રાત્રે કપડાં સુકવતા હોઈ તો અત્યારે જ જાણી લો નહીં તો પછતાશો…

0
193

નમસ્કાર મિત્રો અમારા આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મોટા શહેર માં રેહનારા લોકો પાસે ટાઈમ ની ખુબજ કમી હોય છે એટલા માટે દિવસે ઘણા બધા કામ કરવાના રહી જાય છે રહી ગયેલા કામ તે લોકો રાત્રે જોબ પર થી આવી ને કરતા હોય છે એવામાં એક કામ છે કપડા ધોવાનું આ કામ ઘણા લોકો રાત્રે આવી ને કરતા હોય હોય છે જો તમે રાત્રે કપડા ધોતા હોવ તો તમે સાવધાન રહો કારણ કે રાત્રે કપડા ધોવાથી તમે ખુબજ ભયંકર મુસીબત માં ફસી શકો છો.

ઘણા લોકો એવું કરતા હોય છે એમાં પણ આજ કાલ વોશિંગ મસીન ની સુવીધાઓ છે જ માટે લોકો તેમાં જ કપડા ધુએ છે એ વાત સાચી કે તેમાં બરાબર કપડા ધોવાય જાય ફટાફટ કામ પતિ જાય એ ખુબ જ સારી સગવડ છે પણ એનો મતલબ એવો નથી કે રાતે આપણે કપડા ધોવા બની શકે તો રાતે ક્યારેય કપડા ન ધોવા આપણા બીઝી સેડ્યુલ માંથી સવારે થોડો સમય કાઢી અને કપડા ધોવા અને તેમાં સુરજ ની રોશની પડવા દેવી.

આ વાત પાછળ એ મહત્વ નું કારણ એ છે કે ચાઇનીઝ વાસ્તુ અનુસાર સવારે કપડા ધોવાથી અને તેને સુરજ ની કિરણો માં સૂકવવા થી કપડા ની અંદર રહેલી નકારાત્મક ઉર્જા નષ્ટ થઇ જાય છે વેજ્ઞાનિક અનુસાર પણ કપડા ને સુરજ ની રોશની માં સૂકવવા થી કપડા માં રહેલા જીવાણુઓ અને બેકટેરિયા નો અંત થાય છે અને સ્વાસ્થ્ય માટે પણ તે લાભદાઈ છે.

પણ જો તમે રાતે કપડા સૂકવો છો તો ચંદ્ર ના પ્રકાસ ના લીધે કપડા માં રહેલી નકારાત્મકતા નષ્ટ થતી નથી અને સાથે મસીન માં સૂકવવા થી રાતે સૂકવવા થી કપડા સુકાય તો જાય છે પણ તેની અંદર રહેલા જીવાણું અને બેક્ટેરિયા નષ્ટ નથી થતા અને તે આપણા સ્વાસ્થ્ય માટે નુકશાનકારક સાબિત થાય છે અને આગળ જતા આપણે કોઈ ઘાતક બીમારી પણ લાગુ પડી જતી હોય છે આ માટે ભવિષ્ય માં કોઈ મોટા ખતરા થી બચવા માટે આપણા કપડા ને તડકો મળવો ખુબ જ જરૂરી છે.

મિત્રો જાણીએ બીજી આવી કેટલીક ભૂલો વિશે જે રાત્રે ન કરવી જોઈએ.મિત્રો આપણી હિંદુ સંસ્કૃતિ એટલી પ્રાચીન છે કે તેમાં અનેકવિધ ગ્રંથો રચાયા છે આ હિંદૂ ધર્મશાસ્ત્રો મા અનેક એવા નીતિ-નિયમો દર્શાવામા આવ્યા છે કે જેનું પાલન કરવું આવશ્યક છે આ માંથી જ અમુક નીતિ-નિયમો એવા છે કે જેનું પાલન સ્ત્રી-પુરુષે રાત્રિ ના સમયે પણ કરવું પડે છે આ નીતિ-નિયમો નું યોગ્ય પાલન ના કરનાર ને આર્થિક સમસ્યાઓ તથા નાણાંભીડ જેવી સમસ્યાઓ નો સામનો કરવો પડે છે.

રાત્રિ ના સમયે કયારેય પણ ધોયેલા કપડાં બહાર ના રહેવા દેવા. જો કપડાં વ્યવસ્થિત રીતે ના સુકાયા હોય તો તેને ઘર ની અંદર દોરી બાંધી ને સૂકવી દેવા. રાત્રે કપડાં બહાર રાખવા થી તેના પર મૃત ‘ચી’ નો પ્રભાવ પડે છે. જેને આપણાં માટે અશુભ સાબિત થાય છે.

આ ઉપરાંત રાત્રે સૂતી વખતે કયારેય પણ પગ અથવા માથું ઘર ના મુખ્ય દ્વાર તરફ ના રાખવું. તે પણ આપણાં માટે અશુભ સાબિત થાય છે. હિંદૂ પંચાગ મુજબ એકાદશી તથા વિશેષ તિથિ ના દિવસ હોય ત્યારે કયારેય પણ શારીરિક સંબંધ ના બાંધવા જોઈએ. આ દિવસે શારીરિક સંબંધ બાંધવા તમારા માટે અશુભ સાબિત થઈ શકે છે.બને ત્યાં સુધી અશ્લિલ સાહિત્ય નું પઠન કરવાનું ટાળવું, તેના થી તમારા ઘર મા નકારાત્મક ઊર્જા નો પ્રભાવ વધી જાય છે. નિયમિત રાત્રે વહેલા સૂઈ જવું તેમજ પરોઢે વહેલા ઉઠી જવું જોઈએ. મોડી રાત્રિ સુધી જાગવા થી શરીર મા અનેક પ્રકાર ની બીમારીઓ તથા અન્ય સમસ્યાઓ ઘર કરી જાય છે, આ ઉપરાંત ત્યાં કયારેય પણ લક્ષ્મીજી નો વાસ રહેતો નથી.

રાત્રિ સમયે ઓરડા મા કયારેય પણ અંધારું ના રાખવું, ઓરડા મા નાની એવી લાઈટ અવશ્યપણે રાખવી. રાત્રે સૂતા પૂર્વે બેડશીટ બદલી ને જ સુવા નો આગ્રહ રાખવો. સાફ બેડશીટ નો ઉપયોગ કરવાથી નકારાત્મક પ્રભાવ મા ઘટાડો થાય છે તથા ઘર મા સકારાત્મક વાતાવરણ નું નિર્માણ થાય છે.