રાત્રે 3 વાગે દીકરી એ બોલાવો પોતાના પ્રેમીને,અને બાંધવા લાગી શારીરિક સંબંધ,પણ પિતા જોડે પહોંચી ગયો છોકરીઓનો અવાજ.પછી….

0
353

આપને સૌ જાણીએ છીએ કે આજનો યુગ ખૂબ જ બદલાઈ ગયો છે.દિવસે ને દિવસે બળાત્કાર, રેપ, દુષ્કર આવા કિસ્સાઓ સામે આવતા હોય છે. ના કિસ્સા દિવસે ને દિવસે ઘણા મોટા આંકડા જોવા મળે છે જેના કારણે સમાજના વ્યક્તિઓ અને બાળકો ખરાબ પ્રભાવ પડે છે. અને આપણા ભારત દેશમાં માં આ અંગે કેટલાક કાયદા પણ બનાવવામાં અવ્યેલા છે. છતાં પણ અમુક હવસખોર વ્યક્તિઓ આ કાયદાથી ડરતા નથી અને અપરાધ કરતા હોય છે.અને અમે તમને આજે એક એવાજ કિસ્સા વિશે બતાવા જઇ રહ્યા છે.

યુપીના સંભાલ જિલ્લામાં એક પિતાએ ખોટી ગૌરવ માટે પોતાની પુત્રીની હત્યા કરી હતી.એવું કહેવામાં આવી રહ્યું છે કે પુત્રીનો પડોશના એક યુવાન સાથે પ્રેમ સંબંધ હતો.રવિવારે રાત્રે પિતા બંનેએ વાંધાજનક હાલતમાં જોઇને ગુસ્સે ભરાયા હતા અને તેની પુત્રી અને તેના પ્રેમી બંનેની હત્યા કરી હતી.આરોપી પિતાએ પોલીસ સ્ટેશનમાં શરણાગતિ સ્વીકારી છે. મૃત્યુનો અવાજ સંભળાયો ન હતો,પ્રાપ્ત માહિતી અનુસાર અચ્છન તેના પરિવાર સાથે ટાંકી મોહલ્લામાં રહેતો હતો.

અચ્છનની પુત્રીનું પડોશના એક યુવક સાથે પ્રેમ સંબંધ હતું.રવિવારે રાત્રે સલમાન તેની પુત્રીને મળવા ગુપ્તાહનના ઘરે ગુપ્ત રીતે પ્રવેશ કર્યો હતો.  બંને પ્રેમમાં એટલા પડ્યા કે તેમને તેમના મૃત્યુનો અવાજ પણ સંભળાયો નહીં.  સવારે 3 વાગ્યાની આસપાસ, તેણે આંખો ખોલી અને જોયું કે તેની પુત્રી તેના રૂમમાં નથી.ઓરડામાંથી અવાજો આવી રહ્યા હતા, અચ્છન અહીં અને ત્યાં તેની પુત્રીની શોધ કરી રહ્યો હતો જ્યારે એક અવાજ એક ઓરડામાંથી સંભળાયો.

અચ્છન ઓરડામાં ગયો અને જોયું કે તેની પુત્રી અને તેનો પ્રેમી બંને વાંધાજનક સ્થિતિમાં હતા. આ જોઈને સારી અગ્નિ ઢળી ગઈ.છોકરીના પિતાને જોઇને છોકરાએ ભાગવાનો પ્રયાસ કર્યો પરંતુ તે નિષ્ફળ ગયો.અચ્છને પહેલા તેની પુત્રીને ફાંસી આપીને મોતને ઘાટ ઉતારી દીધો હતો અને યુવતીના પ્રેમીને છરીથી છૂંદી મારી હતી અને તેની પણ હત્યા કરી હતી.પિતાએ શરણાગતિ સ્વીકારી,લોહિયાળ પિતાએ પોતાને કોતવાલી સમક્ષ આત્મસમર્પણ કર્યું હતું.

