રાતે અચાનક પતિની આંખ ખુલતા જ પત્નીને જોઈ કારીગરની બાહો મા ત્યારબાદ પતિએ જે કર્યુ તે ખુબજ ચોક્વનારુ હતું….

0
897

મિત્રો કેટલાક એવા કિસ્સા હોય છે જે પત્ની હવસ ની ભૂખ મટાડવા માટે કોઈ અન્ય પુરુષ સાથે શારીરિક સંબંધ બનાવતી હોય છે આ એટલે થાય છે કે પુરુષ તેની સ્ત્રી ને બરોબર સમય ન આપી શકતો હોય કે પુરુષ તેને બરોબર રીતે સુખી ના રાખી શકતો હોય ત્યારે પત્ની કોઈ અન્ય જોડે સબંધ બનવાનું વિચારતી હોય છે તેથી મિત્રો આજે અમે તમને આવો એક કિસ્સો જણાવા જઇ રહ્યા છે જેમાં પત્ની કોઈ અન્ય પુરુષ સાથે શારીરિક સબંધ બનાવતી હતી પરંતુ ત્યાં તેનો પતિ જોઈ ગયો

અને પછી કર્યું એવું કે તમે હેરાન થઈ જશો તો ચાલો મિત્રો જાણીએ શુ થયું આગળ કિસ્સામા.મધ્ય પ્રદેશના ખરગોનમાં પ્રેમ પ્રસંગને લઈને બે હત્યાના મામલાએ સનસની મચાવી છે. ઉન વિસ્તારમાં અહીં પતિએ પત્નિ સાથે તેના સાથી કારીગરના અનૈતિક સંબંધને લઈને ધોકો મારી પત્નિ અને કારીગરની હત્યા કરી નાખી છે. પ્રેમીના શબને બાઈક પર નાખીને ગામથી એક કિમી દૂર આવેલા પુલ પાસે જઈને ફેંકી દીધું. પતિના માથે એટલુ ખૂન સવાર થઈ ગયુ હતું કે, તેણે પ્રેમીની બંને આંખો પણ ફોડી નાખી હતી.

પરંતુ મિત્રો ગમે તેવો ગુનો હોય પણ તેની સજા કાનૂન આપતું હોય છે પણ પતિ એ તેની પત્ની અને અન્ય પુરુષ ને ખૂબ સજા આપી જે ગુનેગાર બની ગયો.ત્યારે આ ઘટનાની તપાસ એસપી શૈલેન્દ્ર સિંહ કરી રહ્યા છે અને તેમણે ઘટના સ્થળ પર જઈને વધુ તપાસ હાથ ધરી છે. પોલીસના જણાવ્યા અનુસાર ભાડલીના લોકેશ ઉર્ફ લંકેશ માનકર પત્નિ અનિતા સાથે દસંગામાં મકાન બનાવાના કામમાં જોડાયેલા હતા. અહીં બાજૂના ગામનો રવી ભાગીરથ રાણે પણ તેની પાસે કામ કરવા આવતો હતો.

ત્યારે ત્યાં કામે આવતો રવી અનીતાને ભાભી કહીને બોલાવતો હતો. અગાઉ અનીતાના એક લગ્ન તો તૂટી ગયા છે.મહિલા ના પતિ ને કાનૂની અપરાધ કરી ને તે તેની ભૂલ છુપાવા માંગતો હતો અને મિત્રો બીજી બાજુ જોઈએ તો ત્યાર બાદ બીજા લગ્ન લોકેશ સાથે થયા હતા. આ બંને વચ્ચે જૂની ઓળખાણ હતી. કામના બહાને રવીને સાસરીયે બોલાવી લીધો. રવિવારે સવારે લોકેશ ભાગતા પહોંચી ગયો. અને ગામલોકોને કહ્યુ કે, મારી પત્નિને શું થયુ છે. તેના મોઢામાંથી લોહી નિકળી રહ્યુ છે.

