રવિના ટંડનની દીકરીએ શેર કરી હોટ તસવીરો, ફોટા જોઈ અચક પામી જશો.

0
275

90 ના દાયકાની બોલિવૂડ અભિનેત્રીઓ ભાગ્યે જ ફિલ્મોમાં જોવા મળે છે, આ અભિનેત્રીઓએ તે સમયની સર્વશ્રેષ્ઠ ફિલ્મોમાં અભિનય કર્યો છે, તેમાંથી રવિના ટંડન, કરિશ્મા કપૂર, કાજોલ, જૂહી ચાવલા, મધુ, આ અભિનેત્રીઓ છે જેમણે 90 દાયકામાં દર્શકોને તેમના દીવાના બનાવ્યા દાયકામાં તેણે સિલ્વર સ્ક્રીન પર શાસન કર્યું. જેની સુંદરતાએ લોકોના દિલોમાં ધૂમ મચાવી હતી, અભિનેત્રીએ દર્શકોને દિવાના બનાવી દીધા હતા, જો કે હવે આ તમામ અભિનેત્રીઓ 45 વર્ષની વયે વટાવી ચૂકી છે, અને યુવાન દીકરીઓની મમ્મી છે. તો આજે અમે તમને બતાવીશું, આ 90 ના દાયકાની આ અભિનેત્રીઓની ટીનેજર દીકરીઓ જે લાઈમલાઈટ થી દુર રહે છે પરંતુ સુંદરતા માં તેની માતા ની જેમ જ છે.

રવીના ટંડનનું નામ બોલિવૂડની સુંદર અને મશહૂર અભિનેત્રીઓમાં સામેલ છે. રવિનાએ બોલિવૂડને એક થી એક સુપરહિટ ફિલ્મો આપી છે. ૯૦ના દશકમાં રવીનાએ ઘણી સુપરહિટ ફિલ્મો આપી હતી. તે સમયમાં ફક્ત બે હિરોઈનનો દબદબો રહેતો હતો. જેમાં પહેલું નામ રવીના ટંડન અને બીજું નામ કરિશ્મા કપૂરનું આવે છે. ફિલ્મ “મોહરા” ના ગીત “ટીપ ટીપ બરસા પાની” થી રવીનાએ યુવાનોના દિલમાં આગ લગાવી દીધી હતી.

તે આ ગીતમાં પીળા કલરની સાડી પહેરીને એટલી હોટ લાગી રહી હતી કે જેનો કોઈ જવાબ નથી. તેમણે “તુ ચીજ બડી હે મસ્ત મસ્ત” અને “અખીયો સે ગોલી મારે” જેવા ગીતોથી પણ લોકોને પોતાની અદાઓના દિવાના બનાવી દીધા હતા. રવીના ટંડન આજે પણ એટલી જ સુંદર દેખાય છે. તે આજે પણ ઘણા લોકોના દિલો પર રાજ કરે છે.

વર્ષ ૧૯૯૪માં અક્ષય અને રવિનાની ફિલ્મ “મોહરા” સુપરહિટ સાબિત થઇ હતી. આ ફિલ્મના ગીતો “તુ ચીજ બડી હે મસ્ત મસ્ત” થી રવિના બોલિવૂડમાં મસ્ત મસ્ત ગર્લના રૂપમાં છવાઈ ગઈ હતી પરંતુ બોલીવુડમાં એક સમય એવો પણ હતો જ્યારે ચારેય તરફ અક્ષય કુમાર અને રવિના ટંડનના અફેરની ચર્ચાઓ થતી હતી. તે અક્ષય કુમારના પ્રેમમાં ગિરફ્તાર હતી પરંતુ થોડા સમય પછી બંનેના બ્રેકઅપની ખબરો સામે આવવા લાગી. બ્રેકઅપ બાદ રવિના ડિપ્રેશનમાં ચાલી ગઈ અને ત્યારબાદ તેમની જે હાલત થઈ તે કોઇનાથી છૂપાયેલી નથી. રવિના માટે તે કોઈ મોટા હાદસાથી ઓછું નહોતું. ત્યારબાદ તે અક્ષયને ભૂલીને આગળ વધી અને વર્ષ ૨૦૦૪માં અનિલ થડાની સાથે લગ્ન કર્યા.