પોલીસ ઘટના સ્થળે પહોંચી ત્યારે તેઓએ જોયું કે બંને પ્રિય ગર્લફ્રેન્ડની લાશ લોહીમાં લથડી હતી, પોલીસે બંનેના મૃતદેહને પીએમ પાસે લઈ ગયા હતા.આ સાથે જ આ ઘટનાની જાણ થતાં જ જિલ્લા કેપ્ટન અને એએસપી સંભાલ પણ ઘટના સ્થળે પહોંચી ગયા હતા.પોલીસનું કહેવું છે કે આરોપી પિતા પોલીસની કસ્ટડીમાં છે અને આ ઘટનામાં વધુ લોકો શામેલ છે કે કેમ તેની તપાસ કરવામાં આવી રહી છે.ત્યારબાદ મિત્રો આવો જ અન્ય કિસ્સો સામે આવ્યો છે તો ચાલો જાણીએ.

આજકાલ આવા કિસ્સા બનવા એ સામાન્ય વાત બની ગઈ છે અને મોટા પ્રમાણમાં આવા કિસ્સા બનવા લાગ્યા છે દિવસે દિવસે આવા કિસ્સા વધવા લાગ્યા છે અને તેમજ કહેવામા આવ્યું છે કે બળાત્કાર,ગેંગરેપ જેવા કિસ્સાઓ મોટા પ્રમાણમાં વધવા લાગ્યા છે અને તેની સાથે જ વાત કરવામાં આવે તો અહીંયા પણ એક એવો જ કિસ્સો બન્યો છે જેના વિશે હું આજે તમને વાત કરવા જઇ રહ્યો છે તેમજ આ કિસ્સો જાણીને તમારા પણ રુવાટાં ઉભા થઇ જશે હાલમાં જ એક એવો કિસ્સો સામે આવ્યો છે.

મિત્રો તમને જણાવી દઈએ કે આ ઘટના અમદાવાદમાં શહેરના ઈસનપુર વિસ્તારમાં આવેલી એક કંપનીની ઓફિસના માલિકની બહેન કામના બહાને રજાના દિવસે યુવતીને જોબ પર બોલાવતી અને બાદમાં માલિકનો નાનો ભાઈ યુવતી પર દુષ્કર્મ આચરતો હોવાની ફરિયાદ શહેરના ઇસનપુર પોલીસસ્ટેશન માં નોંધાઈ છે. નોકરી અને પગાર ન મળવાના ડરથી યુવતી આરોપીના તાબે થતી હતી. પણ બાદમાં આ ત્રાસ વધુ સહન ન થતા યુવતીએ આ અંગે કંપનીના માલિક તેના ભાઈ અને બહેન સહિતના મળતીયા ઓ સામે ફરિયાદ નોંધાવી છે. જે યુવકે બળાત્કાર ગુજાર્યો તેને પગલે યુવતી ગર્ભવતી પણ થઈ હતી. આરોપીઓએ અનેક દિવસ સુધી યુવતીને બારેજા સ્થિત તેઓના મકાનમાં ગોંધી રાખી બાદમાં ઘરે મૂકી ગયા હતા.

મૂળ હરિયાણાની 19 વર્ષીય યુવતી તેના માતા-પિતા, બહેન અને ભાઈ સાથે નારોલમાં રહે છે. યુવતી પહેલા નારોલ ખાતેના એક કારખાનામાં નોકરી કરતી હતી. બાદમાં તે નોકરી તેણે છોડી દીધી હતી. ત્યારબાદ તેની ફ્રેન્ડ થકી તે ઈસનપુર ચાર રસ્તા પાસે અમીન કોમ્પ્લેક્ષમાં આવેલી ટી.વી.એસ ટ્રેલર નામની કંપનીની ઓફિસમાં નોકરીએ લાગી હતી. વર્ષ 2019ના જૂન માસમાં યુવતીએ કંપનીની ઓફિસમાં માલિક સન્ની ઉપ્પલને નોકરી માટે ઇન્ટરવ્યૂ આપ્યો હતો. જેમાં તેનો પગાર મહિનાનો રૂ. 8 હજાર નક્કી કરાયો હતો અને શનિ રવીની રજા પણ નક્કી થઈ હતી. કંપનીમાં સન્ની ઉપ્પલની બહેન રિયા અને ભાઈ સુમિત પણ આવતા હતા. નોકરી દરમિયાન સુમિત સાથે ધરોબો અને વાતચીત થતાં તે ધીરે-ધીરે યુવતી જોડે છેડછાડ કરવા લાવ્યો હતો. પરંતુ માલિકનો ભાઈ હોવાથી યુવતી તે બાબતને નજરઅંદાજ કરતી હતી. યુવતીને રિયા પણ કહેતી કે, સુમિત કહે તેમ તારે કરવાનું, હું તને બોલાવું ત્યારે તારે આવી જવાનું.