ગામ લોકો પણ લોકેશના ઘરે પહોંચ્યા. અહીં અનીતાનું શબ પડ્યુ હતું. ત્યાર બાદ થોડીવારમાં પુલની પાસે રવીનો પણ મૃત દેહ મળ્યો. જે બાદ ગામલોકોએ લોકેશને પકડી પોલીસના હવાલે કરી દીધો હતો.મહિલા ના પતિ એટલે કે લોકેશે વિચાર્યું હતું કે તે જૂઠું બોલશે તક પકડાશે નહીં તે માટે તેને નક્કી કર્યું કે બધા ને ઉલ્લુ બનાવશે તેથી લોકેશ પોલીસને જણાવ્યુ હતું કે, રાતના સમયે અમે ત્રણેય ભોજન કરીને સુવાની તૈયારી કરી રહ્યા હતા. અમે સુઈ ગયા, રાતે અચાનક મારી ઉંઘ ખુલી અને મેં જોયુ તો મારી પત્નિ અને રવી બંને કઢંગી હાલતમાં હતા.

જેના કારણે ગુસ્સે થયેલા લોકેશે ધોકો લીધો અને બંનેના માથા પર મારી દીધા. અનીતા ત્યાં જ ખતમ થઈ ગઈ, જયારે રવીને મોત બાદ લોકેશે તેણે આંખો પણ ફોડી નાખી. અને બાદમાં તેને પુલની પાસે નાખી આવ્યો.ત્યાર બાદ ઘરે આવીને સુઈ ગયો.આમ મિત્રો આવી ઘણી ઘટના જોવા મળતી હોય છે તો ચાલો મિત્રો જાણીએ અન્ય કિસ્સો જેમાં પ્રેમીને પામવા પત્નીએ પતિની હત્યા કરી, બનાવી એવી વાર્તા કે દિયર ભરાઈ ગયો તો ચાલો મિત્રો જાણીએ.રાજકોટમાં એક પત્નીએ જ પોતાના પતિને પતાવી દેવાનો ચકચારી કિસ્સો સામે આવ્યો છે.

હત્યા બાદ પત્નીએ પોલીસને એવી તો અવડા રવાડે ચઢાવી કે હત્યાના મુખ્ય તારણ સુધી પહોંચવુ ઘણુ અઘરુ હતુ પરંતુ પોલીસે તપાસમાં આખરે હત્યા કેમ કરાઈ અને કોણે કરી તે જાણી જ લીધુ હતુ.પતિ પત્ની અને વો જેવી સ્થિતિનું નિર્માણ થયુ છે.પોતાના પ્રેમીને પામવા માટે એક પત્નીએ પોતાના જ પતિનું પ્રેમી સાથે મળીને કાસળ કાઢી નાખ્યુ. મૃતક પુરૂષનો મૃતદેહ મળ્યો ત્યારે તેની જ પત્નીએ એવી તો સ્ટોરી બનાવી કે પોલીસ પણ અવળે રસ્તે પહોંચી ગઇ હતી જો કે કહેવાય છે કે સત્ય છાપરે ચડીને પોકારે છે.

એમ આ મર્ડર મિસ્ટ્રીનો પણ થઇ ગયો પર્દાફાશ,કઇ રીતે વાંચો આ ખાસ અહેવાલ.પોલીસના સકંજામાં રહેલા આ બંન્ને શખ્સો હત્યારા છે. કાળા મુખોટાથી પોતાનું મોં છુપાવી રહેલા આ બંન્નેએ એક નિર્દોષને મોતને ઘાટ ઉતારી દીધો છે. આ બંન્નેમાં જે મહિલા છે તેનું નામ કિરણ ગોહેલ છે જેના પર  તેની બાજુમાં ઉભેલા મયુર ઉર્ફે મયલો ચાવડીયા નામના પ્રેમી સાથે મળીને તેના જ પતિ પરેશ ઉર્ફે પવો ગોહેલની હત્યા કરવાનો આરોપ છે.

રાજકોટના કોઠારિયા વિસ્તારમાંથી પરેશની લાશ મળી હતી જેમાં પોલીસને પરેશની પત્ની કિરણ પહેલા જ શંકાના ઘેરામાં લાગતી હતી જ્યારે તેની પુછપરછ કરી ત્યારે તે મોબાઇલ ફોનનો ઉપયોગ ન કરતી હોવાની કબુલાત આપી જો કે કિરણ પાસેથી મોબાઇલ ફોન પણ મળ્યો જ્યારે મોબાઇલનું જુઠ્ઠાણું પકડાયું ત્યારે કિરણે પોતાનો પતિ પરેશ તેને ઢોર માર મારતો હોવાથી તેના બે દિયર અને સંતાન સાથે મળીને મોતને ઘાટ ઉતારી દીઘાની સ્ટોરી ઉભી કરી હતી.