અભિનેત્રી રવિના ટંડનની સુંદરતાથી તો દરેક લોકો વાકેફ છે. પરંતુ તેમની દિકરીને તો ખૂબ જ ઓછા લોકોએ જોઈ હશે. જણાવી દઈએ કે રવિનાની એક દિકરી પણ છે, જેમનું નામ રાશા થડાની છે. રાશા બિલકુલ પોતાની માં જેવી જ દેખાય છે. તે કહેવું ખોટું નથી કે તે સુંદરતાની બાબતમાં રવિનાથી પણ આગળ છે. જોકે હજુ તેમની ઉંમર લગભગ ૧૪ વર્ષ છે પરંતુ થોડા વર્ષો બાદ તે બોલિવૂડની સેંસેશન બનવા જઈ રહી છે. રાશા ખૂબ જ પ્રેમાળ છે અને પોતાનો અભ્યાસ પૂરો કરી રહી છે. હાલમાં જ રાશા પોતાની માં રવિનાની સાથે મુંબઇ એરપોર્ટ પર સ્પોટ થઈ હતી.

રાશા ખૂબ જ પ્યારી છે અને પોતાનો અભ્યાસ કમ્પ્લીટ કરી રહી છે. હાલમાં જ પોતાની માં રવિનાની સાથે મુંબઇ એરપોર્ટ પર સ્પોટ થઈ હતી. આ દરમિયાન માં-દીકરીની જોડી ખૂબ જ સુંદર લાગી રહી હતી અને ત્યાં રહેલ દરેક વ્યક્તિ તેમને જોતા રહી ગયા હતા. હકીકતમાં દીકરી રાશા પર બધાની નજરો અટકી ગઈ હતી. જ્યાં રવીનાએ બ્લેક કલર નાં જેકેટની સાથે ટ્રાઉઝર પહેર્યું હતું, તો વળી રાશા બ્લેક ટી શર્ટ અને બ્લેક જીન્સમાં ખૂબ જ કુલ લાગી રહી હતી.

તે દરમિયાન માં-દિકરીની જોડી ખૂબ જ સુંદર લાગી રહી હતી અને ત્યાં હાજર રહેલ દરેક વ્યક્તિ તેમને જોતા રહી ગયાં હતાં. હકીકતમાં દિકરી રાશા પર જઈને બધાની નજર અટકી ગઈ હતી. જ્યાં માં એ બ્લેક કલરના જેકેટની સાથે ટ્રાઉઝર પહેર્યું હતું તો વળી રાશા બ્લેક ટી શર્ટ અને બ્લેક જીન્સમાં ખુબ જ કુલ લાગી રહી હતી. રાશા પોતાના આઉટફિટમાં ખુબ જ સુંદર દેખાઈ રહી હતી અને ત્યાં હાજર રહેલ તમામ લોકોએ રાશાને માં રવિનાથી વધારે સુંદર જણાવી હતી. અમને વિશ્વાસ છે કે આ તસ્વીરોને જોયા બાદ તમે પણ એવું જ કહેશો કે ખરેખર રાશા સુંદરતાનાં મામલામાં પોતાની માં ને કડી ટક્કર આપે છે.

નોંધપાત્ર વાત એ છે કે રાશા થાદાની રવિના ટંડનની ત્રીજી પુત્રી છે અને આ અભિનેત્રી ની બીજી બે પુત્રી પૂજા અને છાયા છે પૂજા અને છાયા લગ્ન પહેલા રવિના ટંડન દ્વારા દત્તક અપનાવાયા હતા તેમજ રવિના અને અનિલ થદાનીને બે સંતાનો છે જેમા પુત્રી રાશા અને પુત્ર રણબીર થદાન મીડિયા રિપોર્ટ અનુસાર રવિના ટંડન તેના બાળકોને ખૂબ પ્રેમ કરે છે અને તેમને કોઈ પણ વસ્તુ માટે રોકી શકતી નથી અને જો આપણે રાશા થાદાની વિશે વાત કરીએ તો તે રવિના ટંડનની સૌથી પ્રિય પુત્રી માનવામાં આવે છે.

