરી હતી રવિન્દ્ર જાડેજા અત્યાર સુધીમાં તેમની 49 ટેસ્ટ મેચમાં 35.26 ની સરેરાશ થી 1869 રન બનાવ્યા છેઆ સિવાય તેમણે ટેસ્ટ ક્રિકેટમાં 24.62 ની શ્રેષ્ઠ બોલિંગ સરેરાશથી કુલ 213 વિકેટ પણ મેળવી છે અને આ સિવાય જો વન ડે મેચો ની વાત કરીયે તો 165 વન ડે મેચો મા 31.88 ના સરેરશ થી 2296 રન બનાવી ચુક્યા છે.

અને તેની સાથે તેઓએ 4.89 ની ઈકોનોમી રેટ થી 187 વિકેટ પણ મેળવી છે.અત્યારે ક્રિકેટ મા T20 મહત્વ ખુબજ વધી ગયુ છે અને તેમા રવિન્દ્ર જાડેજાએ ભારત તરફ થી રમેલી 49 ટી 20 મેચો મા 12.32 ની ઔસત થી 173 રન બનાવ્યા છે તે સાથે 7.10 ની ઈકોનોમી રેટ ની મદદ થી 39 વિકેટ પણ મેળવી છે અને જો IPL ની વાત કરીયે તો રવિન્દ્ર જાડેજા ને IPL 2008 મા રાજસ્થાન રોયલ્સ માટે પસંદ કરવામા આવ્યા હતા.

અને તેઓએ પોતાની ટીમ માટે 131.06 ના સ્ટ્રાઇક ની મદદ થી 135 રન પણ બનાયા હતા જેણે રાજસ્થાન ને 2008 ના વિજેતા બનવામાં એક અહમ ભુમિકા ભજવી હતી પરંતુ હવે રવિન્દ્ર જાડેજા IPL મા ચેન્નાઈ સુપર કિંગ્સ તરફ થી રમે છે જેનો એક વર્ષ નો કોન્ટ્રાકટ 7 કરોડ નો છે અત્યાર સુધી પોતાના IPL કરિયર મા તેમને કુલ 170 મેચ રમ્યા છે જેમા તેમણે 24.08 ના ઔસત અને 122.58 ના સ્ટ્રાઇક રેટ ની મદદ થી 1927 રન બનાવ્યા છે.

મિત્રો તે સિવાય જો બોલીંગ ની વાત કરીયે તો IPL મા તેમની ગેંદબાજી થી તેમણે અત્યાર સુધી 7.57 ની ઈકોનોમી રેટ ની મદદ થી 108 વિકેટ પણ મેળવી છે તેમજ આ વિસ્ફોટક બલ્લેબાઝ IPL મા 66 છક્કા લગાવી ચુક્યો છે અને રવિન્દ્ર જાડેજા IPL મા ચાર ટીમો તરફ થી રમી ચુક્યા છે જેમા રાજસ્થાન રોયેલ્સ,કોચી ટસ્કર કેરેલા, ચેન્નાઈ સુપર કિંગ, અને ગુજરાત લાઇન્સ નામની ટીમો નો સમાવેશ થાય છે.

મિત્રો રવિન્દ્ર જાડેજા ની ફેન ફોલોઈંગ પણ ખુબજ તગડી છે તેમના ટ્વિટર એકાઉંટ મા તેમના 2.6 મિલિયન ફોલોવર્સ છે જ્યારે ઇન્સ્ટાગ્રામ મા તેમના 1.7 મિલિયન ફોલોવર્સ છે તેમજ રવિન્દ્ર જાડેજાને તેમના સાથી ખેલાડી જડ્ડુ ના નામ થી બોલાવે છે અને આ સિવાય તેમને સર રવિન્દ્ર જાડેજા તરિકે પણ બોલાવે છે મિત્રો 2012 મા ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ મા 3 સદી ફટકાવનાર વિશ્વના આઠવા અને ભારત ના પેહલા ક્રિકેટર બન્યા છે.