આ અંગે પણ પોલીસે તપાસ કરી જો કે કિરણે ઉભી કરેલી સ્ટોરી અને ઘટના સ્થળમાં મળેલા પુરાવામાં વિસંગતતા જોવા મળતા પોલીસે તેની આગવી ઢબે પુછપરછ કરી જેમાં કિરણ પોપટ બની અને પોતે તેના પ્રેમી મયુર સાથે મળીને હત્યા કરી હોવાની કબૂલાત આપી હતી.પોલીસના કહેવા પ્રમાણે કિરણ અને મયુર છેલ્લા બે વર્ષથી એકબીજાના પ્રેમમાં છે. બંન્ને બે વર્ષ  પહેલા દ્રારકા ખાતે સંપર્કમાં આવ્યા હતા. અને ત્યારબાદ એકબીજાને અવારનવાર મળતા હતા. જો કે કિરણ અને મયુરના આ સબંધો વિશે કિરણનો પતિ પરેશ બધુ જ જાણી ગયો હતો.

તેના કારણે જ તે કિરણના વર્તન પર નજર રાખતો હતો જે વાત કિરણે તેના પ્રેમી મયુરને કરી હતી. કિરણે મયુરને પરેશ ક્યાં ક્યાં સ્થળે ક્યારે અને કેટલા વાગ્યે જાય છે તેની માહિતી આપી હતી. જેના આઘારે 8 મી નવેમ્બરે  જ્યારે પરેશ તેના ઘરેથી નિકળ્યો ત્યારે મયુરે તેનું અપહરણ કરીને અવાવરૂ સ્થળે તેને ગળેટૂંપો આપીને મોતને ઘાટ ઉતારી દીધો હતો. હાલ તો પોલીસે આ બંન્નેની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.આ મામલે વધુ તપાસ શરૂ કરી છે,જો કે રાજકોટમાં ફરી પતિ,પત્ની અને વોની વારદાતમાં એક નિર્દોષ વ્યક્તિનો ભોગ લેવાયો છે.

જ્યારે પોતાના જ પતિનું કાસળ કાઢી નાખનાર કિરણને હવે પસ્તાવા સિવાય કોઇ વિકલ્પ રહ્યો નથી.ત્યારબાદ મિત્રો આવો જ અન્ય કિસ્સો સામે આવ્યો છે જેમા કોરોનાની મહામારી વચ્ચે પતિ-પત્ની વચ્ચેના ઝઘડામાં કિસ્સાઓ પણ વધી રહ્યા છે. ત્યારે આડા સંબંધોની શંકામાં પત્ની દ્વારા પતિની હત્યા અથવા તો પતિ દ્વારા પત્નીની હત્યા કરવામાં આવી હોય તેવો પણ કિસ્સાઓ સામે આવી રહ્યા છે. ત્યારે આવો જ એક કિસ્સો વડોદરામાં સામે આવ્યો છે કે,

જેમાં એક પતિને તેની પત્નીના અન્ય પુરુષ સાથે આડા સંબંધ હોય તેવી શંકા હતી. જેના કારણે પતિએ તેના બે મિત્રો સાથે મળીને પત્નીને મોતને ઘાટ ઉતારી દીધી હતી અને ત્યારબાદ દીકરીને નવી મમ્મી લઇ આવવા માટે જણાવ્યું હતું. આ સમગ્ર ઘટનાની જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળ પર પહોંચ્યો હતો. પોલીસે મહિલાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી સમગ્ર મામલે હત્યાનો ગુનો દાખલ કરી પોલીસે મહિલાના પતિ અને તેના મિત્રોની ધરપકડ કરવાના ચક્રો ગતિમાન કર્યા છે.