બાદમાં વર્ષ 2019ના ઓગસ્ટ માસમાં યુવતી ફોન કરી રિયાએ ઓફિસ બોલાવી અને પોતે નીકળી ગઈ હતી. યુવતી ઓફિસ પહોંચી ત્યારે સુમિતે એકલતાનો લાભ લઇ  દુષ્કર્મ આચર્યું હતુ. બાદમાં ધમકી આપી કે, આ વાત કોઈને કરી તો ભાઈ સન્નીને કહી તારો પગાર અટકાવી દઈશ. રજાના દિવસે પણ ફરી આવું જ રિયાએ કર્યું અને ફરી સુમિતે યુવતી પર ઓફિસમાં બળાત્કાર કર્યો હતો.

યુવતીએ પગાર માંગતા સન્ની અને સુમિતે આવતા મહિને આપી દેવાનું કહ્યું હતું. આથી યુવતીએ રૂ.12 હજારના બાકી પગાર સાથે નોકરી છોડી દીધી હતી. યુવતીએ બીજા સ્થળે જમાલપુરમાં નોકરી કરી હતી. યુવતી પોતાનો બાકી પગાર લેવા અવારનવાર સન્ની અને સુમિત પાસે જતી પણ તેઓ પગાર આપતા ન હતા. લોકડાઉન ખુલતા સુમિતે ફોન કરી નોકરી આવી જવા અને બાકીનો પગાર ચૂકવી દેશે તેવી ખાતરી આપી હતી. જેથી જૂનમાં યુવતીએ ફરી નોકરી શરૂ કરતાં 6 હજાર રૂપિયા સુમિતે આપ્યા બાકીની રકમ ટૂકડે-ટૂકડે આપી દેશે તેમ જણાવ્યું હતું.અઠવાડિયાથી લઈ દરમિયાન દર શનિવારે અને રવિવારે સુમિત રિયા થકી યુવતીને કામના બહાને ઓફિસ બોલાવતો અને પગાર નહી આપું, બહેનને ઉઠાવી લઈશ તેવી ધમકી આપી બળજબરી કરી યુવતી સાથે શારીરિક સબંધ બાંધતો હતો.

યુવતી હરિયાણા ખાતે પ્રસંગમાં ગઈ હતી. તે સમયે સુમિતે ફોન કરી ઓફિસ આવી પગાર લઈ જવા કહ્યું હતું. યુવતી ફોન ના ઉપાડે તો તેની મમ્મીને સુમિત ફોન કરી પગારની વાત કરતો હતો. યુવતી પગાર લેવા ગઈ તો ઓફિસ બંધ હતી. સુમિત ત્યાં પહોંચ્યો અને યુવતીને પગારના બહાને પોતાના બારેજા ખાતેના ઘરે લઈ ગયો હતો.તે સમયે ત્યાં સન્ની, તેના પિતા રાકેશ ઉપ્પલ, સુમિતનો ભાઈ પુનિત અને સન્નીનો પુત્ર હાજર હતા. યુવતીએ પગારની વાત કરતા સન્ની ઉપ્પલે તારે મારા ભાઈ સુમિત જોડે છ દિવસ રહેવું પડશે તો પગાર મળશે તેમ જણાવ્યું હતું.