મિત્રો બાળકોના ઉછેરની પદ્ધતિ વિશે, 42 વર્ષીય રવિના ટંડન કહે છે કે માતાપિતા તરીકે આપણે બાળકોને બધું શીખવવું જોઈએ અને તેમને જાણવું જોઈએ કે એક રૂપિયાની કિંમત શું છે મને લાગે છે કે બાળકોને ઉછેરવા માટે યોગ્ય વાતાવરણ સૌથી મહત્વપૂર્ણ છે રવિના ટંડન તેના બાળકોને શાંત અને સ્થિર વાતાવરણ આપવાનું પસંદ કરે છે જેથી તે ખુશ રહે રવિના ટંડને ફિલ્મ ડિસ્ટ્રિબ્યુટર અનિલ થાંડની સાથે લગ્ન કર્યા હતા અને તે પોતે પહેલા આર્થિક રીતે પોતાના પર નિર્ભર હતી અને આજે પણ છે અને તે પોતાના બાળકોને પણ એ જ રસ્તો બતાવવા માંગે છે.

રવિના ટંડન તેના પૌત્ર રૂદ્રને કેટલો પ્રેમ કરે છે તે સોશ્યલ મીડિયામાં પણ જોવા મળ્યું છે. રવીના ટંડન રુદ્ર સાથે અનેક વખત પોતાનો ફોટો શેર કરી ચૂકી છે. આ ફોટામાં રવિના ટંડન તેના પૌત્રને ખવડાવતી જોવા મળી રહી છે. તાજેતરમાં રવિના ટંડને તેના પૌત્રને ખૂબ જ ખાસ ભેટ આપી છે, જેની ચર્ચા બધે જ થઈ રહી છે.

ભાવના જસરા જે કાસ્ટિંગ આર્ટિસ્ટ છે તેણે રવિના ટંડન સાથે તેનો ફોટો શેર કર્યો છે. રવિના ટંડન તેના પૌત્રના હાથ અને પગની કાસ્ટિંગ છાપને ફ્રેમ કરે છે. તેને ઘડ્યા પછી, તેણે તેને તેની પુત્રીને ભેટ આપી છે. તાજેતરમાં રવિના ટંડનના કેટલાક ફોટા વાયરલ થયા હતા, જેમાં તે પોતાના પૌત્ર સાથે સમય ગાળતી જોવા મળી હતી. આ તસવીરો સોશિયલ મીડિયા પર સારી પસંદ આવી હતી અને ફેન્સ સાથે શેર પણ કરવામાં આવી હતી. રવિના ટંડન આ સમયગાળા દરમિયાન ખૂબ જ સરળ કપડાં પહેરેલી હતી. તેમની સુંદરતા પણ તેમનામાં જોવા મળી રહી હતી. તે જ સમયે, તેનો પૌત્ર બ્લુ પોશાકમાં જોવા મળ્યો હતો અને તે ખરેખર ખૂબ જ સુંદર લાગતો હતો.

રવિના ટંડને ખરેખર વર્ષ 1995 માં પૂજા અને છાયાને દત્તક લીધી હતી. તે સમયે જ્યારે તેણીએ આ બંનેને દત્તક લીધી હતી, ત્યારે પૂજા તે સમયે 11 વર્ષની હતી, જ્યારે છાયા તે સમયે માત્ર 8 વર્ષની હતી. આ રીતે, તેણીએ આ બંને પુત્રીઓને એક માતાની સંભાળ રાખી હતી. પાછળથી વર્ષ 2004 માં, તેણે અનિલ થડાની સાથે લગ્ન કર્યા. તેમની સાથે તેમના બે બાળકો છે, જેનું નામ રાશા અને રણવીર છે. 2016 માં, છાયાએ 25 જાન્યુઆરીએ ગોવામાં લગ્ન કર્યા હતા. શોન મેંડિસ એ તેના લગ્ન માત્ર હિન્દુ રિવાજોમાં જ નહીં, પણ કેથોલિક રિવાજોમાં પણ કર્યા. આ બંનેના લગ્નના ફોટા પણ સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થયા હતા અને તે પણ બધા ને ખૂબ પસંદ આવી હતી.