રિપોર્ટ અનુસાર વડોદરામાં આવેલા બરાનપુરા વિસ્તારમાં ચૂનારાવાસમાં અમિત ચુનારા તેની પત્ની અને ત્રણ સંતાનોની સાથે રહેતો હતો. અમિત ચુનારા શાકભાજીની લારી ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતો હતો. અમિતને એવી શંકા હતી કે, તેની પત્ની સપનાને ખંભાતમાં રહેતા રીકી સોલંકી નામના એક વ્યક્તિ સાથે આડા સંબંધ છે. જો કે, આ વાતને લઇને અમિત સપના સાથે અવારનવાર ઝઘડો કરતો હતો. પત્નીના અન્ય પુરુષ સાથે સંબંધ હોવાની શંકામાં પતિએ પત્નીની મોતનો પ્લાન બનાવી લીધો અને બે મિત્રોની મદદથી પત્નીને મોતને ઘાટ ઉતારી દીધી.

વહેલી સવારે જ્યારે સપના સુતી હતી તે સમયે પતિએ તેના બે મિત્રોની સાથે ઓશિકા વડે સપનાનું મોત દબાવી દીધું હતું. જેના કારણે શ્વાસ રૂંધાતા સપનાનું મોત નીપજ્યું હતું. બચવા માટે સપનાએ ધમપછાડા કર્યા હોવાથી સપનાની દીકરી જિગીષા જાગી ગઈ હતી અને તેને પિતા અને બે મિત્રોને માતાનું મો દબાવત જોઈ લીધા હતા. માતાના મૃતદેહને જોઈને દીકરી રડવા લાગી હતી. તેથી પિતા અમિતે જિગીષા ને કહ્યું હતું કે ,તારા માટે હું બીજી મમ્મી લાવીશ, તું રડીશ નહીં અને જો આ વાત કોઈને પણ કહી તો તને પણ મારી નાખીશ.

દીકરીને ધમકી આપ્યા બાદ અમિતે તેના બંને મિત્રોને પૈસા આપી દીધા હતા અને ત્યારબાદ બંને મિત્રો ઘટના સ્થળેથી ફરાર થઇ ગયા હતા. આ સમગ્ર ઘટનાની જાણ આસપાસના સ્થાનિક લોકોને થતા લોકોના ટોળા અમિતના ઘર પર ઉમટી પડ્યા હતા અને બીજી તરફ સપનાનો ભાઈ અને તેના પરિવારના અન્ય સભ્યો પણ અમિતના ઘરે દોડી આવ્યા હતા અને સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરતા પોલીસે ઘટના સ્થળ પર પહોંચી હતી

પોલીસે સપનાના મૃતદેહનો કબજો લઇ તેને પોસ્ટમોર્ટમ અર્થે સયાજી હોસ્પિટલમાં ખસેડી હતી અને સમગ્ર મામલે અમિત સામે હત્યાનો ગુનો દાખલ કરી અમિતને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે.આ સમગ્ર ઘટના બાબતે પોલીસે જણાવ્યું હતું કે, વડોદરાના ચુનારાવાડમાં રહેતા અમિત ચુનારાને તેની પત્નીના આડા સંબંધ હોવાનો વહેમ હતો. જેના કારણે સવારે પાંચ વાગ્યાના સુમારે પત્નીનું ઓશિકાથી મો દબાવી તેને મોતને ઘાટ ઉતારી દીધી હતી અને તેને હત્યા કરવા માટે અન્ય લોકોની મદદ લીધી છે કે, કેમ તેની તપાસ ચાલી રહી છે.

અમિત સામે હત્યાનો ગુનો દાખલ કરી તેની ધરપકડ કરવાના ચક્રો ગતિમાન કર્યા છે. આરોપીની ધરપકડ થયા બાદ અન્ય વિગતો સામે આવશે.આ સમગ્ર ઘટનાને જિગીષાએ જણાવ્યું હતું કે, મારી મમ્મીના છાતી ઉપર એક વ્યક્તિ બેસી ગયો હતો અને મારા પપ્પા મમ્મીનું મોઢું ઓશીકાથી દબાવી રહ્યા હતા. મમ્મીનો શ્વાસ રૂંધાતા તેને ધમપછાડા કરતાં પગ મને જોરથી વાગી ગયો હતો. જેના કારણે હું જાગી ગઈ હતી અને પપ્પાએ ધમકી આપી હતી કે, તારા માટે બીજી મમ્મી લઇ આવીશ અને જો આ વાત કોઇને કહીશ તો તને પણ મારી નાખીશ.આમ મિત્રો આવા ઘણા કિસ્સા જોવા મળે છે.