આથી યુવતીએ તેની માતાને ફોન લગાવતા સુમિતે ફોન લઈ સ્વિચ ઓફ કર્યો હતો.યુવતીને આરોપીઓએ ગોંધી રાખી તેની માતા સાથે વાત પણ ના કરાવી અને ઘરે પણ જવા દીધી ન હતી. યુવતી સાથે સુમિતએ બારેજા ખાતે પણ પગાર નહી આપું તેમ કહી બળાત્કાર કર્યો હતો. જેથી આ મામલે યુવતીએ કંટાળીને સુમિત ઉપ્પલ, રિયા ઉર્ફે શેફાલી સમીરભાઈ, સમીર રાકેશભાઈ ઉપ્પલ અને રાકેશ  ઉપ્પલ સામે ફરિયાદ નોંધાવતા ઇસનપુર પોલીસે તપાસ હાથ ધરી છે.

બીજી એક એવી ઘટના સામે આવી છે જેના વિશે આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છે.મિત્રો તમને જણાવી દઈએ કે અમદાવાદમાં પણ એક એવી જ ઘટના સામે આવી છે. આ કિસ્સામાં એક વ્યક્તિની પત્નીના અનૈતિક સંબંધ તેમના બોસ સાથે જ હતા. અને જયારે આ વાત વિષે એ વ્યક્તિને ખબર પડી ત્યારે એમને ન ભરવાનું પગલું ભરી લીધું.મળતી જાણકારી મુજબ ગોમતીપુરમાં રહેતા એક પતિએ પોતાની પત્નીના અનૈતિક સંબંધથી કંટાળીને આપઘાત કરી લીધો.

આ ઉપરાંત આપઘાત કરતા પહેલા આ પતિએ પત્ની અને તેના પ્રેમીની પોલ ખોલતો એક વીડિયો પણ વાયરલ કર્યો છે. આ વિસ્તારમાં કોઈને આપઘાત કર્યાની જાણ કરતા ગોમતીપુર પોલીસે ઘટના સ્થળે જઈ તેમના પરિવારના નિવેદન નોંધીને કેસમાં વધુ તપાસ હાથ ધરી છે.ગોમતીપુરના રહેવાસી નીતિન જાદવે પોતાની પત્ની અને તેના પ્રેમી તેમજ પોતાના સાસુ-સસરાથી કંટાળીને આત્મહત્યા કર્યો હોવાનો કિસ્સો સામે આવ્યો છે. અને આપઘાત પહેલાં નીતિને આ પગલું ભરવા પાછળના સાચા કારણ અંગેનો એક વીડિયો ઉતારી વાયરલ કર્યો હતો, અને પોતાની બહેનને આ વિડીઓ મોકલી આપ્યો હતો.

અન્ય માહિતી મુજબ, ગોમતીપુર વિસ્તારમાં આવેલી કોટવાળી ચાલીમાં નીતિનનું ઘર આવેલું છે. અને એણે આપઘાત કરતા પહેલા બનાવેલા વીડિયોમાં પોતાની પત્ની અને તેના બોસ તેમજ સાસુ-સસરાનો ઉલ્લેખી કર્યો હતો અને સાચા ન્યાયની માંગણી કરી હતી.આપઘાત કર્યા પહેલા નીતિને બનાવેલા વીડિયોમાં પોતાની પત્ની અને તેમના બોસ વચ્ચે ઘણા સમયથી અનૈતિક સંબંધો હોવાનો ખુલાસો કર્યો હતો. એટલું જ નહિ નીતિને વીડિયોમાં બોસ(સુનિલ) પાસેથી લોન લેવા માટે કરાર કર્યો હોવાથી બોસ અને અન્ય એક વ્યક્તિ તેમની પત્નીને ખરાબ કામ કરવા ગેસ્ટ હાઉસ લઈ ગયા હોવાની વાત પણ કહી હતી.

નીતિને તેની જાણ બહાર જ છ મહિના પહેલા આ કરાર કર્યો હોવાનું કહ્યું છે. નીતિને વીડિયોમાં પાંચ વ્યક્તિઓ પર આરોપ લગાવી સજા આપવાની માંગ કરી હતી. ઉપરાંત મારો દીકરો “તેને આપતા નહીં” એમ પણ કહ્યું છે.સૂત્રો દ્વારા મળેલી માહિતી મુજબ મૃતક નીતિન એક ગારમેન્ટ ફેક્ટરીમાં સિલાઇ કરવાનું કામ કરતો હતો. અને દસ વર્ષ પહેલાં તેમના લગ્ન અમરાઇવાડીમાં રહેતી પ્રિતી સાથે થયા હતા. લગ્ન જીવન દરમિયાન એમને એક છોકરો વિરાટ પણ થયો જે હાલમાં અભ્યાસ કરી રહ્યો છે. નીતિનની પત્ની પ્રિતી અજીત મીલ ચાર રસ્તા પાસે આવેલ આર્યન ગાર્મેન્ટ નામની ફેક્ટરી માં નોકરી માટે જતી હતી.

પરંતુ નીતિન અને પ્રિતી વચ્ચે કોઈ કારણોસર ઝઘડો થતા છેલ્લા ત્રણ દિવસથી પ્રિતી પોતાના પિયર જતી રહી હતી. ત્યારબાદ નીતિને સાંજે પોતાના ઘરમાં ગળે ફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો. આ પગલું ભરતા પહેલા નીતિને એક વીડિયો બનાવી વાયરલ કર્યો હતો, જેમાં તેણે પોતાના મૃત્યુ માટે પોતાની પત્ની, સાસુ-સસરા અને પત્નીના નોકરી સ્થળના બોસ સુનિલ ઉપરાંત અન્ય એક વ્યક્તિને જવાબદાર ગણાવ્યા હતા.

પત્નીથી કંટાળીને આત્મહત્યા કરવાનો આ પહેલો જ કિસ્સો નથી. આ પહેલા પણ આવા અનેક કિસ્સા બની ચુક્યા છે જેમાં પતિએ પત્નીને કારણે જ આત્મહત્યા કરી હોય. એવું કહેવામાં આવે છે કે મહિલાના એક તરફી કાયદાના કારણે અનેક પુરુષો ન્યાય મેળવી શકતા નથી. જેથી તેઓ આ પ્રકારનુ પગલુ ભરતા હોય છે. હમણાં તો આ કેસમાં પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

બીજી એક એવી ઘટના સામે આવી છે જેના વિશે આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છે.અમદાવાદના ગોમતીપુર વિસ્તારમાં એક વ્યક્તિએ સુસાઈડનો વીડિયો ઉતારીને આપઘાત કર્યો હતો. આપઘાત કરતા તેને તેનો વિડીયો બનાવ્યો હતો જેમાં તેને તેની પત્ની, તેના બોસ, સાસુ-સસરા અને અન્ય એક વ્યક્તિને સજા અપાવવા માટે કહ્યું છે. એટલું જ નહીં તેને તેની પત્નીને લોન અપાવ્યા બાદ બોસ ખરાબ કામ કરવા માટે ગેસ્ટ હાઉસમાં લઈ જાય છે તેવું પણ વિડીયોમાં જણાવ્યું હતું. પોલીસે આ મામલે વીડિયોના આધારે પાંચ લોકો વિરૂધ્ધ ફરિયાદ નોંધી છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આપને જણાવીએ કે ગોમતીપુરનો નિવાસી ગારમેન્ટની એક ફેક્ટરીમાં સિલાઈ કામ કરતો હતો. આપઘાત કરનાર  ડાહ્યાભાઈ નીતિનના દસ વર્ષ પહેલા અમરાઈવાડીની એક યુવતી સાથે લગ્ન થયા હતા. જેમાં તેને એક સંતાન જ્યારે તેની પત્ની અજીત મિલ ચાર રસ્તા નજીક ગારમેન્ટની એક ફેક્ટરીમાં નોકરી કરતી હતી પરંતુ પતિ-પત્ની વચ્ચે ઝઘડો થતાં તે ત્રણેક દિવસ પહેલા પિયર જતી રહી છે.

મહત્વનું છે કે મરતા પહેલા તેણે તેની બહેનને આ સુસાઈડ વીડિયો મોકલ્યો હતો.પત્ની પિયર જતા રહેતા ગઈકાલે તેણે સાંજે પોતાના જ પહેલા વિડીયો બનાવીને પોતીની બહેનને મોકલ્યો અને પછી તેનેગળે ફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો.

મિત્રો આજે અમે આ લેખ માં કિસ્સો જણાવા જઈ રહ્યા છે જે જાણી ને તમે ચોકી જાસો તો ચાલો મિત્રો જાણીએ.વિશ્વભરના દરેક સમાજમાં પુરુષ અને સ્ત્રીના સહજીવનની શરુઆતની વિધિને લગ્ન ઓળખવામાં આવે છે. લગ્નપ્રથા આદિકાળથી ચાલતી આવી છે, જેમાં જ્ઞાતિમાં કે આંતરજ્ઞાતિય લગ્નો થાય છે. લગ્ન એ સમાજનું એક અંગ છે અને આધુનિક વિચારકો લગ્નને એક સંસ્થાન તરીકે ગણાવે છે.

જ્યારે લગ્ન થાય છે તો પતિ-પત્ની એકબીજા સાથે સાત જન્મ સુધી સાથ નિભાવવાનું વચન આપે છે. બંને આશા રાખે છે કે આવનારા સમયમાં બંનેનો સંબંધ મજબૂત રહેશે. બંનેમાંથી કોઈ પણ એકબીજાને દગો આપશે નહીં. હંમેશા સંબંધોમાં ઈમાનદારી અને વફાદારી રાખવામાં આવશે. તેવામાં વિચારો કે જ્યારે પતિ એક દિવસ અચાનક થી પોતાની પત્નીને કોઈ પરપુરુષનાં આલિંગનમાં જોઈ લે, તો શું થશે? ખરેખર આ દ્રશ્ય પતિ માટે ખૂબ જ દુઃખદાયક હશે અને તેને ખૂબ જ ગુસ્સો પણ આવશે.આવી જ એક ઘટના દિલ્હીમાં શાહદરાનાં વિવેક વિહાર માં રહેતા એક યુવક સાથે થઈ હતી.

પોતાની પત્નીને તેણે પોતાના બોસ સાથે રોમાન્સ કરતા રંગેહાથ પકડી લીધી હતી. પછી જે થયું તે પતિ માટે સારું હતું નહીં. તો ચાલો આ સમગ્ર ઘટનાક્રમને વિસ્તારથી જણાવીએ.હિંદુ પરંપરા મુજબ લગ્નને વિવાહ સંસ્કાર કહેવામાં આવે છે, જે વ્યક્તિને એના જીવનમાં આપવામાં આવતા સોળ સંસ્કારો પૈકીનો એક સંસ્કાર છે. લગ્ન પછીના સહજીવનમાં સ્ત્રી જે પુરુષ સાથે વિવાહ સંસ્કારથી જોડાઈ હોય એની પત્ની અને પુરુષ જે સ્ત્રી સાથે વિવાહ સંસ્કારથી જોડાયો હોય એના પતિ તરીકે ઓળખાય છે.

હકીકતમાં પીડિત વ્યક્તિ ગાઝિયાબાદનાં પટેલ નગરમાં રહે છે. તેની ઉંમર ૪૦ વર્ષ છે અને તે એક ઓઇલ ટ્રેડિંગ કંપનીમાં કામ કરે છે. તેની પત્ની ચાંદની ચોકમાં એક ફાઈનાન્સ કંપનીમાં કામ કરે છે. ૨૪ જુલાઇનાં સાંજે પતિ કંઇક કામની બાબતમાં કાશ્મીરી ગેટ પાસેનાં માર્કેટમાં ગયો હતો. તેવામાં તેણે વિચાર્યું કે પોતાની પત્નીને પણ સાથે લઈ લઈને જાવ. તે પોતાના ટુ વ્હીલર થી ચાંદની ચોક જઈ રહ્યો હતો કે રસ્તામાં તેને તેની પત્ની પોતાની કંપનીનાં મેનેજર સાથે રિક્ષામાં જતી જોવા મળી હતી. તે બંને દંગલ પાર્કિંગ જઈ રહ્યા હતા. અહીંયા તે બંને પાર્કિંગમાં એક કારની અંદર બેસીને ચાલ્યા ગયા.

૧૯૫૪માં ભારત સરકારે સ્પેશિયલ મેરેજ એક્ટ ઘડ્યો. આ કાયદા હેઠળ લગ્નને સિવિલ મેરેજ અથવા રજિસ્ટર્ડ મેરેજ તરીકે ઓળખવામાં આવે છે અને એનો હેતુ ધર્મનિરપેક્ષ લગ્ન થાય તે હતો. આ કાયદા હેઠળ લગ્નની વિધિ કોઇ પક્ષના ધર્મ પર આધારિત હોતી નથી.પત્ની અને તેના મેનેજરને કારમાં જતાં જોઈને પતિએ પોતાના વાહનથી બંનેનો પીછો કર્યો. કાર સિલમપુર થી થઈને શાહદરા થી વિવેક વિહાર થાણાની નજીક બનેલ યુ-ટર્ન પર પહોંચી. અહીંયા કાર સડકના કિનારે થોડા સમય માટે ઊભી રહી.

આ જોઈ હતી એ પોતાનું વાહન સાઈડમાં લગાવ્યું અને કારનાં કાચ માંથી અંદર જોયું. પછી અંદરનો નજારો જોઇને પતિના હોશ ઉડી ગયા હતા. તેની પત્ની પોતાના બોસ સાથે રોમાન્સ કરી રહી હતી.આપણા દેશમાં વિવિધ ધર્મ પાળતા લોકો વસે છે અને એ દરેક ધર્મમાં લગ્ન માટેના કાયદાની જોગવાઇ પણ કરવામાં આવી છે. હિન્દુ મેરેજ એક્ટ લગ્નની તમામ જોગવાઇને આવરી લે છે.આપણે સૌ માનીએ છીએ કે લગ્ન એક પવિત્ર બંધન છે અને હિન્દુ ધર્મમાં તો લગ્નને એક સંસાર માનવામાં આવે છે. આપણા ત્યાં હિન્દુઓ માટે હિન્દુ લગ્ન ધારો ૧૯૫૫થી અમલી બન્યો છે.

જેને લીધે કોઇ પણ હિન્દુ એકથી વધારે પત્ની કરી શકશે નહીં અને કોઇ પણ સ્ત્રી એકથી વધારે પતિ કરી શકશે નહીં. આ ધારા મુજબ, હિન્દુ વિધવા સ્ત્રીને પુર્નલગ્ન કરવાની છુટ છે. આ ધારા હેઠળ હિન્દુ અને જે હિન્દુ ન હોય તેઓ વચ્ચે લગ્ન સંભવિત નથી. જો આવા લગ્ન કરવાના હોય તો આવા લગ્ન સ્પેશિયલ મેરેજ એક્ટ, ૧૯૫૪ની જોગવાઇઓ પ્રમાણે કરી શકાય.પતિએ કારનો કાચ ખખડાવ્યો. જ્યારે કાચ નીચે થયો હતો તેણે પૂછ્યું કે, આ બધું શું થઇ રહ્યું છે તેના પર મેનેજર બોલ્યો કે,તું કોણ છે ત્યારે વાઇફે કહ્યું કે, તે મારા પતિ છે.

આ સાંભળીને મેનેજરે પતિને બહાર ધક્કો માર્યો અને કાર રિવર્સ કરવા લાગ્યો. આ દરમિયાન પતિ ઘરના દરવાજા પર લટકી રહ્યો તેનો એક પગ કારની નીચે આવી ગયો અને તે ગંભીર રૂપથી ઘાયલ થઈ ગયો. મેનેજર પીડિત યુવકની પત્નીને લઈને ત્યાંથી ફરાર થઈ ગયો. જ્યારે ઘાયલ પતિને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો. બાદમાં પીડિત પતિએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી. હાલમાં પોલીસ આ સમગ્ર મામલાની તપાસ કરી રહી છે.એક પતિ માટે પોતાની પત્નીને પરપુરુષનાં આલિંગનમાં જોવું કેવું હોય છે, તેની ફક્ત આપણે બધા કલ્પના કરી શકીએ છીએ.

આવી રીતે લગ્નજીવનમાં પોતાના પાર્ટનરને દગો આપવો તે બિલકુલ ખોટી વાત છે. જો તમે પોતાના લગ્ન જીવનથી ખુશ નથી, તો પહેલા બંને અલગ થઈ જવું જોઈએ અને પછી પોતાની મરજી અનુસાર જે કરવું હોય તે કરવું જોઈએ.આમ મિત્રો આવા ઘણા કિસ્સા આવતા રહે છે તો ચાલો મિત્રો જાણીએ આવો અન્ય કિસ્સો.રાજકોટમાં એક પત્નીએ જ પોતાના પતિને પતાવી દેવાનો ચકચારી કિસ્સો સામે આવ્યો છે. હત્યા બાદ પત્નીએ પોલીસને એવી તો અવડા રવાડે ચઢાવી કે હત્યાના મુખ્ય તારણ સુધી પહોંચવુ ઘણુ અઘરુ હતુ પરંતુ પોલીસે તપાસમાં આખરે હત્યા કેમ કરાઈ અને કોણે કરી તે જાણી જ લીધુ હતુ.

પતિ પત્ની અને વો જેવી સ્થિતિનું નિર્માણ થયુ છે.પોતાના પ્રેમીને પામવા માટે એક પત્નીએ પોતાના જ પતિનું પ્રેમી સાથે મળીને કાસળ કાઢી નાખ્યુ. મૃતક પુરૂષનો મૃતદેહ મળ્યો ત્યારે તેની જ પત્નીએ એવી તો સ્ટોરી બનાવી કે પોલીસ પણ અવળે રસ્તે પહોંચી ગઇ હતી જો કે કહેવાય છે કે સત્ય છાપરે ચડીને પોકારે છે. એમ આ મર્ડર મિસ્ટ્રીનો પણ થઇ ગયો પર્દાફાશ,કઇ રીતે વાંચો આ ખાસ અહેવાલ.પોલીસના સકંજામાં રહેલા આ બંન્ને શખ્સો હત્યારા છે. કાળા મુખોટાથી પોતાનું મોં છુપાવી રહેલા આ બંન્નેએ એક નિર્દોષને મોતને ઘાટ ઉતારી દીધો છે.

આ બંન્નેમાં જે મહિલા છે તેનું નામ કિરણ ગોહેલ છે જેના પર તેની બાજુમાં ઉભેલા મયુર ઉર્ફે મયલો ચાવડીયા નામના પ્રેમી સાથે મળીને તેના જ પતિ પરેશ ઉર્ફે પવો ગોહેલની હત્યા કરવાનો આરોપ છે.દિયર સાથે મળીને હત્યા કરી હોવાનો આરોપ રાજકોટના કોઠારિયા વિસ્તારમાંથી પરેશની લાશ મળી હતી જેમાં પોલીસને પરેશની પત્ની કિરણ પહેલા જ શંકાના ઘેરામાં લાગતી હતી જ્યારે તેની પુછપરછ કરી ત્યારે તે મોબાઇલ ફોનનો ઉપયોગ ન કરતી હોવાની કબુલાત આપી જો કે કિરણ પાસેથી મોબાઇલ ફોન પણ મળ્યો.

જ્યારે મોબાઇલનું જુઠ્ઠાણું પકડાયું ત્યારે કિરણે પોતાનો પતિ પરેશ તેને ઢોર માર મારતો હોવાથી તેના બે દિયર અને સંતાન સાથે મળીને મોતને ઘાટ ઉતારી દીઘાની સ્ટોરી ઉભી કરી હતી.પોલીસે ફોડ્યો ભાંડો,આ અંગે પણ પોલીસે તપાસ કરી જો કે કિરણે ઉભી કરેલી સ્ટોરી અને ઘટના સ્થળમાં મળેલા પુરાવામાં વિસંગતતા જોવા મળતા પોલીસે તેની આગવી ઢબે પુછપરછ કરી જેમાં કિરણ પોપટ બની અને પોતે તેના પ્રેમી મયુર સાથે મળીને હત્યા કરી હોવાની કબૂલાત આપી હતી.